Skip to main content

આર્ટ ગેલેરી

આર્ટગેલેરી બુકીંગની વિગત (૦૧/૦૪/૨૦૨૬ થી ૩૧/૦૩/૨૦૨૭)

સાયન્સ સેન્ટર ખાતે કલા પ્રદર્શનો તથા વેચાણ માટે વૈકલ્પિક પધ્ધતિઓની વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે એક આદર્શ આર્ટગેલેરીનું નિર્માણ કરવામાં આવેલ છે. જયાં સ્થાનિક તથા અન્ય કલાકારોને તેમની કલા પ્રદર્શિત તેમજ વેચાણ કરી શકે તે હેતુથી તમામ પ્રકારની સગવડતાઓ ઉપલબ્ધ કરવામા આવી છે.


આર્ટગેલેરી ભાડેથી ફાળવી આપવાનો સમય:

સવારે ૧૧-૦૦ થી રાત્રે ૧૦-૦૦


આર્ટગેલેરી ભાડેથી વપરાશમાં આપવા અંગેના દરો ફકત કલા પ્રદર્શનો માટે વેચાણ સિવાય તથા સમકાલિન કલા પ્રદર્શન જેમ કે ચિત્ર, શિલ્પ, પ્રિન્ટ તથા ફોટોગ્રાફી જેવા પ્રદર્શનો માટે.

Please scroll/drag below block to view whole data
ક્રમ કાર્યક્રમનો પ્રકાર ભાડાની વિગત એસ.એમ.સી. ની હદમાં એસ.એમ.સી.ની હદ બહાર
ભોંયતળિયુ – ૯૬૫ સ્કે.મી પ્રથમ માળ – ૭૧૫ સ્કે.મી સંપૂર્ણૅ માળ – ૧૬૮૦ સ્કે.મી ભોંયતળિયુ – ૯૬૫ સ્કે.મી પ્રથમ માળ – ૭૧૫ સ્કે.મી સંપૂર્ણૅ માળ – ૧૬૮૦ સ્કે.મી
૧. સોમવાર તેમજ જાહેર તહેવારોના દિવસે ભાડુ ૪,૫૦૦/- ૨,૮૦૦/- ૫,૮૦૦/- ૫,૮૦૦/- ૪,૫૦૦/- ૮,૮૦૦/-
ભરવાપાત્ર કુલ ડિપોઝીટ ૪૮,૭૦૦/- ૪૮,૦૦૦/- ૬૯,૦૦૦/- ૪૯,૦૦૦/- ૪૮,૭૦૦/- ૮૦,૦૦૦/-
૨. મંગળવાર થી શુક્રવાર ભાડુ ૪,૫૦૦/- ૨,૮૦૦/- ૫,૮૦૦/- ૫,૮૦૦/- ૪,૫૦૦/- ૮,૮૦૦/-
ભરવાપાત્ર કુલ ડિપોઝીટ ૪૨,૮૦૦/- ૪૨,૧૦૦/- ૬૩,૧૦૦/- ૪૩,૧૦૦/- ૪૨,૮૦૦/- ૭૪,૧૦૦/-
૩. શનિવાર થી રવિવાર ભાડુ ૫,૮૦૦/- ૪,૫૦૦/- ૭,૩૦૦/- ૭,૩૦૦/- ૫,૮૦૦/- ૧૦,૩૦૦/-
ભરવાપાત્ર કુલ ડિપોઝીટ ૪૩,૧૦૦/- ૪૨,૮૦૦/- ૬૩,૮૦૦/- ૪૩,૬૦૦/- ૪૩,૧૦૦/- ૭૪,૬૦૦/-

આર્ટગેલેરી ભાડેથી વપરાશમાં આપવા અંગેના દરો ફકત કલા પ્રદર્શનો માટે વેચાણ સાથે તથા સમકાલીન કલા પ્રદર્શનો જેમ કે ચિત્ર, શિલ્પ, પ્રિન્ટ તથા ફોટોગ્રાફી જેવા પ્રદર્શનો માટે

Please scroll/drag below block to view whole data
ક્રમ કાર્યક્રમનો પ્રકાર ભાડાની વિગત એસ.એમ.સી. ની હદમાં એસ.એમ.સી.ની હદ બહાર
ભોંયતળિયુ – ૯૬૫ સ્કે.મી પ્રથમ માળ – ૭૧૫ સ્કે.મી સંપૂર્ણૅ માળ – ૧૬૮૦ સ્કે.મી ભોંયતળિયુ – ૯૬૫ સ્કે.મી પ્રથમ માળ – ૭૧૫ સ્કે.મી સંપૂર્ણૅ માળ – ૧૬૮૦ સ્કે.મી
૧. સોમવાર તેમજ જાહેર તહેવારોના દિવસે ભાડુ ૧૪,૭૦૦/- ૧૧,૮૦૦/- ૨૨,૨૦૦/- ૧૭,૭૦૦/- ૧૪,૭૦૦/- ૨૫,૦૦૦/-
ભરવાપાત્ર કુલ ડિપોઝીટ ૭૧,૯૦૦/- ૭૧,૦૦૦/- ૮૯,૪૦૦/- ૭૨,૯૦૦/- ૭૧,૯૦૦/- ૯૦,૨૦૦/-
૨. મંગળવાર થી શુક્રવાર ભાડુ ૧૪,૭૦૦/- ૧૧,૮૦૦/- ૨૨,૨૦૦/- ૧૭,૭૦૦/- ૧૪,૭૦૦/- ૨૫,૦૦૦/-
ભરવાપાત્ર કુલ ડિપોઝીટ ૬૬,૦૦૦/- ૬૫,૧૦૦/- ૮૩,૫૦૦/- ૬૭,૦૦૦/- ૬૬,૦૦૦/- ૮૪,૩૦૦/-
૩. શનિવાર થી રવિવાર ભાડુ ૧૭,૭૦૦/- ૧૪,૭૦૦/- ૨૬,૫૦૦/- ૨૦,૬૦૦/- ૧૭,૭૦૦/- ૨૯,૫૦૦/-
ભરવાપાત્ર કુલ ડિપોઝીટ ૬૭,૦૦૦/- ૬૬,૦૦૦/- ૮૪,૮૦૦/- ૬૭,૯૦૦/- ૬૭,૦૦૦/- ૮૫,૮૦૦/-

એ.સી.ચાર્જીસ
સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ સાંજે ૦૫:૦૦ થી રાત્રે ૧૨:૦૦ સોમવાર તેમજ જાહેર તહેવારોના દિવસે
રૂ ૨,૦૫૦/- પ્રતિ કલાક રૂ ૪,૮૫૦/- પ્રતિ કલાક રૂ ૪,૮૫૦/- પ્રતિ કલાક
વીજળી ખર્ચ
રૂ ૧૨/- પ્રતી યુનિટ જનરેટરનો વપરાશ કરવામાં આવેતો રૂ ૨૫/- પ્રતિ યુનિટ
વિનામુલ્યે આપવાજોગ ઈન્સ્ટુમેન્ટ
પોડિયમ માઈક (ઓડીટોરીયમ) ૦૧
પોડિયમ (ઓડીટોરીયમ) ૦૧
‘’s ‘’ હુક (આર્ટગેલરી) ૫૦
નાના પેડેસ્ટલ (આર્ટગેલરી) ૧૦
મોટા પેડેસ્ટલ (આર્ટગેલરી) ૧૦
ફર્નિચરના ભાડાના દર દર્શાવતું પત્રક
અ.નં. વસ્તુ ભાવ રૂ. (પ્રતિ નંગ)
ખુરશી ગાદીવાળી ૨૫/-
લાકડાનું ટેબલ ૧૦૦/-
પ્લાસ્ટીક ખુરશી હાથાવાળી ૧૫/-
કોર્ડલેસ માઈક ૨૦૦/-
પ્રોજેકટર + સ્ક્રીન ૧૦૦૦/-
ફકત સ્ક્રીન ૫૦૦/-
લાકડાનું નાનું ટેબલ ૫૦/-
લાકડાના બાકડા ૫૦/-
રંગોળીના બોર્ડ ૧૦૦/-
૧૦ એંગલ ૨૫/-
૧૧ ‘’s ‘’ હુક ૦૫/-

અન્ય ખર્ચ

  1. આર્ટગેલેરી ઓપન એરીયા (ગજેબો તરફ) ભાડે આપવાનો દર રૂ. ૨૦૦૦/- પ્રતિ દિન
  2. આર્ટગેલેરી ઓપન એરીયા (ગજેબો તરફ) સ્ટોલ બનાવવાનો દર રૂ. ૨૦૦/- પ્રતિ દિન પ્રતિ સ્ટોલ નંગ દીઠ (વધુમાં વધુ ૧૦ સ્ટોલ, સાઈઝ ૧૦”*૧૦” ફુટ પ્રતિ સ્ટોલ)
  3. પૂર્વ તૈયારી/રીહર્સલ માટે(અગાળનું દિવસ ખાલી હશે તો) તેમજ ખાલી કરવા માટે(પછાળનું દિવસ ખાલી હશે તો) ભાડે આપવાનાં દર રૂ. ૫૦૦/- પ્રતિ દિન
  4. કાર્યક્રમને લગતા બેનર નો દર (૪’ * ૬’) ના ૨(બે) બેનર વિના મૂલ્યે તે ઉપરાંત વધારાના બેનર નો ચાર્જ રૂ. ૧૦૦/- એટલે કે (પ્રતિ સ્કે.ફુટ રૂ. ૪.૧૭/-) પ્રતિ દીન
  5. ધંધાકીય જાહેરાતના એક બેનરના એક શો દીઠનો ચાર્જ (૪’ * ૬’) પ્રતિ નામ/લોગો દિઠ રૂ. ૫૦૦/- એટલે કે (પ્રતિ સ્કે.ફુટ રૂ. ૨૦.૮૩/-) પ્રતિ દિન
  6. કેંન્દ્ર સરકારશ્રી દ્વારા અમલી ટેક્ષ અલગથી ચૂકવવાનો રહશે.

  • ઓડીટોરીયમ / આર્ટગેલરી તથા એમ્ફીથીયેટરનું બુંકીગ જે સ્થળનો ઉપયોગ જે તારીખે કરવાનો હોય તે તારીખથી વધુમાં વધુ ૧૫૦ દિવસ અગાઉ ઓનલાઈન (ઓડીટોરીયમ અને એમ્ફીથીયેટર) તેમજ ઓફલાઈન આર્ટગેલરીની અરજી કરવાની રહશે.
  • બુંકીગ તથા અન્ય માહિતી માટે ચીફ કયુરેટરશ્રી, સાયન્સ સેન્ટર સિટીલાઈટ રોડ,સુરતનો સંપર્ક મંગળવાર થી શનિવાર સુધી સવારે ૧૧:૩૦ થી બપોરે ૦૨:૩૦ દરમ્યાન કરવાનો રહશે. ફોન.નં – ૦૨૬૧-૨૨૫૫૯૪૭, ૯૭૨૭૭૪૦૮૦૭