Active Quotations
-
1
સાઉથ ઝોન-બી (કનકપુર) માં સમાવિષ્ટ થયેલ વિસ્તાર સચિન, કનકપુર-કનસાડ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત પારડી–કણદે, પાલી, તલંગપોર અને ઉબેર ના વિસ્તારોમાં પાણીની ડી.આઈ.સી.એલ.લાઈનોના લીકેજો રીપેરીંગ કરાવવા, પ્રેશરના પ્રશ્નો અન્વયે જોડાણ/લુપ કરવા, વાલ્વ બેસાડવા, ટુકડા લાઈન નાંખવા વિગેરે મરામત અને નિભાવનાં કામ.
-
2
નવો પૂર્વ ઝોન(સરથાણા) વિસ્તારમાં હદ વિસ્તરણ બાદ સમાવિષ્ટ થયેલ કઠોર ગામ ખાતે આવેલ (૧) ટાંકી ફળીયું, કઠોર ગામ ખાતે-૨, (૨) હળપતીવાસ, કઠોર ગામ ખાતે–૩, (૩) મુસ્લીમ ફળીયું, (પાદર ફળીયું), કઠોર ગામ ખાતે-૬ તથા (૪) નહેર કોલોની, કઠોર ગામ ખાતે–૮ આંગણવાડીઓની મિલ્કતોને ઉતારી પાડી માલસામાન લઈ જઈ જમીન સમતલ કરી આપવાના કામ બાબત.
-
3
Renovation work for the Planetarium for the purpose of the upgradation of the Planetarium of the Science Centre located on City Light Road managed by Surat Municipal Corporation, Surat.
-
4
Expression of Interest (EOI) - Surat Fire & Emergency Services, Surat Municipal Corporation, invites Expressions of Interest (EOI) from reputed and experienced firms/companies for the design, supply, implementation, and maintenance of an AI/ IoT -based Integrated Management System for fire safety, emergency response, and resource management.
-
5
સ્મીમેર હોસ્પિટલમાં દાખલ (Unknown/Unattended) દર્દીઓ માટે ડાયેટ સપ્લાય કરવામાં આવતી DISPOSABLE આઈટમોની ખુલ્લા બજારમાંથી ખરીદી કરવા બાબત.
-
6
EXPRESSION OF INTEREST - Surat Municipal Corporation (S.M.C.) Intends to run Sports activity under Utran Railway Flyover Bridge, Nr. Manisha Garnala in New East Zone (Sarthana), Surat Operating & maintaining for 2 Year. In this regards, SMC call for Consent/Offer from Private Organization of similar work experience. (2nd Attempt)
-
7
પશ્ચિમઝોન (રાંદેર) વિસ્તારમાં આવેલ જુદી-જુદી મ્યુ.મિલ્કતોમાં લાગેલ સીલીંગફેન, એકઝોસ્ટ ફેન તેમજ પેડસ્ટલ ફેનનું વાર્ષિક ધોરણે રીપેરીંગ, રીવાઈન્ડીંગ,સર્વિસીંગ કરવાની કામગીરી. (ચોથો પ્રયાસ)
-
8
સુરત મહાનગર પાલિકાના કાર્યક્ષેત્રમાં આવેલ વેસ્ટ ઝોન(રાંદેર) લાઈટ વિભાગ ખાતે ઈલેકટ્રીકલની મરામત અને નિભાવની કામગીરી અંતર્ગત વિવિધ પ્રકારની ઈલેકટ્રીકલ એસેસરીઝ/ મટીરીયલ્સ સપ્લાય કરવાની કામગીરી.
-
9
સાઉથ ઈસ્ટ ઝોન(લિંબાયત) વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૪૦(લિંબાયત-ડીંડોલી) નવાનગર–રતનચોક/વિનોબાનગર ખાતે આવેલ આંગણવાડી નં.૭૬, ૭૭, ૭૮, ૭૯ મકાનને ઉતારી પાડી કાટમાળ લઈ જઈ, લેવલીંગ કરવાના કામે ભાવપત્રક/કવોટેશન આપવા બાબત. (બીજો પ્રયાસ)
-
10
સાઉથ ઈસ્ટ ઝોન(લિંબાયત) વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૩૯ (ઉધના-લિંબાયત) ને લાગુ રાવનગર ખાતે આંગણવાડી નં.૧૧૦ ના મકાનને ઉતારી પાડી કાટમાળ લઈ જઈ, લેવલીંગ કરવાના કામે ભાવપત્રક/કવોટેશન આપવા બાબત. (બીજો પ્રયાસ)
-
11
સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૩૯(લિંબાયત–ઉધના), ટી.પી.સ્કીમ નં.૪૦(લિંબાયત–ડીંડોલી), ટી.પી.સ્કીમ નં.૧૯(મગોબ) વિસ્તારમાં આવેલ વિવિધ જગ્યાએ જુદા જુદા તહેવારો તથા સરકારી/જાહેર વિવિધ પ્રસંગોએ મંડપની સેવા પુરી પાડવાનું કામ.
-
12
Annual Rate Contract for Service and Maintenance of Royal Enfield "Bullet" Motorcycles for Surat Municipal Corporation.
-
13
Replacement Parts of Physiotherapy Equipment/Instrument of Physiotherapy Department at Maskati Charitable Hospital.