Skip to main content

ઓડિટોરીયમ

ઓડિટોરીયમ બુકીંગની વિગત (૦૧/૦૪/૨૦૨૬ થી ૩૧/૦૩/૨૦૨૭)

ઓડિટોરીયમ સાયન્સ સેન્ટરના મધ્યસ્થ સ્તરે આવેલું છે. જેની ક્ષમતા ૨૬૬ વ્યકિતની છે. અને તે મુખ્ય ઈમારતના દક્ષિણ ભાગમાં સ્થીત છે. ઉતરતા ક્રમમાં પગથીયાં આકારની બેસવાની સંરચનાને કારણે દ્રશ્ય વિક્ષેપનો સંભવ નથી અને લાકડાની આંતરીક સંરચના અવાજના પડઘા અવરોધક તેમજ બંધિસ્ત વાતાવરણને સહાયરૂપ છે. તથા ઓડિટોરીયમની દરેક બેઠકમાંથી ખુબ સારી રીતે કાર્યક્રમ જોઈ શકાય છે.


કાર્યક્રમ અંગેના નિયત સેશન સમય:

  1. સવારે ૦૯:૩૦ થી બપોરે ૦૧:૦૦ (પ્રથમ સેશન)
  2. બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૬:૩૦ (બીજુ સેશન)
  3. રાત્રે ૦૯:૦૦ થી રાત્રે ૧૨:૩૦ (ત્રીજુ સેશન)

ઓડિટોરીયમ ભાડેથી વપરાશમાં આપવા અંગેના દરો:

Please scroll/drag below block to view whole data
ક્રમ કાર્યક્રમનો પ્રકાર ટિકીટ દર વગરના કાર્યક્રમ માટે
એસ.એમ.સી.ની હદમાં એસ.એમ.સી.ની હદ બહાર
સેશન ભરવાપાત્ર ભાડુ (રૂ.) ભરવા પાત્ર કુલ ડિપોઝીટ (રૂ.) સેશન ભરવાપાત્ર ભાડુ (રૂ.) ભરવા પાત્ર કુલ ડિપોઝીટ (રૂ.)
૧. સોમવાર તેમજ જાહેર તહેવારોના દિવસે પ્રથમ સેશન ૮,૮૦૦/- ૪૮,૬૦૦/- પ્રથમ સેશન ૧૧,૧૦૦/- ૪૯,૪૦૦/-
બીજા સેશન ૮,૮૦૦/- ૪૮,૬૦૦/- બીજા સેશન ૧૧,૧૦૦/- ૪૯,૪૦૦/-
ત્રીજા સેશન ૧૦,૩૦૦/- ૪૯,૧૦૦/- ત્રીજા સેશન ૧૨,૫૦૦/- ૪૯,૮૦૦/-
૨. મંગળવાર થી શુક્રવાર પ્રથમ સેશન ૮,૮૦૦/- ૪૫,૪૦૦/- પ્રથમ સેશન ૧૧,૧૦૦/- ૪૯,૪૦૦/-
બીજા સેશન ૮,૮૦૦/- ૪૬,૮૦૦/- બીજા સેશન ૧૧,૧૦૦/- ૪૯,૪૦૦/-
ત્રીજા સેશન ૧૦,૩૦૦/- ૪૯,૧૦૦/- ત્રીજા સેશન ૧૨,૫૦૦/- ૪૯,૮૦૦/-
૩. શનિવાર અને રવિવાર પ્રથમ સેશન ૧૧,૮૦૦/- ૪૬,૪૦૦/- પ્રથમ સેશન ૧૪,૦૦૦/- ૫૦,૩૦૦/-
બીજા સેશન ૧૧,૮૦૦/- ૪૭,૮૦૦/- બીજા સેશન ૧૪,૦૦૦/- ૫૦,૩૦૦/-
ત્રીજા સેશન ૧૧,૮૦૦/- ૪૯,૬૦૦/- ત્રીજા સેશન ૧૪,૦૦૦/- ૫૦,૩૦૦/-
Please scroll/drag below block to view whole data
ક્રમ કાર્યક્રમનો પ્રકાર ટિકીટ દર સાથેના કાર્યક્રમ માટે
એસ.એમ.સી. ની હદમાં એસ.એમ.સી.ની હદ બહાર
સેશન ભરવાપાત્ર ભાડુ (રૂ.) ભરવા પાત્ર કુલ ડિપોઝીટ (રૂ.) સેશન ભરવાપાત્ર ભાડુ (રૂ.) ભરવા પાત્ર કુલ ડિપોઝીટ (રૂ.)
૧. સોમવાર તેમજ જાહેર તહેવારોના દિવસે પ્રથમ સેશન ૮,૮૦૦/- ૪૮,૬૦૦/- પ્રથમ સેશન ૧૧,૧૦૦/- ૪૯,૪૦૦/-
બીજા સેશન ૮,૮૦૦/- ૪૮,૬૦૦/- બીજા સેશન ૧૧,૧૦૦/- ૪૯,૪૦૦/-
ત્રીજા સેશન ૧૧,૮૦૦/- ૪૯,૬૦૦/- ત્રીજા સેશન ૧૪,૦૦૦/- ૫૦,૩૦૦/-
૨. મંગળવાર થી શુક્રવાર પ્રથમ સેશન ૮,૮૦૦/- ૪૫,૪૦૦/- પ્રથમ સેશન ૧૧,૧૦૦/- ૪૯,૪૦૦/-
બીજા સેશન ૮,૮૦૦/- ૪૬,૮૦૦/- બીજા સેશન ૧૧,૧૦૦/- ૪૯,૪૦૦/-
ત્રીજા સેશન ૧૧,૮૦૦/- ૪૯,૬૦૦/- ત્રીજા સેશન ૧૪,૦૦૦/- ૫૦,૩૦૦/-
૩. શનિવાર  અને  રવિવાર પ્રથમ સેશન ૧૪,૭૦૦/- ૪૭,૩૦૦/- પ્રથમ સેશન ૧૭,૦૦૦/- ૫૧,૩૦૦/-
બીજા સેશન ૧૪,૭૦૦/- ૪૮,૭૦૦/- બીજા સેશન ૧૭,૦૦૦/- ૫૧,૩૦૦/-
ત્રીજા સેશન ૧૪,૭૦૦/- ૫૦,૫૦૦/- ત્રીજા સેશન ૧૭,૦૦૦/- ૫૧,૩૦૦/-
એ.સી. ચાર્જીસ ( એસ.એમ.સી. ની હદમાં)
સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ સાંજે ૦૫:૦૦ થી સાંજે ૧૨:૦૦ સોમવાર તેમજ જાહેર તહેવારોના દિવસે
રૂ ૨,૩૦૦/- પ્રતિ કલાક દીઠ રૂ ૫,૧૦૦/- પ્રતિ કલાક દીઠ રૂ ૫,૧૦૦/- પ્રતિ કલાક દીઠ
એ.સી. ચાર્જીસ (એસ.એમ.સી.ની હદ બહાર )
રૂ. ૫,૧૦૦/- પ્રતિકલાક
Electricity charges
રૂ ૧૨/- પ્રતિ યુનિટ જનરેટરનો વપરાશ કરવામાં આવેતો રૂ ૨૫/- પ્રતિ યુનિટ
વિનામુલ્યે આપવાજોગ ઈન્સ્ટુમેન્ટ
પોડિયમ માઈક (ઓડીટોરીયમ) ૦૧
પોડિયમ (ઓડીટોરીયમ) ૦૧
‘’s ‘’ હુક (આર્ટગેલરી) ૫૦
નાના પેડેસ્ટલ (આર્ટગેલરી) ૧૦
મોટા પેડેસ્ટલ (આર્ટગેલરી) ૧૦
ફર્નિચરના ભાડાના દર દર્શાવતું પત્રક
અ.નં. વસ્તુ ભાવ રૂ. (પ્રતિ નંગ)
ખુરશી ગાદીવાળી ૨૫/-
લાકડાનું ટેબલ ૧૦૦/-
પ્લાસ્ટીક ખુરશી હાથાવાળી ૧૫/-
કોર્ડલેસ માઈક ૨૦૦/-
પ્રોજેકટર + સ્ક્રીન ૧૦૦૦/-
ફકત સ્ક્રીન ૫૦૦/-
લાકડાનું નાનું ટેબલ ૫૦/-
લાકડાના બાકડા ૫૦/-
રંગોળીના બોર્ડ ૧૦૦/-
૧૦ એંગલ ૨૫/-
૧૧ ‘’s ‘’ હુક ૦૫/-

અન્ય ખર્ચ

  1. કાર્યક્રમ નિયત કરેલા સમય કરતા વધારાના અડ્ધો કલાકના વપરાશ માટે પ્રાયોજકે ભરવાનો દર (૩૦ મિનીટ) માટે નો દર  રૂ. ૨,૦૦૦/-
  2. આકસ્મિક સંજોગોમાં વધારાનો સમય અડ્ધો કલાક (૩૦ મિનીટ) ઉપરાંતના વધારાના સમય માટે પ્રાયોજકે (૩કલાક ૩૦ મિનીટ/પ્રતિ સેશનનાં) કલાકના કાર્યક્રમને અનુલક્ષીને નિયત કરેલા દર મુજબ એક સેશનનો ચાર્જ ભરપાઈ કરવાનો રહશે. .
  3. ઓડીટોરીયમમાં ફોયર સાથે ભાડે આપવાનો દર – રૂ.૨,૦૦૦/- પ્રતિ સેશન દીઠ.
  4. ફોયરમાં ફકત ટેબલ વ્યવસ્થા અંગે નંગ દીઠ (વધુમાં વધુ ૧૨ ટેબલ) રૂ. ૧૦૦/- પ્રતિ સેશન દીઠ
  5. પ્રોજેકટર સ્ક્રીન, સ્ટેજ સિવાય મુકવાનો દર રૂ. ૫૦૦/- પ્રતિ સેશન દીઠ
  6. પ્રોજેકટર સ્ક્રીન પર ધંધાકીય જાહેરાત પ્રદર્શિત કરવાનો દર રૂ. ૫૦૦/- પ્રતિ સેશન દીઠ
  7. કાર્યક્રમને લગતા બેનર નો દર (૪’ * ૬’) ના ૨(બે) બેનર વિના મૂલ્યે તે ઉપરાંત વધારાના બેનર નો ચાર્જ  રૂ.૧૦૦/- એટલે કે (પ્રતિ સ્કે.ફુટ રૂ. ૪.૧૭/-)  પ્રતિ સેશન દીઠ
  8. ધંધાકીય જાહેરાતના એક બેનરના એક શો દીઠનો ચાર્જ (૪’ * ૬’) પ્રતિ નામ/લોગો દિઠ રૂ. ૫૦૦/- એટલે કે (પ્રતિ સ્કે.ફુટ રૂ. ૨૦.૮૩/-)  પ્રતિ સેશન દીઠ
  9. પૂર્વ તૈયારી (અગાઉનું સેશન ખાલી હશે તો) / ખાલી કરવા માટે (પાછળનું સેશન ખાલી હશે તો)  
    • અડ્ધો કલાકનો દર – રૂ. ૫૦૦/-
    • એક કલાકનો દર – રૂ. ૧,૦૦૦/-
    • સેશનનો દર – રૂ. ૨,૦૦૦/-
  10. કેંન્દ્ર સરકારશ્રી દ્વારા અમલી ટેક્ષ અલગથી ચૂકવાનો રહશે.

  • ઓડીટોરીયમ / આર્ટગેલરી તથા એમ્ફીથીયેટરનું બુંકીગ જે સ્થળનો ઉપયોગ જે તારીખે કરવાનો હોય તે તારીખથી વધુમાં વધુ ૧૫૦ દિવસ અગાઉ ઓનલાઈન (ઓડીટોરીયમ અને એમ્ફીથીયેટર) તેમજ ઓફલાઈન આર્ટગેલરીની અરજી કરવાની રહશે.
  • બુંકીગ તથા અન્ય માહિતી માટે ચીફ કયુરેટરશ્રી, સાયન્સ સેન્ટર સિટીલાઈટ રોડ,સુરતનો સંપર્ક મંગળવાર થી શનિવાર સુધી સવારે ૧૧:૩૦ થી બપોરે ૦૨:૩૦ દરમ્યાન કરવાનો રહશે. ફોન.નં –  ૦૨૬૧-૨૨૫૫૯૪૭,  ૯૭૨૭૭૪૦૮૦૭