RTI અપીલ હુકમો ૨૦૦૯-૧૦

Total 463
તા. ૧-૪-૦૯ થી ૩૧-૦૩-૧૦
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
૪૦૧
તા.૧૬-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.પ-૧-૧૦ની અરજીથી (૧) સીટીઇજનેરશ્રી (ર)એડીશનલ સીટી ઇજનેરશ્રી (૩)ડેપ્યુટી કમિશ્નર (સ્પે.) (૪) ડે.કમિશ્નરશ્રી (જ) અને એપેલેટ ઓફિસર (પ) ડાયરેકટર ઓફ પ્લાનીંગ અને (૬) ડે.કમિશ્નર (હે.અને હો.) (૭) શહેર વિકાસ અધિકારી (૮) મુખ્ય આરોગ્ય અધિકારી વિ. સુરત મહાનગર સેવા સદનના હાલમાં ફરજ બજાવતા કલાસ વન અધિકારીઓના નામ, શૈક્ષણિક લાયકાતનાં સર્ટીફીકેટ, અનુભવ સર્ટીફીકેટ તેમજ સદર અધિકારીઓની નિમણુંક ગુજરાત સરકારનાં રોસ્ટર પઘ્ધતિને આધિન નિમણુંક આપેલ છે. જે અંગેની જાતિ સહીતની સંપુર્ણ વિગત સાથેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૬૩ તા.૧૬-૩-૧૦
૪૦ર
તા.૧૭-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નવલજીભાઇ જી. પટેલની તા.૧૮-૧ર-૦૯ ની અરજીથી (૧) કરંજ હેલ્થ સેન્ટરથી માતૃશકિત સોસા. ને જોડતા રોડ ઉપર યમુના એપા. સામે માર્જીન ની જગ્યામાં થતુ ગેરકાયદેસર શોપીંગનું બાંધકામ અટકાવવા બાબત. (ર) રામકૃપા સોસા. માંથી પસાર થતો ટી.પી. રોડ સોસા. ના માથાભારે તત્વો ઘ્વારા બંધ કરી દીધેલ હોઇ તે ખુલ્લો કરાવવા બાબત અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૬૪ તા.૧૬-૩-૧૦
૪૦૩
તા.૧૭-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કેતન બાબુભાઇ વાધાણીની તા.૭-૧-૧૦ ની અરજીથી (૧) સ્થાયી સમિતિ ઠરાવ ર૦પ મુજબ નં.૯૩/૧૯૯૯ તા.રર-૧-૯૯ માં નકશા મુજબ નંબર ૯ અને ઠરાવમાં અનુક્રમ-૮૭ માં જે રોડ મંજુર કરવામાં આવ્યો તે વાત ખરી છે? (વરાછા મેઇન રોડથી શરૂથઇને મોહનનગર સોસા. થઇ લંબેહનુમાન રોડ શિવનગર સોસાયટીથી રંગઅવધૂત સોસા.થી માતાવાડીના ૪૦ ફુટ ના ટી.પી. રસ્તાને જોડતો રસ્તો) (ર) સ્થા.સમિતિ ઠરાવનો અમલ કરાવવાની જવાબદારી કોની? વિ. મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૬પ તા.૧૬-૩-૧૦
૪૦૪
તા.રર-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જી. રાધાની તા.૧૬-૭-૦૯ ની અરજીથી તેમની તા.૧૮-૩-૦૯ અને તા.ર૬-પ-૦૯ ની અરજી બાબતે થયેલી કાર્યવાહીની માહિતી પૂરી પાડવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૧૧ તા.૬-૩-૧૦
૪૦પ
તા.૧૯-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧ર-૧-૧૦ ની અરજીથી (૧) ર૯-૩૦ પ્રમુખપાર્કની સામે ઉધના પાંડેસરા સુરત બાંધકામ ચાલુ છે.(ર) સાંઇ સિલેકશનની બાજુની ઉપર તથા તેની જ ઉપર હરીનગર-ર ની ગલી પહેલું બીલ્ડીંગ બાંધકામ ચાલુ છે. (૩) કનૈયા ડેરી એન્ડફાર્મ,કોલોની રોડ, ગુ.હા.બોર્ડ ગોપાલનગર સોસાયટીની સામે પાંડેસરા સુરત.(૪) ૧૭ર ગોપાલનગર ગુ.હા.બોર્ડ રોડ પાંડેસરા આપે આપેલ માહિતી પ્રમાણે આ બાંધકામ અટકાવેલ તો પૂર્ણ કઇ રીતે થયુ તેની તમામ અંગે માહિતી આપવી સદર ત્રણ જગ્યાએ બાંધકામ ચાલુ છે તેની જમીનની કાયદેસરતા,બાંધકામ પરવાનગી, માળ, ક્ષેત્રફળ, પાર્કીંગ તમામ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૮૭ તા.ર૩-૩-૧૦
૪૦૬
તા.૧૯-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો. માયા વલેચાની તા.૧૬-૧-૧૦ ની અરજીથી (૧) સુરતમાં કુલ કેટલી કઇ ઝુંપડપટૃીઓ આજ સુધીમાં વદદગચો નાં ઘર આપીને તોડવામાં આવી છે? (ર) કેટલી કઇ ઝુંપડપટૃીમાં ઝુંપડા તોડયા પછી ધર આપવામાં આવ્યા છે? (૩) આમની દરેક ઝુંપડપટૃીમાં ખયફોભતયહ કગચઅભથ માં કેટલા જયદ દફઇ હતાં? એટલે કેટલા ધર (કુટુંબ) હતા? (૪) આ દરેક ઝુંપડપટૃીમાંથી કેટલા ધરના રહીશો વદદગચો નાં ઘર મેળવવા લાયક ઠર્યાં? અને કેટલાને ઘર મળ્યાં? (પ) કેટલી,કઇ ઝુંપડપટૃીઓ એવી છે જેના માટે ડ્રો શરૂ થયા છે? પણ હજી બધાને ધર નથીમળ્યા? આ ઝુંપડપટૃીઓની દરેકમાંકેટલા જયદ દફઇ સામે કેટલા ફોર્મ અપાયા છે? આ ઝુંપડપટૃીઓમાં ભરાઇને આવેલા ફોર્મમાથી કેટલા લોકોને ઘર આપવામાં આવ્યા? તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૮૮ તા.ર૩-૩-૧૦
૪૦૭
તા.૧૯-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નવિનચંદ્ર સન્મુખલાલ પોટલાની તા.૭-૧-૧૦ ની અરજીથી (૧) તા.૧પ-૯-૦૯ ના રોજ કરવામાં આવેલ અરજી બાબતે ખાતાકીય શું શું તપાસ કરવામાં આવી અને શું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તે બાબતની નકલ ફાળવવી. (ર) તા.૧પ-૯-૦૯ નાં રોજ કરવામાં આવેલ તે બાબતે વીજીલન્સ વિભાગ તરફથી ગેરકાયદેસર બાંધકામ બાબતે કેટલી મિલ્કતની સ્થળ મુલાકાત કરી અને શું કાર્યવાહી કરવામાં આવી અને ગેરકાયદેસર ચાલુ બાંધકામ કરનાર પર લાગતા-વળગતા વિભાગ તરફથી કેટલી મિલકતને નોટીસ આપવામાં આવી. વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૮૯ તા.ર૩-૩-૧૦
૪૦૮
તા.ર૪-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ જે. ગામીતની તા.૧૩-૧-૧૦ ની અરજીથી ટેના. .૧૯ઇ-૦૩-પ૯૦પ-૦-૦૦૧અને ૦૦ર ની ફીલ્ડ બુકની નકલ તથા એસેસમેન્ટની નકલ ની માહિત આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૯૬ તા.ર૬-૩-૧૦
૪૦૯
તા.ર૩-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરવિંદલાલ લ્લલુભાઇ ધાએલની તા.ર૮-૧-૧૦ ની અરજીથી મોજે રાંદેરના સર્વે નં.ર૮પ વાળી જમીન જેનો ટી.પી. સ્કીમ નં.૧૪ (રાંદેર-અડાજણ) જેનો ફાયનલ પ્લોટ નં.૧૬૭ છે. તે જમીનમાં ખેડુતના પાવરદારની હેસીયતમાં કે વ્યકિતગત હેસીયતમાં કોઇ તરફે કે વતી અન્ય કોઇપણ વ્યકિત હસ્તે -પરહસ્તે બાંધકામના પ્લાન જેનો નં.ડી.પી.એ.૧૧પપ થી તા.ર૪-૧ર-૯૩ ના રોજ મંજુર કરવામાં આવેલ છે જે પ્લાન મંજુર કરવામાં રજુ કરેલા તમામ પુરાવા, પાવર ઓફ એટર્ની ,દસ્તાવેજી પુરાવાઓ તથા હુકમની સર્ટીફાઇડ નકલ મેળવવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૯૦ તા.ર૩-૩-૧૦
૪૧૦ થી ૪૧પ
તા.ર૩-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિજય એન. શેણમારેની તા.૧પ-૧-૧૦ ની અરજીથી સેન્ટ્રલઝોનના લોકસેવા વિભાગના રોજીંદા બેલદાર નરેશ નાનજી દાફડાની આઇ ડી નં.૧૩૪૩ સને ૧૯૯પ થી ર૦૦૯ સુધી, દિનેશ બધાભાઇ ગીલાતરની આઇ ડી નં.૧૩૪૭ સને ૧૯૯૪ થી ર૦૦૬ સુધી, જયેશભાઇ અર્જુનભાઇની આઇ ડી નં.૧૩૪૬ સને ર૦૦૪ થી ર૦૦૬ રોજીંદા બેલદાર માલજીભાઇ અમરાભાઇની આઇ ડી નં.૧૩૪પ સને ર૦૦૧ થી ર૦૦૬ સુધી , રવિ બધાભાઇ ગીલાતરની આઇ . ડી નં.૧૩૪૪ સને ૧૯૯પ થી ર૦૦૯ સુધી, હરીશભાઇ રાધવભાઇની આઇ ડી નં.૧૪પ૮ તા.૩૦-૧-૧૦ ની અરજીથી સને ૧૯૯૮ થી ર૦૦૭ સુધીના ગાળાની મહીના પ્રમાણે હાજરી અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૭ તા.પ-૪-૧૦
૪૧૬
તા.ર૪-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામચંદ્ર હરીહરની તા.૧૬-૧-૧૦ ની અરજીથી ટેના નં.૭પએ-૦૯-૯૪૪૧-૦-૦૦૧ વાળા પ્લોટની નામફેર થયા બાબતની ફાઇલની ઝેરોક્ષની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૦૯ તા.૩૦-૩-૧૦
૪૧૭
તા.ર૪-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અબ્દુલ્લાહ એસ.પટેલની તા.પ-૧-૧૦ ની અરજીથીમુદ્દા નં.૧ ભારત સરકારી જેએનએનયુઆરએમ માટે ડીપીઆર બનાવવા વિશે આપેલ સુચના પ્રમાણે (અ) બાયોમેટ્રીક સર્વેના આધારે થયેલ લાભાર્થીઓનું લીસ્ટ જે વેબસાઇટ પર મુકયું હોય તેની પૂરી લીંક (બ) આ લાભાર્થીઓનું લીસ્ટ કોઇ જાહેર જગ્યાએ મુકવાનું હોય છે તો કયાં મુકયું છે (ક) બાંધકામના સુપરવીઝન માટે તેના લાભાર્થીઓની કમિટિ બનાવવાની હોય છે આ કમિટિઓની વિગતો. વિગેરે મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૯૭ તા.ર૬-૩-૧૦
૪૧૮
તા.ર૪-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.ર૦-૧-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧. કોન્ટ્રાકટ બેઇઝથી કર્મચારીઓની ભરતી કરેલ હોય જે અંગે હુકમ, નિયમ, ઠરાવ અંગેની માહિતીની નકલ. મુદ્દા નં.ર. જે કર્મચારીઓની ભરતી કરેલ તેમની શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી . મુદ્દા નં.૩ ભરતી કરેલ કર્મચારીઓની પસંદગી શૈક્ષણિક લાયકાતના કે અનુભવના આધારે કરેલ હોય તે લાયકાત અંગેની માહિતી. મુદ્દા નં.૪. ભરતી કરેલ કર્મચારીઓની જાહેરાત નહીં આપવા તથા તાત્કાલીક સીધી ભરતી અંગેની નકલ. મુદ્દા નં.પ ભરતી કરેલ કર્મચારીઓ અંગેની યાદી પ્રાદેશિક વિનિમય કચેરી તથા અન્ય રોજગાર મંડળ તથા સંઘ પાસેથી મંગાવવા અંગેની માહિતીની નકલ, મુદ્દા નં.૬ ભરતી કરેલ કર્મચારીઓને લઘુતમધારા વેતન હેઠળ, ડેઇલી વેજીસ કે ઉચ્ચક પગાર ધોરણ ભરતી કરેલ હોય તે અંગેની માહિતીની નકલ. મુદ્દા નં.૭ ભરતી કરેલ કર્મચારીઓની સમય મર્યાદા એક માસ , ૬ માસ , એક વર્ષ કે પાંચ વર્ષ નકકી કરેલ છે તે અંગેની માહિતી. મુદ્દા નં.૮. ભરતી કરેલ કર્મચારીઓને નકકી કરેલ સમય બાદ છુટા કરશો કે કાયમી કરશો જે અંગેની માહિતીની નકલ. મુદ્દા નં.૯ સાત(૭) ઝોન વાઇઝ કુલ કેટલા કર્મચારીઓની ભરતી કરેલ છે જે અંગે માહિતીની નકલ. મુદ્દા નં.૧૦ ભરતી કરેલ કર્મચારીમાં રોસ્ટરના નિયમોનુસાર એસ.ટી, એસ.સી., સા.શૈ. રીતે પછાત વિકલાંગતા અંગેની ટકાવારીની માહિતીની નકલ, વિગેરે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪ તા.૧-૪-૧૦
૪૧૯
તા.ર૪-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભોલાપ્રસાદ સુરેશકુમાર પાંડેની તા.૧૩-૧-૧૦ ની અરજીથી ગણેશનગર સર્વે નં.ર૧૩/૩ બ્લોક નં.૩ર૩ ડિંડોલી (રેલ્વે લાઇન) ને આકારણીમાં કયારે દાખલ કરવામાં આવેલ તેના નકશા પ્લોટની સંખ્યા પ્લોટ હોલ્ડરના નામ તથા દાખલ કરનાર પ્રમુખનું નામ વિ.માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/પ તા.૧-૪-૧૦
૪ર૦
તા.ર૪-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયંતીલાલ પ્રેમાભાઇ ગરાસિયાની તા.૧ર-૧-૧૦ ની અરજીથી શ્રી રાકેશ જે. ગરાસિયા ,ટ્રેસર ની નિયમ વિરૂઘ્ધ બદલી કરવા બાબત મુદ્દા નં.૧ સુરત મહાનગરપાલિકામાં અમલી બદલી અંગેના નિયમો વિગતે જણાવવા આ નિયમો મંજુર કર્યા અંગેના ઠરાવ નંબર અને તારીખ જણાવવા. શું ગુજરાત સરકારશ્રીના નિયમો સુરત મહાનગરપાલિકાને લાગુ પડતા નથી. વિ. મુદ્દા નં.૧ થી ૧૧ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૧૬ તા.૩૧-૩-૧૦
૪ર૧
તા.ર૬-ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૧-૧-૧૦ ની અરજીથી (૧) જુની. ઇજનેર આશિષ ગાંધી જયારથી સાઉથઝોન (ઉધના) માં ફરજ પર જોડાયા ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેમણે કેટલા ગેરકાયદે ઉભા થયેલા બાંધકામો બાબતે બાંધકામ ધારકોને શો-કોઝ નોટીસો આપેલ છે તથા કેટલા બાંધકામધારકોને એન્ટ્રીનોટીસો આપેલ છે? ( શો-કોઝ નોટીસો તથા એન્ટ્રીનોટીસોની નકલો સહિતની વિગતો આપશો)(ર) ઉપરોકત નોટીસો આપ્યા બાદતેમાંના કેટલા બાંધકામો હાલમાં વિના પરમીશને ઉભા થયેલા જોવા મળી રહયા છે? (બાંધકામ ધારકોના નામ,સરનામા તથા નોટીસ આપ્યા તારીખ સહિતની વિગતવાર માહિતી) આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૧૭ તા.૩૧-૩-૧૦
૪રર
તા.૪-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સરવર હુસેન ગુલામમોહંમદ નગદની તા.ર-૧-૧૦ ની અરજીથી નં.૧/૪૦૧૯ થી ૪૦ર૪ ના પ્લોટ પર કાચા પાકા બાંધકામ વિશે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૧ તા.૮-૪-૧૦
૪ર૩
તા.૪-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સરવર હુસેન ગુલામમોહમદ નગદની તા.૩૦-૧-૦૯ ની અરજીથી શહેર વિકાસ અધિકારી કેતન પટેલને લગતી મુદ્દા નં.૧ થી ૧૪ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૯ તા.૮-૪-૧૦
૪ર૪
તા.ર-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નિતીન સી. પટેલની તા.૩૦-૧-૧૦ ની અરજીથી (૧) તા.૧૩-૧૧-૦૯ ના રોજ વિગતવાર અરજી સંબંધિત વિભાગમાં કરવામાં આવેલ આ અરજી બાબતે ખાતાકીય શું શું તપાસ કરવામાં આવી અને સ્થળ પર શું તપાસ કરવામાં આવી તે તમામ તપાસની નકલ ફાળવવી તેમજ માહિતી આપવા (ર) સેન્ટ્રલઝોન ઘ્વારા પત્ર નં.સે.ઝોન/ આ.નં.ર૩૭૦ તા.૧-૧૦-૦૯ ગેરકાયદેસર બાંધકામ ૪/૩૦૭ વાળી મિલકતના માલીકે કરતા કારણદર્શક નોટીસ સુ.મ.પા. તરફથી આપવામાં આવી આ નોટીશ બાબતે ધ.નં.૪/૩૦૭ વાળા માલીકે શું જવાબ સુ.મ.પા.માં રજુ કરેલ છે જેની કોપી ફાળવવી ત્યારબાદ ૪/૩૦૭ વાળી મિલ્કતના માલીકને તાકીદની નોટીશ કઇ તારીખે આપવામાં આવી તેની કોપી ફાળવવા. (૩) તા.૧૩-૧૧-૦૯ ના રોજ વિગતવાર અરજી સંબંધિત વિભાગમાં કરવામાં આવેલ આ અરજી બાબતે સુ.મ.પા. તરફથી બી.પી.એમ.સી. એકટ ર૬૦ (૧)(ર), ર૬૮,૩૧૩,૪૩૧, મુજબ કાર્યવાહી કરવાની જવાબદારી સુ.મ.પા.ની આવે છે તો શુ સુ.મ.પા. તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે કે કેમ? અને ન કરવામાં આવી તો શા માટે? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૦ તા.૮-૪-૧૦
૪રપ
તા.ર-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રીનરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.ર૭-૧-૧૦ ની અરજીથી ૯૩ ડ્રાઇવરોની તથા બેલદારોની અને સફાઇકામદારોની ખાલી જગ્યાની જાહેરાતનાં અનુસંધાનમાં સ્પષ્ટ જરૂરી માહિતીની નકલ મુદ્દા નં.૧ થી ૧૦ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૧ તા.૮-૪-૧૦
૪ર૬
તા.ર-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર૩-૧ર-૦૯ ની અરજીથી વેડરોડ વિશ્રામનગર સોસાયટીમાં આવેલ પ્લોટ નં.૭૬/૭૭ વાળી જગ્યાનો પ્લાન બાબતે મુદ્દા નં.૧ થી ૬ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪ર તા.૯-૪-૧૦
૪ર૭
તા.ર-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૧-ર-૧૦ ની અરજીથી બેગમપુરા દુઘારાશેરીનાકે ઘર નં.૪/૩૭૩ વાળી મિલ્કતનું નવુ બાંધકામ સુરત મહાનગરપાલિકાના મંજુર કરેલ પ્લાન મુજબ છે? તે સ્થળ પર તપાસ કરી પુરેપુરી વિગતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૩ તા.૯-૪-૧૦
૪ર૮
તા.ર-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૮-૧-૧૦ ની અરજીથી ગેરકાયદેસરચાલતી પાણીનો વેપાર કરતી સંસ્થાઓ તથા તેની સામે કરેલ કાર્યવાહીની વિગતો મેળવવા (૧) મનપા તરફેણમાં જનહિતાર્થે હાઇકોર્ટમાંથી ચુકાદો આવ્યા બાદ મનપાએ કુલ કેટલી ગેરકાયદે ચાલતી પાણીનો વેપાર કરતી સંસ્થાઓને સીલ કરી હતી? આ સીલ મારવા માટે મનપાના કયા કયા વિભાગના અધિકારી/કર્મચારીઓ સાથે ગયા હતા? (સંસ્થાઓના નામ,સીલ માર્યા તારીખ તથા અધિકારી/કર્મચારીઓના નામ-હોદ્દા તથા વિભાગ સહિતની વિગતવાર માહિતી આપશો.) (ર) મનપા ઘ્વારા સીલ માર્યા બાદ કોઇપણ જાતની મંજુરી વિના સંસ્થા માલિકોએ બારોબાર સીલ ખોલ્યા હોય તેવા કોઇ કેસો મનપાના ચોપડે નોંધાયેલ છે કે કેમ? જો આવા કોઇ કેસો નોંધાયા હોય તો તે સંસ્થાઓ વિરૂઘ્ધ મનપાએ કઇ કઇ કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગતવાર માહિતી આપશો (૩)ગત સપ્ટેમ્બર માસમાં મનપાએ જે જે બેનંબરી પાણીનો વેપાર કરતી સંસ્થાઓને સીલકર્યુ હતુ તેની નામ સરનામા તારીખ તથા સીલ મારવા જનાર અધિકારી/કર્મચારીઓના નામ-હોદ્દા તથા વિભાગની મુદ્દા નં.૧ થી ૬ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૪ તા.૯-૪-૧૦
૪ર૯
તા.ર-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પઠાણ ઐયુબખાન તસ્લીમખાનની તા.૧૩-૧-૧૦ ની અરજીથી (૧) કોર્પોરેટરશ્રી તેમને મળતી ગ્રાન્ટ વોર્ડ વિકાસના કયા કયા કાર્યોમાં વાપરી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપવી. (ર) હાલમાં વોર્ડ નં.ર૧ ના કોર્પોરેટરશ્રી લાલખાન પઠાણે વર્ષ ર૦૦૩ થી આજદિન સુધી તેમને મળેલ ગ્રાંટની રકમ વોર્ડ વિકાસના કયા કયા કાર્યોમાં અને કયા કયા વિસ્તારમાં ઉપયોગમાં લીધેલ છે તેની સંપૂર્ણ માહિતી આપવી. (૩) કોર્પોરેટરશ્રી લાલખાન ગુ.પઠાણે વર્ષ ર૦૦૩ થી આજદિન સુધી વોર્ડને લગતા પ્રશ્નો માટે સુરત મહાનગરપાલિકામાં કેટલોી રજૂઆતો કરી છે તેની સંપુર્ણ નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/૪પ તા.૯-૪-૧૦
૪૩૦
તા.ર-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અમૃતભાઇ કેશવભાઇ ધનાણીની તા.૧ર-૧-૧૦ની અરજીથી ટી.પી. સ્કીમ નં.૩૧ (અડાજણ)માં ઓ.પી.નંબર-૧ સર્વે નં.૧માં બંધાયેલ સુરત મહાનગરપાલિકાની સ્કુલ પ્રાથમિક શાળા નં.૧પ૦/૧પ૧ બાબત. (૧) સદરહુ સ્કુલ કયાં પુરાવાને આધારે મંજુર થયેલ છે? તેમજ બાંધકામ થયેલ છે તેના પુરાવા આપો. (ર)સર્વેનં.૧ અને સર્વે નં.ર/૧ ને કયા પુરાવાને આધારે ટી.પી. સ્કીમમાં એક જ ફાઇનલ પ્લોટ ફાળવ્યો. (તેના પુરાવા સહિતની માહિતી આપવી.) (૩) અમારી માલિકીની જગ્યા સર્વે નં.૧ ની સામે મળતી જગ્યા અલગથી કેમ આપેલ નથી? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩ર તા.૮-૪-૧૦
૪૩૧
તા.૬-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૬-ર-૧૦ ની અરજીથી (૧) ૧પ, સોમાકાનજીનીવાડી સવેરા કોમ્પલેક્ષનીપાછળની સામે ઉધના સુરત. (ર) ઉધના ત્રણ રસ્તા જે.પી. ફૂટવેર વાળુ બીલ્ડીંગ ઉધના, સુરત. (૩) કનૈયા ટ્રેડર્સ દક્ષેશ્વર મંદિર પાસે (૪) શિવરામ મીલની બાજુમાં ખટોદરા સુરત. ઉપરોકત ચાર જગ્યાએ ચાલી રહેલા બાંધકામોની કાયદેસરતા અને પરવાનગી માળ ક્ષેત્રફળ વગેરે તથા પરવાનગી ન આપી હોય તો જે તે અધિકારીઓના નામ વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૭ તા.રર-૪-૧૦
૪૩ર
તા.૮-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૩-ર-૧૦ ની અરજીથી તા.૧પ-ર-૧૦ ની અરજીના અનુસંધાને શું શું કાર્યવાહી થઇ છે? તેની તથા કાર્યવાહી ન થઇ હોય તો તેના ઠોસ કારણો પરીબળો તથા જે તે જવાબદાર અધિકારીઓના નામ સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૬૮ તા.૧પ-૪-૧૦
૪૩૩
તા.૬-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કલાપી એન. ચોકસીની તા.ર૦-૧-૧૦ ની અરજીથી (૧) વૃંદાવન સોસાયટી, પાલનપુર જકાતનાકા, સિઘ્ધી વિનાયક એપાર્ટમેન્ટની સામે, સુરત સુરતના ગામ મોજે અડાજણમાં આવેલ રેવન્યુ સર્વે નં.ર૯૬, ટી.પી.નં.૧૩, ફા.પ્લોટ નં.ર૩પ માં આવેલ પ્લોટોની સરકાર ઘ્વારા રીઝર્વેશનમાં આવેલા છે કે કેમ તે જણાવશો. (ર) આ પ્લોટ પર બાંધકામની પરવાનગી મળી શકશે કે કેમ તે જણાવશો વિ. મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૬૭ તા.૧પ-૪-૧૦
૪૩૪
તા.૮-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.પ-ર-૧૦ ની અરજીથી તા.ર૧-૧૧-૦૯ની બેલદારો અને સફાઇ કામદારોની ખાલી જગ્યાનાં ઇન્ટરવ્યુની ચોકકસ તારીખની માહિતીની નકલ મેળવવા બાબત. આરટીઆઇ સેલ/ ૬૯ તા.૧પ-૪-૧૦
૪૩પ
તા.૪-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૮-૧-૧૦ ની અરજીથી (૧) ક્રાંતિધર્મ કાર્યપાલક ઇજનેરશ્રી તા.ર૯-૧ર-૦૯ (ર) કાંતિધર્મ કાર્યપાલક ઇજનેરશ્રી ,આરોગ્ય અધિકારી તા.૩૦-૧ર-૦૯ (૩) ક્રાંતિધર્મ કાર્યપાલક ઇજનેરશ્રી તા.ર૯-૧ર-૦૯ ઉપરોકત ત્રણેય અરજીઓની શું ? શું કાર્યવાહી થઇ છે અને ના થઇ હોય તો તેના ઠોસ કારણો,પરીબળો તથા જે તે જવાબદાર અધિકારીઓના નામ તથા હોદ્દો અને ના થઇ હોય તો તાત્કાલીક કાર્યવાહી કર્યા પછી માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૧૮ તા.રર-૪-૧૦
૪૩૬
તા.૧૦-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણકુમાર એસ. દેસાઇની તા.રપ-૧-૧૦ ની અરજીથી સર્વે નં.૧૩૬/૧ પૈકીની જમીન ઉપર છેલ્લાં ૩ વર્ષથી થયેલ બાંધકામ અંગેની વિગતો તિવારીનગર,ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૬ તા.૧૬-૪-૧૦
૪૩૭
તા.૧૦-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુર્યકાન્ત બુધાભાઇ પાટીલની તા.૩૦-૧ર-૦૯ ની અરજીથી ૩૦એ-૦પ-૦૦૦૧-૦-૦૦૧ ની તુમારની કોપી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૪ તા.૧૬-૪-૧૦
૪૩૮
તા.૧૦-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નિખિલ એ. જોષીની તા.૧-ર-૧૦ ની અરજીથી (૧) નિલકમલ સોસાયટી , ગાળા નં.૩૪ અને તેને સંલગ્ન બે ગાળામાં જે બાંધકામનું કાર્ય આજથી બે-ત્રણ માસ અગાઉથી શરૂ કરવામાં આવ્યુ છે તો તેની કોઇ બાંધકામની પરવાનગી આપના તરફથી આપવામાં આવેલ છે કે કેમ?(ર) ઉપરોકત દર્શાવેલ સ્થળ ઉપર બે માસથી વધુ સમયથી બાંધકામ ચાલતુ હોવા છતાં તે વિસ્તાના ડેપ્યુટીએ તે ઇસમ વિરૂઘ્ધ શું કાર્યવાહી કરી? તેની માહિતી વિ. મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭પ તા.૧૬-૪-૧૦
૪૩૯
તા.૧ર-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશભાઇ કાનજીભાઇ માકડીયા તા.૪-૧-૧૦ ની અરજીથી (૧) સુરત મહાનગરપાલિકામાં આકાર સી.એસ.એમ.એસ. અને શીવસાંઇ કોમ્પ્યુટર ઓપરેટરો જે કંપનીઓને સીવીક સેન્ટરો માટે ફાળવવામાં આવ્યા છે તે આ બંને કંપનીઓ ઘ્વારા જે તે સીવીક સેન્ટરોમાં આજદિન સુધીમાં બેસાડવામાં આવેલા તમામ કોન્ટ્રાકના માણસોના પી.એફ. ભરાયેલી તમામ રસીદની ઝેરોક્ષ નકલ અનેનામ સરનામા, બેંક ખાતા નંબર, વારસદાર અથવા નોમીનેશન નામ સાથેની સંપૂર્ણ વિગતવાર અને પુરાવા સહિતની વિ.મુદ્દા નં.૧ થી ૧૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૯૯ તા.ર૦-૪-૧૦
૪૪૦
તા.૧૬-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાણા પીન્કલ કાન્તીલાલની તા.૧૧-ર-૧૦ ની અરજીથી ખજોદ તથા સરસાણા ગામના નકશા આપના રેકોર્ડ પ્રમાણેના આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૦૦ તા.ર૦-૪-૧૦
૪૪૧/૪૪૩
તા.૧૬-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગડમવાર દિપ્તેશ મનોહરની તા.૧ર-૧-૧૦ તથા તા.૧૯-૧-૧૦ ની અરજીથી (૧) સને ૧૯૯૮ થી ર૦૦૮ સુધી ન.પ્રા.શિક્ષણ સમિતિ, સુરત તરફથી વિધ્યા સહાયકની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત કઇ કઇ તારીખે અને કયા કયા વર્તમાન પત્રમાં બહાર પાડી હતી તેમજ જે તે વર્ષમાં કેટલીવાર જાહેરાતો બહાર પાડવામાં આવી હતી તે તમામ જાહેરાતોની કોપી પુરી પાડવા બાબત વિ.મુદ્દા નં.૧થીપ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૦૧ તા.ર૦-૪-૧૦
૪૪ર
તા.૧૮-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૮-ર-૧૦ની અરજીથી સાઉથ ઇસ્ટ લીંબાયતઝોન વિસ્તારમાં પરવાનગી વિનાના, માર્જીનવાળી જગ્યામાં સીઓપીની જગ્યામાં,સરકારી જગ્યામાં થયેલ ગેરકાયદેથી બાંધકામોમાં શહેર વિકાસ અધિકારીઓ ઘ્વારા શું શું કાર્યવાહી થઇ છે? કેટલા બાંધકામો છે? કેટલાને નોટીસ આપી છે? નોટીસ પછી શું કાર્યવાહી થઇ છે? કેટલા બાંધકામો અટકાવ્યા છે? અટકાવેલા બાંધકામ અટકયા છે કે પુર્ણ થયેલ છે? કેટલા બાંધકામો દુર કરેલ છે. તમામ શહેર વિકાસ અધિકારીઓના નામ સાથે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૬ તા.૩૦-૪-૧૦
૪૪૪
તા.ર૦-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નાગજીભાઇ હરજીભાઇ વાધાણી ની તા.૧૧-ર-૧૦ની અરજીથી હાલમાં સીઘ્ધાર્થ સોસાયટી નં.૧ સર્વે નં.૩ર/ર પૈકી ફા.પ્લોટ નં.૧૦ એફીલ ટાવરની પાછળ લંબે હનુમાન રોડ સુરત જમીનમાં ટેલિફોન ખાતાને ફાળવેલી જગ્યામાં જે બાંધકામ થયેલ તેની જમીનના માલિકના દસ્તાવેજ રજાચીઠૃી પ્લાન મંજુર કરેલ છે તેની કઇ તારીખ અને કઇ સાલમાં મંજુર કરેલ તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૧૯ તા.ર૬-૪-૧૦
૪૪પ
તા.ર૦-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પટેલ જશવંતભાઇ ડાહયાભાઇની તા.ર૮-૧-૧૦ની અરજીથી મોજે વરીયાવ હાલ સુરત મહાનગરપાલિકામાં સમાવેશ અમારા ખેતરો આવેલ છે. અગાઉ ગ્રામ પં. હતી ત્યારે ખેતરોના જાહેર રસ્તાઓ ગ્રા.પં.,તા.પં., જી.પં. વિગેરે બનાવતા હતા. જેથી ખેતરોનો (શેરડી તથા અન્ય પાક) ખેડુતો સરળતાથી પરીવહન કરતા હતા. જયારથીવરીયાવગામનોસુરતમહાનગરપાલિકામાં સમાવેશ થયો ત્યારથી ખેતરોના રસ્તાઓ બિલકુલ બિસ્માર હાલતમાં છે. દા.ત. મોજે વરીયાવના કંતારા, સાંધિયેર ,બોરીતલાવડી થી કોસમ ગામના રામકુંડ (જે સુરત મહાનગરપાલિકામાં આવેલ છે.) તેવા રસ્તાઓ બિલકુલ બિસ્માર હાલતમાં છે. આ ખેતરોના રસ્તા બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને રજુઆત કરતા તેઓશ્રીએ ટી.પી.સ્કીમ બન્યા બાદ બનાવવામાં આવશે એવો જવાબ આપેલ છે. ટી.પી. હજુ ૧૦ વર્ષે પણ બને એમ નથી. તો હમોખેડુતોએ ટી.પી. ના રસ્તા બને ત્યાં સુધી રાહ જોવાની?સુરત મહાનગરપાલિકા તાત્કાલીક ખેતરોના જે રસ્તાઓ છે તે બનાવવા માંગે છે કે કેમ? વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧ર૧ તા.ર૭-૪-૧૦
૪૪૬
તા.ર૦-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કમરઅબ્બાસ એ.ધીવાલાની તા.૩-ર-૧૦ ની અરજીથી તુર્કીવાડ મુગલીસરાઇ સુરત ખાતે આવેલ ઇમામવાડાની બાજુમાં નોંધ નં.૧ર/૧૩પર વાળી ખુલ્લી જગ્યામાં જયાં કાચું ઝંપડું જેનો ટેના.નં.૧રએ-૧પ- ૦૯૩૧ -૦-૦૦૧-૧૧ જેના કબ્જેદાર સરદારખાં,કાસમખાં હતાં ેતેન ે દુર કરી તેની જગ્યા પર પાકું બાંધકામ કરેલ છે જેની મુદ્દ નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧રર તા.ર૭-૪-૧૦
૪૪૭
તા.ર૩-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રકુમાર ઇશ્વરલાલ શ્રોફની તા.૧૬-ર-૧૦ ની અરજીથી શહેર સુરતના કાદરશાની નાળ નાનપુરા વિસ્તારમાં આવેલ મિલ્કત જેનો નોંધ નં.૧/૧૩૦૮ એ/ર, પૈકી પાર્કીગની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ અંગે તા.૪-૧-૧૦ ના રોજ કમિશ્નરશ્રીને રૂબરૂ મળી કરેલ અરજી બાબતે જેના અનુસંધાને તા.૮-૧-૧૦ ના રોજ સેન્ટ્રલ ઓફિસમાંથી શ્રીજતીનભાઇની સ્થળ પરની રૂબરૂ મુલાકાતના અનુસંધાને સુરત મહાનગરપાલિકા તરફે કઇ કાર્યવાહી કરેલ છે અને તે કાર્યવાહી કયા સ્ટેજ સુધી પહોંચેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૭ તા.૩૦-૪-૧૦
૪૪૮
તા.રર-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમણભાઇ ખોડાભાઇ મિસ્ત્રીની તા.૧પ-ર-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧ ટી.પી.સ્કીમ નં.૩૧ ફા.પ્લોટ નં.૧૬પ, રે.સ. નં.૪૪, સબ પ્લોટ નં.ડી-૧, નવરંગ મહોલ્લો, અડાજણ સુરત વાળી આપને આપેલ પત્ર ૭-૧-૧૦ ના જવાબ પત્ર આઉટ નં.૬૮૯, તા.૬-ર-૧૦ ના સંદર્ભમાં માર્જીનમાં દશ વર્ષ જુનું ગેરકાયદેસર બાંધકામ હોય તો તે ગેરકાયદેસર ગણાય કે નહિં તે અને દશ વર્ષ મકાન જુનુ હોય તો તે કાયદેસર કઇ રીતે થઇ શકે તેની માહિતી આપશો અને તે દુર કરી શકાય કે નહિ?. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧ર૩ તા.ર૭-૪-૧૦
૪૪૯
તા.ર૩-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧૬-ર-૧૦ ની અરજીથી મુદ્દા નં.(૧) સુરત મહાનગરપાલિકામાં ોઇમઇમ.જ ડીગ્રી ધરાવતા ડોકટરોના નામ, શૈક્ષણિક લાયકાત અને જાતિ અંગેના પ્રમાણપત્રોની માહિતીની નકલ મુદ્દા નં.(ર) ડે.કમિશ્નર (સ્પે.) શ્રી પ્રદિપસિંહ ઝાલાની સર્વીસબુક અનુસાર શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો સહીતની માહિતીની નકલ મુદ્દા નં.(૩) ડે.કમિશ્નર (સ્પે.) શ્રી પ્રદિપસિંહ ઝાલાની નોકરી મેળવવા અંગેની અરજીપત્રકની માહિતીનીનકલ સર્વે નકલોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૬૪ તા.૩-પ-૧૦
૪પ૦/૪પ૧
તા.ર૩-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શેતલકુમાર સુર્યકાંત ભગતની તા.૧૮-ર-૧૦ ની અરજીથી મંજુ એન. મકવાણા કર્મ.નં.૮૦૩૩૪ જેઓ તેમના પિતાશ્રી એસ.એમ.સી.માં નોકરી કરતા હતા તેમના મુત્યુ બાદ મંજુબેન એન. મકવાણા જેઓ જે ખાતામાં નોકરી કરતા હોય તે અંગે તેઓ તેમના પિતાશ્રીના મૃત્યુબાદ જગ્યાએ આશ્રિત તરીકે કેવી રીતે કયા કારણસર નોકરી મળેલ છે તે અંગેની માહિતી તથા જીતેન્દ્ર પરમાર કર્મ નં.૩૪૮૩૭ ને કયા વર્ષમાં આશ્રિત તરીકે નોકરી મળી છે તથા કયા કારણસર મળેલ છે વિગેરેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૮ તા.૩૦-૪-૧૦
૪પર
તા.રપ-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૮-ર-૧૦ ની અરજીથી (૧) ક્રાંતિધર્મ અધિ. હાઇડ્રોલીક ઘ્વારા તબદીલ અરજી તા.૧૮-૧-૧૦(ર) ક્રાંતિધર્મ કા.પા.ઇજનેર ઇન.૧ર૦૪૩ તા.ર૦-૧-૧૦ (૩) ક્રાંતિધર્મ કા.પા.ઇજનેર ઇન.૧ર૦પ૩ તા.ર૦-૧-૧૦ (૪) ક્રાંતિધર્મ કા.પા.ઇજનેર ઇન.૧૩૬૬૪ તા.૬-ર-૧૦ ઉપરોકત ચારેય અરજીઓમાં શું શું કાર્યવાહી થઇ છે? તથા કાર્યવાહી ના થયેલ હોય તો જવાબદાર અધિકારીઓના નામ તથા કાર્યવાહી ન થવાના ઠોસ કારણો/ પરીબળો, સાંઠગાંઠ વિ.ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૯ તા.૩૦-૪-૧૦
૪પ૩
તા.ર૬-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૪-ર-૧૦ ની અરજીથી સંબંધિત વિભાગમાં વિગતવાર તા.ર૪-૧ર-૦૯ ના રોજ અરજી કરવામાં આવેલ આ અરજી બાબત ખાતાકીય શું શું કાર્યવાહી કરવામાં આવી તેમજ સ્થળપર શું શું તપાસ કરાવવામાં આવી અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. તે તમામ રીપોર્ટની નકલ ફાળવવી તેમજ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧પ૦ તા.૩૦-૪-૧૦
૪પ૪
તા.ર૯-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજેશ આધ્યાપ્રસાદ ગિરિની તા.રપ-૩-૧૦ ની અરજીથી બરતરફ કર્યા તે અંગેના તમામ કાગળો બરતરફી સામે કોર્ટ કાર્યવાહી માટે તમામ કાગળોની જરૂરિયાત માટે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૬પ તા.૩-પ-૧૦
૪પપ
તા.ર૯-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભૂપેન્દ્ર ભગવાનદાસ બારડોલીયાની તા.૯-૩-૧૦ની અરજીથી (૧) ઉધનાઝોનના ઉધના મેઇરોડ પર આવેલ ખરવર નગર વસાહતના રસ્તાઓની માલિકી કોની છે? તેનું માપ શું છે? આ રસ્તાઓ પૈકી કેટલા રસ્તાઓ કયારે વસાહતના વહીવટકર્તાઓ ઘ્વારા મહાનગરપાલિકાને તબદીલ કરેલ છે? તેનું માપ શું છે? વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૬૬ તા.૩-પ-૧૦
૪પ૬
તા.ર૯-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી એસ.બી. લાલબેગીની તા.૬/૯-૧૧-૦૯ ની અરજીથી(૧)શ્રીમતિ રમાબેન શશીકાંત મહિડા (૧૪૧૯૧) ને તા.૭-૯-૧૯૯૧ માં નિમણુંક આપવામાં આવી હતી તો તે ઓર્ડરની પ્રમાણિત નકલ આપવી. (ર) શ્રીમતિ રમાબેન શશીકાંત મહિડા (૧૪૧૯૧) ને તા.૭-૯-૧૯૯૧ માં નિમણુંક આપેલ હતી ત્યારથી તો ૧૯૯પ સુધી તેનાં પગાર સ્લીપમાં નિવૃતિ તા.૧૦-પ-ર૦૧૮ દર્શાવવામાં આવી હતી.વિ. મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૬૭ તા.૩-પ-૧૦
૪પ૭
તા.રર-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૧૯-ર-૧૦ ની અરજીથી સુરત મહાનગરપાલિકાના રહેઠાણવાળા વિસ્તારમાં કોઇપણ કરદાતા જુની મિલ્કત ઉતારવાના છે તેમ બતાવી સુ.મ.પા. પાસે નવી મિલ્કત બાંધકામ કરવામાટે પ્લાન મંજુર કરાવે અને ત્યારબાદ કરદાતા જુની મિલ્કત અડધી રહેવા દે અને અડધી મિલ્કત નવી બનાવે ત્યારબાદ કરદાતા નવા બાંધકામ કરેલ મકાન તેમજ જુની રહેવા દેવામાં આવેલ મિલ્કતમાં કોઇ પણ પ્રકારના કારખાના ચાલુ કરે તો તે કરદાતા પર સુ.મ.પા. તરફથી ખઇ.ઇોઇહ એકટ-ર૬૮ મુજબ કાર્યવાહી કરવાની ફરજ તેમજ જવાબદારી સુ.મ.પા. ની આવે છે કે નહિં. હા યા ના માં માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧પ૧ તા.૩૦-૪-૧૦
૪પ૮
તા.ર૦-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રવિભાઇ ડી. ની તા.૧પ-ર-૧૦ ની અરજીથી પ્લોટ નં.૧૭/પ/ર૭, લીમડાઓલી, વોર્ડ નં.૧ માં વીર મુદ્દી કબ્રસ્તાનની પાસે રાંદેર ,સુરત. ઉપરોકત સરનામાવાળી મિલ્કતમાં પ્લોટ નં.૧૭/પ/ર૭ (લીમડાઓલી) કરવામાં આવેલી બાંધકામની કાયદેસરતા કેટલી મિલ્કતધારકે આપના વિભાગની વિકાસ પરવાનગી લીધેલ છે કે કેમ? જો હા તો રજાચીઠૃીની નકલ આપવી. જો ના તો આપના વિભાગે મિલ્કત ધારક વિરૂઘ્ધમાં આજદિન સુધીમાં શી કાર્યવાહી કરી તેની નકલો સહીતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧ર૦ તા.ર૬-૪-૧૦
૪પ૯
તા.ર૩-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અમરનાથ એસ. ત્રિપાઠીની તા.૧૧-ર-૧૦ ની અરજીથી સાઉથ(ઉધના) ઝોનમાં ટેકનીકલ વિભાગમાં ડે.ઇજનેર તરીકે ફરજ બજાવતા કર્મચારી શ્રી એમ.સી.શાહનું કવોલીફીકેશન, સર્વિસ જોઇનીંગ તારીખ, પ્રમોશનની વિગત, પોસ્ટીંગ, બદલી વિ.ની ડીટેઇલ તથા પ્રોપર્ટીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧પર તા.૩૦-૪-૧૦
૪૬૦
તા.ર૯-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૬-ર-૧૦ની અરજીથી (૧) સાઉથ(ઉધના) ઝોનમાં જયારથી જુ.ઇજનેર આશિષ ગાંધી ફરજ પર જોડાયા ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેમના કાર્યક્ષેત્રમાં આવતા બાંધકામો અંગેની આરટીઆઇ એકટ હેઠળની કુલ કેટલી અરજીઓ આવેલી છે? (ર) આ અરજીઓ પૈકીની કુલ કેટલી અરજીઓની માહિતી તેમણે નિયત સમય મર્યાદામાં (ત્રીસ દિવસમાં) આપેલી છે તથા કેટલી અરજીઓની માહિતી તેમણે નિયત સમય મર્યાદા બાદ આપેલી છે? વિ. મુદાૃ નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૬૮ તા.૩-પ-૧૦
૪૬૧
તા.ર૯-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૮-ર-૧૦ ની અરજીથી (૧) નવજીવન હુન્ડાઇની બાજુની ગલીમાં આવેલ શિવઆશિષ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નં. ૩૪ થી ૩૯ માં તૈયાર થતું બાંધકામ સાંઇકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ-૧ ના પ્લોટ નં.૬૪-૬પ પર તૈયાર થયેલ બાંધકામ તથા તેની પાછળ મેગ્મો ડાઇંગ મીલનું તૈયાર થતાં બાંધકામને આપના વિભાગે વિકાસની કોઇ પરમીશન આપેલ છે કે કેમ? જો આપી હોય તો તે કેટલા કેટલા માળની પરમીશન આપેલી છે? (ર) ઉપરોકત બાંધકામો મંજૂર થયેલ પ્લાન મુજબ તૈયાર થાય છે કે કેમ? જો મંજૂર થયેલ પ્લાન મુજબ ના થતાં હોય તો આ બાંધકામધારક વિરૂઘ્ધ અત્યાર સુધીમાં શી શી કાર્યવાહી કરી તેનીનકલો સહિતની વિગતો આપશો. (૩) ઉપરોકત બાંધકામો અંગેની જાણ ઝોનલ ચીફ મહેશસીંગને છે કે કેમ? જો હોય તો તઓએ આ બાંધકામધારકો વિરૂઘ્ધ કઇ કઇ કાર્યવાહી કરવા અંગેનો હુકમ કર્યે તેની મહેશસીંગે કરેલ હુકમ પત્રની નકલો સહિતની વિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૬૯ તા.૩-પ-૧૦
૪૬ર
તા.ર૯-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.રર-ર-૧૦ ની અરજીથી (૧) સા.ઝોન/ટેક./ આ.નં.૭૯પ૮ તા.ર૯-૧-૦૯ ના રોજના પત્રમાં જે જે બાંધકામોનું ડીમોલીશન આપના વિભાગે કરેલ બતાવવામાં આવેલું છે તે બાંધકામો હાલમાં કઇ પોઝીશનમાં છે તેની માહિતી આપશો. (ર) આ બાંધકામોપૈકીના કોઇ બાંધકામને ડીમોલીશન કર્યા બાદ ફરીથી બાંધકામ કરવા અંગેની પરમીશન આપના વિભાગ તરફથી આપવામાં આવેલ છે કે કેમ? જો આવી કોઇ પરમીશન આપવામાં આવી હોય તો તેની નકલ સહિતની વિગતો આપશો અને જો પરમીશન આપવામાં આવી ના હોય તો વિના પરમીશને ફરીથી ગેરકાયદે બાંધકામ ઉભુ કરનાર બાંધકામધારક વિરૂઘ્ધ અત્યાર સુધીમાં આપના વિભાગે શી શી કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગતવાર માહિતી આપશો. (૩) ઉપરોકત બાંધકામોનું ડીમોલીશન થયા બાદ આપના વિભાગના કયા કયા અધિકારી/કર્મચારીએ ત્યારબાદ સ્થળ નિરીક્ષણ કરેલ છે તથા નિરીક્ષણ કર્યા બાદ તે બાંધકામધારક વિરૂઘ્ધ કઇ કઇ કાર્યવાહી કરી તેની નિરીક્ષણ કરનાર અધિકારી/કર્મચારીના નામ સરનામાની નિરીક્ષણ કર્યાની તારીખ સહિત માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૭ર તા.૬-પ-૧૦
૪૬૩
તા.૩૧-૩-૧૦
આરટીઆઇ એકટ હેઠળ ડો. રૂદ્રપ્રતાપ સિન્હાની તા.૧૬-ર-૧૦ ની અરજીથી (૧)એડીશનલ ગ્રેજયુઇટી નથી મળી તો કેમ? કયા કાયદા હેઠળ? (ર) જો કોઇ કાયદોહોય કે નીતિનિયમો હોય (એડી.ગ્રેજયુઇટી) તો તે તેની નકલ.(૩) ભૂતકાળમાં આવી કોઇ એડીશનલ ગ્રેજયુઇટી રોકવામાં આવેલ હોય તો તે કર્મચારીના નામ અને કયા કારણસર રોકેલ. (૪) ત્યારપછી તેઓને એડી.ગ્રેજયુઇટીની રકમ ચૂકવવામાં આવેલ છે કેમ? (પ) નીકળતી રજાના પગાર આપવા અથવા રોકવા માટેના જે કોઇ નિતી નિયમ હોય તેની નકલ. (૬) નીકળતી રજાના પગાર કોઇ કર્મચારીનો રોકવામાં આવે છે કે કેમ? અને કયા કારણસર અને તેમના નામો જણાવવા. (૭) ત્યારપછી તેઓને રજાના નાણાં ચૂકવવામાં આવેલ છે કે કેમ? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૭૭ તા.૭-પ-૧૦