Surat Municipal Corporation Logo

Shops & Establishment Information

ગુજરાત સરકારના નોટિફિકેશન મુજબ ગુજરાત દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ -૧૯૪૮ રદ થયેલ અને ગુજરાત દુકાનો અને સંસ્થાઓ (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) અધિનિયમ-૨૦૧૯ અને નિયમ -૨૦૨૦ ના અમલવારી માટે સંસ્થાઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

નવી સંસ્થાની નોંધણી માટે New Registration પર જવું.

જૂની નોંધાયેલ કાર્યરત સંસ્થાઓએ નવા કાયદા મુજબ નોંધણી કરવા માટે Existing Application Generate પર જવું.

વધુ માહિતી માટે અહીં Click કરવું.