Surat Municipal Corporation Logo

અગત્યની સુચના

સમગ્ર ગુજરાત રાજ્યમાં ધ ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીશમેન્ટસ(રજીસ્ટ્રેશન & રેગ્યુલેશન) એક્ટ,૨૦૨૧ અમલીકરણ થતા, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા "ધી બોમ્બે નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ, ૧૯૪૯" હેઠળ થતા નર્સિંગહોમ/હોસ્પિટલના રજીસ્ટ્રેશન/રીન્યુઅલની કામગીરી બંધ કરેલ છે. વધુ માહિતી માટે ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટ નોટીફીકેશન નીચે મુજબ છે.