RTI અપીલ હુકમો ૨૦૦૯-૧૦

Total 463
તા. ૧-૪-૦૯ થી ૩૧-૦૩-૧૦
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
૧/ર૦૦૯-૧૦ આરટીઆઇ એકટ હેઠળ શ્રી અજય રામદાસ જાધવ તા.૧૭-ર-૦૯ ની અરજીથી કપોદ્રા રે.સ.નં.ર૭,ર૮ તથા ટીપી સ્કીમ નં.૧૬ ફા.પ્લોટ નં.ર૮ના બાંધકામ બાબતની તમામ માહિતી, પુરાવા દસ્તવેજ અંગે મુદ્દા નં.૧ થી ૧૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩પ તા.૮-પ-૦૯
ર/ર૦૦૯-૧૦ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રન્ના હરીશકુમાર પટેલની તા.ર૭-ર-૦૯ ની અરજીથી પ્લોટ નં.૧૭ર,૧૭૩, ગીરનાર સોસાયટી નાના વરાછા ટેના નં.ર૦એ-૦૩-૧૭૮૧ -૦ -૦૦૧ કબ્જેદાર તરીકે માલીકીની મિલ્કતમાં શ્રીમતી દયાબેન ગિરધરભાઇ વેકરીયાનું નામ શેના આધારે ચઢાવવામાં આવ્યું તે દસ્તાવેજની નકલ સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૬ તા.૮-પ-૦૯
૩/ર૦૦૯-૧૦ આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહમદ શફી હુસેનભાઇ તૈબાણીની તા.૧૮-ર-૦૯ ની અરજીથી વોર્ડ નં.૧ર, નોંધ નં.ર૭૩૯ ની મિલ્કતના પ્લાન સહિતની મંજુરી સેન્ટ્રલ ઝોન નં.૧૮૭ તા.૩૦-૧૦-૦૪ થી મંજુરી આપવામાં આવેલ છે જેના રીપોર્ટની રાઇટ ટુ ઇન્ફર્મેશન એકટ અન્વયે દરેક પેપરની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૭ તા.૮-પ-૦૯
૪/ર૦૦૯-૧૦ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૯-૩-૦૯ ની અરજીથી વોર્ડ નં.૧, નોંધ નં.૭૯૪ નાનપુરા ખારવાવાડ ખાતે આવેલી જગ્યા પર નવા બાંધકામનું પ્લાન કયારે, કયા અધિકારીએ પાસ કર્યુ? એલાઇમેન્ટ અને પાર્કીગની જગ્યા છોડી છે ખરી? જગ્યાના માલીક તથા આર્કીટેકના નામ સરનામાં તથા ગેરકાયદેસર બાંધકામ કેટલું? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮ તા.૮-પ-૦૯
પ/ર૦૦૯-૧૦ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ખીમજીભાઇ સોંડાભાઇ સિંગલ તા.૧૮-ર-૦૯ ની અરજીથી તા.રપ-પ-૦૪ થી ૧૧-૬-૦૪ દરમ્યાન હેલ્થ સેન્ટર/મેટરનીટી હોમ/ હોસ્પિટલના સફાઇ કામદારોના ઇન્ટરવ્યુમાં અધિકારીઓના નામ અને સરનામાં તથા ઉમેદવારોના નામ, સરનામાં તથા ઉમેદવારોએ નોકરી મેળવેલ દસ્તાવેજો વિગેરે મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૬૧ તા.૧પ-પ-૦૯
૬/ર૦૦૯-૧૦ આરટીઆઇ એકટ હેઠળ શ્રી તુલસી એમ. ગોહિલની તા.૧ર-૩-૦૯ ની અરજીથી ચોક બજાર ચારાગલીમાં આવેલ વોર્ડ નં.૧૦/ર૩ર૯/૩૦ વાળી જગ્યા પર ચાલતાં બાંધકામ અંગે ગેરકાયદેસર બાંધકામ કેટલું બાંધકામનો પ્લાન પાસ થયેલ છે? કોના નામે? લાઇનદોરીની જગ્યા અને પાર્કીગની જગ્યા છોડેલ છે? વિગેરે મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૬ર તા.૧પ-પ-૦૯

તા.૬-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સરફરાજ ઇસ્માઇલભાઇ કુરેશીની તા.૩-૩-૦૯ ની અરજીથી ચોક બજાર લાલા લજપતરાય પ્લેટોરીયમ સામે આવેલ શબનમ હોટલ વોર્ડ નં.૧ નોંધ નં.૩૯૯ર વાળી મિલ્કતની નીચે ભોંયતળિયે ગેરકાયદેસર બાંધકામ કેમ તોડવામાં આવતું નથી? હોટલનું લાયસન્સ ધરાવે છે, હોટલની બહાર ફુટપાથ કયાં છે?તે હોટલમાં લઇ લેવામાં આવી છે ?કયારે છુટી થશે? હોટલની આગળ તથા આજુબાજુનો ફુટપાથ તથા ગલીમાં જવાનો રસ્તો કયારે દૂર થશે? હોટલના છાપરા મિલ્કતની ૧૦ ફુટ રોડ સાઇડે ગેકાયદેસર નાંખ્યા છે તે કયારે દૂર થશે?વિગેરે મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૬૩ તા.૧પ-પ-૦૯

તા.૮-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૩-૩-૦૯ ની અરજીથી વેડરોડ, બેચરાજી રોડ, ક્રિષ્ના સોસા.,૮૮૩/પ્લોટ નં.ર૭ પર ચાલતાં નવા બાંધકામનો પ્લાન કયારે પાસ થયો,કઇ તારીખે અને કોના નામે પાસ થયો? અને જગ્યા કોના નામે છે? ઇન્ડસ્ટ્રિયલ છે કે કોમર્શીયલ, ગેરકાયેસર બાંધકામ કેટલું, એલાઇમેન્ટ અને માર્જીનની જગ્યા છોડી છે ખરી? અને કેટલી? વિગેરે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૭ તા.૧૪-પ-૦૯

તા.૮-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૯-૩-૦૯ ની અરજીથી બડેખા ચકલા હજરત ખ્વાજા દાના રોડ દારૂલ ઉલૂમ મદ્રેસાના કંપાઉન્ડની સામે? હાફેઝજીન અબ્દુલ્લાહ મસ્જીદની આજુ બાજુમાં ચાલતાં નવા બાંધકામોનો નોંધ નંબર, પ્લાન કોના નામે અને કોણે પાસ કર્યુ જેની તારીખ સાથેની માહિતી, બાંધકામ પ્લાન મુજબ છે? એલાઇમેન્ટની જગ્યા છોડી છે ખરી? અને કેટલી? ગેરકાયદેસર બાંધકામ કેટલું? બાંધકામના માલિકોના નામ, સરનામાં સદર જગ્યાની આજુ બાજુમાં બે બાંધકામો થાય છે તેની સ્થળ તપાસ કરી તેની મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૬ તા.૧૪-પ-૦૯
૧૦
તા.૧૩-૪- ૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કમલેશ એમ. ચોડવડીયા તા.૯-૩-૦૯ ની અરજીથી સુરત મહાનગરપાલિકામાં ચાલતાં સોફટવેર, હાર્ડવેર (કોમ્પ્યુટર ઓપરેટર)ના કોન્ટ્રાકટ અત્યારે હાલમાં આકાર સી. એસ. એમ. એસ.નું ચાલે છે તો તે કયા પુરાવાના આધારે ચાલ છે તેમજ કોન્ટ્રાકટમાં ટેન્ડર વખતે કોન્ટ્રાકટ આપવા અંગેના નિયમો અને પરિપત્રોની નકલ પુરાવા સહિત વિગેરેની નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૬૪ તા.૧પ-પ-૦૯
૧૧
તા.૮-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પટેલ કિશોરભાઇ ઠાકોરભાઇની તા.ર૧-ર-૦૯ ની અરજીથી લાઇટખાતામાં ડીફેકટ લાયાબીલીટી સમય મર્યાદા પૂર્ણ થઇ ગયા બાદ કયા ઇજારાદારને કયા કામના, કેટલી સુમનપા ફાઇનલ બીલના ચુકવણું કરવાનું બાકી છે? તેમ પરત આપવા જોગ કેટલી સીકયુરીટી ડીપોઝીટ પરત આપવાની બાકી છે? ઉપરના ઇજારાદારને પેમેન્ટ ચૂકાવવાના બાકી રાખી તે બાદ ચૂકવવા પાત્ર થતાં કયા ઇજારાદારના કયા કામના ફાઇનલ બીલના પેમેન્ટ કરવામાં આવેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પપ તા.૧૪-પ-૦૯
૧ર
તા.૯-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુબોધચંદ્ર ઘેલાભાઇ દેસાઇની આઇ ડી નં.ર૪૭ તા.પ-૧-૦૯ ની અરજીથી વિધાવિહાર સોસાયટીના રહીશોની રસ્તાની જમીનનું ગેરકાયદેસર દબાણ બાબતની મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૬પ તા.૧પ-પ-૦૯
૧૩
તા.૧૩-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની આઇ ડી.નં.૧૪૦૪ તા.૯-૩-૦૯ ની અરજીથી વોર્ડ નં.૭ સર્વે નં.૯રર પૈકી વાળી જગ્યા પર થયેલ બાંધકામ કાયદેસર છે ?પ્લાન કોના નામે પાસ થયું? અને કયા અધિકારીએ પાસ કર્યુ ?તારીખ સહિતની માહિતી. જગ્યા ધાર્મિક ટ્રસ્ટ કે પ્રાઇવેટ તે અંગેની માહિતી, નોંધ નંબર અને ગેરકાયદેસર બાંધકામ કેટલું? વિગેરેની મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૬૯ તા.૧૬-પ-૦૯
૧૪
તા.૧૩-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની આઇ ડી.નં.૧૪૦ર તા.૯-૩-૦૯ ની અરજીથી વોર્ડ નં.૭ નોંધ નં.૧૧ર૭, વાળી જગ્યામાં નવા બાંધકામમાં ગેરકાયદેસર બાંધકામ થતા નોટીસ પાઠવી અને એજ વોર્ડ નંબરમાં ૭/૧૧૮પ વાળી જગ્યા પર ચાલતાં નવા બાંધકામમાં ર ફુટ બાંધકામ ગેરકાયદેસર કરેલ જે ડીમોલેશન કરી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે તો એક જ વોર્ડમાં બે પ્રકારના કાયદા જુદા જુદા કેમ? સદર બાંધકામ બાબતે આર્કીટેકના લાયસન્સ કેમ રદ કરવામાં નથી આવ્યું? નોટીસની મુદત વીતી ગયા છતાં કેમ તોડવામાં નથી આવ્યું? સદર બાંધકામ ચાલુ છે કે બંધ? કેટલા સ્લેબનું બાંધકામ થયેલ છે? નોટીસ સમયે કેટલું બાંધકામ હતું ? અને હાલમાં કેટલું બાંધકામ છે તથા ગેરકાયદેસર બાંધકામના ૭/૧૧ર૭ ની નોટીસની નકલ વિગેરે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૭૧ તા.૧૬-પ-૦૯
૧પ
તા.૧૩-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની આઇ ડી.નં.૧૩૯૯ તા.૯-૩-૦૯ ની અરજીથી સૈયદપુરા,પારસી ટેકરો સિલ્વર ફેબ્રીકેશનની બાજુમાં વોર્ડ નં.૭ નોંધ નં.૭ર૮, વાળી જગ્યાના માલિકનું નામ, સરનામું, પ્લાન કોના નામે પાસ થયું? અને કયા અધિકારીએ પાસ કર્યુ? તારીખ સહિતની માહિતી, પાર્કીગની જગ્યા છોડી છે ખરી? અને કેટલી?, ગેરકાયદેસર બાંધકામ કેટલું? વિગેરે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૭૦ તા.૧૬-પ-૦૯
૧૬
તા.૧પ-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નઝિર અહમદ ગુલામ મુસ્તુફા શેખની આઇ ડી.નં.૧૩૧૪ તા.૧૩-ર-૦૯ ની અરજીથી વોર્ડ નં.૧ર નોંધ નં.૪૩૧ તેમજ સર્વે નં.૧ર/૪૩ર, ૪૩૩ વચ્ચે સીટી સર્વેની શીટ મુજબ ગલી દર્શાવેલ છે જેના નિયત માપો દર્શાવેલ ન હોય તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૬૮ તા.૧૬-પ-૦૯
૧૭
તા.૧પ-૪-૦૯
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અજય રામદાસ જાધવ આઇ ડી.નં.ર૭૯ તા.ર૪-ર-૦૯ ની અરજીથી બિન અધિકૃત બાંધકામ પ્રોત્સાહન આપનાર અધિકાર સામે મુંબઇ કાયદા અધિનિયમ મુજબ સુરત મ્યુનીસીપલ કઇ કાર્યવાહી કરે છે? સદર બાબતે મેળાપીપણું, ભ્રષ્ટાચાર, મિલ્કતની તપાસ અને લાંચ રુશ્વત ખાતાને જાણ કરવામાં આવે છે કેમ? નિયમ શું છે? સરકારી નોકરીમાં બિન જવાબદારી કે મેળાપીપણું હોય તો રાજય વીજીલન્સને જાણ કરવામાં આવે છે કેમ? બિન અધિકૃત બાંધકામ બાબતે અધિકારીનું મેળાપીપણું કે સરકારી નિયમ વિરુઘ્ધ ગુનાહિત કૃત્યો હોય તો ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપવામાં આવશે કેમ? વિ. મુદ્દા નં.૧ થી ૧૧ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૭૪ તા.૧૮-પ-૦૯
૧૮
તા.૧પ-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતિ હાજરાબીબી અબ્દુલ કાદર મલેકની આઇ ડી.નં.૧૩૭૭ તા.૩-૩-૦૯ ની અરજીથી વોર્ડ નં.ર/૧૮૦૩ સગરામપુરા, નવી ઓલી, સુરતને સુરત મહાનગરપાલિકા તરફથી બે અલગ અલગ ટેનામેન્ટ નં.રબી-૦૧-૧૧ર૧-૦-૦૦૪ અને ૦પ આ પૈકી અમારી મિલ્કતનું ભરવાપાત્ર બીલ કયું સાચું છે તે બીલ જણાવવા અને ટેનામેન્ટ નંબર જણાવવા વિનંતી કરેલ છે. તેમજ અન્ય ભાડુતોના નામો કયા પુરાવાના આધારે મ્યુ. દફતરે દાખલ થયેલ છે વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૯ર તા.ર૦-પ-૦૯
૧૯
તા.૧૭-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી એમ કે. સોલંકીની આઇ ડી.નં.૪રપ તા.ર૮-૧ર-૦૭ની તથા આઇ ડી. નં.પ૮૬ તા.૧૬-૪-૦૮ ની અરજીથી માંગેલ માહિતી પૈકી ઇ.ઝેડ/આરટીઆઇ/આ.નં.પ૮૬ તા.૧૯-પ-૦૮ ની ક્રમ નંબર ૭ ના જવાબ કયારે આપ્યો તેના હસ્તાક્ષરની પુરાવાની નકલની માંગણી કરેલ છે આમ સદર પત્રમાં જણાવેલ માહિતી તેમને નહીં મળ્યાની રજૂઆત બાબતે પુરાવા આપવા બાબતે માહિતી મોકલ્યાના આધારની માંગણી બાબત. આરટીઆઇ સેલ/૧૭પ તા.૧૮-પ-૦૯
ર૦
તા.૧૭/ર૦-૪-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુકેશભાઇ રમેશભાઇ કેદારે આઇ.ડી.નં.૧૩૪૮ તા.ર૧-ર-૦૯ ની અરજીથી સરોજીની નાયડુ ઉધ્યાન સુરતના બાગના રમત ગમત સાધનો તથા બેસવાના બાંકડાઓની ખરીદી કરતી વખતના કોન્ટ્રાકટર પાસે જે શરત નકકી કરી હોય તે કે કવોલીટીની ખાતરી લીધી હોય તેની પ્રમાણિત નકલ તથા ખરાબ કામ અંગે થયેલ કાર્યવાહીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૭૬ તા.૧૮-પ-૦૯
ર૧
તા.૧૭-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી તુલસી એમ. ગોહિલ આઇ ડી.નં.પ૪પ૮ તા.રપ-૩-૦૯ ની અરજીથી ઝાંપા બજારમાં આવેલ શાકમાર્કેટ, મટન માર્કેટની આજુ બાજુ અને સામેની લાઇનમાં આવેલી દુકાનો અને દુકાનદારોએ ફુટપાઠની જગ્યા ભાડે આપી ગેરકાયદેસર રીતે મહાનગરપાલિકાની જગ્યાનું ભાડું વસુલ કરે છે તે કાયદેસર છે? તથા દુકાનદારો પર ભરેલા પગલા, ગેરકાયદેસર મરઘીનું વેચાણ કરી ગંદકી અંગે ભરેલા પગલા અને ફુટપાઠ ઉપર પથારો કે વેચાણ કરતાં હોય તો દુકાનદાર પર કાયદાકીય પગલા લઇ ફુટપાઠ ખાલી કરવા વિગેરે અંગેની મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૭૭ તા.૧૮-પ-૦૯
રર
તા.ર૦-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રદિપસિંહ પઢીયારની આઇ ડી.નં.૧૪૪પ તા.ર૩-૩-૦૯ ની અરજીથી શ્રી શ્રીકાંત એમ. પટેલની આરટીઆઇ હેઠળ કરેલ અરજીની પ્રમાણિત નકલની માંગણી કરેલ છે જાહેર માહિતી અધિકારી કક્ષાએથી કલમ-૮(૧) (જ) ની જોગવાઇનો ઉલ્લેખ કરી નકારાયેલ છે જે અંગે અપીલ અરજી કરી માહિતી અપાવવા માંગેલ દાદ બાબત. આરટીઆઇ સેલ/૧૯૩ તા.રપ-પ-૦૯
ર૩
તા.૧૩-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી તુલસીબેન ભરતભાઇ તડવીની આઇ ડી.નં.૩૦પ તા.રપ/ર૭-ર-૦૯ ની અરજીથી કોસાડમાં બંધાય રહેલા ત્રણ માળના એપાર્ટમેન્ટના બાંધકામનું કામ કોને આપવામાં આવેલું તે બિલ્ડર/કોન્ટ્રાકટર/પેટા કોન્ટ્રાકટરનું નામ, સરનામું તથા બાંધકામ અંગે એગ્રીમેન્ટની નકલ કોન્ટ્રાકટરે વર્કમેન કોમ્પેનસેશન એકટ હેઠળ કોઇ વીમો લીધેલો છે જો વીમો લીધેલ હોય તો તેની વિગત, તા.૧પ-૧૦-૦૮ ના રોજ તડવી ભરતભાઇ મનસુખભાઇ ત્રીજા માળે પડી જતાં સ્થળ ઉપર મરણ થયેલ છે તે અંગે બિલ્ડર/કોન્ટ્રાકટર સામે મહાનગરપાલિકાએ કોઇ કાર્યવાહી કરી છે જો કરી હોય તો તેની વિગત, આપના ઉપરી અધિકારીશ્રીના નામ અને સરનામાં વિગેરેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૯૪ તા.રપ-પ-૦૯
ર૪
તા.ર૦-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અજય રામદાસ જાધવની તા.ર૪-ર-૦૯ થી અરજી જે સે.ઝોન/આરટીઆઇ/જાવક/ નં.૧૪૭૩ તા.ર૬-ર-૦૯ થી વરાછાઝોનને તબદીલ કરેલ. આઇ ડી. નં.૧૦૯૯ તા.ર-૩-૦૯ ની અરજીથી મોજે કપોદ્ર્રા રે.સ.નં.ર૭ તથા ર૮, ટી.પી.સ્કીમ નં.૧૬,ફા.પ્લોટ નં.ર૮ ના બીન અધિકૃત બાંધકામ બાબત તમામ જવાબદાર અધિકારીના હોદ્દા, નામ જણાવવા વિ. મુદ્દા નં.૧ થી ૧૧ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૯પ તા.રપ-પ-૦૯
રપ
તા.રર-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજેશ જયંતિલાલ પટેલની આઇ ડી. નં.૧૪પપ તા.રપ-૩-૦૯ ની અરજીથી તાલીમાર્થી ત્રીજી શ્રેણી કલાર્ક શ્રી ભાગ્યેશકુમાર પી. ઘીવાલા કર્મચારી નં.૩૩૧૦પ બાબતે મ્યુ.કમિશ્નરશ્રીને તા.૧પ-૧૦-૦૮ અને તા.ર૭-૧૦-૦૮ ના રોજ ઉદ્દેશીને જે નોટીસ મોકલાવેલી તે નોટીસ મુજબ શું કાર્યવાહી કરેલ તે તમામ કાર્યવાહીને લગતાં તમામ પ્રકારના પત્ર વ્યવહારો અને તે અંગે જે કંઇ પગલા લીધેલા હોય તે અંગેની પૂરેપૂરી મંદ્દા નં.૧ થી ૪ અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૯૬ તા.રપ-પ-૦૯
ર૬
તા.ર૧-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૧૯-૩-૦૯ ની અરજીથી સુરત મહાનગરપાલિકામાં કોઇ પણ કરદાતા કોઇ પણ વિભાગમાં અરજી કરે તો તેનો નિકાલ કેટલા સમય મર્યાદામાં અરજીનો નિકાલ થવો જોઇએ , બીપીએમસી એકટ મુજબ તેની સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૯૭ તા.રપ-પ-૦૯
ર૭
તા.ર૩-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રણજીતભાઇ ભાણાભાઇ ખલાસીની તા.૧૭-૧-૦૯ ની આરટીઆઇ એકટ હેઠળ શ્રી રણજીતભાઇ ભાણાભાઇ ખલાસીની તા.૧૭-૧-૦૯ ની અરજીથી તેમની તા.૧૪-૧ર-૦૭ ની અરજીથી ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ બાબતે તેમની અરજી અન્વયે થયેલ કામગીરીની વિગતની માહિતી માંગવા બાબત. આરટીઆઇ સેલ/૧૯૮ તા.રપ-પ-૦૯
ર૮
તા.રર-૪-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઓસ્ટીન બી. કોન્ટ્રાકટરની તા.૧૮-ર-૦૯ ની અરજીથી મા.કમિશ્નરશ્રીને સભ્યોની સહી સાથે કરેલ તા.૩-૯-૦૭ ના દિને કરેલ અરજીની કાર્ય વાહી કરી હોય તો તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૯૯ તા.રપ-પ-૦૯
ર૯
તા.૧-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રવિણચંદ્ર બાલુભાઇ પટેલ ઉર્ફે મિસ્ત્રીની તા.ર૭-૩-૦૯ ની અરજીથી સુરત ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ ચોર્યાસીના મોજે રાંદેરના રેવન્યુ સર્વે નંબર-૧રપ વાળી જમીન ઉપર આવેલા આવાસો કે જે સારંગ નગર કો.ઓ.હા.સો થી ઓળખાય છે તે સોસાયટીમાં આવેલ આવાસ નંબર-૮ જે સુરત મહાનગરપાલિકાના દફતરે ટેનામેન્ટ નં.૧૬ડી-૦૭-૧૦૧૧-૦-૦૦૧ થી નોંધાયેલ છે તે મિલ્કતના પ્રથમ માળે બંધાય રહેલ ગેરકાયદેસર બાંધકામ તાત્કાલીક અસરથી અટકાવી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા બાબતે મુદ્દા નં.૧ થી ૪ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૯૧ તા.રપ-પ-૦૯
૩૦
તા.૧-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલાબ ઉર્ફે રાકેશકુમાર યાદવની તા.૧૬-૩-૦૯ ની અરજીથી શેડ નં.૬૧પ થી ૬૧૯ એસ.કે.નગર ,ડુંભાલ ની સંસ્થાની ગુમાસ્તાધારાને લગતી હકકરજાના નાણાં ,હાજરી કાર્ડ ,પગાર સ્લીપ,ઓળખપત્ર વિગેરે વિગતો અંગે મુદ્દા નં.૧ થી ૧૧ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૦૬ તા.રપ-પ-૦૯
૩૧
તા.૧-પ-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૧૩-૩-૦૯ ની અરજીથી(૧) સોના ચાંદીની ભઠૃીઓ શ્રી ભારત સરકારના લધુઉધ્યોગની વ્યાખ્યામાં આવે છે કે નહીં ?અને આવતુ હોય તો ખ.ોહ એકટની કલમ ૩૭૬,અ,૧ ,ર,૩,૪, લાગે છે? (ર)સોના ચાંદીની ભઠૃીમાં કયા પ્રકાર ના કેમીકલ્સ વપરાશ થાય છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૦૦ તા.રપ-પ-૦૯
૩ર
તા.ર-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી લક્ષ્મણભાઇ બી. ગાડોદિયાની તા.૧૭-૩-૦૯નીઅરજીથીરે.સર્વેનં.૭૧,શ્રીરાધાકૃષ્ણઇન્ડ.કો. ઓ. સર્વિસ સોસાયટી લી.ઉધના મગદલ્લા રોડ, સુરતના માર્જિન પ્લોટ (ઓપન પ્લોટ) ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ બાબતે મંદ્દા નં.૧ થી ૧૩ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૦૪ તા.રપ-પ-૦૯
૩૩
તા.૪-પ-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભુપેન્દ્રકુમાર અમૃતલાલ શાહની તા.૩૦-૩-૦૯ ની અરજીથી પ્લોટ નં.પ પ્રગતિ નગર સોસા. ચોકસીની વાડીની સામ., અડાજણ સુરત. (ટી.પી.નં.૧ર, એફ.પી.નં.૪૬ પૈકી) સદર મકાનમાં ગેરકાયદેસર બાંધકામ થયેલ છે જે અંગે છેલ્લા ત્રણ વર્ષમાં વારંવાર રજુઆતો થયેલ છે. આ સ્થળે ગેર કાયદેસર બાંધકામ બાબતે અપીલ અરજી ૪૭/૦૭ તા.ર૧-૩-૦૭ અંગે માનનીય કમિશ્નરશ્રીએ હુકમ કરેલ જે આ સાથે રજુ કરેલ છે. સદર જગ્યાનું બાંધકામ મંજુર થયેલ પ્લાન તેમજ આપવામાં આવેલ રજાચીઠૃીની પ્રમાણિત નકલ તથા મંજુર થયેલા પ્લાન પ્રમાણે બાંધકામ થયેલ છે. તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૦ર તા.રપ-પ-૦૯
૩૪
તા.પ-પ-૦૯/૧૦
૩૬
તા.૭-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની અપીલ નં.૩૪ તા.ર૩-૩-૦૯ ની અરજીથી પાણી પુરવઠા,જળસંપતિ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ગાંધીનગરના તા.૩-૧૧-૦૮ના પત્ર અનુસંધામાં મિલ્કત નં.૪/રપ૦૯/અ/૧/૩/અ-બ-ક-ડ, કોઇ કાર્યવાહી કરવામાં આવેલ છે કે કેમ તેની માહિતી બાબત, તથા અપીલ નં.૩૬ તા.ર-૪-૦૯ ની અરજીથી સલાબતપુરા નાની બેગમવાડી, વોર્ડ નં.૪,સી.સ. નં. રપ૦૯/અ/૧/ર વાળી મિલ્કતમાં કયા હેતુમાં ઉપયોગ કરી શકાય? આ હેતુથી તે મિલ્કતનો ઉપયોગ થાય છે? ના થતો હોય તો આ મિલ્કત ધારક વિરુઘ્ધ અત્યાર સુધીમાં શી શી કાર્યવાહી કરી તે બાબતે મંદ્દા નં.૧ થી ૩ નીે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૦૧ તા.રપ-પ-૦૯
૩પ
તા.૬-પ-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામહુસેન ગુલામ રસુલ પતંગવાલાની તા.રપ-૩-૦૯ ની અરજીથી વોર્ડ નં.૪ નોંધ નં.૩૬પપ ઉપર બાંધવામાં આવેલ ''વાડી''નું બાંધકામ કરતા અગાઉ રજુ કરવામાં આવેલ પ્લાન, રજાચીઠૃી વિગેરેની મુદ્દા નં.૧ થી ૧૦નીે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૦૩ તા.રપ-પ-૦૯
૩૭
તા.૭-પ-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વ્યંકટેશ સોમૈયા વેમુલાની તા.૧૯-૩-૦૯ ની અરજીથી ડી.સુરત સબ.ડી.ચોર્યાસીના મોજે ડુંભાલના રે.સ. નં.૧૩/૧-ર માટે તા.૧૭-૬-૧૯૮૬ ના રોજ મંજુર કરવામાં આવેલ પ્લાનની પ્રમાણિત નકલ, જેના ટી.ડી.ઓ નં.ર૮૪, તા.૧૮-૬-૮૬ નો છે. તથા તે સાથે રજુ થયેલ તમામ કાગળોની નકલ નીે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૦પ તા.રપ-પ-૦૯
૩૮
તા.૧૧-પ-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરી મંગલસિંહની આઇ.ડી ક્રમાંક ૪૮૧ તા.૧૬-૩-૦૯ ની અરજીથી માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૪૧ તા.પ-૬-૦૯
૩૯/૦૯-૧૦ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશચંદ્ર રમણલાલ મોદીની આઇ.ડી ક્રમાંક ૩૦૬ તા.ર૭-૧૧-૦૮ ની અરજીથી તા.૧૪-૯-૯૪ ના રોજ દાખલ કરેલ હરકત અરજીનો ચુકાદો આપેલ જેમા (૧)આકારણી રૂ.ર૪૦૦ /-કાયમ રાખવા અંગેના કોઇ કારણો લખેલ નથી જેથી કાયમ રાખવા અંગેના કારણો જણાવવા , (ર) રૂ.૧૮૯૦/- ની આકારણી મંજુર ન કરવાના કોઇ કારણો લખ્યા નથી કે જણાવ્યા નથી તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૩૦ તા.ર-૬-૦૯
૪૦
તા.૧૩-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નિર્મલાબેન વસંતલાલ જરીવાલાની તા.૩૧-૩-૦૯ ની અરજીથી સર્વે નં.૪૮પ પૈકી ૪૯ અ,બ, બહુચર નગર કો.ઓ.હા.સો.વેડરોડની એસેસમેન્ટ એન્ડ રીકવરી આતામાં સને-૧૯૯૮ થી ૧૯૯૯,થીર૦૦૬ સુધીમાં કયા કયા ઓફિસરોની નિમણૂંક થઇ? કઇ કઇ સાલમાં? તેમના પુરેપુરા નામ સરનામાં,પગાર, ધરનો ફોન નંબર ,મો.નંબર તથા ઓફિસનો ટેલીફોન નંબરો, તુમારો ગુમ થયેલ વિગેરેની મુદ્દા નં. ૧ થી ૪ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૩૮ તા.પ-૬-૦૯
૪૧
તા.૧૪-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૧૩-૪-૦૯ ની અરજીથી સુરત મહાનગરપાલિકાના હદવાળા વિસ્તારમાં મેઇન ડ્રેનેજના ઢાંકણ ચોરાવાના બનાવ દિવસેને દિવસે વધતા હોય તે અંગે તા.ર૬-૯-૦૮ ના રોજ કરવામાં આવેલ અરજી બાબતે ખાતાકીય શું શું તપાસ કરવામાં આવી અને શું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૪૯ તા.૯-૬-૦૯
૪ર
તા.૧૬-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયશ્રીબેન જયેન્દ્રકુમાર સુરતીની તા.૧૧-ર-૦૯ તથા આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયશ્રીબેન જયેન્દ્રકુમાર સુરતીની તા.૧૧-ર-૦૯ તથા તા.૧ર-ર-૦૯ ની અરજીઓથી માંગેલ માહિતી અંગે પત્ર નં.સા.ઝોન/એસ્ટા/૬૬ તથા તા.૯-૪-૦૯ તથા નં.સા.ઝોન/એસ્ટા/૬૭ તા.૯-૪-૦૯ ના અનુસંધાને માંગેલ માહિતી નહીં મળવા બાબત. આરટીઆઇ સેલ/રપ૮ તા.૧૧-૬-૦૯
૪૩
તા.૧૮-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જીગ્નેશભાઇ મનસુખલાલ મનવાવાલાની તા.ર૦-૩-૦૯ ની અરજીથી શ્રી નયનાબેન નટવરસિંહ પરમાર બીટ નિરીક્ષક અને શ્રી હંસાબેન મુળજીભાઇ ઠાકોર ન.પ્રા. શાળા શિક્ષિકાએ નોકરી પર હાજર થવાની તારીખથી ૧૯-૩-૦૯ સુધી નોકરી દરમ્યાન કયા કયા વર્ષમાં કયાં કયાં નોકરી પર ફરજ બજાવેલ છે તે અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૬૦ તા.૧ર-૬-૦૯
૪૪
તા.ર૦-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડાયમંડ એક્ષપોર્ટસ લીમીટેડ.ની તા.ર૧-૪-૦૯ ની અરજીથી ડાયમંડ એક્ષપોર્ટસ લીમીટેડ, પંચરત્ન ટાવર, સૈફ સોસા., રેલ્વે કોલોની તથા ડાંગરેવાડી રોડ, પર આગનો તા.ર૬-૧૦-ર૦૦૦ થી તા.ર૮-૧૦-ર૦૦૦ બનેલ કે નહીં, બનેલ હોય તેની વિગતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/રપ૯ તા.૧૧-૬-૦૯
૪પ
તા.ર૦-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી એમ એચ. સચીનવાલાની તા.ર૦-૧-૦૯ ની અરજીથી અપીલ નં.૩૭ર અન્વયે નં.આરટીઆઇ સેલ/૯ તા.૧-૪-૦૯ થી થયેલ આદેશ સંદર્ભે નિર્ણયની પ્રક્રિયા પૂર્ણ થયેલ હોવા છતાં માહિતી નહીં મળ્યાની રજૂઆત કરી માહિતી મેળવવા કરેલ અપીલ અંગે. આરટીઆઇ સેલ/ર૬પ તા.૧પ-૬-૦૯
૪૬
તા.ર૧-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ ડો. સરોશ શામ ભકકાની તા.૩૦-૩-૦૯ ની અરજીથી તા.૧૪-૭-૦૮ ના રોજ કમિશ્નરશ્રીને રૂબરૂ મુલાકાત માટે તે સમયે જે વીઝીટર સ્લીપ ભરી હતી તેમાં કમિશ્નરશ્રીએ નોંધ કરી શેરો મુકેલ તેની પ્રમાણિત નકલ તથા તે અંગે આગળ શું અને કયા પ્રકારની કાર્યવાહી થઇ તેની વિગતોની પ્રમાણિત નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૮૧ તા.૧૮-૬-૦૯
૪૭
તા.રર-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધનપાલભાઇ વકીલની તા.ર૬-૩-૦૯ ની અરજીથીફા.પ્લોટ નં.૧૮૩ સર્વે નં.૪૦પ/૪૦૬/૧ માં આવેલ રાધે એપાર્ટમેન્ટ ન્યુ. રાંદેર રોડ સુદામા હોટલ બિલ્ડીંગના પ્લાનની સુધારા વધારા સાથેની નકલ ,ઇમ્પેકટ ફી, ફેન્સીંગ વોલ બાંધકામ કરવાની મંજુર પ્લાનની નકલ, પાર્કીગ, કાર્યવાહી અંગેની નોટીસ તથા નોંધ વિભાગ સહિતની વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૧૦ તા.૩૦-૬-૦૯
૪૮
તા.ર૮-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અમરતભાઇ જે. પટેલની તા.ર૩-૩-૦૯ ની અરજીથી અંબિકાપાર્ક વિ-૧, બ્લોક નં.૧૪, કૈલાસનગર સોસા., બ્લોક .૧,ર,૩,પ,૬ ૮,૧૦,૧૧,૪ર,૪૩ ડીંડોલી ઓમનગર ખરવાસા રોડ,બ્લોકનં.૧૩૬ ,૧૩૭, ૧૪૭,૧૪૮,૧૪૯,પ૦ર, ૩૮૭, અંબિકા પાર્ક વિ-ર, દેલાડવા રોડ, ડીંડોલી બ્લોક નં.૧પર થી ૧પપ માં પ્લોટ મંજુર થયેલ લે આઉટ પ્લાન વિરુઘ્ધ માર્જીનનું દબાણ કરી, કોમન પ્લોટમાં દબાણ કરી નિયમ વિરુઘ્ધના બાંધકામ, વિકાસ પરવાનગીનો ભંગ, ઓકયુપન્સી સર્ટીફીકેટ,ગેરકાયદેસર દબાણની ટકાવારી અને તે અંગે થયેલ કાર્યવાહી વિગેરે બાબતે માહિતી મેળવવા બાબત. આરટીઆઇ સેલ/૩૦૯ તા.૩૦-૬-૦૯
૪૯
તા.ર૭-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અજય રામદાસ જાધવની તા.૧૩-૪-૦૯ ની અરજીથી શહેર વિકાસ અધિકારીની કચેરી ઘ્વારા તા.ર૦-૮-૧૯૮૬ ના રોજ મોજે કપોદ્રા રે.સ.નં.ર૮/૧ પૈકી માટે ટીડીઓ/૪પ થી રજાચિઠૃી આપવામાં આવેલ છે તેના પાવરદાર શ્રી ઝીયાઉદીન અબ્દુલ હમીર શેખ તે હવાબીબી વિગેરેના પાવરદારના નામે આપવામાં આવેલ છે તે પાવરદાર/કુલમુખત્યાર નામાંની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૦૮ તા.૩૦-૬-૦૯
પ૦
તા.૩૦-પ-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજેશ જયંતીભાઇ પટેલનીઆઇ ડી.૮૩ તા.ર૪-૪-૦૯ ની અરજીથી મ્યુ.કમિશ્નરશ્રીને તા.ર૩-૭-૦૮, ૬-૮-૦૮, ૮-૮-૦૮, ૧પ-૧૦-૦૮ અને ર૭-૧૦-૦૮ ડે.કમિશ્નર (પઅનેઇ) ને તા.ર૧-૭-૦૮, ૬-૮-૦૮,૧૬-૧ર-૦૮ અને ૬-૧-૦૯ તથા વીજીલન્સ અધિકારીનેતા.ર૧-૭-૦૮,૬-૮-૦૮ અને ૮-૮-૦૮ ના રોજ આપેલ અરજીઓના સંદર્ભમાં કર્મચારી શ્રી ભાગ્યેશકુમાર પી. ઘીવાળા કર્મચારી નં.૩૩૧૦પ તાલીમાર્થી ત્રીજી શ્રેણી કલાર્ક સામે શું પગલા ભરવામાં આવ્યા તેની માહિતી તેમજ તપાસ દરમ્યાન તેમના વ્યવસાય એજન્સી પગાર કે કમીશન આવેલ હોય તો તેની માહિતી મજુકર કર્મચારીને સસ્પેન્ડ અને દુર કરવા અંગે કયા કારણોસર રક્ષણ પુરું પાડવામાં આવી રહેલ છે, દુર કરવાની જવાબદારી કોની વિગેરે અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૧ર તા.૧-૭-૦૯
પ૧
તા.ર-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો.બાબુભાઇ એમ. શાહની તા.૮-૪-૦૯ ની અરજીથી ર૦૦ર માં ઇલેકટ્રીક મેઇન્ટેનન્સનો કોન્ટ્રાકટ વેસ્ટઝોન તથા સેન્ટ્રલ ઝોનમાં કોને આપવામાં આવેલો? તેની સાથે કોર્પોરેશને એગ્રીમેન્ટ કરેલ કે નહીં જો કરેલ હોય તો કઇ પાર્ટી સાથે અને તેની નકલ, ર૦૦૯ નું ઇલેકટ્રીક બીલ બાકી છે? હોય તો તેનું કારણ આ બાબતે સુરત મહાનગરપાલિકાને નોટીસ આપેલ હોય તો નોટીસ તથા તેના જવાબની નકલ, તે અંગે કોઇ ત્રાહિત વ્યકિતએ નોટીસ આપેલ છે અને તેના કારણે પેમેન્ટ અટકાવેલ છે, કલાકુંજ સોસા., પ્લોટ નં.૬૯ અને ૭૦ થી ૭ર જેની જમીન સરકારી છે તેના ઝાડ કોણે કાપ્યા, કોના હુકમથી અને લાકડા કયાં જમાં કરાવ્યા ,ઝોનલચીફ વરાછાએ બી.ઇ. કયારે જોઇન્ટ કર્યુ તથા કેટલા વર્ષે ફાઇનલ પરીક્ષા પાસ કરી અને તેની માર્કશીટ તથા તેની પરવાનગી તથા તેમને ર૦૦૧ થી ૦૬ સુધી ભોગવેલ રજાનો રીપોર્ટ માસ વાઇઝ બરોડા પ્રિસ્ટેજમાં આવેલ જલારામ એપાર્ટ. પ્લાન કોણે મુકયો અને કોણે મંજુર કર્યો તેની રજાચિઠૃી ગેરકાયદેસર બાંધકામ હોય તો નોટીસ, લીધેલા પગલા ટીપી નં.૧૬,ર૦ અને ૩૮ માં કેટલી વ્યકિતઓને ગેરકાયદેસર નોટીસો આપી? હાઇટેન્શનની બાજુમાં એકઝી. ઇજનેરે એફીડેવીટ કરેલ તેમાં મહાનગરપાલિકાએ શું પગલા લીધા વિગેરે મુદ્દા નં.૧ થી ૧૧ ની માંગેલ માહિતી પેકી મળેલ માહિતી અન્વયે મુદ્દા નં.૭,૮,૯ તથા ૧૧ અંગે અપીલ બાબત. આરટીઆઇ સેલ/૩૪૪ તા.૭-૭-૦૯
પર
તા.ર-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભીખાભાઇ મણીલાલ પટેલની તા.૧૯-૩-૦૯ ની અરજીથી ટીપી નં.૧ ફા.પ્લોટ નં.૬૯ પર તૈયાર થયેલ પ્રભુદર્શન સોસા.,ને ઇન્ડસ્ટ્રીયલ પાસ કરવામાં આવેલ છે કે રેસીડેન્સીયલ? તેના ગાળાઓમાં કેટલા કેટલા માળ સુધીના બાંધકામ કરવાની પરમીશન આપના વિભાગે આપેલ છે? આ સોસાયટીના લે આઉટ પ્લાનની નકલ વિગેરે મુદ્દા નં.૧ થી૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩રપ તા.૩-૭-૦૯
પ૩,પ૪,પપ
તા.ર-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.રપ/ર૮-૪-૦૯ ની અરજીથી સલાબતપુરા નાની બેગમવાડી ખાતે વોર્ડ નં.૪/ર૪૬૩ થી ર૪૭૬ અને ર૪૯૯ થી રપ૦૭ તથા રપ૦૯ પેકી પ્લોટ નં.૪ બી ટેના નં.૪બી-રપ-૦૦૩૩-૦-૦૦૧ પ્લોટ નં.૪ -સી ટેના નં.૪બી-રપ-૦૦૩પ-૦-૦૦૧ તથા વોર્ડ નં.૪ રપ૦૯-અ,૧-ર , ટેના નં.૪બી- -૦પ૪૧-૦-૦૦૧ વાળી મિલકત મ્યુ. દફતરે નોંધાયેલ છે જેની આપના વિભાગે વિકાસની કોઇ પરવાનગી આપેલ છે કે કેમ? જો આપેલ હોય તો મંજુર પ્લાનની નકલ તથા રજાચિઠૃીની નકલ ન આપેલ હોય તો વિના મંજુરીએ બાંધકામ કરનાર મિલ્કતધારકો વિરુઘ્ધ કરેલ કાર્યવાહીની વિગતવાર માહિતી આપવા બાબતે અપીલ નં.પ૩, તા.રપ/ર૮-૪-૦૯ ની અરજીથી સદર મિલ્કતની આકારણી કયા વર્ષમાં કરવામાં આવી? તેના દસ વર્ષના વેરાના બીલો વિગેરે માહિતી અપીલ નં.પ૪ તથા તા.ર૭/ર૮-૪-૦૯ ની અરજીથી સદર વિસ્તારમાં આંતરિક રસ્તાઓ ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામ બાબતે અરજી કરવામાં આવી હતી તો આ અરજી કર્યા બાદ આપના વિભાગે કોઇ કાર્યવાહી કરેલ છે કે કેમ? જો કરેલ હોય તો તેના નકલ સહિતની વિગત અને જો કાર્યવાહી નકરવામાં આવી હોય તો કયા કારણસર કરવામાં આવી નથી વિગેરે વિગતોની માહિતી અંગે અપીલ નં.પપ કરવામાં આવેલ. આરટીઆઇ સેલ/૩રર તા.ર-૭-૦૯
પ૬
તા.ર-૬-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૧-પ-૦૯ ની અરજીથી ગ્રાઉન્ડ ફલોર, મેઝેનાઇન લે- આઉટ મંજુર થયેલ સિઘ્ધિ વિનાયક સોસા, વિભાગ-૧,ર ઉમરવાડામાં હાલ કેટલા બાંધકામો મંજુર પ્લાન વિરુઘ્ધ તૈયાર થયેલા જોવા મળી રહયા છે? આ પૈકી કેટલા બાંધકામ ધારકોને આપના વિભાગે અત્યાર સુધીમાં બાંધકામો અટકાવવા અંગેની નોટીસો આપેલ છે તથા નોટીસો આપ્યા બાદ કેટલા ગેરકાયદેસર બાંધકામોનું ડીમોલીેશન કરેલ છે તેવા બાંધકામ ધારકોના નામ પ્લોટ નંબર તથા ડીમોલીશન તારીખ સહિતની વિગતવાર માહિતી , ગેરકયદેસર બાંધકામ વિરુઘ્ધ ડીમોલીશન અંગેની કોઇ કાર્યવાહી કરેલ છે કે કેમ? જો ન કરી હોય તો કયા કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી નથી , આ બાંધકામો પૈકી કેટલા બાંધકામોની આકારણી કરેલી છે અને કઇ તારીખે? અને પાણી તેમજ ડ્રેનેજના કનેકશનો આપેલા છે કે કેમ? જો આપ્યા હોય તો કઇ કયા અધિકારીના આદેશથી તેની નકલ વિગરે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૪ર તા.૭-૭-૦૯
પ૭
તા.ર-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૧-પ-૦૯ ની અરજીથી એ/પારસ સોસા., નં.ર૮/ર૯ પર તૈયાર થયેલ 'ધારનાથ' બિલ્ડીંગ, બી/પ૩/પ૪ પર તૈયાર થયેલ 'શાન્તિ કનક' બિલ્ડીંગ તથા મારૂતી ફલેટ માન સરોવર ત્રણ રસ્તા, કોસાડ રોડ,અમરોલીનું બાંધકામની આપના વિભાગે વિકાસ પરવાનગી આપેલ છે કે કેમ? જો આપી હોય તો તેની નકલ, અને જો આપવામાં આવી ન હોય તો અત્યાર સુધીમાં બાંધકામ ધારકો વિરુઘ્ધ આપના વિભાગે શી શી કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૪૧ તા.૭-૭-૦૯
પ૮
તા.૬-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચંદ્રકાંત રતીલાલ કોસંબીયાની તા.ર૩/ર૯-૪-૦૯ ની અરજીથી આઇ ડી. ક્રમાંક ર૪૦/૬ અન્વયે તા.૪-૪-૦૯ ના રોજ ઉપશિક્ષક દીપકકુમાર કોસંબીયા પ્રિસાઇડીંગ ઓફિસરની તાલીમમાં જવા છતાં શાળાના આચાર્યશ્રી રમેશભાઇગીરધરભાઇ પરમારે સી.એલ મુકી છે તે કયા નિયમો કે પરિપત્રોના આધારે મુકી તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૪૩ તા.૭-૭-૦૯
પ૯
તા.પ-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અમરનાથ ત્રિપાઠી-સંપાદક- પિંગલ-દુષ્ટીની તા.૮-૪-૦૯ ની અરજીથી પ્લોટ નં.ર૩૮ ર૩૯ લો-કાસ્ટ કોલોની ઉમરવાડા ડી-ર ટેનામેન્ટ પાસે બાંધકામની પરવાનગીની નકલ અને બાંધકામ કયા આધાર ઉપર કરેલ છે તેની વિગતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૪પ તા.૭-૭-૦૯
૬૦
તા.પ-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બાલમુકંદ બી. અઘ્વર્યુની આઇ ડી. નં.૧પ૩ તા.૧૩-પ-૦૯ ની આરટીઆઇ હેઠળની અરજીથી તા.ર૩-૧ર-૦૮,ર-ર-૦૯, ર૬-૩-૦૯, ૧૩-૪-૦૯ અને તા.પ-પ-૦૯ ના રોજ કરવામાં આવેલી ફરીયાદ અરજી સબંધી કરેલી કાર્યવાહીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩પ૬ તા.૮-૭-૦૯
૬૧
તા.૯-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ આપની અત્રે તા.૯-૬-૦૯ ના રોજ કરેલ ફરીયાદ અરજીમાં આપના તા.૯-૬-૦૯ ના પત્રના જવાબ અંગે તા.૯-૪-૦૯ પત્ર ન.ં૧૯૧ નો જવાબ ગુજરાત એજયુકેશન એકટ ૧૯૬ર મુજબ નથી તથા તા.૪-પ-૦૯ ના પત્ર નં.૧૧ર નો જવાબ ખોટો છે તે માન્ય નથી, લેણાના લેણા શૂન્ય મ્યુ. કાયદેસરના આપો વિગેરે મુદ્દા નં.૧ થી ૭ ની રજૂઆત બાબત. આરટીઆઇ સેલ/૩૬૮ તા.૧૪-૭-૦૯
૬ર
તા.૧૦-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ ટ્રસ્ટી શ્રી પરસોત્તમભાઇ શંકરભાઇ પટેલની તા.૧૬-૪-૦૯ ની અરજીથી વેસ્ટઝોનમાં આવેલ વોર્ડ નં.૧૭બી માં નિદ્દિષ્ટ પરિશિષ્ટમાં દર્શાવેલ ટેનામેન્ટ નંબર મુજબની ર૧મિલ્કત બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા, શ્રી પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ સરદાર પુલ પાસે અડાજણ, સુરતના નામ કરપાત્ર વ્યકિત તરીકે દફતરે દાખલ મિલ્કતોની આકારણી કેવી રીતે અને કયા કાયદા અનુસાર દાખલ કરેલી તેના સંપૂર્ણ તુમાર/ફાઇલ વિગેરે મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી બાબત. આરટીઆઇ સેલ/૩૭૦ તા.૧૪-૭-૦૯
૬૩/૬૪
તા.૧૧-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિપુલ પટેલની તા.૧૪/૧પ-પ-૦૯ ની અરજીથી તા.૧-૧-૦૯ થી તા.૧૩-પ-૦૯ સુધી જાહેર માહિતી અધિકારીના ડીપાર્ટમેન્ટમાં આરટીઆઇ એકટ હેઠળ અન્ય વ્યકિતઓ ઘ્વારા માંગવામાં આવેલી માહિતીની નકલ, માહિતી માંગનારનું નામ તેમજ સરનામું, અને માહિતીનો વિષય તેમજ માંગેલ માહિતીના સંદર્ભે આપવામાં આવેલ જવાબની નકલ વિગેરે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૧૩ તા.૧-૭-૦૯
૬પ
તા.૧૧-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૧૧-પ-૦૯ ની અરજીથી તા.૮-પ-૦૯ ના રોજ વોર્ડ નં.૪એ લોકસેવા વિભાગના કર્મચારી બેગમપુરા દુધારાશેરી મંદિર પાસે વરસાદના પાણી ન ભરાય તે માટે સુપડીનું કામ કરવા આવેલા તે રીપેરીંગનું કામ બંધ કરાવવામાં આવેલ કયા કારણથી કામ શા માટે બંધ કરાવવામાં આવેલ તેની માહિતી આપવા બાબત. બાબત. આરટીઆઇ સેલ/૩૬૯ તા.૧૪-૭-૦૯
૬૬
તા.૧૧-૬- ૦૯ / ૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૮-પ-૦૯ ની અરજીથી સુરત મહાનગરપાલિકા ઘ્વારા વખતોવખત સ્ટ્રીટ લાઇટ મેઇન્ટેનન્સના કામનો ઇજારો પૂરો થયા બાદ નવા ઇજારાદારને કામની સોંપણી કર્યેથી જરૂરી કોન્ટેકટ નંબર સહિતની માહિતી વર્તમાન પત્રના માઘ્યમથી જાહેર જનતાના ઘ્યાને લાવવામાં આવે છે તેવું જાહેર માહિતી અધિકારીના સી.ઝેડ/આરટીઆઇ/આ.નં./૦૪ તા.ર૭-૪-૦૯ ના પત્રમાં જણાવવામાં આવેલ. જે અંગે કઇ તારીખે કયા વર્તમાન પત્રમાં જાહેર ખબર છપાવી તેની માહિતી અને દૈનિક પેપરની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૭૧ તા.૧૪-૭-૦૯
૬૭
તા.૧ર-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ સેનુભાઇ પાનપાટીલની તા.ર૩-૪-૦૯ ની અરજીથી ઇસ્ટઝોનમાં આવેલ લંબે હનુમાન રોડ પરની દલીત વસાહતમાંથી શ્રી બાબુભાઇ ગવઇ તેમજ અરજદારના વારસદારોના નામ સીધારવેરામાં દાખલ કરવા માટે અરજી આપેલ. તેની કાર્યવાહી કયારે કરવામાં આવશે? અને સબંધીત અધિકારી/કર્મચારને જરૂરી શિક્ષા કયારે કરવામાં આવશે તેવી માહિતી તથા શ્રી બાબુભાઇ ગવઇ અને અરજદાર અરજી સાથેના ડોકયુમેન્ટની ઝેરોક્ષ કોપીની વિગેરે મુદ્દા નં.૧ થી ર અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૮૩ તા.૧પ-૭-૦૯
૬૮
તા.૧પ-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રકુમાર એસ. સોલંકીની તા.ર૩-૩-૦૯ ની અરજીથી આઇ ડી નં.૧પ તા.ર૩-૩-૦૯ થી રસીદ નં.૩૦પ૮૭૧ થી વરાછાઝોનની માહિતી માટે કરેલ અરજી બાબત. આરટીઆઇ સેલ/૩૯૯ તા.૧૮-૭-૦૯
૬૯
તા.૧પ-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પીર મોહમંદ હાજીહુસેન ઇંટવાલાની તા.ર૮-૪-૦૯ ની આઇ ડી નં.૧૧૩ તા.ર-પ-૦૯ ની અરજીથી ઉમરવાડા સર્વે નં.૩૪ ફા.પ્લોટ નં.૮૧ સંજયનગરમાં આવેલી પોલીસ ચોકીની બાજુમાં આવેલા નવા બાંધકામનો પ્લાન કયારે પાસ થયો? કોના નામે પાસ થયો? અને કયા અધિકારીએ પાસ કર્યો ?, રેસીડન્ટ છે કે કોમર્શીયલ? એન. એ. થયેલ છે? બાંધકામ પ્લાન મુજબનું છે? આર્કીટેકનું નામ સરનામું તથા જગ્યા માલિકનું નામ સરનામું, તથા બાંધકામના પ્લાનની નકલ વિગેરે મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી બાબત. આરટીઆઇ સેલ/૪૧૧ તા.ર૦-૭-૦૯
૭૦
તા.૧ર-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નવનીતલાલ મગનલાલ દેસાઇની આઇ ડી નં.પર તા.પ-પ-૦૯ની અરજીથી બં.નં.૪૧ થી ૪૪ મૈત્રી રો હાઉસ સર્જન સોસાયટીની પાછળ, પાર્લે પોઇન્ટના માર્જીનમાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામને ગેરકાયદેસર ઠેરવી તેને સંપૂર્ણપણે દુર કરવા માટેની ગુજરાત હાઇ કોર્ટની સ્પે. સીવીલ એપ્લીકેશન નં.પ૯૮૧/૦૮ માં રીસ્પોડન્ટ તરીકે મ્યુ. કોર્પોરેશન છે અને તેમને નામદાર હાઇકોર્ટમાં એવું કબુલ્યું છે કે સદરહુ ગેરકાયદેસર બાંધકામ બાબતમાં કયારનો નિર્ણય લેવાય ગયો છે તે નિર્ણય શું છે તેની વિગતોની નકલ તથા પીટીશનર શ્રી વિજયભાઇ રમેશચંદ્ર ગાંધી ઘ્વારા શું રજૂઆત કરવામાં આવી તે પીટીશનની કોપી અને સદરહુ લીધેલા નિર્ણય બાબતમાં બાંધકામ ગેરકાયદેસર હોય તો તે કયાર સુધીમાં સંપૂર્ણ પણે દુર કરાશે અને જો કાયદેસર ગણયું હોય તો તેના નિર્ણયની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૦૦ તા.૧૮-૭-૦૯
૭૧
તા.૧૭-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની આઇ ડી નં.૧૪૩૧ તા.૧૮-પ-૦૯ ની અરજીથી સુરત મહાનગરપાલિકાના કુલ કેટલા વિભાગ અને તે દરેક વિભાગમાં નાગરિકો ઘ્વારા અરજી કરવામાં આવે તો તે દરેક વિભાગના અધિકારી તેમજ કર્મચારી ગણે તે અરજીનો જવાબ અરજી કરનારને કેટલા દિવસમાં જવાબ આપવો જોઇએ. બીપીએમસી એકટની કલમ મુજબ અનુક્રમ પ્રમાણે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૬૧તા.૧-૮-૦૯
૭ર
તા.૧૮-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહંમદ અયુબ અબ્દુલ રહેમાન બોટાવાલાની આઇ ડી નં.૧પપ તા.૧૩-પ-૦૯ ની અરજીથી વોર્ડ નં.૪ નોંધ નં.૪૦૩૩ ની સર્વે નંબર પર થતાં બાંધકામની જગ્યાનો માલિક કોણ? ,જગ્યાનો પ્લાન કયા અધિકારીએ પાસ કર્યો અને કઇ તારીખે, તેના આર્કીર્ટેકટનું નામ અને સરનામું, પાર્કીગ અને એલાઇમેન્ટની જગ્યા છોડવામાં આવી છે ખરી? ગેરકાયદેસર બાંધકામ કેટલું ?,પ્લાન વિરુઘ્ધ બન્યું હોય તો ડીમોલેશન કેમ કરવામાં નથી આવ્યુ.?ં તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૦૯ તા.ર૦-૭-૦૯
૭૩
તા.૧૮-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૯-૪-૦૯ ની અરજીથી બળ પારસ સોસાયટી નં.ર૮/ર૯ , ધારનાથ બિલ્ડીંગ કતારગામ, ખળ પારસ સોસાયટી નં.પ૩/પ૪, શાંતિકનક બિલ્ડીંગ કતારગામ મારૂતી ફલેટ,માનસરોવર ત્રણ રસ્તા,કોસાડ રોડ, અમરોલીબાંધકામ બાબતે કોઇવિકાસ પરવાનગી આપેલ છે કે કેમ? જો આપી હોયતો તેની નકલો અને જો આપવામાં આવી ના હોય તો અત્યાર સુધીમાં બાંધકામ ધારકો વિરૂઘ્ધશી કાર્યવાહી કરી તેની નકલો સહિત માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૧૦ તા.ર૦-૭-૦૯
૭૪
તા.ર૦-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશભાઇ કાનજીભાઇ માકડીયાની તા.ર૯-૪-૦૯ ની અરજીથી સરીતા વિહાર સો.વિ-૧ બોમ્બે માર્કેટ પુણાગામ રોડ,મગોબ પૈકીના પ્લોટ નં.૧૯૦ની ઇમ્પેકટ ફી રૂ.૧૦,૦૦૦/- તા.૧૩-૧૦-૦પ રસીદ નં.૪પ૧૭૯૮ થી મનસુખભાઇ મગનભાઇ પટેલ પાસેથી કયા નિયમો આધીન વસુલ કરવામાં આવી? તે મકાન માલિક, કબ્જેદાર ન હોય એની પાસેથી કયા નિયમ મુજબ ઇન્પેકટ ફી વસુલ કરી શકાય? તથા ઉપરોકત મકાનની આકારણી વિગેરે મુદ્દા નં.૧ થી ૧પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૪૧ તા.ર૭-૭-૦૯
૭પ
તા.ર૦-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગૈારીબેન બળવંતભાઇ પટેલની તા.૧૧-પ-૦૯ ની અરજીથી જાહેર બાંધકામ માટે આપવામાં આવતી પરવાનગી માટે નીતિ-નિયમો તથા જો કોઇ પ્લાન રદ કરવામા આવ્યો હોય અને તેના પ્લાન મુકનાર ઇસમ રીવાઇઝડ પ્લાન મુકે તો તે કેવા સંજોગોમાં પાસ થઇ શકે? તે માટેના કોઇ નીતી-નિયમો છે કે કેમ? જો નીતી નિયમો હોય તો તેની પ્રમાણીત નકલ નિયત ફી મેળવી પાઠવશો. તેમજ બી.યુ.સી.ની પરવાનગી વગર,રજાચીઠૃી વગર કોઇ ઇમારતમાં વસવાટ થતો હોય તો તેવા સંજોગોમાં સુ.મ.પા. એ શું કાર્યવાહી કરવાની રહે છે? તેની માહિતી તેમજ રદ થયેલરજાચીઠૃી ટીડીઓ/ એસ.ઝેડ/ડી.પી./નં.૦૭ તા.ર૭-૭-૦૭ વાળી ગેરકાયદેસર રીતે હાલમાં પણ અસ્તીત્વ ધરાવતી ઇમારત જમીનદોસ્ત કરવામાં આવેલ નથી. તેનો ખુલાસો અને મિલકતદારે જો કોઇ બાંહેધરી કે વિનંતી પત્ર કે અન્ય કાર્યવાહી કરેલ હોય તો તેની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૪ર તા.ર૭-૭-૦૯
૭૬
તા.રર-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતિ અરૂણાબેન વિરેન્દ્ર શાહ આઇ ડી નં.૧૪ર૬ તા.૧૮-૩-૦૯ ની અરજીથી વોર્ડ નં.૧૦ નોંધ નં.૧ર૧ર ના ઉપર તૈયાર થયેલ પાર્શ્વનાથ કોમ્પલેક્ષ્ના ફલેટ નં.૧૦રઅને ૧૦૪, ર૦૩ થી ર૦૬,૩૦પ ,૪૦૪,૪૦૬અને પ૦૧ થી પ૦૩ ની જરૂરીયાતો દસ્તાવેજના કામે હોવાથી માંગ્યા મુજબની કબ્બ્જારસીદની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૪૦ તા.ર૭-૭-૦૯
૭૭
તા.રર-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રકુમાર ઇશ્વરલાલ શ્રોફની તા.ર૪-૪-૦૯ ની અરજીથી વોર્ડ નં.૧ નોંધ નં.૧૩૦૮ એ/ર પૈકીની મિલ્કતમાં પાર્કીગની જગ્યામાં બાંધકામ કરેલ છે જે બાંધકામની કોણે અને કયારે અરજી કરેલી છે તેની માહિતી અને મંજુર થયેલા પ્લાનની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૩૧ તા.ર૭-૭-૦૯
૭૮
તા.ર૩-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હસમુખભાઇ માધાભાઇ દેસાઇની તા.૩-૬-૦૯ ની અરજીથી મ્યુ.કમિશ્નરશ્રી સમક્ષ તા.૪-૧-૦૭ ના દિને સ્મીમેરમાં બિન જરૂરી મેડીકલ સાધનોની ખરીદી અને ડાયરકેટર અને મેડિ.સુપ્રિ. તરીકે ડો.દુધવાલાએ મેળવેલા વધારાના પગારની વસુલાત સંદર્ભે પગલા ભરવાની માંગ કરી હતી આ ફરીયાદ સંદર્ભે શું કાર્યવાહી કરાય છે? નહીં કરાય હોય તો તેના કારણો કયા હતાં , આ કારણોના આધાર આપતાં હુકમો અને પત્રની નકલો આપવા બાબત તેમજ દુધવાલાના હાઇકોર્ટમાં દાદ અને તે સંદર્ભે પાલિકાને મળેલી નોટીસ, કેસનું સ્ટેટસ સુપ્રિ. માં અપીલ નહીં કરી તેના કારણો, ર૦૦૬ માં કયારે સસ્પેન્ડ કરવામાં આવેલ અને કયા કારણસર સસ્પેન્શન હુકમની નકલ, આ સંદર્ભે સ્થા.સ. અને સામાન્ય સભાના ઠરાવની નકલ, સાધનોની ખરીદી અને શૈક્ષણિક તપાસ કરવાનો પહેલો નિર્ણય કયારે થયો ? કોણે કર્યો? તપાસની સમિતિની રચના કયારે અને કોણે કરી, કઇ કઇ સમિતિને કઇ કઇ બાબતોની તપાસ અપાઇ? તપાસના હુકમના નિર્ણયના ઠરાવ અને તપાસ હુકમની નકલ , પ્રાથમિક તપાસ કોણે કરી? અને કયારે કરી? તેના તારણો અહેવાલની નકલ તપાસ કરવા કરાયેલો હુકમ અને ઠરાવની નકલ , આઇ જે. દેસાઇ કમિટીને તપાસ કયારે સોંપાઇ તપાસ રીપોર્ટ કમિ. સમક્ષ કયારે સોંપાયો? કમિ.એ સ્થા. સમિતિ સમક્ષ કયારે રજૂ કર્યો? રીપોર્ટના આધારે દરખાસ્તમાં કમિ.એ કયાં પગલા ભરવાની ભલામણો સ્થા. સ. સ્વીકારી કે કેમ? ભલામણો છતાં આખરી નિર્ણય સ્થા. સ. શું લેવાયો? ર૦૦પ થી ર૦૦૯ સુધીના સ્થા. સ. ના ઠરાવો અને કમિ.શ્રીની દરખાસ્તની નકલો, સ્થા. સ. ના તપાસ અહેવાલો ,કમિ.શ્રીના પગલા લેવાની ભલામણો પછી લીધેલો નિર્ણયસામાન્યસભાનીમંજુરીમાટે કયારે મોકલ્યો? સામાન્ય સભાએ સાંભળી કયારે અને શું નિર્ણય લેવાયો? સ્થા. સ. અને સમાન્ય સભાની ઠરાવની નકલ, શૈક્ષણિક લાયકાત સંદર્ભે જયેશ દેશકર કમિટીએ તપાસ રીપોર્ટની સાથે તમામ રજૂ કરેલ તમામ બીડાણ આધાર પુરાવાની દસ્તાવેજોની નકલ મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૮ર તા.૬-૮-૦૯
૭૯
તા.ર૪-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નિખીલભાઇ બાબુભાઇ પટેલની તા.રર-૪-૦૯ ની અરજીથી મોજે કતારગામ રેવન્યુ સર્વે નં.પ૪ર/૧, નોંધ નં.૯૦૪,૯૦પ, સીટી સર્વે નં.૩૩૧ થી ૩૩૪ વાળી મિલ્કતના બાંધકામ બાબતે મુદ્દા નં.૧થી ૧૬ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૩૭ તા.ર૭-૭-૦૯
૮૦
તા.રપ-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિજય ડી. દેસાઇની તા.૧૬-પ-૦૯ ની અરજીથી નાનપુરા હબીબશા મહોલ્લામાં આવેલી મિલકત નં.૧/૧૭૯૦-બ નું બાંધકામ પ્લાન મંજુર કરાવીને કરવામાં આવ્યું છે? પ્લાન મંજુર થયો હોય તો તેમાં આર્કીટેકટની જ સહી કરેલી છે કે કેમ? મંજુર પ્લાન મુજબનું બાંધકામ કરવામાં આવેલ છે કે નહીં ? વિગેરે બાબતે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૩૮ તા.ર૭-૭-૦૯
૮૧
તા.ર૬-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી યર્જુવેન્દ્ર જયપ્રકાશ દુબેની આઇ ડી નં.૪૦ તા.ર૧-પ-૦૯ ની અરજીથી વોર્ડ નં.૩૬ ના પરવત, ગોડાદરા, ડીંડોલી વિસ્તારમાં ગુમાસ્તાધારા ઘ્વારા કેટલો લાભ થયેલ છે, સદર વિસ્તારમાં ગુમાસ્તાના લાયસન્સ કેટલાયે મેળવેલ છે , ગુમાસ્તા લાયસન્સ શાના માટે જરૂરી હોય છે જો લાયસન્સ વિના ધંધો કરે તો તેમની સામે શું કાર્યવાહી થઇ શકે છ?. આજ સુધી કેટલી કાર્યવાહી થઇ? લાયસન્સ આપતી વખતે સ્થળ તપાસ કરવામાં આવે છે? આકારણી વગર પણ લાયસન્સ આપવામાં આવે છે ?સમગ્ર બજારમાં તમામ દુકાનોના ગુમાસ્તાધારા લાયસન્સ કેમ નથી? શું ત્યાં તપાસ કરવામાં આવતી નથી? વિગેરની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૪૬ તા.ર૯-૭-૦૯
૮ર
તા.૩૦-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૩૦-પ-૦૯ ની અરજીથી જરૂરી પુરાવા આપીને ગુમાસ્તાના લાયસન્સની બીપીએમસી એકટની જોગવાઇ છે જ નહીં હોત તો જરૂરી પુરાવા આપી લાયસન્સ આપવાની જોગવાઇ કયા અધિકારીએ આપી હતી તે અધિકારીનું નામ આપશો તેવી માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૩૯ તા.ર૭-૭-૦૯
૮૩
તા.ર૪-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ પ્રમુખ/સેક્રેટરી શ્રી દેનાનિકેતન શોપર્સ એસોસીયેશનની આઇ ડી. નં.પર૦ તા.ર૪-૩-૦૯ ની અરજીથી રૂષભ ટાવરના બાંધકામ તથા લે આઉટ પ્લાનની નકલ તથા રજાચિઠૃી , રૂષભ ટાવર તથા દહેરાસરની બાજુમાંનો રસ્તો છે કે કેમ? જો હોય તો તેની માલિકી કોની છે મોજે અડાજણના રે સ.નં.૪૭ર/ર/બ પૈકી નોંધાયેલ જમીન પૈકી રૂષભ ટાવર ઉપર મુકવામાં આવેલા ટાવર તથા હોર્ડીગની પરમીશન ખાતા તરફથી આપવામાં આવેલ છે કેમ? આપી હોય તો તેની તારીખ શોપર્સ એસોસીયેશન ઘ્વારા બનાવવામાં આવેલ વરસાદી પાણીની પ્રોટેકશન દિવાલ કોના કહેવાથી તોડી પાડવામાં આવી છે તેની વિગતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૩ર તા.ર૭-૭-૦૯
૮૪
તા.૩૦-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર-૬-૦૯ ની અરજીથી સબંધિત વિભાગમાં તા.૧૯-૧-૦૯ ના રોજ સુરત મહાનગરપાલિકા તરફથી બનાવવામાં આવેલ જાહેર મુતરડીમાં જરૂરી સુવિધા ન હોવા બાબતે વિગતવાર અરજી કરેલ તે મુજબ અધિકારીએ કર્મચારી પાસે તમામ મુતરડીમાં શું શું તપાસ કરવામાં આવી અને હાલમાં શું કાર્યવાહી કરવામાં આવેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૬ર તા.૧-૮-૦૯
૮પ,૮૬
તા.ર૯-૬-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નિલેશકુમાર શાંતિલાલ લોટવાલાની આઇ ડી. નં.ર૧૮,ર૧૯ તા.ર-૬-૦૯ ની અરજીથી સુરત મહાનગરપાલિકામાં શહેર વિકાસ અધિકારીની પોસ્ટ જયારે મંજુર કરવામાં આવી ત્યારની શહેર વિકાસ અધિકારીની નિમણુંક પત્રની પ્રમાણિત નકલ, શહેર વિકાસ અધિકારી શ્રી કેતન એસ. પટેલની નિમણુંકની તારીખથી આજ દિન સુધી તા.૧-૬-૦૯ સુધી તેઓની વિરુઘ્ધમાં તેમજ તેઓ શ્રી સામે તેઓના ખાતાની કાર્યક્ષેત્રની કાર્યવાહી સામે કરવામાં આવેલ ફરીયાદ અરજીઓની તેમજ કરવામાંઅ ાવેલ પત્ર વ્યવહારની નકલો ટીપી નં.૧૩ અડાજણ શુભમ કો.ઓ.હા.સો. સિવાયની તે અંગેની કરેલી ખાતાકીય કાર્યવાહીના રીપોટર્ીંગ સહિતની પ્રમાણિત નકલો તેમજ તે અંગેના અુકમની નકલો સદરહુ તમામ ફરીયાદ અરજીઓ તેમજ પત્ર વ્યવહાર બાબતે માન. મુખ્ય મંત્રી તથા અન્ય મંત્રી અને રાજય સરકાર કચેરી ઘ્વારા મહાનગરપાલિકાએ કરેલ પત્ર વ્યવહાર અને ખાતાકીય રીપોટીંગ અને કાર્યવાહીના હુકમોની નકલો, કમિશ્નરશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, મેયરશ્રીઓ, ડે.મેયરશ્રીઓ,સ્ટે.કમિટિના ચેરમેનશ્રીઓ,વિરોધપક્ષનાનેતાશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીશ્રીઓ તથા અધિકારી તેમજ રાજય સરકારશ્રીના કચેરીઓના અધિકારીશ્રીઓ, તથા પદાધિકારીઓશ્રી ઘ્વારા કરવામાં આવેલ ફરીયાદ અરજીઓની મુકવામાં આવેલી નોંધોની તેમજ કરવામાં આવેલ પત્ર વ્યવહારોની પ્રમાણિત નકલો ખાતાકીય કાર્યવાહીઓના રીપોટર્ીંગ પુરાવા સહિતની પ્રમાણિત નકલો તેમજ તે અંગેના થયેલા હુકમોની પ્રમાણિત નકલો તમામ ફરીયાદ અરજીઓ તેમજ પત્ર વ્યવહારો બાબતે ગુજરાત રાજય સરકારશ્રીઓની કચેરીઓ મા.મુખ્ય મંત્રીશ્રીની કચેરી અન્ય મંત્રીઓની કચેરી તેમજ અન્ય રાજય સરકારશ્રીઓની કચેરીઓ ઘ્વારા મહાનગરપાલિકાની કચેરીમાં કરવામાં આવેલ પત્ર વ્યવહારની નકલો તેમજ તે સંદર્ભે સુરત મહાનગપાલિકાની ખાતાકીય કાર્યવાહીઓની રીપોટીંગ સહિતની કાર્યવાહીની નકલો તેમજ તે અંગે થયેલ હુકમોની નકલો તેમજ તે અંગે ગુજરાત રાજય સરકારની તમામ કચેરીઓની પાઠવેલ જવાબ પ્રત્યુત્તરના પત્ર વ્યવહારોની પુરાવા સહિત નકલો તેમજ તે અંગે ખાતાકીય કાર્યવાહી રીપોટીંગ સહિતની નકલો, હુકમોની પ્રમાણિત નકલો, વીજીલન્સ ખાતાની તપાસ કરવામાં આવી હોય તો તેની નકલો, વિગેરે અંગેની માહિતીની માંગણી બાબત. આરટીઆઇ સેલ/૪૬પ તા.૩-૮-૦૯
૮૭
તા.૧-૭-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહનભાઇ દુર્લભભાઇ ભંડારીની આઇ ડી. નં.૧૦૦ તા.૬-૬-૦૯ ની અરજીથી ટીપી નં.૧ર (અડાજણ) ના રે.સ નં.પ૦૮/બ મુળ ખંડ નં.૧૮ ના અંતિમ ખંડ નં.૧પ (પંદર), ર૮ (અઠૃાવીસ)તથા ૧૦૦(સો) માં ઇન્ક્રીમેન્ટલ કોન્ટી્રબ્યુશનના કેટલી રકમ કયારથી બાકી પડે છે તથા તેના પર કયા દર થી અને કઇ તારીખથી વ્યાજ ચઢાવવામાં આવે છે તેની વિગતવાર આંકડા અને માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૬૦ તા.૧-૮-૦૯
૮૮
તા.૧-૭-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિપુલ પટેલની તા.૧૩-પ-૦૯ ની અરજીથી માન્ય કરાયેલ કન્સલન્ટન્ટ શ્રી જયેશ એ. દલાલને એમ્પેન્લમેન્ટ કરાયેલ છે. (૧) તેમના ક્રાઇટેરીયાની વિગત તેમજ તેમના ઘ્વારા ભરવામાં આવેલ રજીસ્ટર ફોર્મની નકલ(ર) તેમના ઘ્વારા રજૂ કરવામાં આવેલ માહિતી તેમજ ટેકનીકલ બીડની નકલ(૩) તેમના ઘ્વારા રજૂ કરવામાં આવેલ ટેકનીકલ સ્ટાફની વિગતો, અનુભવના સર્ટીફીકેટ, ટેકનીકલ સ્ટાફની લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો (૪) એમ્પેન્લમેન્ટ થયાની રજીસ્ટર કોપીની નકલ (પ) એમ્પેન્લમેન્ટ મંજુર કરનાર અધિકારીની વિગત (૬) એમ્પેનલમેન્ટ માટેના ટેન્ડરની નકલ પ્રીબીડ અને પોસ્ટ કવોલીફીકેશન બીડની નકલ વિગરે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૭૮ તા.૪-૮-૦૯
૮૯
તા.ર-૭-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઓધવજીભાઇ હરીભાઇ ઢેઢીની તા.ર૬-પ-૦૯ ની અરજીથી રે.સ.નં.૪૯ બ્લોક નં.૮૦ વાળી નાના વરાછા નવી શરતની જમીનમાં કુલ પ્લોટ કેટલા છે અને તેમાંથી કેટલાનું બાંધકામ થયું છે અને કેટલા બાકી છે તેની માહિતી, પ્લોટ નં.૪૪/એ,પ૦/બી, પ૧/એ, પ૭/એ,૭ર/એ માં બાંધકામની મનાઇ ફરમાવેલ હોય તો તેમાં ત્યાર બાદ બાંધકામ થયેલ છે કે નહીં વિગતવાર માહિતી, હાલમાં તપાસ કરતાં મનાઇ હુકમ છતાં મેઇન રોડ ઉપર એક મકાન બને છે અને અંદરની સાઇડ કોર્નરમાં બે મકાનનું બાંધકામ ચાલુ છે તો તેને અટકાવવામાં કેમ આવતું નથી? તેના ઉપર પગલા લેવાની જવાબદારી જે અધિકારીની હોય તેના હોદ્દા સહિતની માહિતી આપવા બાબત, મનાઇ હુકમ હોય છતાં પ્લોટ હોલ્ડરો બાંધકામ કરે તો તેની ફરીયાદ કયા અધિકારીને કરી શકાય? તેની માહિતી, ભગવાનનગર નામની સોસાયટીનો નકશો જોતાં ઋષિકેશ બિલ્ડીંગ એ માં આવતી હોય તેમ લાગતું હોવાથી તેની માહિતી તેમજ ઋષિકેશ બિલ્ડીંગના પાછળના ભાગની થયેલ એન.એ.ની કાર્યવાહીની ફાઇલ ઇન્સ્પેકશનમાં આપવા વિનંતી,વિગેરે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૮૩ તા.૬-૮-૦૯
૯૦
તા.ર-૭-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નિર્મલાબેન વસંતલાલ જરીવાલાની તા.૩૦-પ-૦૯નીઅરજીથીબહુચરનગરકો.ઓ.હા. સોસા.,ના પ્રમુખશ્રી તથા મંત્રીશ્રી પાસે ઓરીજીનલ કેોટુંબીક ફેમીલી કરાર તમામ પક્ષકારોને રૂબરૂ જોવા મંગાવવા તથા ૪પ/૮૯ પ્રોપર દાવો ઉત્તમ રામ દલપતરામ જરીવાલાએ સને ૧૯૮૯ માં મુકેલ દાવો તેમજ જજમેન્ટની નકલ વિગેરે બાબતે માહિતી મંગવા બાબત. આરટીઆઇ સેલ/૪૯ર તા.૧૧-૮-૦૯
૯૧
તા.૪-૭-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામજીભાઇ કલ્યાણભાઇ ઢીમરની તા.૧૧-પ-૦૯ ની અરજીથી વોર્ડ નં.૧ર નોંધ નં.ર૩૬પ ઉપર થયેલ બાંધકામના મંજુર પ્લાન તેમજ તેને આનુષાંગિક બીજા દસ્તાવેજી પુરાવાની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૮ તા.૧ર-૮-૦૯
૯ર
તા.ર-૭-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર-૬-૦૯ ની અરજીથી હાઇડ્રોલીક વિભાગમાં તા.ર૦-૪-૦૯ના રોજ કરવામાં આવેલી અરજી બાબતે કર્મચારી પાસે શું શું તપાસ કરવામાં આવી હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૩ તા.૧૧-૮-૦૯
૯૩
તા.ર-૭-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર-૬-૦૯ ની અરજીથી અઠવાઝોન વિસ્તારમાં તા.૧૭-૧-૦૯ ના રોજ વિગતવાર અરજી કરવામાં આવેલ અરજી બાબતે અધિકારી તેમજ કર્મચારીએ શું તપાસ કરવામાં આવી અને હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તેની સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૪ તા.૧૧-૮ -૦૯
૯૪
તા.ર-૭-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર-૬-૦૯ ની અરજીથી યુઝ ટેબલ ઝોન ૧-ર-૩ મુજબ સુરત મહાનગરપાલિકાના રહેઠાણવાળા વિસ્તારમાં કોઇ પણ નાગરિક અવાજ તેમજ ધ્રુજારી મારે તેવા મશીનો નાંખી કારખાના ચલાવી શકે નહીં તો પછી બેગમપુરા દુધારાશેરી ઘર નં.૪/૩૬૦ વાળી મિલ્કતના માલિક અવાજ તેમજ ઘ્રુજારી મારે તેવા મશીનો નાંખી પાછળના ભાગે કારખાના ચાલાવે છે તે બંધ કરવાની જવાબદારી કોની તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૪પ તા.ર૭-૮-૦૯
૯પ
તા.ર-૭-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર-૬-૦૯ ની અરજીથી અઠવાઝોન સબંધિત વિભાગમાં તા.૧૭-૪-૦૯ ના રોજ કરવામાં આવેલ અરજી બાબતે અધિકારી તેમજ કર્મચારી પાસે શું તપાસ કરવામાં આવી અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૮પ તા.૧૧-૮-૦૯
૯૬
તા.ર-૭-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની આઇ ડી. નં.રપ૯ તા.૧૧-૬-૦૯ ની અરજીથી તા.૧૭-૬-૦૮ ની આઇ ડી. નં.ર૬૪ માં જણાવવામાં આવે છે કે મપારા શેરી નાકેથી દુધારા શેરી હનુમાન મંદિર સુધી જરૂરી પાઇપ લાઇન નાંખી ઇનલેટ ચેમ્બર્સ બનાવી વરસાદી ગટર બનાવવાનું નકકી થયેલ છે અને ચોમાસા બાદ પાઇપો નાંખી ઇનલેટ ચેમ્બર્સ બનાવી કામગીરી પૂર્ણ કરવામાં આવશે એવું જણાવેલ તો કામગીરી પૂર્ણ કરવામાં આવશે કે નહીં અને કામ ન પૂર્ણ કરવામાં આવ્યું તો શા માટે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૬ તા.૧૧-૮-૦૯
૯૭
તા.૭-પ-૦૯ /૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઐયુબભાઇ બોટાવાલાની તા.ર૭-પ-૦૯ ની અરજીથી વોર્ડ નં.૪ નોંધ નં.૪૦૩૩ ઝાંપા બજાર મટન માર્કેટ સામે સાબીર ચીકન સેન્ટર નામનીદુકાનને કયા કાયદાને આધારે આરોગ્ય લાયસન્સ ફાળવવામાં આવેલ છે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૯ તા.૧ર-૮-૦૯
૯૮
તા.૬-૭-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હાજરાબીબી અબ્દુલ કાદરની તા.૧૭-૬-૦૯ ની રજીથી (૧) રીવીઝન એટલે શું? તે કયારે અને કેવી રીતે થાય છે? (ર) ટેના નં.૦રબી-૦૧- ૧૧ર૧ -૦-૦૦૪ વાળી મિલ્કતનું છેલ્લા ૧૬ વર્ષમાં કેટલીવાર રીવીઝન થયેલ છે? (૩)મિલ્કતની આકારણી કરવાની કાર્યવાહીના પરિપ્રેક્ષ્યમાં સ્થળ તપાસનો અર્થ સમજાવશો? (૪) નોટીસમાં જણાવ્યા મુજબ ભાડા રસીદફરજીયાતપણે અને અનિવાર્યપણે રજુ કરવી પડશે? વિગેરે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૦૦ તા.૧ર-૮-૦૯
૯૯
તા.૭-૭-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિપકકુમાર આર. કોસંબીયાની આઇ ડી. નં.ર૪પ/ર૧ તા.૯-૬-૦૯ ની અરજીથી તા.૪-૪-૦૯ ના રોજ પીસાઇડીંગની તાલીમમાં જવા છતાં શાળાના આચાર્ય શ્રી રમેશભાઇગીરધરભાઇ પરમારે અરજદારની સીએલ મુકી તે કયા કયા પરિપત્રો અને નિયમોના આધારે મુકી તે જણાવવા અથવા તેમની ચૂંટણીની કામગીરીમાં રૂકાવટ લાવવા બાબત પગલા લેશો. જો કાયદેસર સીએલ મુકી હોય તો કયા બોમ્બે પા્રયમરી એકટના નિયમોને આધારે અને કયા પરિપત્ર નંબરના આધારે મુકી તેની જાણ લેખિતમાં કરવા બાબત. આરટીઆઇ સેલ/પ૧૮ તા.૧૮-૮-૦૯
૧૦૦
તા.૮-૭-૦૯/૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અર્જુનસિંહ ફતેહસિંહ સોલંકીની તા.ર-૬-૦૯ ની અરજીથી નવા ગામ ડીંડોલી વિસ્તારની ચેતનનગર, મણીનગર,ગણેશનગર, સાંઇનાથ સોસા., દીપકનગર, શ્રીનાથનગર, કૈલાસનગર શીવસાંઇનગર, ભરતનગર તથા અન્યાન્સ નગરોમાં જુન ર૦૦૮ થી મે ર૦૦૯ ના મઘ્ય સુધી પાણી અને ડ્રેનેજના જોડાણોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૭ તા.૧ર-૮-૦૯