Skip to main content

e-Magazine

December 01, 2018
  • અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ ઉજવણી તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ પ્રસંગના ભાગરૂપે ''એકતા રથયાત્રા''.
  • સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૩મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૩૧/૧૦/૧૮ના રોજ 'રન ફોર યુનિટી' અને સુતરાંજલિ સહ વંદના, રાષ્ટ્રીય એકતા શપથ કાર્યક્રમ.
  • "ગ્લોબલ મોડેલ ફોર ગ્રીન મોબીલીટી એવોર્ડ "
  • સુરત મહાનગર પાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગનાં તાલીમાર્થી માર્શલ શ્રી સારથી ભરતભાઇ ભંડારીએ (કર્મચારી નંબર ૮૬૯ર૩) ખેલ મહાકુંભ-ર૦૧૮ માં સ્ટેટ લેવલ કોમ્પીટીશનમાં વેઇટ લીફટીંગમાં કન્ટીન્યુઅસ ચાર વખત ફર્સ્ટ આવી ચેમ્પીયન થયેલ છે તથા ગોલ્ડ મેડલ મેળવેલ છે. તેઓએ ગુજરાત સ્ટેટ લેવલે પણ વેઇટ લીફટીંગ ચેમ્પીયન શીપમાં પણ કન્ટીન્યુઅસ ૧૦ વખત ગોલ્ડ મેડલ મેળવેલ છે. જેના પરિણામ રૂપે તેઓને ગુજરાત સરકાર તરફથી સને ર૦૦૭-ર૦૦૮ નાં વર્ષમાં વેઇટ લીફટીંગમાં વિશિષ્ટ ખેલાડી તરીકે જાહેર થતાં, જયદિપસિંહજી એવોર્ડ (જુનિયર) તથા સને ર૦૧૩-ર૦૧૪ નાં વર્ષમાં વેઇટ લીફટીંગમાં For Best Lifter જાહેર થતાં, જયદિપસિંહજી એવોર્ડ (સિનિયર) પ્રદાન કરવામાં આવેલ છે.
  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે ''સ્વસ્થ ભારત યાત્રા''.
  • સુરત મહાનગરપાલિકા દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ૧૦,૯૧,૩૨૧જેટલા બાળકોની આરોગ્ય તપાસણી નું કાર્ય પ્રગતિ હેઠળ.
વધુ માહિતી માટે ઈ-મેગેઝીન ડાઉનલોડ કરો.