જે. એન. એન. યુ. આર. એમ. યોજના અંતર્ગત કામગીરી કરી રહેલ કુલ ૬૩ શહેરો પૈકી ગુજરાતની અમદાવાદ મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા, રાજકોટ મહાનગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકામાં જે. એન. એન. યુ. આર. એમ. યોજના હેઠળ ચાલી રહેલ કામગીરી ઘ્યાને લઇ સુરત મહાનગરપાલિકાને ચાર એવોર્ડ અને અમદાવાદ મહાનગરપાલિકાને એક એવોર્ડ મળી ગુજરાતને પાંચ એવોર્ડ મળેલ છે ...
દેશમાં કાર્યરત એનર્જી અને પાવર સેકટરને લાગતા વિવિધ એકમોને તેમના કાર્ય માટે પ્રોત્સાહિત કરવાનાં હેતુસર શ્રી આર. વી.શાહી, ફોર્મર સેક્રેટરી પાવર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ની રાહબરી હેઠળ છેલ્લા બે વર્ષથી ફાલકોન મીડીયા ઘ્વારા ''એનેર્શિયા એવોર્ડ'' વિવિધ કેટેગરી માટે એનાયત કરવામાં આવેલ છે ...
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે સુરત મહાનગર પાલિકા ઘ્વારા શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટેની મહત્વાકાંક્ષી યોજના 'બીઆરટીએસ' વિશે રસપ્રદ પ્રેઝન્ટેશન અને ચર્ચાનો એક કાર્યક્રમ શુક્રવાર તા.૧૮/૧ર/૦૯ ના રોજ સાંજે ૬.૩૦ કલાકે સમૃઘ્ધિ,નાનપુરા ખાતે યોજાયો હતો ...
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને એસોચેમના સંયુકત ઉપક્રમે 'જીએસટી-રોડમેપ ટુ ર૦૧૦'વિશે એક નેશનલ કોન્ફરન્સ યોજાઇ હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજયના માનનીય ઉધ્યોગ રાજયમંત્રીશ્રી સેોરભભાઇ પટેલ તથા અતિથિવિશેષ તરીકે સેન્ટ્રલ એકસાઇઝ કમિશ્નરશ્રી સુશિલ સોલંકી તથા કોમર્શીયલ ટેક્ષ કમિશ્નર, ગુજરાત શ્રી પી.કે. પુજારી ઉપસ્થિત રહયા હતા ...
The 7th Convocation Programme of SVNIT for batch of 2008-09 will be held on 9th January, 2010 on SVNIT campus. Total 594 Degrees, including one Honourary Degree “Doctor of Science” are to be awarded. ...
રાજય સરકાર ઘ્વારા જાહેર કરવામાં આવેલા ''શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ'' અંતર્ગત સુરત મહાનગરપાલિકા મારફતે તા. ૧૬-૧૧-ર૦૦૯ થી તા. ૦૯-૦૧-ર૦૧૦ દરમ્યાન બાલાવાડી/આંગણવાડી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ તથા માન્ય ખાનગી પ્રાથમિક /માઘ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની તબીબી તપાસનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે ...
It can't get sweeter and bigger than this. Surat's Harmeet Desai became the first boy from the state to clinch the junior national table tennis title when he registered emphatic wins over his arch rival G Sathiyan in the final. ...