Current Recruitment
Surat Municipal Corporation:
- Opening
-
જાહેરાત ક્રમાંક : પી.આર.ઓ./૨૭૩, તા.૦૭/૦૮/૨૦૨૫ થી સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળાઓ ખાતે જુદાં-જુદાં વિષયો માટે શિક્ષકોની કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી કરવા માટે પસંદગી / પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર ફકત ઓનલાઈન અરજી મંગાવવા બાબત.
No of post(s):52 | Last date of application submission:20/08/2025 | Remaining Day(s): 12 day(s)