Night Cyclothon 2025 for "Healthy Gujarat- Obesity Free Gujarat" સાયક્લોથોન રજીસ્ટ્રેશન
Are you already registered?
શું તમે પહેલેથી જ નોધણી કરેલ છે?
Find Registration Details
નોંધણીની વિગતો શોધો
As part of the Urban Development Year 2025 (UDY’25) celebrations Surat Municipal Corporation is going to organize a Night Cyclothon 2025 on 11th May 2025 to promote cycling, physical activity and creating health awareness towards "Healthy Gujarat- Obesity Free Gujarat".
સાયકલ 4 ચેન્જ ચેલેન્જ સુરત ગુજરાત 2023 હેઠળ સાયકલિંગ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વરા ૧૧મી મે ૨૦૨૫ ના રોજ સાયક્લોથોન/સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવેલ છે.
Important Note:ખાસ નોંધ:
- Reporting time is 6:30 PM sharp. રિપોર્ટિંગ સમય સાંજે ૬:૩૦ કલાક છે.
- Cycle Rally will start from Police Parade Ground, Athwalines, Surat. સાયકલ રેલી સાંજે 6.30 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઇન્સ, સુરતથી શરૂ થશે.
-
Route રૂટPolice Parade Ground to Rahul Raj Mall and return to Police Parade Ground