ફાયર વોલીયન્ટરનું રજીસ્ટ્રેશન સ્વેચ્છાએ અગ્નિશમનના જોખમોને ધ્યાનમાં લઈ કરવાનું રહેશે.
ફાયર વોલીયન્ટરને કોઇપણ પ્રકારનો પગાર, ભથ્થા કે કોઇપણ માનદ રકમ આપવામાં આવશે નહી.
પસંદગી પામેલ ફાયર વોલીયન્ટરને ફાયર વિભાગ ઘ્વારા નિયત સમય માટેની ફાયર સેફટીની તાલીમ વિનામૃલ્યે આપવામાં આવશે.
ફાયર વોલીયન્ટરે માત્ર પ્રિમાઈસીસમાં ઉપલબ્ધ અગ્નિશમનના ઉપકરણોની મદદથી પ્રાથમિક અગ્નિશમન કરવાનું રહેશે.