List of Holidays
સને ૨૦૨૫ના વર્ષની સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે સામાન્ય રજાઓ
| અ.નં. | વિગત | તારીખ | વાર | 
|---|---|---|---|
| ૧ | મકરસંક્રાતિ | ૧૪/૦૧/૨૦૨૫ | મંગળવાર | 
| ૨ | મહા શિવરાત્રી (મહાવદ-૧૩) | ૨૬/૦૨/૨૦૨૫ | બુધવાર | 
| ૩ | હોળી બીજો દિવસ (ધુળેટી) | ૧૪/૦૩/૨૦૨૫ | શુક્રવાર | 
| ૪ | રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) (શવ્વાલ-૧લો) | ૩૧/૦૩/૨૦૨૫ | સોમવાર | 
| ૫ | મહાવીર જન્મ કલ્યાણક | ૧૦/૦૪/૨૦૨૫ | ગુરુવાર | 
| ૬ | ડો.બાબાસાહેબ આંબેડકરનો જન્મદિન | ૧૪/૦૪/૨૦૨૫ | સોમવાર | 
| ૭ | ગુડ ફ્રાઈડે | ૧૮/૦૪/૨૦૨૫ | શુક્રવાર | 
| ૮ | ભગવાનશ્રી પરશુરામ જયંતી (વૈશાખ સુદ-૨) | ૨૯/૦૪/૨૦૨૫ | મંગળવાર | 
| ૯ | ઈદ-ઉલ-અદહા(બકરી ઈદ) | ૦૭/૦૬/૨૦૨૫ | શનિવાર | 
| ૧૦ | (૧) સ્વાતંત્ર્ય દિન (૨) પારસી નૂતન વર્ષ દિન (પતેતી) (પારસી શહેનશાહી) | ૧૫/૦૮/૨૦૨૫ | શુક્રવાર | 
| ૧૧ | જન્માષ્ટમી (શ્રાવણ વદ-૮) | ૧૬/૦૮/૨૦૨૫ | શનિવાર | 
| ૧૨ | સંવત્સરી (ભાદ્રપદ સુદ-૪) (ચતુર્થી પક્ષ) | ૨૭/૦૮/૨૦૨૫ | બુધવાર | 
| ૧૩ | ઈદ-એ-મિલાદુન્નબી (બારા વફાત મહંમદ પયગંબર સાહેબનો જન્મદિન) | ૦૫/૦૯/૨૦૨૫ | શુક્રવાર | 
| ૧૪ | આનંદ ચૌદશ (ગણેશ વિસર્જન) | ૦૬/૦૯/૨૦૨૫ | શનિવાર | 
| ૧૫ | મહાત્મા ગાંધીનો જન્મદિન દશેરા (વિજ્યા દશમી) (આસો સુદ-૧૦) | ૦૨/૧૦/૨૦૨૫ | ગુરુવાર | 
| ૧૬ | દિવાળી (દિપાવલી) | ૨૦/૧૦/૨૦૨૫ | સોમવાર | 
| ૧૭ | નૂતન વર્ષ દિન/વિક્રમ સંવત-૨૦૮૨,બેસતું વર્ષ (કારતક સુદ-૧) | ૨૨/૧૦/૨૦૨૫ | બુધવાર | 
| ૧૮ | ભાઈબીજ (કારતક સુદ-૨) | ૨૩/૧૦/૨૦૨૫ | ગુરુવાર | 
| ૧૯ | સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિન | ૩૧/૧૦/૨૦૨૫ | શુક્રવાર | 
| ૨૦ | ગુરૂ નાનક જંયતી (કારતક સુદ-૧૫) | ૦૫/૧૧/૨૦૨૫ | બુધવાર | 
| ૨૧ | નાતાલ | ૨૫/૧૨/૨૦૨૫ | ગુરુવાર | 
નોંધ: નીચેની રજા બીજા/ચોથા શનિવાર અથવા રવિવારે આવતી હોવાથી જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરેલી નથી.
| અ.નં. | વિગત | તારીખ | વાર | 
|---|---|---|---|
| ૧ | પ્રજાસત્તાકદિન | ૨૬/૦૧/૨૦૨૫ | રવિવાર | 
| ર | ચેટીચાંદ | ૩૦/૦૩/૨૦૨૫ | રવિવાર | 
| ૩ | શ્રી રામ નવમી (ચૈત્ર સુદ-૯) | ૦૬/૦૪/૨૦૨૫ | રવિવાર | 
| ૪ | આશૂરા (૧૦ મો મહોરમ) | ૦૬/૦૭/૨૦૨૫ | રવિવાર | 
| ૫ | રક્ષાબંધન (શ્રાવણ સુદ-૧૫) | ૦૯/૦૮/૨૦૨૫ | બીજો શનિવાર | 
            નોંધ :
            
    - આનંદ ચૌદશની રજા જે દિવસે એટલે ખરેખર ગણેશ વિર્સજન યાત્રા યોજાય તે દિવસે જાહેર કરેલ ગણવાની રહેશે.
- ઉપર જાહેર કરેલી મુસ્લિમ ધર્મની કોઈ પણ રજાઓ જાહેર કરેલા દિવસે આવતી ન હોય તો, તે તહેવાર જે દિવસે ખરેખર ઉજવાય તે દિવસે સુરત મહાનગરપાલિકાના મુસ્લિમ કર્મચારીઓને મરજીયાત રજા આપી શકાશે.
- આ હુકમો રાજય સરકાર હસ્તકના બોર્ડ/ કોર્પોરેશન તેમજ પંચાયત કર્મચારીઓને પણ લાગુ પડશે.