Current Recruitment
Note: Any queries related to recruitment may be directed to recruitment@suratmunicipal.org
Surat Municipal Corporation:
- Opening
-
જાહેરાત ક્રમાંક :પી.આર.ઓ.નં.૭૬૫/૨૦૨૫-૨૬,તા.૨૪/૦૩/૨૦૨૬થી સુરત મહાનગરપાલિકામાં પ્લાનીગ આસીસ્ટન્ટ કેડરની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી/પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં બાબત. અરજદારે તા.૦૧/૦૪/૨૦૨૬ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૧૫/૦૪/૨૦૨૬ (સમય : રાત્રે ૧૧:૦૦ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
No of post(s):88 | Last date of application submission:15/04/2026 | Remaining Day(s): Today -
જાહેરાત ક્રમાંક :પી.આર.ઓ..૭૩૯,તા.૧૧/૦૩/૨૦૨૬થી સુરત મહાનગરપાલિકામાં વિવિધ કેડરો ની હાલમાં ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી/પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં બાબત. અરજદારે તા.૦૧/૦૪/૨૦૨૬ (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૧૫/૦૪/૨૦૨૬ (સમય : રાત્રે ૧૧:૦૦ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.
No of post(s):2295 | Last date of application submission:15/04/2026 | Remaining Day(s): Today