Current Recruitment
Surat Municipal Corporation:
- Opening
-
જાહેરાત ક્રમાંક : પી.આર.ઓ./૩૩૮, તા.૧૧/૦૯/૨૦૨૫ થી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેકનીશ્યનની જગ્યાઓ કરારીય ધોરણે માસિક ફીક્સ વેતનથી તા.૨૭/૦૨/૨૦૨૬ સુધી ભરતી કરવા પસંદગી / પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર તા.૨૦/૦૯/૨૦૨૫ નાં રોજ યોજવામાં આવેલ વોક-ઈન-ઈન્ટરવ્યુ બાબત.
No of post(s):2 | Walk-in Interview Date:20/09/2025