News and Updates
-
નવો પૂર્વ (સરથાણા) ઝોન-બી માં તાપી નદીથી દક્ષિણ દિશા તરફના વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ ખાડીઓનું આગામી પ્રીમોન્સુન અંતર્ગતની કામગીરી અન્વયે પોકલેન મશીનથી ડ્રેજિંગ/સફાઇ કરવાનું કામ.
View in detail -
નવો પૂર્વ (સરથાણા) ઝોન-બી માં તાપી નદીથી ઉત્તર દિશા તરફના વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ ખાડીઓનું આગામી પ્રીમોન્સુન અંતર્ગતની કામગીરી અન્વયે પોકલેન મશીનથી ડ્રેજિંગ/સફાઇ કરવાનું કામ.
View in detail -
પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં સમાવિષ્ટ ટી.પી સ્કીમ નં-૩ર (અડાજણ) ખાતે આવેલ શીવાજી સર્કલ (રંગીલા રો હાઉસ ની સામે) ડિવાઇડરના છેડે ત્રિકોણ આકારની ખુલ્લી જગ્યામાં 'ફીશર મેન' નું સ્કલ્પચર પ્રસ્થાપિત કરવાનું તેમજ તેને આનુસાંગિક સિવિલ તેમજ અન્ય કામગીરી કરવાનું કામ.
View in detail -
સાઉથ ઝોન-એ (ઉધના)ના ભેસ્તાન અને વડોદ વિસ્તારમાં ખાડી તથા કાચી ગટરોનું પોકલેન મશીન L&T PC 200 અથવા સરખી કેપેસીટી તથા JCB-3D/4CX/L&T/BEML/HM અથવા સરખી કેપેસીટી દ્વારા ડ્રેજીંગ કરી ટ્રેકટર અથવા ડમ્પર દ્વારા વહન કરવાનું કામ.
View in detail -
સાઉથઝોન-બી (કનકપુર)માં આવેલ વિવિધ વિસ્તારોમાં ખાડી/ ઓપન પ્લોટમાં પાણીના ભરાવાને કારણે મચ્છરની ઉત્પત્તિ અટકાવવા પાણી ભરાવાનો નિકાલ કરવા માટે જે.સી.બી. મશીનરી ભાડે લેવા માટે.
View in detail -
સવચ્છતા સર્વેક્ષણ-ર૦ર૩ અંતર્ગત સાઉથ ઝોન-બી(કનકપુર)માં આવેલ(૧) સાતવલ્લા બ્રીજ સર્કલ, સચીન અને (ર) સંત કેવલ સર્કલ, પારડી-કણદે કુલ ૦ર (બે) સ્થળોએ ફુવારો બનાવી બ્યુટીફીકેશન કરવાનું કામ.
View in detail -
પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં સમાવિષ્ટ ભાઠા ગામ ખાતે આવેલ ગ્રામ પંચાયત ભવનની જગ્યામાં સ્થિત બિસ્માર આર.સી.સી. ઓવરહડે પાણીની ટાંકીને ઉતારી પાડવાનું કામ.
View in detail -
પશ્ચિમઝોન (રાંદેર) વિસ્તારમાં આવેલ અડાજણ, પાલ,ભાઠા, ભાઠપોર, ઇચ્છાપોર અને અસારમા વિગેરે વિસ્તારમાં હયાત કાચી ગટર / ખાડીને જે. સી.બી. / પોકલને મશીન ઘ્વારા ડે્રજીંગ કરવાનુ તમેજ ડ્રેજીંગ કરેલ મટીરીયલ ટ્રેકટર / ટ્રક ઘ્વારા શીફટીંગ કરવાના કામ બાબત.
View in detail -
સુરત મહાનગરપાલિકાના નોર્થઝોન (કતારગામ) વિસ્તારમાં આવેલ સર્કલ/ટ્રાફિક આઇલેન્ડ/ રોડ ડીવાઇડરને સ્પોન્સરશીપથી ડેવલોપ કરવા માટે નિભાવણી/જાળવણી તેમજ સુશોભનને લગતી સેવાઓ મુકરર દરે પુરી પાડવા માટેનું કામ.
View in detail