Answer Key(s)


Candidate's OMR Sheet ડાઉનલોડ કરવા માટેની અગત્યની સુચનાઓ:

  1. નીચે દર્શાવેલ લીંક (Candidate's OMR Sheet) પર ક્લિક કરો.
  2. Exam Name માં આપેલ ડ્રોપ ડાઉન બોક્ષ માંથી લાગત કેડર સિલેક્ટ કરો.
  3. Roll No./Seat No. માં કોલ લેટરમાં દર્શાવેલ બેઠક નંબર લખવો.
  4. Birth Date માં ઉમેદવારે પોતાની જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે.

ઉપરોક્ત વિગત દાખલ કર્યા બાદ યુનિક નંબર (Captcha) એન્ટર કરી સબમીટ બટન ક્લિક કરી ઉમેદવાર OMR શીટ ડાઉનલોડ કરી શકશે.


નોંધ: જો કોઈ સંજોગોમાં પરિક્ષામાં હાજર રહેલ ઉમેદવાર ઉપરોક્ત વિગત યોગ્ય રીતે દાખલ કર્યા બાદ પણ OMR Sheet ડાઉનલોડ કરી શકતા ન હોય તો તેઓએ તાકીદે ઈ-મેઈલ મારફત recruitment@suratmunicipal.org પર જાણ કરવાની રહેશે.
  • Candidate's OMR Sheet for written examination held at Ahmedabad on 05/04/206 and 12/04/2026. (તા. ૦૫/૦૪/૨૦૨૬ અને તા. ૧૨/૦૪/૨૦૨૬ ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ લેખિત પરિક્ષાની ઉમેદવારની OMR શીટ)