RTI અપીલ હુકમો ૨૦૦૮-૦૯

Total 427
તા.૧-૪-૦૮ થી ૩૧-૩-૦૯
અ.નં. અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
૩૦૧ ૩૦૧ તા.૧૬/૧૭-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૩-૧૧-૦૮ની અરજીથી વેડ રોડ મકબરા મસ્જિદની બાજુમાં કબ્રસ્તાન સાથે બનાવેલ દુકાનોવાળા તરફથી દસ ફુટના દુકાનની બહાર વીસ ફુટના પતરાવાળા છાપરા તેમજ ફુટપાથ ઉપર થયેલા દબાણો અંગે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૦પ તા.૧૬-ર-૦૯
૩૦ર ૩૦ર તા.૧૯-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજુભાઇ સી. ઠકકરની તા.ર૧-૧૧-૦૮ની અરજીથી સુરત શહેરમાં ડાયનેમિક યોગાના નામે ડો. સ્નેહ દેસાઇના નામના જાહેર માર્ગો ઉપર કેટલા બોર્ડો લગાવેલા છે તેનો ચાર્જ વસુલ લીધો છે કે કેમ તેમજ ડો. સ્નેહ દેસાઇના પ્રોગ્રામો ગાંધી સ્મૃતિ અને ઇન્ડોર સ્ટેડીયમમાં થઇ રહયાછે તેનો ચાર્જ લોધો છે કે નહીં તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૧પ તા.ર૦-ર-૦૯
૩૦૩ ૩૦૩ તા.૧૬/૧૭-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી મો. રફીક શેખ તા.રર-૧૦-૦૮ની અરજીથી ચોક બજાર કમાલ ગલીમાં આવેલ વોર્ડ નં.૧૦ ની ઓફિસ સામે ચાલી રહેલા નવા બાંધકામ અંગે મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૦૭ તા.૧૬-ર-૦૯
૩૦૪ ૩૦૪ તા.રર-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર૯-૧ર-૦૮ ની અરજીથી વોર્ડ નં.૭ નોંધ નં.-૧૧ર૭ વાળી જગ્યા પર થઇ રહેલા નવાં બાંધકામ કેમ તોડવામાં આવતુંંં નથી તે અંગે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧રપ તા.ર૧-ર-૦૯
૩૦પ ૩૦પ તા.રર-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી સૈયદ સાબીર અલીની તા.રર-૧ર-૦૮ ની અરજીથી યુસીડીની પ્રવૃતિ તથા સુરત શહેરમાં ચાલતા કેન્દ્રોની સંખ્યા , કઇ કઇ જગ્યાએ ચાલે છેવિગેરે મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૧૭ તા.ર૦-ર-૦૯
૩૦૬ ૩૦૬ તા.ર૩-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી સતિષચંદ્ર લલિતચંદ્ર દવેની તા.૮/૯-૯-૦૮ ની અરજીથી ટેના.નં.૧૭બી-૧૭-ર૦૦૧-૦-૦૦૧ વાળીમિલકતમાં આપના કાર્યાલયમાં કયા આધારથી નામ આવ્યું તેના આનુષાંગિક જરૂરી તમામ પુરાવાની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૧૬ તા.ર૦-ર-૦૯
૩૦૭ ૩૦૭ તા.રર-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી કાંતાબેન વલ્લભભાઇ રાઠોડની તા.૧પ-૧૧-૦૮ ની અરજીથી વોર્ડ નં.૭ ના સી.સ.નં.૬૧૭ થી નોંધ નં.૬૭૮ ના એલાઇમેન્ટ અંગે કચેરીનાનિતીનિયમ, નકશા અને પરીપત્રોની મુદ્દા નં.૧ થી ૧૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૯૯
તા.૧ર-૩-૦૯
૩૦૮ ૩૦૮ તા.ર૮-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ.પટેલની તા.ર૬-૧૧-૦૮ની અરજીથી તા.૪-૧૦-૦૮નારોજમ્યુ.કમિશ્નરશ્રી અને સ્થાયી સમિતિ સમિતિના અઘ્યક્ષને કરેલ અરજી બાબતે ભુતકાળમાં શી યોજના બનાવવામાં આવેલ? વર્તમાનમાં શું ચાલી રહયું છે? યોજના બાબતે અને ભવિષ્યમાં શું યોજના બનાવવામાં આવી છે? અને કોઇ જ યોજના બનાવવામાં આવેલ ન હોય તો સ્કુલ રીનોવેશન કરી ચાલુ કરવી તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૩૪ તા.રપ-ર-૦૯
૩૦૯ ૩૦૯
તા.ર૮-૧-૦૯
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુસ્તુફાભાઇ આઇ. પટેલની તા.૧૯-૧ર-૦૮ની અરજીથી વોર્ડ નં. ૧ /૩૦૩૬ બ વાળી જમીન જેનો ટેના નં.૦૧સી-૧૭-૧પપ૧-૦-૦૦૧છે અને પખાલીવાડ,બડેખા ચકલા સુરત મુકામે આવેલ છે જે વર્ષોથી એસેસમેન્ટ રજીસ્ટરમાં ઉપયોગના પ્રકાર તરીકે ઓપન પ્લોટ તરીકે ચાલી આવેલ છે અને તેના ઉપર ૧૯૯૦ માં બાંધકામ થઇ આજદિન સુધી પુર્ણ થયેલ નથી અને કોઇ પણ વસવાટ નથી તો તેવા સંજોગોમાં બીપીએમસી એકટ મુજબ સદરહુમિલ્કતની બાંધકામ માટેની આકારણી કરી શકાય ખરી? અને કરી શકાય તો કયા વર્ષથી દાખલ કરી શકે તેનીવિગતવાર માહિતી મુદ્દા નં.૧ થી ૧૦ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧પર તા.પ-૩-૦૯
૩૧૦ ૩૧૦ તા.ર૯-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડી સી. ભટૃની તા.ર૬-૧ર-૦૮ની અરજીથી પીઆરઓ/૯૯૬ તા.રર-૧ર-૦૮ થી મળેલ માહિતી અનુસાર (એ) ઉપર પ્રમાણે તથાબીજા કોઇ પેપરને તાકીદે આપવાની થાય તેને યોગ્ય રકમ નકકી કરી ફાળવવા મંજુરી મળવા સારું.(બી) સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના તા.૩૦-૯-૯૮ ના રોજ મળેલ સભામાં સર્વાનુમતે મંજુર થયેલ ઠરાવ નં.૧પ૧૬/૯૮ સંદર્ભે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૪૭ તા.ર૭-ર-૦૯
૩૧૧ ૩૧૧ તા.૩૦-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૩૧-૧ર-૦૮ની અરજીથીગોપીપુરા સંઘડીયાવાડમાં આવેલ વોર્ડ નં.૮/રર૬૪/અ,બ ના નવા બાંધકામ બાબતે માંગેલ માહિતી પુરી પાડવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૪૮ તા.ર૭-ર-૦૯
૩૧ર ૩૧ર તા.ર૯-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડી જે. અકબરીની તા.રર/ર૩-૧ર-૦૮ની અરજીથી માંગવામાં આવેલ મનમંદિર હાઉસીંગ સોસા. છાપરાભાઠા રોડ, અમરોલી સુરત મહાનગરપાલિકાના હદવિસ્તારમાં નવા સમાવિષ્ટ થયેલવિસ્તાર પાણી ડ્રેનેજ સફાઇ કે જંતુનાશક દવા છંટકાવ કરવા જેવી કોઇ પણ પ્રકારની સર્વિસ સુવિધા પૂરી પાડવામાં આવતી ન હોવા છતાંમિલ્કત વેરો પાણી ડ્રનેજ અને સફાઇ ચાર્જીસ કરી કૃત્ય આચરવાનું ફલિત થાય છે. તેવું જણાવી તથા સોસાયટીના વેરાબીલોનીવિસંગતતા અંગે રજુઆત કરેલ તે અંગે માહિતી મેળવવાની અરજી બાબત. આરટીઆઇ સેલ / ૧૧૪૯
તા.ર૭-ર-૦૯
૩૧૩ ૩૧૩ તા.૩-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રીગુલામભાઇ મેમણની તા.૧ર-૧ર-૦૮ની અરજીથી સોની ફળીયા એનીબેસન્ટ રોડ ઉપર આવેલ વોર્ડ નં.૧/૩૪૬ર/૧ માં બંધાયેલ બાંધકામના મંદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧પ૧ તા.પ-૩-૦૯
૩૧૪ ૩૧૪ તા.ર૧-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ ત્રાહિત વ્યકિત શ્રી જ્ઞાનેશ્વર રામકિષ્ન જીરાપૂરે ની તા. ર૧-૧-૦૯ ની અરજીથી શ્રીવિરેન્દ્ર તુલસીમણી તાયવાડેની તા.ર૦-૧ર-૦૮ની આરટીઆઇ હેઠળ કરેલ ૧૮ ઓમશ્રી સાંઇનગર, ટેના નં.ર૭ઇ-૦૯-૬ર૮૧-૦-૦૦૧ ઉધનાના વેરાબીલની માંગણી કરેલ છે જે સબંધે કલમ-૧૧ હેઠળ તા.ર૦-૧-૦૯ ના પત્ર નં.સા.ઝોન/અકણ/૧ર૯૬ થી માંગેલ લેખીત અભિપ્રાયમાં સદર માહિતી ગલત ઉપયોગ થવાના સંભવના કારણે ન આપવા બાબતે વાંધો લીધા છતાં માહિતી જાહેર કરવાનાનિર્ણય સામે નારાજગી દર્શાવી અપીલ કરવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૩પ તા.રપ-ર-૦૯
૩૧પ ૩૧પ તા.ર૧-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ ત્રાહિત વ્યકિત શ્રી પ્રકાશભાઇ રામજીભાઇ ગુલ્હને ની તા. ર૧-૧-૦૯ ની અરજીથી શ્રીવિરેન્દ્ર તુલસીમણી તાયવાડેની તા.ર૦-૧ર-૦૮ની આરટીઆઇ હેઠળ કરેલ પ્લોટ નં.૬૮ પુર્વ, અંબિકાનગર, ટેના નં.ર૭એફ-૦૧-૩૯રપ-૦-૦૦૧થી ૦૦૩ ઉધનાના વેરાબીલની માંગણી કરેલ છે જે સબંધે કલમ-૧૧ હેઠળ તા.ર૦-૧-૦૯ ના પત્ર નં.સા.ઝોન/અકણ/૧ર૯૪ થી માંગેલ લેખીત અભિપ્રાયમાં સદર માહિતી ગલત ઉપયોગ થવાના સંભવના કારણે ન આપવા બાબતે વાંધો લીધા છતાં માહિતી જાહેર કરવાનાનિર્ણય સામે નારાજગી દર્શાવી અપીલ કરવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૩૬ તા.રપ-ર-૦૯
૩૧૬ ૩૧૬ તા.ર૧-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ ત્રાહિત વ્યકિત શ્રી એકનાથભાઇ રામજીભાઇ ગુલ્હને ની તા. ર૧-૧-૦૯ ની અરજીથી શ્રીવિરેન્દ્ર તુલસીમણી તાયવાડેની તા.ર૦-૧ર-૦૮ની આરટીઆઇ હેઠળ કરેલ પ્લોટ નં.૬૮ પશ્ચિમ, અંબિકાનગર, ટેના નં.ર૭એફ-૦૧-૩૯ર૧-૦-૦૦૧ ઉધનાના વેરાબીલની માંગણી કરેલ છે જે સબંધે કલમ-૧૧ હેઠળ તા.ર૦-૧-૦૯ ના પત્ર નં.સા.ઝોન/અકણ/૧ર૯૪ થી માંગેલ લેખીત અભિપ્રાયમાં સદર માહિતી ગલત ઉપયોગ થવાના સંભવના કારણે ન આપવા બાબતે વાંધો લીધા છતાં માહિતી જાહેર કરવાનાનિર્ણય સામે નારાજગી દર્શાવી અપીલ કરવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૩૭ તા.રપ-ર-૦૯
૩૧૭ ૩૧૭ તા.ર૧-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ ત્રાહિત વ્યકિત શ્રીદિવાકર હીરાલાલ બાદકસ ની તા. ર૧-૧-૦૯ ની અરજીથી શ્રીવિરેન્દ્ર તુલસીમણી તાયવાડેની તા.ર૦-૧ર-૦૮ની આરટીઆઇ હેઠળ કરેલ પ્લોટ નં.૮૩, ઉત્તર જલારામનગર ટેના નં.ર૭એફ-૦૧-૦૯૪૧-૦-૦૦૧ થી ૦૦૪ ઉધનાના વેરાબીલની માંગણી કરેલ છે જે સબંધે કલમ-૧૧ હેઠળ તા.ર૦-૧-૦૯ ના પત્ર નં.સા.ઝોન/અકણ/૧ર૯૯ થી માંગેલ લેખીત અભિપ્રાયમાં સદર માહિતી ગલત ઉપયોગ થવાના સંભવના કારણે ન આપવા બાબતે વાંધો લીધા છતાં માહિતી જાહેર કરવાનાનિર્ણય સામે નારાજગી દર્શાવી અપીલ કરવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૩૮ તા.રપ-ર-૦૯
૩૧૮ ૩૧૮ તા.ર૧-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ ત્રાહિત વ્યકિત શ્રી સુભાષભાઇ રામકૃષ્ણા જીરાપુરે ની તા. ર૧-૧-૦૯ ની અરજીથી શ્રીવિરેન્દ્ર તુલસીમણી તાયવાડેની તા.ર૦-૧ર-૦૮ની આરટીઆઇ હેઠળ કરેલપ્લોટ નં.બી-૪,આશાનગરવિભાગ-૧ટેના નં.ર૭એફ-૦૩-૦૩૦૧-૦-૦૦૧ થી ૦૦ર ઉધનાના વેરાબીલની માંગણી કરેલ છે જે સબંધે કલમ-૧૧ હેઠળ તા.ર૦-૧-૦૯ ના પત્ર નં.સા.ઝોન/અકણ/૧ર૯૮ થી માંગેલ લેખીત અભિપ્રાયમાં સદર માહિતી ગલત ઉપયોગ થવાના સંભવના કારણે ન આપવા બાબતે વાંધો લીધા છતાં માહિતી જાહેર કરવાનાનિર્ણય સામે નારાજગી દર્શાવી અપીલ કરવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૩૯
તા.રપ-ર-૦૯
૩૧૯ ૩૧૯
તા.ર૧-૧-૦૯
આરટીઆઇ એકટ હેઠળ ત્રાહિત વ્યકિત શ્રી પ્રભાકર હીરાલાલ બાદકસ ની તા. ર૧-૧-૦૯ ની અરજીથી શ્રીવિરેન્દ્ર તુલસીમણી તાયવાડેની તા.ર૦-૧ર-૦૮ની આરટીઆઇ હેઠળ કરેલ પ્લોટ નં.૮૩, દક્ષિણ જલારામનગર ટેના નં.ર૭એફ-૦૧-૦૯૪પ-૦-૦૦૧ થી ૦૦૩ ઉધનાના વેરાબીલની માંગણી કરેલ છે જે સબંધે કલમ-૧૧ હેઠળ તા.ર૦-૧-૦૯ ના પત્ર નં.સા.ઝોન/અકણ/૧ર૯૮ થી માંગેલ લેખીત અભિપ્રાયમાં સદર માહિતી ગલત ઉપયોગ થવાના સંભવના કારણે ન આપવા બાબતે વાંધો લીધા છતાં માહિતી જાહેર કરવાનાનિર્ણય સામે નારાજગી દર્શાવી અપીલ કરવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧૪૦ તા.રપ-ર-૦૯
૩ર૦ ૩ર૦ તા.૧૬-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી અમરતભાઇ જીવરામભાઇ પટેલની તા.૧ર-૧ર-૦૮ ની અરજીથી અંબિકાપાર્ક-વિ-૧ સર્વે નં.૪ થી ૭ ,ડીંડોલી ગોડાદરા રોડ, કૈલાસ સોસા. ડીંડોલી તળાવ પાસે, હર્ષ બંગલોજ સર્વે નં.૯૩ ડીંડોલી ખરવાસા રોડ(ઓમનગર), અંબિકા પાર્કવિ-ર, સર્વે નં.૧પર થી ૧પપ ડીંડોલી દેલાડવા રોડ, રૂર્કમણી સોસા. ડીંડોલી ખરવાસા રોડ (શ્યામવિલા સામે) ની મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧પ૩ તા.પ-૩-૦૯
૩ર૧ ૩ર૧ તા.ર-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી કમલેશ એમ. ચોડવડીયાની તા.રર-૧ર-૦૮ ની અરજીથી પાણીના કનેકશન અને આકારણી અંગેની મુદ્દા નં.૧ થી ૩ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧પ૪ તા.પ-૩-૦૯
૩રર ૩રર તા.ર-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડી.જે.અકબરીની તા.રર-૧ર-૦૮ ની અરજીથી મનમંદિર હા.સોસાયટી છાપરાભાઠા રોડ તથા નવા સમાવિષ્ટવિસ્તારના પાણીના કનેકશન અને આકારણી અંગેની મુદ્દા નં.૧ થી રની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૦૦ તા.૧ર-૩-૦૯
૩ર૩ ૩ર૩ તા.૪-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ પ્રમુખશ્રી સુરત મહાનગરપાલિકા ટેકનીકલ સ્ટાફ મંડળની તા.૬-૧ર-૦૮ ની અરજીથી સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં ટેકનીકલ અધિકારી/કર્મચારીઓનો ફરજ બજાવવાનો સમય શું છે અને તે કોની મંજુરીથી /ઠરાવથી નકકી કરવામાં આવ્યો છે તેની મંજુરી તથા ઠરાવ સહિતનીવિગત આપવી. છેલ્લાં કેટલા સમયથી અમલમાં છે તેનીવિગત આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૦૧ તા.૧ર-૩-૦૯
૩ર૪ ૩ર૪ તા.૩-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૧૬-૧-૦૯ ની અરજીથી ચોકબજારકિલ્લાના મેદાનની ફુટપાઠ પરવિકલાંગના નામે આવેલ ઝેરોક્ષ તેમજ કોમ્પ્યુટર ટાઇપની કેબીન કેટલાબાઇ કેટલાની આપવામાં આવી છે જે અંગે મુદ્દા નં. ૧ થી ૭ નીવિગત આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૦ર તા.૧ર-૩-૦૯
૩રપ ૩રપ તા.૪-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો.સરોશ સામ ભકકાની તા.૧ર-૧-૦૯ ની અરજીથી સુરત મહાનગરપાલિકાના '' કતારગામ વોટર વર્કસ'' જે તાપી નદીના કાંઠા ઉપર, પાણી નદીના પાળા યોજના તેમજ સુરત-અમરોલી તાપી નદી ઉપરના પુલ નજીક આવેલ છે તે કતારગામ વોટર વર્કસ બાબતે મુદ્દા નં. ૧ થી ૩ નીવિગત આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૧૯
તા.૧૩-૩-૦૯
૩ર૬ ૩ર૬ તા.૪-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ.પટેલની તા.ર૩-૧ર-૦૮ ની અરજીથી બેગમપુરા દુધારાશેરી ઘ.નં.૪/ર૮૪,ર૯૪,૩૦૭,૩૧૮,૩૩૬,૩૪૩-બી ,૩પર-બી ,૩૬૦, ૩૭૩, ૪૪૦ ,૪૪૬ વાળીમિલકતમાં ચાલતા જરીના કારખાના જેવા કે ,પાટલામશીન,વિટવાના,તાણીયા,આળીયા મશીન , જરી ટવીસ્ટીંગ ,ચાંદીગીલીટ , જરીગીલીટના ચલાવતા કારખાનાના માલિકે કારખાના ચાલુ કરવામાટે સુ.મ.પા. ના સંબંધિતવિભાગ પાસે બી.પી.એમ.સી. એકટ ૩૧૩ મુજબ પરવાનગી તેમજ ગટર જોડાણની મંજુરી તથા બી.યુ.સી.ની મંજુરી લીધેલ છે?વિ. બાબતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧રર૦ તા.૧૩-૩-૦૯
૩ર૭ ૩ર૭ તા.૪-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન.દેસાઇની તા.૩૧-૧ર-૦૮ ની અરજીથી બેગમપુરા દુધારાશેરી ઘ.નં.૪/૩૬૦ વાળીમિલકતમાં ચાલતા જરીના કારખાના જેવા કે, ચપળમશીન,વિટવાના મશીન,આળીયા મશીન, ચાંદીગીલીટ , જરીગીલીટના એકમ ચાલે છે તે કારખાનાની સુ.મ.પા. તરફથી દુકાનધારા હેઠળ સંસ્થાની નોંધણી જ કરવામાં આવે છે કારખાના ચલાવવા માટે કોઇ લાયસન્સ સુ.મ.પા. તરફથી આપવામાં આવતા નથી. એવું આઇ.ડી.નં.૯૮૦ તા.૧-૧ર-૦૮ માં જણાવેલ છે તો પછી ૪/૩૬૦ વાળીમિલકતમાં ગુમાસ્તાની નોંધણી ના આધારે કારખાના ચાલે છે તે સબંધિતવિભાગે બંધ કરાવવા બાબત. આરટીઆઇ સેલ / ૧રર૧ તા.૧૩-૩-૦૯
૩ર૮ ૩ર૮ તા.૪-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન.દેસાઇની તા.ર૮-૧૧-૦૮ ની અરજીથી તા.રપ-૩-૦૮ ના રોજ સંબંઘિતવિભાગમાં િવગતવાર અરજી કરવામાં આવેલ તેના અનુસંધાનમાં કેટલાબિન કાયદેસર લાયસન્સદારનિકળ્યા તેમજ કેટલા લાયસન્સદાર નીકળ્યા તે તમામની ઘ.નં. સાથેની તેમજ નામ સાથેની માહિતી તથાબિન લાયસન્સદારને ત્યાં કયા કયા પ્રકારના કેમીકલ્સ કેટલા લીટરમાંનિકળ્યા તે કબજામાં લેવામાં આવ્યા છે કે કેમ? અને જો કબજામાં લેવામાં આવ્યા હોય તો તે કયાં રાખવામાં આવેલ તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧રરર તા.૧૩-૩-૦૯
૩ર૯ ૩ર૯
તા.૬-ર-૦૯
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા. ર૯-૧ર-૦૮ ની અરજીથી અઠવા લાઇન્સ સરગમ શોપીંગ સેન્ટરમાં ૧૦ દુકાનો ગેરકાયદેસર બનેલી તેનું ડીમોલેશન કરવામાં કેમ આવ્યું નથી? બીયુસી સર્ટીફીકેટ કયા આધારે આપવામાં આવ્યું, કયા અધિકારીએ આપ્યું તેમના નામ સરનામાં, આર્કીટેકના નામ, સરનામાં, ગેરકાયદેસર દુકાન બનાવવા અંગે જવાબદાર કોણ? દુકાન કયારે તોડવામાં આવશે? તે અંગે જવાબદાર અધિકારીબિલ્ડર કે આર્કીટેક ઉપર પગલાં ભર્યા છે ખરા?વિગેરે મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧રર૩ તા.૧૩-૩-૦૯
૩૩૦ ૩૩૦ તા.૧૦-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગીતાક્ષીબેન કાંતીલાલ ભગતની તા.૧૮-૧ર-૦૮ ની અરજીથી ન.પ્રા.શિ.સમિતિમાં રહેમરાહે નોકરી મેળવવા કરેલ અરજી બાબતે અરજીનોનિકાલ અને નોકરી કયારે મળશે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧રર૪ તા.૧૩-૩-૦૯
૩૩૧ ૩૩૧ તા.૧૧-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો.છગનભાઇ એમ. વાઘાણીની તા.૯-૧-૦૯ ની અરજીથી (૧) ટોરેન્ટ ગ્રાહક નં.ર૯૭૯પપ ઘ્વારા ફરીયાદ નં.૮પ૮૮૬૭૧ થી તા.૩૧-૧૦-૦૮ ના રોજ ફોલ્ટ રીપેર કરવા ૪૬-રામનગરની શેરીમાં કાર્પેટ રોડ ખોદેલ તેનો એ- ટોકન નંબર- 'બી' ખાડાનું માપ લં×પ×ઉં ફુટમાં -સી બીલની રકમ -ડી ખોદકામ માપનારનું નામ, હોદ્દો, લાયકાત- ઇ પરવાનગી આપનારનું નામ,હોદ્દો, લાયકાત અને સમય - એફ જમાં લેવાયેલી રકમ, જમાં કરેલ આવક કોડ (ર) ખાડો કયારે પેચવર્ક કર્યો કરનાર અધિકારીનું નામ, સમય તારીખ જણાવવું. તા.ર૯-૧૦-૦૮ થી તા.૭-૧-૦૯ ખોડેલ જગ્યા ઉપર પેચવર્ક માયે તા.૧-૧ -૦૯ ના રોજ અરજદારે પેચવર્ક કરવા માટે રજુઆત કરેલ તે કામગીરી કયારે થઇ?વિગેરેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧રરપ તા.૧૩-૩-૦૯
૩૩ર ૩૩ર તા.૯-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી માધુભાઇ આનંદરામબ્રિજાની તા.૧ર-૧ર-૦૮ નીઅરજીથી તા.૧૧-૧૧-૦૮ ના રોજ ગુલામભાઇએ કરેલ ગેરકાયદેસર દબાણ તથા બાંધકામ બાબતે આપેલ અરજી તેમજ ગુમાસ્તાધારા ભંગ કરી ર૪ કલાક દુકાન ચાલુ રાખવા બાબતની અરજી સબંધે આજદિન સુધી શું કાર્યવાહી થઇ તેનીવિગતો દર્શાવતા તમામ પેપરોવિગેરેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧રર૬ તા.૧૩-૩-૦૯
૩૩૩ ૩૩૩ તા.૧૧-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ખીમજીભાઇ સોડાભાઇસિંગલની તા.૯-૧-૦૯ નીઅરજીથી મહેકમવિભાગ તેમજ આરોગ્ય ખાતાના હેલ્થ સેન્ટર તથા મેટરનીટી હોમ અને સ્મીમેર હોસ્પિટલમાં સફાઇ કામદાર (સ્ત્રી/પુરુષ) ની જગ્યા માટે તા.રપ-પ-૦૪ ના રોજલેવામાં આવેલ મેોખિક ઇન્ટરવ્યુંમા કેટલા સ્ત્રી તેમજ પુરુષોને નોકરી પર રાખેલ તેમજ નહીં રાખેલ તેના તમામની નામ તેમજ સરનામાંની સંપુર્ણવિગતવાર માહિતીવિગેરે પુરી પાડવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૩૮ તા.૧૭-૩-૦૯
૩૩૪ ૩૩૪ તા.૧૧-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી મનસુખભાઇ જેરામભાઇ મુંજાણીની તા.૧ર-૧ર-૦૮ ની અરજીથી ૭/૭૪૪ અને ૭૭૧ પૈકીનીમિલ્કતમાં એલાઇમેન્ટ અને પાર્કીગની જગ્યા રોડથી કેટલી છોડવી જોઇએ, આગળના ઘરની પાછળના ભાગે બંધાનાર મકાન માલિકે કેટલી જગ્યામાં બે મકાન વચ્ચે રાખવી જોઇએ આગળના મકાનના ઘરની ઉપર પાછળના મકાનવાળા ૪ ફુટની ગેલેરી કાઢી શકે, એક માલિક અને કબ્જેદારના ઘર મળીને કુલ કેટલા નળ કનેકશન હોવા જોઇએ અને કેટલાના નામના પાણીના વેરાના બીલ છે તે જણાવશો. સ્થળ ઉપર હાલમાં ખુલ્લી જગ્યા છે, કેટલી એલાઇમેન્ટની જગ્યા ખુલ્લી છે કે ત્યાં કબ્જેદારનું ઘર છે તે જણાવશો જો કબ્જેદારનું ઘર હોય તો એલાઇમેન્ટની ૪.૮૭× ૪.પ૭ મી. ની સ્થળ ઉપર કયાં છે તથા પ્લાનના બાંધકામ એલાઇમેટ અને માર્જીનની જગ્યા ગેલેરીનીવિગત મકાન માલિકને કબ્જેદારના નળ કનેકશન પાણી બીલ ,વેરાબીલ, આકારણી ઇલેકટ્રીક મોટરથી પાણી ખેંચવા ભાડુઆતના પ્લાન, એલાઇમેન્ટની જગ્યા પર દાદર ગેરકાયદેસર બાંધકામ તોડવા,બજાવેલ નોટીસ સ્વીકાર પછી કેટલાદિવસ સુધીમાં ખુલ્લી જગ્યા માંગી શકે તે ન મળે તો શું કાર્યવાહી થઇ શકે, અસ્વીકાર કરે તો શું કાર્યવાહી થઇ શકે, અને દબાણ તથા ગેરકાયદેસર નળ કનેકશનવિગરે અંગે મુદ્દા નં.૧ થી ૩૦ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૦૩ તા.૧ર-૩-૦૯
૩૩પ ૩૩પ તા.પ-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ ત્રાહિત વ્યકિત શ્રીમતિ કલ્પનાબેન શંકરભાઇટિકતેની તા. પ-ર-૦૯ ની અરજીથી સા.ઝોન/અકણ(આરટીઆઇ)૧૩પ૭ તા.૩૦-૧-૦૯ ના પત્ર સંદર્ભે માહિતી માંગનાર ઇસમ ગોપાલનગર ખાતે રહેતા નથી અને ખોટું સરનામું જણાવી અમારા દસ્તાવેજો મેળવી ફોજદારી કરીકિમતી જમીન પચાવી પાડવા પ્રયત્નો કરી રહયા છે તેમાંનિષ્ફળતા જતાં માહિતી માંગી જાહેરહિતને બદલે પોતાના સ્વાર્થ માટે દુર ઉપયોગ કરવા માંગે છે તેથી અમારી માલિકીનીમિલ્કતના દસ્તાવેજોના પુરાવા નહીં આપવા વાંધો લઇ અપીલ કરેલ છે. આરટીઆઇ સેલ / ૧૧૬૩ તા.૭-૩-૦૯
૩૩૬ ૩૩૬ તા.પ-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ ત્રાહિત વ્યકિત શ્રીમતિ મંદાબેન અજયભાઇ કોઠાણેનીતા. પ-ર-૦૯ ની અરજીથી સા.ઝોન/અકણ(આરટીઆઇ)૧૩પ૮ તા.૩૦-૧-૦૯ ના પત્ર સંદર્ભે માહિતી માંગનાર ઇસમ ગોપાલનગર ખાતે રહેતા નથી અને ખોટું સરનામું જણાવી અમારા દસ્તાવેજો મેળવી ફોજદારી કરીકિમતી જમીન પચાવી પાડવા પ્રયત્નો કરી રહયા છે તેમાંનિષ્ફળતા જતાં માહિતી માંગી જાહેરહિતને બદલે પોતાના સ્વાર્થ માટે દુર ઉપયોગ કરવા માંગે છે તેથી અમારી માલિકીનીમિલ્કતના દસ્તાવેજોના પુરાવા નહીં આપવા વાંધો લઇ અપીલ કરેલ છે. આરટીઆઇ સેલ / ૧૧૬ર તા.૭-૩-૦૯
૩૩૭ ૩૩૭ તા.૧૧-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી છાયાબેન આશીષભાઇ રામાણી (પ્રજાપતિ) ની તા.૧-૧-૦૯ ની અરજીથી ૮ર,હિંમતનગર હીરાબાગ સોસાયટીના બે માળના બંગલાની મ્યુ. ટેક્ષ.બીલ અથવા વેરાની પહોંચ અને બંને માળની અલગ અલગ ટેક્ષબીલ હોય તો બંને ટેક્ષબીલની ખરી ઝેરોક્ષ નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૩૭ તા.૧૭-૩-૦૯
૩૩૮ ૩૩૮ તા.૧૧-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયપ્રકાશ ગુપ્તાની તા.૯-૧-૦૯ ની અરજીથી પ્લોટ નં.ર૦પ સુખીનગર બમરોલી રોડ પાંડેસરા સુરત નામ ફેરફાર હેતુમાં જમાં કરાવેલ દસ્તાવેજ ની પ્રમાણિત નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૩ર તા.૧૭-૩-૦૯
૩૩૯ ૩૩૯
તા.૧૬-ર-૦૯
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૯-૧-૦૯ નીઅરજીથી સુરત શહેરના નાગરિકોની આરોગ્યની જવાબદારી સુ.મ.પા.ના આરોગ્યવિભાગને કે પછી ગુજરાત પોલ્યુશન બોર્ડની જવાબદારી હોય છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૩૩ તા.૧૭-૩-૦૯
૩૪૦ ૩૪૦ તા.૧૬-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૧૯-૧ર-૦૮ ની આઇ ડી નં.૧૦૬૧ ની અરજીથી તા.પ-પ-૦૮ ના રોજ સબંધિતવિભાગનીવિગતવાર અરજી સબંધે શું શું તપાસ કરી અને શું કાર્યવાહી કરવામાં આવી, કાર્યવાહી કરવામાં આવી? હોય તો તેનો અમલ અને કાર્ય શા માટે કરવામાં આવેલ નથી તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૩પ તા.૧૭-૩-૦૯
૩૪૧ ૩૪૧ તા.૧૭-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી આર.એન.લાકડાવાલાની તા.ર૬-૧ર-૦૮ ની અરજીથી ખપાટીયા ચકલાગિરધરલાલજીનો ખાંચો જે અનસુયા માર્ગને જોડતો રસ્તો જેમાં ઢોરોનું દબાણ દુર કરવા માટે કેટલી ફરીયાદ મળી?દબાણ દુર કરતી વેળા થયેલ સંઘર્ષ, કેસોવિગેરેની મુદ્દા નં.૧ થી ૩ અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૩૪ તા.૧૭-૩-૦૯
૩૪ર ૩૪ર તા.૧૭-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રોશનલાલ શીવલાલ શાહની તા.૩-૧-૦૯ ની અરજીથી સહરાદરવાજા બહાર ગાર્ડન મીલ સામે બંધાયેલ તીરૂપતી પ્લાઝા કોમ્પલેક્ષ તથા સાંઇકિરણ કોમ્પલેક્ષમાં કયાં કયાં અને કેટલું ગેરકાયદેસર બાંધકામ છે. પાર્કીંગ ,દાદર, પેસેજ સહીતની સંપુર્ણ સાચી માહિતી સરળ અને સ્પષ્ટ ભાષામાં આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૪૧ તા.૧૭-૩-૦૯
૩૪૩ ૩૪૩ તા.૧૮-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રીવિશ્રામભાઇ લક્ષ્મણભાઇ ડોડીયાની તા.૩૦-૧ર-૦૮ ની અરજીથી તા.૧-૧-૦પ થી તા.૩૦-૧૧-૦૮ સુધીના સફાઇ કામદારોના માસિક ડેટા નોર્થઝોનમાં પ્લેગમાં હંગામી ધોરણે રોકેલ કામદારોવિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૩૬ તા.૧૭-૩-૦૯
૩૪૪ ૩૪૪ તા.૧૯-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૭-૧૦-૦૮ ની અરજીથીતાજેતરમાં કોર્પોરેશને ગેરકાયદે પાણીનો વેપાર કરતી સંસ્થાઓને મારેલ સીલ બાબત તેમજ હાઇકોર્ટમાંથી આવેલ ચુકાદા બાબત મુદ્દા નં.૧ થી ૪ અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૪૦ તા.૧૮-૩-૦૯
૩૪પ ૩૪પ તા.૧૯-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ આઇ ડી.નં.૧૧ર૩ અને તા.૧-૧-૦૯ શ્રી નટવરભાઇ ગોવનભાઇ ગજજરની અરજીથી વોર્ડ નં.૭ નોંધ નં.ર૪૦૯ વાળીમિલ્કતમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણ અંગે તા.૧૯-૧૧-૦૮ ના રોજ કરેલી અરજીઓ અંગે શું પગલા ભર્યા તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૬પ તા.ર૧-૩-૦૯
૩૪૬ ૩૪૬ તા.૧૯-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રીનિતિનભાઇ હસમુખભાઇ ટોપીવાળાની તા.ર૮-૧૧-૦૮ની અરજીથી વોર્ડ નં.૧૩ (અઠવા) રે.સ.નં.૧૩ પૈકી વાળીમિલ્કતમાં આવેલ આલીશાન આવાસ રેસી. ફલેટમાં ચાલતી કોર્મશીયલ એકટીવીટી બંધ કરાવવા બાબતે કાર્યવાહી કરવા શું પગલા લીધા તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧રપ૩ તા.ર૦-૩-૦૯
૩૪૭ ૩૪૭ તા.ર૦-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી આઇ ડી. નં.૩૧૮ તા.૧-૧ર-૦૮ની શ્રી ઠાકોરભાઇ પરભુભાઇ બેજનવાલાની અરજીથી મોજે અડાજણમાં આવેલ રે.સ. નં.૪૧૭,૪૧૮ પૈકી ફા.પ્લોટ નં.૧૧૪, ૧૧૬ પૈકીમાં જેને ટીપી સ્કીમ ૧૧ લાગુ પડે છે તે જમીનમાં '' જય જનતાનગર'' માં અને હાલ ''હેતલનગર'' ના નામથી ઓળખાતી સોસાયટીમાં બાંધવામાં આવેલા પ્લોટો(રહેણાંક) ના પ્લોટો એસ એમ. સી તરફથી મંજુર પ્લાન મુજબ બાંધકામ કરવામાં આવેલા છે કે કેમ? જો કાયદેસર બાંધકામ થયેલ ન હોય યાને મંજુર પ્લાન મુજબ બાંધકામ કરેલ ન હોય તો તે ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવેલ કેમ નથી? બીયુસી ઇમ્પેકટ ફી ભરી હોય તો તેની નકલ અને કેટલું ગેરકાયદેસર બાંધકામ છેવિગેરેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧રપ૪ તા.ર૦-૩-૦૯
૩૪૮ ૩૪૮ તા.ર૦-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ તા.૧ર-૧-૦૯ની શ્રીનિમિષાબેનનિખિલભાઇ પટેલની અરજીથી મોજે કતારગામના રે.સ.નં.પ૪ર/૧ પૈકી વાળી જમીનમાં આવેલ મકાન નં.૯૦૪ તથા ૯૦પ તથા વાડા કાછાની જમીન ચાલી આવેલ છે જે સુરત મહાનગરપાલિકાના દફતરે ૧૯ઇ-૧૭-૦૭૩૧-૦-૦૦૧ તથા ૧૯ઇ-૧૭-૦૭૪૧-૧-૦૦૧ થી નોંધાયેલ છે સુરત મહાનગરપાલિકામાં અમલમાં આવ્યા ત્યારથી આજદિન સુધીના વેરાબીલના સ્ટેટમેન્ટની નકલો અને ફેરફાર કાગળોની સર્ટીફાઇડ નકલો, સદરમિલ્કત ઉપર જમીન માલિક તથા કબ્જેદાર તરીકે એસએમસીમાં થયેલ ફેરફારની ડોકયુમેન્ટની સહીસિકકાવાળી ઝેરોક્ષ નકલ, અને રીપોર્ટના સર્ટીફાઇડ નકલો,મિલકત ઉપર જે કોઇ પ્લાન મંજુર થયા હોય તેની માહિતી તથા રજાચિઠૃીની સર્ટીફાઇડ નકલ, અને મુળ માલિક તથા કબ્જેદારના નામ ચાલી આવેલ હોય તેનીવિગતો તથા તેના નામો જે કોઇ ડોકયુમેન્ટને આધારે દાખલ થયેલ હોય તે તમામ કાગળો તથા ફોર્મની સહીસિકકવાળી નકલો માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૬૬ તા.ર૧-૩-૦૯
૩૪૯ ૩૪૯
તા.ર૦-ર-૦૯
આરટીઆઇ એકટ હેઠળ તા.ર૭-૧-૦૯ની શ્રી ગુલામભાઇ મેમણ અરજીથી સીંગણપોરગામમાં આવેલ નવા મહોલ્લામાં હરીદર્શન સોસાયટીની સામે મહેક ડેન્સી નામના ચાલતાં પ્રોજેકટ તેમજ આજુ બાજુમાં ચાલતાં નવા બાંધકામના સર્વે નંબર, એલાઇમેન્ટ અને પાર્કીગની જગ્યા છોડી છે ખરી? અને કેટલી? જગ્યાના માલિક તથા આર્કીટેકના નામ સરનામાં , બાંધકામ કયારે પાસ થયું, કોના નામે પાસ થયું ,કયા અધિકારીએ પાસ કયર્ું તેમના નામ સરનામાં,અને ગેરકાયદેસર બાંધકામ કેટલુંવિગરેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૬૭ તા.ર૧-૩-૦૯
૩પ૦ ૩પ૦ તા.ર૦-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ તા.ર૧-૧-૦૯ની શ્રી ગુલામભાઇ મેમણ અરજીથી સીંગણપોર ગામમાં આવેલ નવા મહોલ્લામાં બનાવેલ હરીદર્શન સોસાયટીમાં ચાલતાં નવા બાંધકામનું સર્વે નંબર અને પ્લોટ નંબર તેનું બાંધકામ પ્લાન મુજબ બને છે ,જેમાં ગેરકાયદેસર બાંધકામ કેટલું?સદર જગ્યાના માલિક અને આર્કીટેક ના નામ સરનામાંની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૭૩ તા.ર૪-૩-૦૯
૩પ૧, ૩પપ, ૩પ૬ ૩પ૧,૩પપ,૩પ૬/ તા.ર૦-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણ અરજીથી અપીલ નં.૩પ૧ તા.૧૩-૧-૦૯ થી સૈયદપુરા માર્કેટથી પમ્પીંગ સ્ટેશનના રોડ ઉપર આવેલ અસારવા હોસ્પિટલની લાઇનમાં વોર્ડ નં.૭/ર૭૭૯ ની બાજુમાં, અપીલ નં.૩પપમાં તા.ર-ર-૦૯ ની રામપુરા, ટુંકી વોર્ડ નં.૭ સવેરા એપા.ની સામે ધોબીની વાડીમાં અજમેરી પાર્ક, અપીલ નં.૩પ૬માં તા.ર૭-૧-૦૯ થી અરજી અન્વયે વોર્ડ નં.૭/૩૬૧૯ ની બાજુમાં ચાલતાં નવા બાંધકામ બાબતે સદર સ્થળ જગ્યાનો સર્વે નંબર કોના નામે અને કઇ તારીખે પાસ થયું અને કયા અધિકારીએ પાસ કર્યુ તેના તથા આર્કીટેકના નામ સરનામાંની માહિતી, સદર બાંધકામમાં એલાઇમેન્ટ અને પાર્કીગની જગ્યા છોડી છે ખરી? કેટલી? બાંધકામમાંબિલ્ટઅપ એરિયા કેટલો?વિગેરેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૮૪ તા.ર૬-૩-૦૯
૩પર ૩પર તા.ર૦-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ તા.૧૯-૧-૦૯ની શ્રી ગુલામભાઇ મેમણ અરજીથી કતારગામ ઝોનમાં ડોર ટુ ડોર કચરો આરટીઆઇ એકટ હેઠળ તા.૧૯-૧-૦૯ની શ્રી ગુલામભાઇ મેમણ અરજીથી કતારગામ ઝોનમાં ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીઓ કેટલી? જેમાં ફોરવીલ અને થ્રીવીલ ગાડીઓ કેટલી? તેના ડ્રાઇવરો લાયસન્સ ધરાવે છે? કેટલાના લાયસન્સ રીન્યુ કરવાના બાકી છે ?અનુે કેટલા લાયસન્સ વગરના છે? તેની તપાસ કયારે અને કેટલી વાર થાય છે?થ્રીવીલ વાહનો આરટીઓના ર૦૦પ ના કાયદા મુજબ પ્રદુષણ મુકત શહેર એટલેકે સી એન.જી કરવું ફરજીયાત છે તો તેમાં સી એન.જી કાયદાનો અમલ કરેલ છે? જો સી એન.જી ન હોય તો કયા કાયદા મુજબ ડીઝલ ગાડીઓનો ઇજારો આપવામાં આવ્યો છે ઇજારાદારના નામ સરનામાં અને ટેલીફોન નંબર, ડોર ટુ ડોર કચરો ઉઠાવનારની ચેકીંગો માસવાર કેટલીવાર થાય છે જેના રીપોર્ટવિગેરેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૭૪ તા.ર૪-૩-૦૯
૩પ૩ ૩પ૩ તા.ર૦-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ આઇ ડી. નં.૩૮ર તા.૯-૧-૦૯ની શ્રી રમેશભાઇ લક્ષ્મણભાઇ ડાંગરદિવેની અરજીથી સંત તુકારામ સોસાયટી કો.ઓ.હા.સો.લિ. સર્વે નં.પ૧/૧,પ૧/ર ,અને બીજા સર્વે નંબરોના પ્લાન પાસ કરેલ ઠરાવની બે નકલ તેમજ લે આઉટની બે નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૭પ તા.ર૪-૩-૦૯
૩પ૪ ૩પ૪ તા.ર૦-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ આઇ ડી. નં.ર૭૪ તા.ર૯-૧ર-૦૮ની શ્રી ગેોરીબેન બળવંતભાઇ અને વાસંતીબેન રાજેન્દ્રકુમાર પટેલની અરજીથી ઘર નં.ર૯, ચાલતા નં.રપ૦, ૩૯૬ થી નોંધાયેલ જમીન ઉપર આયોજીત આપના તરફથી મંજુર આપવામાં આવેલ રજાચિઠૃી, ટીડીઓ/એસઝેડ/ડીપી નં.૭ તા.ર૭-૭-૦૭ ના મંજુર થયેલ પ્લાનનું તા.ર૬-૧ર-૦૬ ના રોજ ભરેલ ફોર્મ 'બ' અંગે મુદ્દા નં.૧ થી ૬ ની ઘ્વારા લીધેલ વાંધાનો પુરાવો, પ્લાન મંજુરીના માલિકીના પુરાવા , ગેરકાયદેસર બાંધકામ અટકાવવા અંગેના પગલાં, બીયુસીની પરવાનગી, રજાચિઠૃી રદ કરવા બાબતવિગેરે અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર૮૭ તા.ર૬-૩-૦૯
૩પ૮, ૩પ૯, ૩૬ર ૩પ૮,૩પ૯,૩૬ર/ તા.ર૪-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની અપીલ નં.૩પ૮ તા.રર-૧-૦૯ ની અરજીથી વોર્ડ નં.૬ /રપ૮૧/રપ૮૬ ની બાજુમાં, અપીલ નં.૩પ૯
તા.ર૭-૧-૦૯ ની અરજીથી વોર્ડ નં.૬/ રપપ૮ નીબાજુમાં, અપીલ નં.૩૬ર તા.૧૯-૧-૦૯ થી હવાડીયા ચકલા ચાર રસ્તા પાસે અંબાજી રોડ થી આવતાં બોમ્બે હાઉસ તરફ જતાં માર્ગે ચેોટા બજાર ગોપીપુરા અંબાજી રોડ બોમ્બે હાઉસ તરફ જતાં ચાર રસ્તા ઉપર ચાલતાં નવા બાંધકામ બાબતે સદર જગ્યાના સર્વેનંબર,પ્લાન કોણે પાસ કર્યો, આર્કીટેકના નામ સરનામાં, એલાઇમેન્ટ પાર્કીગ છોડી છે ખરી? અને ગેરકાયદેસર બાંધકામ કેટલુંવિગેરેવિગતે માંગવામાં આવેલી માહિતી બાબત.
આરટીઆઇ સેલ / ૧૩૦પ તા.૩૧-૩-૦૯
૩૬૦ ૩૬૦ તા.ર૪-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૧૯-૧-૦૯ ની અરજીથી રામપુરા લાલમિયાં મસ્જીદ પાછળ ગાર્ડનમિલ પાસે આવેલો વોર્ડ નં.૭ નોંધ નં.૯રર વાળી જગ્યા પર થયેલા નવા બાંધકામ બાબતે મુદ્દા નં.૧ થી ૭ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ર તા.૧-૪-૦૯
૩૬૧ ૩૬૧ તા.ર૪-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.રર-૧-૦૯ ની અરજીથી વોર્ડ નં.૭ નોંધ નં.૧૧ર૭ વાળી જગ્યા પર થયેલા ગેરકાયદે બાંધકામની નોટિસની મુદત પૂરી થઇ ગઇ છે તો હવે પછીના કયાં પગલા ભરશો તે બાબતે મુદ્દા નં.૧ થી ૬ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૩ તા.૧-૪-૦૯
૩૬૩ ૩૬૩ તા.ર૪-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૧૭-૧-૦૯ ની અરજીથી મુદ્દા નં. ૧ થી ૭ની માહિતી માંગેલ જે અંગે તા.૪-ર-૦૯નાં રોજ વોર્ડ નં. સહિતની માહિતી આપેલ છતાં ગેરમાર્ગે દોરી માહિતી નહીં આપવા બાબત. આરટીઆઇ સેલ / ૪ તા.૧-૪-૦૯
૩૬૪ ૩૬૪ તા.ર૧-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી અનિલ ડી. પુરોહીતની તા.૯-૧-૦૯ ની અરજીથી મ્યુ.કમિશ્નર સાહેબ જે તારીખથી સુરતમાં હાજર થયા ત્યારથી આજદીન સુધીમાં મારી અરજીઓ આપના ખાતામાં પડેલ છે તેવી તમામ અરજીઓનો આપ સાહેબે શું વહીવટ કરેલ છે. જેની સંક્ષિપ્ત ધોરણે તમામ અરજીઓનો અલગ અલગ જવાબ આપવા અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ર ૮૬ તા.ર૬-૩-૦૯
૩૬પ ૩૬પ તા.રપ-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૧૯-૧-૦૯ ની અરજીથી તા.૬-૯-૦૮ ના રોજ સંબંધિતવિભાગમાં તમામ પુરાવા સાથે અરજી કરવામાં આવેલ તે બાબતે આપશ્રીએ આરોગ્યવિભાગ, ફાયરવિભાગ, શહેરવિકાસવિભાગ,ગુમાસ્તાવિભાગ તેમજ લાગતા વળગતાવિભાગ પાસે શુ શુ તપાસ કરાવવામાં આવી અને તપાસ રીપોટના આધારે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની તમામવિભાગની તપાસ નકલ ફાળવણી અને માહિતી આપી હવે પછી શું કાર્યવાહી કરવાના છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / પ તા.૧-૪-૦૯
૩પ૭, ૩૬૬, ૩૬૭, ૩૬૯ ૩પ૭,૩૬૬,૩૬૭,૩૬૯
તા.ર૪-ર-૦૯
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની અપીલ નં.૩પ૭ તા.ર૭-૧-૦૯ ની અરજીથી વોર્ડ નં.પ /૩૬૩૧ ની બાજુમાં ચાલતાં ,અપીલ નં.૩૬૬ તા.૯-ર-૦૯ ની અરજીથી ખપાટીયા ચકલા ચાર રસ્તા પાસે વોર્ડ નં.૧૦ માં ચાલતા, અપીલ નં.૩૬૭ તા.૯-ર-૦૯ ની અરજીથી બડેખા ચકલા હજરત ખ્વાજા દાના દરગાહની સામે કાજીનું મેદાન વોર્ડ નં.૧/૩૧૭૧ ની બાજુમાં, અપીલ નં.૩૬૯
તા.ર-ર-૦૯ ની અરજીથી વોર્ડ નં.પ/રપ૬૮ની બાજુમાં ચાલતાં નવાં બાંધકામ બાબતે બાંધકામનો સર્વે નંબર, બાંધકામનો પ્લાન કયારે પાસ થયું અને કયા અધિકારીએ પાસ કર્યુબિલ્ટઅપ એરીયા કેટલું? ગેરકાયદેસર બાંધકામ કેટલું? પાર્કીગ અને એલાઇમેન્ટની જગ્યા છોડી છે ખરી અને કેટલી? તથા માર્જીન પ્લાનનીવિગત તથા આર્કીટેક બાબતે માંગેલ માહિતી બાબત.
આરટીઆઇ સેલ / ૧ તા.૧-૪-૦૯
૩૬૮ ૩૬૮ તા.ર૬-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.રર-૧-૦૯ ની અરજીથી કતારગામ ઝોનમાં ચાલતાં ખાણીપીણીની લારીઓ રેસ્ટોરન્ટોમાં વપરાતા બટરની ચેકીંગ થાય છે. જેમાં પામોલિન બટરના વપરાશની ચેકીંગ અંગે મુદ્દા નં.૧ થી પની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૬ તા.૧-૪-૦૯
૩૭૦ ૩૭૦ તા.ર૬-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.રર-૧-૦૯ ની અરજીથી વોર્ડ નં.પ નોંધ નં.૧ર૦૦/૧૧૯૯ વાળી જગ્યા પર ચાલતા બાંધકામ બાબત ભવાની મંદિરથી પાટીદાર ભવનના રસ્તા ઉપર જતાં રોડ પરની મુદ્દા નં.૧ થી ૬ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૭ તા.૧-૪-૦૯
૩૭૧ ૩૭૧ તા.રપ-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ માનદમંત્રીશ્રી સ્નેહ સ્મૃતિ કો.ઓ.હા.સોસાયટી લી.,નીઆરટીઆઇ એકટ હેઠળ માનદમંત્રીશ્રી સ્નેહ સ્મૃતિ કો.ઓ.હા.સોસાયટી લી.,ની તા.૩-૧ર-૦૮ ની અરજીથી સ્નેહસ્મૃતિ કો.ઓ. હાઉસીંગ સોસા. લી. બ.નં.૧૦પ ની મુદ્દા નં.૧ થી ૪ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮ તા.૧-૪-૦૯
૩૭ર ૩૭ર તા.રપ-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી એમ. એચ. સચીનવાલાની તા.ર૦-૧-૦૯ ની અરજીથી સ્થા.સ. ઠરાવ નં.૩૯/૦૮ ના અમલીકરણ બાબતે મા. કમિશ્નરશ્રીને આખરીનિર્ણય/હુકમ લેવા ડે.કમિશ્નર (પઅનેઇ) મારફતે તા.૧૯-પ-૦૮ થી સાદર થયેલ તે સંદર્ભે મુદ્દા નં.૧ થી પ અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯
તા.૧-૪-૦૯
૩૭૩ ૩૭૩ તા.ર૬-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો. સરોશ શામ ભકકા ની તા.ર૭-૧-૦૯ ની અરજીથી માહિતી સા.વે. ઝોન/અઠવાના એપેલેટ ઓફિસરશ્રીએ કાર્યવાહી કરી હતી જે બાબતે છેલ્લી સુનાવણીનીતા. ૩૦-૧૦-૦૭ એ કરી હતી તે અપેલેટ ઓફિસરશ્રીની સહીવાળો ઓર્ડરની ઓફીસીયલ કોપી કઇ તારીખે હમોને પાઠવ્યો છે તેનીવિગતો આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૦ તા.૧-૪-૦૯
૩૭૪ ૩૭૪ તા.ર૭-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી માણેકશા જે. કુંદિયાણાવાલાની તા.૧૧-ર-૦૯ ની અરજીથી મ્યુ. વર્કશોપમાં ખાલી પડેલ ફોરમેન (મીકે.)ની જગ્યા બાબતની અરજીઓ કેટલા સમયથી પેન્ડીંગ છે? કયા કારણોસર આ કામગીરી પેન્ડીંગ રાખવામાં આવી છે. જેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૧ તા.૧-૪-૦૯
૩૭પ ૩૭પ તા.ર-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૭-૧-૦૯ ની અરજીથી સુરત મહાનગરપાલિકાના રહેઠાણવારાવિસ્તારમાં નાગરીક કયા પ્રકારના કારખાના ચાલુ કરી શકે તે માહિતી માંગેલ તે બાબતે સુરત મહાનગરપાલિકા તરફથી યુઝ ટેબલ ઝોનની કોપી ફાળવેલ તે મુજબ બેગમપુરા દુધારા શેરી ઘર નં.૪/૩૬૦ વાળીમિલ્કતમાં જરીના કારખાના ચાલુ કરેલ છે જેના કારણે અમારીમિલ્કતમાં અવાજ તેમજ ધ્રુજારી આવે છે જે ખરેખર યુઝ ટેબલ ઝોન પ્રમાણે ૪/૩૬૦ વાળીમિલ્કતના આવા મશીન રહેઠાણવાળાવિસ્તારમાં ન ચલાવી શકે તે બંધ કરાવવા માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧ ર તા.૧-૪-૦૯
૩૭૬ ૩૭૬ તા.ર-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૭-૧-૦૯ ની અરજીથી બેગમપુરા દુધારા શેરી ઘર નં.૪/૩૬૦ વાળીમિલ્કતમાં ગૃહ ઉધોગ, કોટેજ ઉધોગ ,હસ્તકલા ઉધોગના નામે ચાલતાં તમામ જરીના કારખાના ફકત ગુમાસ્તાધારાવિભાગ તરફથી નોંધણીના આધારે ચાલુ કરવામાં આવે છે તે કયાવિભાગ તરફથી ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી છે તેની માહિતી તથા કારખાના બંધ કરવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાની આવે છે તે બંધ કરાવી તાકીદેવિગત આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૩ તા.૧-૪-૦૯
૩૭૭, ૩૮૧ ૩૭૭,૩૮૧, તા.૩-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની અપીલ નં.૩૭૭ તા.૩-ર-૦૯ ની અરજીથી કતારગામ દરવાજા પાસે ગણપતિ પ્લાઝાની બાજુમાં બાકર સાહેબનું કબ્રસ્તાન વોર્ડ નં.૭/૭૩પ સર્વે નંબર રાજકુમાર બેકરીની બાજુમાં ,અપીલ નં.૩૮૧ તા.૩-ર-૦૯ ની અરજીથી સૈયદપુરા વારસી ટેકરોસિલવર ફેબ્રીકશનની બાજુમાં ૭/૭ર૮ વાળી જગ્યા પરચાલતાં નવા બાંધકામનો સર્વે નંબર, હેતુ,બિલ્ટઅપ એરિયા, પાર્કીગ, માર્જીન અને એલાઇમેન્ટની જગ્યા છોડી છે ખરી? પ્લાન પાસ કોના નામે થયેલ છે અને કયા અધિકારીએ કરેલ છે તથા ગેરકાયદેસર બાંધકામ કેટલુંવિગેરની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૧૪ તા.૧-૪-૦૯
૩૭૮ ૩૭૮, તા.૩-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.રર-૧-૦૯ ની અરજીથી વાળીનાથ ચોકથી કતારગામ અને ધનમોરા પાસે આવેલ હરીદર્શન એપાર્ટમેન્ટની બાજુમાં સ્નેહ સાગર સોસાયટીમાં ચાલતાં નવા બાંધકામ અંગેની મુદ્દા નં.૧ થી ૬ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ર૯
તા.૮-૪-૦૯
૩૭૯ ૩૭૯, તા.૩-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર૧-૧-૦૯ ની અરજીથી સીંગણપોર રોડ સીંગણપોર શાક માર્કેટની બાજુમાં ચાલતાં નવા બાંધકામ અંગેની મુદ્દા નં.૧ થી૬ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૩૦ તા.૮-૪-૦૯
૩૮૦ ૩૮૦, તા.૩-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૧૯-૧-૦૯ ની અરજીથી કતારગામઝોનમાં મટન શોપ, મચ્છી-મરધીની દુકાનો અંગેની મુદ્દા નં.૧ થી૬ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૩૧ તા.૮-૪-૦૯
૩૮ર ૩૮ર, તા.૩-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર-ર-૦૯ ની અરજીથી ગોપીપુરા સંધડીયાવાડ ખાતે આવેલ વોર્ડ નં.૮ નોંધ નં.રર૬૪ બી/રર૬૪ સી માં ચાલતાં નવા બાંધકામ અંગેની મુદ્દા નં.૧ થીપ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૩ર તા.૮-૪-૦૯
૩૮૩ ૩૮૩, તા.ર૭-ર-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી સાવજ મહેન્દ્ર્રભાઇ બાલુભાઇની તા.ર૦-૧ર-૦૮ ની અરજીથી સુરત શહેરમાં તા.૧-૧-ર૦૦૧ થી આજદિન સુધી કેટલા ગેરકાયદેસર બાંધકામ થયા તેની ઝોન લેવલે વોર્ડ-વાઇઝ નામ સરનામાનીવિગત, સીલ મારવામાં આવેલમિલ્કત ર૬૦(ર) મુજબ નામ સરનામા ક્ષેત્રફળવિગેરે મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૩૪ તા.૮-૪-૦૯
૩૮૪ ૩૦૭ તા.રર-૧-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી પટેલ કાંતિલાલ હરિલાલની તા.રર-૧-૦૯ ની અરજીથી અંબાનગરમાં આવેલ મુખ્ય તથા આંતરિક રસ્તાઓ છેવટે કયારે રીકાર્પેટ થયા અને વારંવાર ખોદાયા બાદ તેની હાલત જોતા હવે કયારે ફરી રીકાર્પેટ થશે.વિગેરે પ્રશ્નો અંગે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૩૩ તા.૮-૪-૦૯
૩૮પ ૩૮પ, તા.૪-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૩-ર-૦૯ ની અરજીથી સેન્ટ્રલઝોનમાંવિકલાંગોને અંધજનોને ફુટપાટ પર આવેલી કેબીન બાબતે મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૪ર તા.૬-૪-૦૯
૩૮૬ ૩૮૬, તા.૪-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર-ર-૦૯ ની અરજીથી વોર્ડ નં.પ/૧૧૮૮ ની બાજુમાં ચાલતા નવા બાંધકામ બાબત. રામપુરા મેઇન રોડ પાટીદાર ભવન પાસે ના મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૬૯
તા.ર૧-૪-૦૯
૩૮૭ ૩૮૭, તા.પ-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી શ્રીકાંત મુકુંદભાઇ પટેલની તા.ર૩-૧ર-૦૮ ની અરજીથી મ્યુ. કોર્પો.ના કર્મચારી શ્રી પ્રદિપસિંહ એમ. પઢિયાર ની મુદ્દા નં.૧ થી ૧૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૬૮ તા.ર૧-૪-૦૯
૩૮૮ ૩૮૮, તા.૪-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ક્રાંતિ ક્રાઇમની તા.ર-૧-૦૯ ની અરજીથી સંજર નગરવિભાગ-૪ , ઉન તથા ઉધના ઉધ્યોગનગર રોડ નં.૮, સાંઇબાબા કમ્પાઉન્ડમાં તૈયાર થતાં બાંધકામ બાબતે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૪૧ તા.૧૬-૪-૦૯
૩૮૯ ૩૮૯, તા.૯-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.ર-ર-૦૯ ની અરજીથી વોર્ડ નં.પ/૧૯ર૬ ની બાજુમાં ચાલતાં નવાં બાંધકામ પાટિદાર ભવન પાસે રામપુરા મેઇનરોડ બાબતે પ્લાન પાસ, કોના નામે, કેટલા માળનું, ગેરકાયદેસર બાંધકામ કેટલું, પાર્કીગ જગ્યા છોડી છે ખરી? અને કેટલી, આર્કીટેકના નામ અને સરનામાં, તેનું ચેકીંગ કયા અધિકારીએ કઇ તારીખે કર્યુવિગેરે મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૬૩ તા.ર૧-૪-૦૯
૩૯૦ ૩૯૦, તા. ૯-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંજય બી. ભાદાણીની તા.૧૩-ર-૦૯ ની અરજીથી (૧)અશ્વનીકુમાર નવાગામ ટી.પી.૪ માં ફાઇનલ પ્લોટ પ૮ જે સુ.મ.પા.માં ટીડીઓ/૧૦પ૧ તા.૧૪/૧ર/૮૮ ના રોજ નોંધાયેલ છે. તેમા કેટલો ભાગ રેસીડેન્ટમાં છે. અને કેટલો ભાગ કોમર્શીયલ છે અને તેમાં કેટલી જગ્યા સી.ઓ.પી. માં છે અને તેમાં કોનો હકક પ્રાપ્ત થાય? કોર્પોરેશન કે ઓર્ગેનાઇઝર (ર) સોસાયટીનાવિકાસના કાર્યો પુરા થશે કે નહી લેખીતમાં કારણ જણાવોવિકાસ કાર્યો પુરા કરવા શું કરવાનું રહે છે. તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૬૪ તા.ર૧-૪-૦૯
૩૯૧ ૩૯૧, તા.પ-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી અમ્રતભાઇ જીવરામભાઇ પટેલની તા.૩-ર-૦૯ ની અરજીથી આકારણીને લગતાનિયમો અને તેને લગતી મુદ્દા નં.૧ થી ૧૧ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૬૭ તા.ર૧-૪-૦૯
૩૯ર ૩૯ર તા.૧૩-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહમદ સીદીક આમદભાઇની તા.૩૧-૧ર-૦૮ ની અરજીથી ભાગળ તળાવ સીંધીવાડ, ઉંચી મસ્જીદની ગલીમાં આવેલા ૧૦/ર૧૦૦ વાળીમિલ્કતમાં ગ્રાઉન્ડ ફલોર પાર્કીંગની જગ્યા પર બનાવેલી દુકાનો કાયદેસર છે? જે અંગે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ /પ૮ તા.ર૧-૪-૦૯
૩૯૩ ૩૯૩ તા.૧૩-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી દેવીદયાલસિંહ જી. રાજપૂતની તા.પ-ર-૦૯ ની અરજીથી ઉધનાઝોનમાં છેલ્લા પાંચ વર્ષમાંબિન અધિકૃત ગેરકાયદેસર બાંધકામનીવિગત જેની મંજુરી ન મળી હોય તેવા અથવા પ્લાન પાસ ન હોય તેવા મકાનની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / પ૯
તા.ર૧-૪-૦૯
૩૯૪ ૩૯૪ તા.૧૩-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૯-ર-૦૯ની અરજીથી ચોકબજારકિલ્લાના મેદાન સાથેની ફૂટપાઠ પરવિકલાંગની કેબીન જે કાયદાનાવિરૂઘ્ધ ૪/૬ ની જગ્યાએ ૧૧/૬ ની બનાવેલ તેમજ એની બાજુમાં બીજી અન્ય વ્યકિતએ ટાઇપીસ્ટની કેબીન ગેરકાયદે મુકેલ હોય તો દૂર કરવામાં કેમ નથી આવતી તે અંગે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૬૦ તા.ર૧-૪-૦૯
૩૯પ ૩૯પ તા.૧૩-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૯-ર-૦૯ની અરજીથી રીંગરોડ આર.ટી.ઓ ઓફિસ સામે આદર્શ સોસાયટી તરફ જતાં વણાંક પાસે ચાલતા નવાં બાંધકામ બાબતે મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૬ર તા.ર૧-૪-૦૯
૩૯૬ ૩૯૬ તા.૧૩-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી શેખ ઇકબાલ મુશીદ તથા શેખ અનીસા ઇકબાલ તા.૧ર-ર-૦૯ની અરજીથી (૧) માળ વધારાનાં બાંધકામના પ્લાનની નકલ તથા અન્ય રજુ કરેલ પેપર્સની નકલ ર) ચાલુ બાંધકામથી એન્જીનીઅર શ્રી નૈાશાદ યુ. પટેલ સુપરવિઝનથી આપેલ રાજીનામાની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૭૦ તા.ર૧-૪-૦૯
૩૯૭ ૩૯૭ તા.૧૬-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી અર્જુનસિંહ ફતેસિંહ સોલંકીની તા.ર૧/ર૩-૧-૦૯ ની અરજીથી તા.૬-૧ર-૦૮ ના રોજ ગેરકાયદેસરનું બાંધકામ દુર કરવા આપેલ અરજી મુદ્દા નં.૧ થી ૪ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૭૬ તા.ર૧-૪-૦૯
૩૯૮ ૩૯૮ તા.૧૭-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધરમચંદ રામજીભાઇ ચંદેલની તા.ર૯-૧-૦૯ ની અરજીથી શ્રી મહાકાળી મટન સેન્ટર,દિનદયાલનગર,સ્પિનીંગમીલ પાછળ, કપોદ્રા સુરતનાં નામે મટન વેચાણ કરવા માટેની દુકાન શરૂ કરવા જરૂરી પરવાનો મેળવવા અમોએ કરેલ અરજીના અનુસંધાને તથા તા.ર૩-૧-૦૯ની અરજી અંગે શું કાર્યવાહી થઇ? કેટલી વ્યકિતઓનાં વાંધા આવ્યાં? શું વાંધા આવ્યા?વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૬૧ તા.ર૧-૪-૦૯
૩૯૯ ૩૯૯
તા.૧૬-૩-૦૯
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન.દેસાઇની તા.રપ-ર-૦૯ ની અરજીથી તા.૧પ-૧૧-૦૮નીવિગતવાર તમામ પુરાવા સાથે કરેલ અરજી બાબત શું શું તપાસ કરાવી અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. કેમીકલ્સ સંગ્રહના પરવાના ધરાવનાર આ પરવાનાનો ભંગ કરી વપરાશ કરે છે. તે બાબતે કાયદાકીય શું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. અને કાયદેસર કાર્યવાહી ન કરવામાં આવી તે શા માટે ન કરી તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮૩ તા.ર૪-૪-૦૯
૪૦૦ ૪૦૦ તા.૭-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ (૧) શ્રીમતી ગંગાબેન કે. ધનકા (ર) શ્રીમતી શાંતાબેન ખીમાભાઇ બથવારની તા.૬-ર-૦૯ ની અરજીથી સુ.મ.પા. સેવા સદનના કાર્યક્ષેત્રમાં આવેલ શાળાનાશિક્ષકોની ફરજ અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૮ર તા.ર૪-૪-૦૯