India Cycles4Change - Cycling Survey for Surat City

India Cycles4Change - Survey For Surat City

With the support of our citizens, Surat is participating in the India Cycles4Change Challenge in its pursuit to become a cycling-friendly city. We kindly request you to fill this survey and let us know what you think about cycling in our city.

Please share this survey widely and help us get responses from as many citizens as possible. We also request you to fill this survey for a family member, neighbors, household workers, and any others who might not have access to a smart-phone or INTERNET.

अपने नागरिकों के समर्थन से, सूरत शहर साइक्लिंग-फ्रेंडली शहर बनने के लिए India Cycles4Change चैलेंज में भाग ले रहा है। हम आपसे अनुरोध करते हैं कि आप इस सर्वेक्षण में भाग लें और हमें बताएं कि आप हमारे शहर में साइकिल चलाने के बारे में क्या सोचते हैं।

कृपया इस सर्वेक्षण को व्यापक रूप से साझा करें और अधिक से अधिक नागरिकों से प्रतिक्रियाएं प्राप्त करने में हमारी मदद करें। हम आपसे, आपके परिवार के सदस्य, पड़ोसी, घरेलू कामगारों और अन्य वैसे किसी भी व्यक्ति के लिए इस सर्वेक्षण को भरने का अनुरोध करते हैं, जिनके पास स्मार्टफोन नही है या जिनकी पहुँच इंटरनेट तक नहीं है।

આપણા નાગરિકોના સમર્થનથી, સાયકલ ચલાવનાર શહેર બનવાની દિશામાં સુરત, ઈન્ડિયા સાયકલ 4 ચેન્જ ચેલેન્જમાં ભાગ લઈ રહ્યું છે. તમને આ સર્વે ફોર્મ ભરવા વિનંતી છે અને અમારા શહેરમાં સાયકલ ચલાવવા અંગે તમે શું વિચારો છો તે અમને જણાવો.

કૃપા કરીને આ સર્વેને વ્યાપક રૂપે શેર કરો અને શક્ય તેટલા નાગરિકોના પ્રતિસાદ પ્રાપ્ત કરવામાં અમારી સહાય કરો. અમે તમને કુટુંબના સભ્ય, પાડોશી, ઘરના કામદારો અને અન્ય કોઈ જેમ કે સ્માર્ટફોન અથવા ઇન્ટરનેટની સગવડ ન હોઈ તેની મદદ કરી આ ફોર્મ ભરવા વિનંતી કરીએ છીએ.

To take part in survey, please click below button:

Take Survey
You can do it Surat