Active Quotations
-
1
સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં આવેલ વિવિધ ગાર્ડન/શાંતિકુંજમાં ફ્રેમ સાથે/વગરના બોર્ડ/બેનર, સ્ટીકર, સાઈનેજ, સ્લોગન રાઈટીંગ વગેરે પુરા પાડવા, સપ્લાય કરવા તથા ફીટીંગ કરવાનું કામ.
-
2
Dismantling & Reinstallation work of Main LT Panel & SITC of LT Power Cable at Maskati Hospital of Surat Municipal Corporation.
-
3
સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોનમાં આવેલ ગાર્ડન, શાંતિકુંજ, રોડ સાઈડ તથા રોડ ડીવાઈડરોના વૃક્ષોને ગેરૂ-ચુનો કરવાના કામે સંમતિપત્રક મંગાવવા બાબત.
-
4
સુરત મહાનગર પાલિકાના હાઈડ્રોલિક વિભાગ હેઠળના વરાછા વોટર વર્કસ ખાતે આવેલ 18 MLD (ઓલ્ડ પ્લાન્ટ – વર્ષ ૧૯૫૯) તથા 18 MLD (ન્યુ પ્લાન્ટ – વર્ષ ૧૯૯૩)ના મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન, પાઈપિંગ તથા ફેબ્રિકેશન સામાનને “જેમ છે અને જ્યાં છે” (As is Where is Basis) તથા “જ્યાં છે ત્યાંથી ઉપાડી લઈ જવાની” (Lifting & Removal Basis) શરતે વેચાણ/નિકાલ કરવાના સંદર્ભમાં તેની માર્કેટ વેલ્યુ, રિઅલાઈઝેબલ વેલ્યુ & ડિસ્ટ્રેસ સેલ વેલ્યુ નક્કી કરવા માટેની કામગીરી બાબત (બીજો પ્રયત્ન)
-
5
સુરત મહાનગર પાલિકાના હાઈડ્રોલિક વિભાગ હેઠળના વરાછા વૉટર વર્કસ ખાતે આવેલ 18 MLD (ઓલ્ડ પ્લાન્ટ – વર્ષ ૧૯૫૯) તથા 18 MLD (ન્યુ પ્લાન્ટ – વર્ષ ૧૯૯૩)ના મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન, પાઈપિંગ તથા ફેબ્રિકેશન સામાનને “જેમ છે અને જ્યાં છે” (As is Where is Basis) તથા “જ્યાં છે ત્યાંથી ઉપાડી લઈ જવાની" (Lifting & Removal Basis) શરતે વેચાણ/નિકાલ કરવાના સંદર્ભમાં તેની માર્કેટ વેલ્યુ, રિઅલાઈઝેબલ વેલ્યુ & ડિસ્ટ્રેસ સેલ વેલ્યુ નક્કી કરવા માટેની કામગીરી બાબત.(બીજો પ્રયત્ન)
-
6
નોર્થઝોન (કતારગામ) જુનાવિસ્તારમાં આવેલ ફા.ટી.પી- ૧,૩,૧૮ (કતારગામ),ફુલપાડા ગામતળ, જૂની અને નવી જી.આઈ.ડી.સી વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએ ૧/૨ " થી ૨" ઈંચની વ્યાસની હયાત નળિકાના લિકેજો બંધ કરવાનું કે અન્ય મટીરીયલની મેઈન્ટેનેન્સ કરવાનું મજુરી કામ.
-
7
આગામી સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૬ અંતર્ગત નવો પૂર્વ ઝોન(સરથાણા) માં સવજી કોરાટ બ્રીજ પર આવેલ પાણીની પાઈપો પર સ્વચ્છતાને લગતા સુવિચારો તથા શહેરીજનોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ આવે એવા વિવિધ પ્રકારના વોલ પેઈન્ટીંગ કરવાનું કામ.
-
8
સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન(ઉધના) માં સમાવિષ્ટ સબ ઝોન-૪ હેઠળના ફા.ટી.પી. સ્કીમ નં.: ૪૭ (ભેસ્તાન), ફા.ટી.પી. સ્કીમ નં.: ૪૮ (ભેસ્તાન), ફા.ટી.પી. સ્કીમ નં.: ૫૪ (ભેસ્તાન), ફા.ટી.પી. સ્કીમ નં.: ૫૫ (ભેસ્તાન) અને ડ્રા.ટી.પી. સ્કીમ નં.: ૬૨ (ડીંડોલી–ભેસ્તાન-ભેદવાડ)-પાર્ટ વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ મુજબના વિવિધ રીઝવેશન પ્લોટ તેમજ ટી.પી. રસ્તાનો સર્વે તથા ડિમાર્કેશનની કામગીરી કરાવવા બાબત.
-
9
ALLOTMENT OF LICENCE FOR TEMPORARY OPERATING CANTEEN NEAR CROCODILE CAGE FOR THE VISITORS OF DR. SHYMAPRASAD MUKHERJEE ZOOLOGICAL GARDEN, SARTHANA, SURAT.
-
10
Providing and carrying out machine mirror polishing of existing marble flooring & skirting at Ground Floor of SMIMER Hospital, Umarwada, Surat.
-
11
સુરત મહાનગરપાલિકાના સાઉથ ઈસ્ટ ઝોન(લિંબાયત) માં ટી.પી. સ્કીમ નં.૩૯ (લિંબાયત–ઉધના) વિસ્તારમાં આવેલ વિવિધ આંગણવાડીઓમાં વોલ પેઈન્ટીંગ(બાલા પેઈન્ટીંગ) તેમજ જરૂરીયાત મુજબના પેમ્ફલેટ વિતરણ, હોર્ડિગ્સ, સ્ટેન્ડીંગ તેમજ આઈ.ઈ.સી. મટીરીયલના ડીઝાઈન, પ્રિન્ટીંગ, બેનર, ફલેક્સ બેનર, બેનર વીથ કેમ, સપ્લાય અને ડીલીવરી કરવાનું કામ.
-
12
નોર્થઝોન (કતારગામ)ના જુના વિસ્તારમાં આવેલ વિવિધ નાના મોટા ગાર્ડન/લેક ગાર્ડનો તેમજ શાંતિકુંજમાં જરૂરી રીપેરીંગ અને મેઈન્ટેન્સ કરવાનું કામ.
-
13
Supply, Erection, Testing and Commissioning of Samsung Make 2.0 Ton, One Way Cassette type Air Conditioner machine in Meeting Hall of administrative building in New East(Sarthana)Zone.
-
14
પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં (૧) ટી.પી. સ્કીમ નં.૩૦ (વણકલા–ઓખા–વિહેલ), ફા.પ્લોટ નં.૧૩૨ અને ૧૩૩, અને (૨) ટી.પી. સ્કીમ નં.૦૯ (પાલનપોર), ફા.પ્લોટ નં.૧૬૨ ખાતે આવેલ રીર્ઝવેશન પ્લોટમાં 'સી.એમ. મોર્ડન સ્ટ્રીટ વેન્ડિંગ માર્કેટ યોજના' અંર્તગત વેન્ડિંગ માર્કેટ બનાવવા કામે જરૂરી પ્લાનીંગ, અંદાજ, સ્ટ્રકચરલ અને આર્કીટેકચરલ ડિઝાઈન તથા ડી.પી.આર. તૈયાર કરવા તેમજ જરૂરી સાઈટ સુપરવીઝન કરવા કન્સલ્ટન્ટની નિમણુંક કરવા બાબત.
-
15
નવો પૂર્વ ઝોન(સરથાણા) માં સમાવિષ્ટ સુમન શાળા, વિવિધ પ્રાથમિક શાળા અને ટી.પી. વિસ્તાર(૧૮,૨૫,૮૪) માં વોલ પેઈન્ટીંગ કરવાનું કામ.
-
16
સાઉથ ઝોન-બી(કનકપુર) હસ્તકની વિવિધ મ્યુની. મિલ્કતોમાં હાઉસીંગ ઈલેક્ટ્રીકલ મેઈન્ટેનન્સ અને જુદી જુદી નવી મિલ્કતોમાં ઈલેકટ્રીફીકેશનની કામગીરી અર્થે જુદા જુદા પ્રકારની ઈલેકટ્રીકલ્સ એસેસરીઝ અને મટીરીયલ્સ સપ્લાય કરવા બાબત.
-
17
નવો પૂર્વ ઝોન(સરથાણા) વિસ્તારમાં આવેલ ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઝુઓલોજીકલ ગાર્ડન(સરથાણા નેચરપાક)ને રી–ડેવલોપમેન્ટ કરવાના કામે અંદાજ,પ્લાનીંગ તથા સ્ટ્રકચરલ ડિઝાઈન તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરવાનું કામ.
-
18
Providing, Supplying & Fixing Work Of Board With/Without Frame, S.S. Letter, Inauguration / Khatmuhurat Takti, Signages Etc. In Various Municipal Buildings In North Zone (Katargam), Surat.
-
19
Supply Of Different Type Electricals Accessories/Materials at Central Zone Light Dept, SMC. (second attempt).
-
20
સાઉથ વેસ્ટ (અઠવા) ઝોન વિસ્તારમાં સબઝોન નંબર : ૦૧ થી ૦૫ વિસ્તારમાં ટી.પી.રસ્તા પર તથા સોસાયટીના આંતરીક રસ્તા પર પાણી પુરવઠાની જુદી જુદી સાઈઝની સી.આઈ.ડી.આઈ. નળીકા પર મુકવામાં આવેલ વાલ્વના નવા ચેમ્બર બનાવવા તથા હયાત વાલ્વ ચેમ્બરોના મરામત અને નિભાવની કામગીરી કરવાનુ કામ.
-
21
નવો પૂર્વ (સરથાણા) ઝોન-બી માં સમાવિષ્ટ ટી.પી.સ્કીમ નં.૨૦,૨૧,૬૮,૮૫,૨૨,૩૮ તથા સમાવિષ્ટ ખડસદ, કઠોદરા, લસકાણા,ભાદા,વાલક, પાસોદરા,વિસ્તારમાં પાણીની લાઈનોમાં લિકેજ રીપેરીંગની કામગીરી, લાઇન શીતિંગ તથા નવી લાઈનો નાખવાતથા જોડાણ આપવાનું કામ.
-
22
નવો પૂર્વ (સરથાણા) ઝોન વિસ્તારમાં આવેલ ટી.પી સ્કીમ નંબર ૨૦,૩૮,૨૧,૨૨,૬૮ તથા સમાવિષ્ટ ગામો કઠોદરા,ભાડા,વાલાક, પાસોદરા, વિસ્તારોમાં પાણીની લાઈનોમાં ૧/૨" થી ૨" ઇંચ ના વ્યાસના ની હયાત નલિકા ના લીધે જ બંધ કરવાનું કે અન્ય મટીરીયલની મેન્ટેનન્સ કરવાનું મજૂરી કામ.
-
23
Annual Maintenance Contract for different capacity of Openwell monoblock submersible pumpsets/Borewell Submersible pumpsets as and when required basis @ different Location/Pump Room in South Zone-B (Kanakpur).
-
24
All inclusive Annual Maintenance Contract of Air Conditioner Machines installed at Swami vivekanand Auditorium in East (Varacha) Zone, SMC, Surat for the period of Three (03) years.(2nd Attempt)
-
25
All inclusive Annual Maintenance Contract of Water Cooler and Air Conditioner Machines installed at various Municipal Buildings in East (Varachha) Zone - A area for the period of Two(02) years.
-
26
Consent For Repairing & Construction of New Valve Chambers In Area of South East (Limbayat) Zone, Surat Municipal Corporation.
-
27
સુરત મહાનગરપાલિકાના પશ્ચિમઝોન (રાંદેર)વિસ્તારમાં આવેલ ટ્રાફિક સર્કલ/ આઈલેન્ડ/ચેનેલાઈઝરને સ્પોન્સરશીપથી ડેવલપ તથા મેઈન્ટેઈન કરવા તેમજ સુશોભનને લગતી સેવાઓ મુકરર દરે પુરી પાડવા માટેનું કામ. (ટ્રાફિક સર્કલ/આઈલેન્ડ/ચેનેલાઈઝર કુલ નં.૨૬)
