Jobs opening at Surat Municipal Corporation:
  • જાહેરાત ક્રમાંક - પી.આર.ઓ./૩પ૭ તા.ર૭/૦૭/ર૦ર૦ થી સુરત મહાનગરપાલિકાની વિવિધ કેડરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસદંગી/પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવા બાબત.

    No of post(s):55 | Last date of application submission:12/08/2020 | Remaining Day(s): 8 day(s)
  • સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે તથા નિયત કરવામાં આવેલ વિવિધ હેલ્થ કેર સેન્ટરો ખાતે હાલની કોરોના રોગચાળાની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા લેબોરેટરી ટેકનીશ્યનની જગ્યા હાલ ૩ (ત્રણ) માસ માટે અથવા કોરોના અંગેની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી, બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે કરારીય ધોરણે ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના બાબત.

    No of post(s):100 | Last date of application submission:10/08/2020 | Remaining Day(s): 6 day(s)