Mukhyamantri GRUH Yojana
માન. મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત તા.૧૫/૦૯/ર૦૧૮ ના ડ્રોમાં સીલેક્ટ થયેલ લાભાર્થીઓ માટે મકાનની ફાળવણી તથા નાંણા ભરવા બાબત.
સુરત મહાનગરપાલિકાની મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ડ્રો ધ્વારા આવાસની ફાળવણી થયેલ હોય તેવા લાભાર્થીઓ અન્વયે આવાસ મેળવવા તા.૧પ/૧૦/ર૦૧૮ સુધીમાં એફોર્ડેબલ હાઉસીંગ સેલ, યુસીડી વિભાગ ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રીજો માળ, વરીયાવી બજાર , પોલિસ ચોકીની સામેની ગલી, ધાસ્તીપુરા, સુરત ખાતે એફિડેવિટ (રૂ. ૧૦૦ ના સ્ટેમ્પ ઉપર), માહિતી કાર્ડ તથા પ્રથમ હપ્તાનો દ્રાફ્ટ જમા કરાવવા અચુક રૂબરૂ હાજર રહેવું.
-: સ્થળ :-
એફોર્ડેબલ હાઉસીંગ સેલ,
|