Services through SMS

Services through SMS [Send SMS to 51969]

SMS થી માહિતી મેળવવા માટે નીચે જણાવેલ સિન્ટેક્સ મુજબનો SMS આપના મોબાઈલથી ૫૧૯૬૯ નંબર પર મોકલવો. જરૂરી માહિતી આપના મોબાઈલ પર SMS દ્વારા તુરંત મળશે.

SMS દ્વારા પ્રોપર્ટી ટેક્ષ અંગેની માહિતી

1. પ્રોપર્ટી ટેક્ષની આઉટ સ્ટેન્ડીંગ રકમ માટે

GJ<space>SMC<space>PTAX<space>DUE<space>TENEMENT NUMBER

2. પ્રોપર્ટીની કરપાત્ર વ્યક્તિ/ માલિકી તથા ભોગવટા(માલિક તાબે કે ભાડુત તાબે)ની વિગત માટે

GJ<space>SMC<space>PTAX<space>OCC <space>TENEMENT NUMBER

TENEMENT NUMBER (ટેનામેન્ટ નંબર)

આપની મિલકતનો ૧૩ ડીજીટ ટેનામેન્ટ નંબર આપના પ્રોપર્ટી ટેક્ષ બિલ અથવા રસીદ પરથી મળી શકશે. દા.ત. 01Z-09-0099-0-001 બિલ અથવા રસીદ પર દર્શાવ્યા મુજબનો જ (– સહીત) ટેનામેન્ટ નંબર ઉપયોગમાં લેવાનો રહેશે.

SMS દ્વારા પ્રોપર્ટી ટેક્ષ અંગેની માહિતી



SMS દ્વારા પ્રોફેશનલ ટેક્ષ અંગેની માહિતી

SMS દ્વારા પ્રોફેશનલ ટેક્ષ અંગેની માહિતી

1. પ્રોફેશનલ ટેક્ષની આઉટ સ્ટેન્ડીંગ રકમ માટે (ફક્ત EC કરદાતા માટે)

GJ<space>SMC<space>PROF<space>DUE<space>REGISTRATION NUMBER

REGISTRATION NUMBER (નોંધણી પ્રમાણપત્ર નંબર)

આપના વ્યવસાયનો ૧૩ ડીજીટ નોંધણી પ્રમાણપત્ર નંબર આપના પ્રોફેશનલ ટેક્ષ સર્ટીફીકેટ અથવા રસીદ પરથી મળી શકશે. દા.ત. PEC03CZ00000 સર્ટીફીકેટ અથવા રસીદ પર દર્શાવ્યા મુજબનો જ નંબર ઉપયોગમાં લેવાનો રહેશે.




SMS દ્વારા ફરિયાદના સ્ટેટસ અંગેની માહિતી

1. ફરિયાદના સ્ટેટસ અંગેની માહિતી

GJ<space>SMC<space>COMP<space>STATUS<space>COMPLAINT TICKET NUMBER

COMPLAINT TICKET NUMBER (ફરિયાદ નંબર)

ફરિયાદ નોધાવ્યા બાદ આપવામાં આવતા ફરિયાદ નંબરને ઉપર જણાવ્યા મુજબના સિન્ટેક્સ મુજબ ૫૧૯૬૯ પર SMS કરવાનો રહેશે. દા.ત. 888/320105

SMS દ્વારા ફરિયાદના સ્ટેટસ અંગેની માહિતી