Current Recruitment


Surat Municipal Corporation:

  • Opening
  • વોક-ઈન-ઈન્ટરવ્યુ - સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે દર્દીઓના ઓપરેશન પહેલા શેવિંગ્સને લગતી કામગીરી કરાવવા બાર્બર(મેલ) - ૧ (કરારીય) અને બાર્બર(ફીમેલ) - ૨ (કરારીય) ની એમ કુલ - ૩ જગ્યા તા.૦૪/૦૪/૨૦૨૬ સુધી કરારીય ધોરણે ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર તા.૧૯/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ કલાક સમયે વોક-ઈન-ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ હોય, નિયત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો સાથે પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ સહિત નિયત ફોર્મમાં અરજી સાથે પાંચમો માળ, ન્યુ એનેક્ષી બિલ્ડીંગ, મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે હાજર રહેવા જણાવવા બાબત.

    No of post(s):3 | Walk-in Interview Date:19/07/2025