RTI અપીલ હુકમો ૨૦૦૮-૦૯

Total 427
તા.૧-૪-૦૮ થી ૩૧-૩-૦૯
અ.નં. અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
૪૦૧ ૪૦૧ તા.ર૦-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રવિણભાઇ પ્રેમાભાઇ પટેલની તા.ર૦-૧ર-૦૮ ની અરજીથી તા.૧-૯-૦૮ થી અરજી કરેલ તે અન્વયે પત્ર નં.ટીપીડી /આ.પ૩૦૪ તા.ર૪-૧૦-૦૮ થી આપેલ માહિતીમાં ખાતાકીય તપાસ અને રીપોર્ટ માટે કાર્યવાહી હેઠળ છે. તે અંગે મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૯
તા.ર૯-૪-૦૯
૪૦ર ૪૦ર તા.ર૦-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી પરમાર પુરૂષોત્તમ નાગજીભાઇની તા.૧૭-ર-૦૯ ની અરજીથી ડ્રાફટ ટી.પી.સ્કીમ-પ૬ (બમરોલી) માં બ્લોક નં.૧૭૭ સર્વે નં.૧૧૮ વાળી જમીન અંતિમખંડ-૮ની મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ / ૯૭ તા.ર૯-૪-૦૯
૪૦૩ ૪૦૩ તા.ર૦-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી પરમાર પુરૂષોત્તમ નાગજીભાઇની તા.૧૭-ર-૦૯ ની અરજીથી સુરત મહાનગરપાલિકાએ રીઝર્વે જમીન મેળવેલ છે (૧)અલથાણગામ (ર)સિંગણપોર ગામ (૩)જહાંગીરાબાદ (૪)ભંેસાણ તેનીવિગતે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ /૧૦૦ તા.ર૯-૪-૦૯
૪૦૪ ૪૦૪ તા.ર૦-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી પરમાર પુરૂષોત્તમ નાગજીભાઇની તા.૧૭-ર-૦૯ ની અરજીથી મુખ્ય પોલીસ અધિકારી અનેનિયામક લાંચ રૂશ્વતવિરોધી બ્યુરોની કચેરી ગુજરાત રાજય અમદાવાદ પત્ર ક્રમાંક નં.પરચ/સુરત/૧પ/૧૭/૧૪૪૬ તા.પ-૬-ર૦૦૭ ના રોજ અગ્રસચિવશ્રી શ.વિ.અને શ.ગૃ.વિભાગ, ગાંધીનગરને મોકલેલ તપાસ કામે જે સુરતને અગ્રસચિવશ્રીએ તા.૩૦-૬-ર૦૦૭ ક્રમાંક નં.સમન/૯૦ર૦૦૭/ ર૯૮૩/પી પત્રથી શ.વિ.અને શ.ગૃ.વિભાગ, ગાંધીનગર ઘ્વારા સુરત મ્યુ.કમિશ્નરશ્રીને તપાસ કરવા યોગ્ય કાર્યવાહી માટે મોકલાવેલ તે અરજદારની અરજીઓ તથા તપાસના કામે લીધેલ પુરાવા તથા થયેલ રીપોર્ટ તથા લીધેલ પગલાની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૩ તા.૪-પ-૦૯
૪૦પ ૪૦પ તા.૧૮-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી શાહ અલ્પાબેન મહેન્દ્રકાન્તની તા.રર-૧-૦૯ ની અરજીથી વોર્ડ નં.૪, નોંધ નં.૩૩૯૭-૯૮, બુરહાનીપેલેસ એચ.કે. સ્ટ્રીટ સુરત સને ૧૯૯૬-૯૭, ૯૭-૯૮, દરમ્યાન મહાનગરપાલિકા દફતરે આકારણી દાખલ કરાઇ હતી તે સમયે માલીકી પુરાવા તરીકે તૈયબી એચ.ચીન્નીવાલા આપેલ પાવર ઓફ એટર્નીની નકલ તથા અન્ય માલીકી પુરાવાની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૧ તા.ર૪-૪-૦૯
૪૦૬ ૪૦૬ તા.ર૦-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધનુબેન કાંતિલાલ પ્રજાપતિની તા.૬-ર-૦૯ નીઅરજીથી ટેનામેન્ટ નં.૧૯ઇ-પપ-૧ર૦પ-૦-૦૦૧ અંગે તા.૩૧-૧-૦૯ની અરજી અગે શું કાર્યવાહી કરવામાં આવી તે અંગેની માહિતી તથા નામ ટ્રાન્સફર કયા પુરાવાને આધારે કરવામાં આવ્યુ તેના નોંધવિભાગ સહિતના તમામ પુરાવાઓની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૯૮ તા.ર૯-૪-૦૯
૪૦૭ ૪૦૭ તા.ર૦-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયંતીલાલ ડાહયાભાઇ ભગતની તા.પ-ર-૦૯ ની અરજીથી સુ.મ.પા.એ તા.૧૭-૧૧-૦૭ ના રોજ ગુજરાત માહિતી આયોગને જવાબ આપેલો કે ડીમાન્ડ રજીસ્ટર મુજબ ૧૯૯૮ માં ફરિયાદીન લેણું શુન્ય બતાવવામાં આવેલું છે. પત્ર તા.૩૧-૧-૦૯ આ. નં.૭રપ૬ માં સને ૧૯૯૬-૯૭, ૧૯૯૭-૯૮, ૧૯૯૮-૯૯માં લેણા શુન્ય બતાવવામાં આવેલા નથી જે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧ર તા.૪-પ-૦૯
૪૦૮ ૪૦૮ તા.૧૯/ર૦-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રીવિજય એન. શેણમારેની તા.ર૩-૧-૦૯ ની અરજીથી શ્રી દર્શના ઉપાઘ્યાય કર્મ.નં.૧ર૩૬૮ જુની.કલાર્ક મહેકમ-ઉધનાઝોનને ૧૮ વર્ષનો ઉચ્ચત્તર પગાર-ધોરણનો લાભ કયા વર્ષમાં ડયૂ થાય છે? આ લાભ કેમ આપવામાં આવ્યો નથી? તેના કારણો સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૮ તા.૪-પ-૦૯
૪૦૯ ૪૦૯
તા.ર૦-૩-૦૯
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રતિક સુરેશ સોલંકીની તા.રર-૧૦-૦૮ ની અરજીથી ગુમાસ્તા, પ્રોફેશનલટેક્ષ તેમજ મકાનની આકારણી અંગેની મુદ્દા નં.૧ થી ૧૦ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૯
તા.૪-પ-૦૯
૪૧૦ ૪૧૦ તા.ર૩-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી મારૂતીભાઇ સાળાપ્પા હાકે ની તા.ર૪-૧ર-૦૮ ની અરજીથી તા.ર૬-૮-૦૮ ના સાઉથઝોન ઘ્વારા રામેશ્વરનગરમાં થયેલ ડીમોલીશન અંગેની માહિતી. કયાં કેટલા ફૂટ, કોનું અને કેવું બાંધકામ કોણે તોડયું તથા વસુલેલ દંડ-વહીવટી ખર્ચ તેમજ અગાઉ તેમને અપાયેલ નોટીસવિગેરેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૬ તા.૪-પ-૦૯
૪૧૧ ૪૧૧ તા.ર૩-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઝડફીયા સંજયભાઇ વલ્લભભાઇની તા.ર૦-ર-૦૯ની અરજીથી ટી.પી.સ્કીમ એટલે શું? ટી.પી.સ્કીમવિશેવિસ્તૃત માહિતી મુદ્દા નં.૧ થી ૪ની આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૭ તા.૪-પ-૦૯
૪૧ર ૪૧ર તા.રપ-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયપ્રકાશ ગુપ્તાની તા.૧૮-ર-૦૯ ની અરજીથી આશાનગર-૧ ઉધના પ્લોટ નં.એ/૧૯,ર૦ ઉપર આવેલ કારગીલ એપાર્ટમેન્ટની રજાચીઠૃી તથા મંજુર થયેલ પ્લાનની નકલ અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧પ તા.૪-પ-૦૯
૪૧૩ ૪૧૩ તા.રપ-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયપ્રકાશ ગુપ્તાની તા.૧૮-ર-૦૯ ની અરજીથી આશાનગર-૧ ઉધના પ્લોટ નં.એ/૧,ર માં આવેલ સ્નેહ મીલન એપાર્ટમેન્ટની બાંધકામ પરવાનગી રજાચીઠૃી તથા મંજુર થયેલ પ્લાનની નકલ અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧પ તા.૪-પ-૦૯
૪૧૪ ૪૧૪ તા.ર૪-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગડરીયા હરિશચંદ્ર ફકીરચંદ્રની તા.ર-૩-૦૯ ની અરજીથી પર્વત પાટીયાથી આંજણા રેલ્વે ગરનાળા સુધી જતી નહેરની બન્ને સાઇડમાં (પરદી)દિવાલ બનાવવામાં આવી છે કે કેમ?વિ. મુદ્દા નં.૧ થી ર૦ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૭ તા.૭-પ-૦૯
૪૧પ ૪૧પ તા.રપ-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી અર્પેશ અનિલકુમાર ઓઝાની તા.૩-૩-૦૯ ની અરજીથી મોજે ,પીપલોદનાં રે.સર્વ નં.૬૮/૧ પૈકી ટી.નં.૬ ફા.પ્લોટ નં.૪૧માં (૧) સીટી જીમખાનાનો મંજુર પ્લાન (ર) પાયાના ફોર્મની કોપી (૩)ડેવલોપર્સનું નામ તથા (૪) એન.એ.નીવિગતો અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૪ તા.૪-પ-૦૯
૪૧૬ ૪૧૬ તા.રપ-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રમોદચંદ્ર મનસુખલાલ ભરતવાલાની તા.૩-ર-૦૯ ની અરજીથી રૂસ્તમપુરા કોમ્યુનીટી હોલ તથા સગરામપુરા કોમ્યુનીટી હોલના વપરાશ ઉપયોગવિગેરેની મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૦ તા.૪-પ-૦૯
૪૧૭ ૪૧૭ તા.રપ-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી પરમાર પુરૂષોત્તમ એન.ની તા.૧૯-ર-૦૯ ની અરજીથી સુરત મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી પાસે તા.૧૪-૮-૦૮ રીમાઇન્ડર તા.૩૦-૮-૦૮ તેમજ ર૯-૧ર-૦૮ ના સમનવય પત્રથી સી.આર.પી.સી. ની કલમ-૧૯૭ અન્વયે ડાયરેકટર ઓફ પ્લાનીંગ શ્રી જે.એમ.પટેલવિરૂઘ્ધ ફોજદારી કરવાની પરવાનગી મેળવવા કરેલ માગણી અંગે આપશ્રીએ શું કાર્યવાહી કરી, શું પુરાવા લીધા ,શું રીપોર્ટ કરેલ, શું પગલા ભરેલ, તેની માહિતી આપશો તા.૧-૯-૦૮નીઆરટીઆઇ અન્વયે આપે જણાવેલ છે. ખાતાકીય ઇન્કવાયરી કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તપાસ અધિકારીનું નામ હોદ્દો જણાવવા, કરેલ રીપોર્ટ ,લીધેલ પુરાવા કરેલ ઓર્ડરનીમાહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૧ તા.૪-પ-૦૯
૪૧૮ ૪૧૮ તા.રપ-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી પરમાર પુરૂષોત્તમ એન.ની તા.૧૯-ર-૦૯ ની અરજીથી તા.૧૪-૮-૦૮ સી.આર.પી.સી. ની કલમ-૧૯૭ અન્વયે શ્રી જે.એમ.પટેલે જવાબ આપેલો કુદરતી ન્યાયનાસિઘ્ધાંતોનો ભંગ કરેલ છે. ફરીયાદ કરવાની પરવાનગી મેળવવા કરેલ માંગણી અંગે આપશ્રીએ શું કાર્યવાહી કરી, શું પુરાવા લીધા ,શું રીપોર્ટ કરેલ, શું પગલા ભરેલ, તેની માહિતી આપશો તા.૧-૯-૦૮ની આરટીઆઇ અન્વયે આપે જણાવેલછે કે ખાતાકીય ઇન્કવાયરી કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તે અન્વયે તપાસ અધિકારીનું નામ હોદ્દો જણાવવા, કરેલ રીપોર્ટ ,લીધેલ પુરાવા કરેલ ઓર્ડરનીમાહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૬ તા.પ-પ-૦૯
૪૧૯ ૪૧૯
તા.રપ-૩-૦૯
આર ટીઆઇ એકટ હેઠળ શ્રી જયપ્રકાશ ગુપ્તાની તા.પ-ર-૦૯ની અરજીથી ઉધના ગુરુઘ્વારાની પાસે મનભાવન સ્વીટ હાઉસ તથા રાજેશ ફનીચરની કોપોરેશન ઘ્વારા બાંધકામ પરવાનગી, રજાચઠૃી તથા મંજુર પ્લાનની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રપ તા.૭-પ-૦૯
૪ર૦ ૪ર૦ તા.ર૬-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગણપતભાઇવિઠૃલભાઇ લાડની તા.૯-ર-૦૯ ની અરજીથી ટી.પી.ર૭(ઉત્રાણ-કોસાડ) ના ફા.પ્લોટ નં.૮૮ બાબતે શ.વિ.ખાતા ના પત્ર નં.ટીડીઓ ૪૩૯પ તા.ર૯-૧-૦૯ થી જે હેવાલ નોર્થઝોનમાં આવેલ છે. તેનો સંપુર્ણ હેવાલની નકલ મુદ્દા નં.૧ થીર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૬૦ તા.૧પ-પ-૦૯
૪ર૧ ૪ર૧ તા.ર૬-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ક્રંતિ ક્રાઇમ ન્યુઝની તા.ર-૧-૦૯ની અરજીથી સંજરનગરવિભાગ-૪ ઉન તથા ઉધના ઉધ્યોગનગર રોડ નં.૮,સાંઇબાબા કમ્પાઉન્ડમાં તૈયાર થતા બાંધકામ બાબતે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩ર૬ તા.૩-૭-૦૯
૪રર ૪રર તા.ર૭-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૧૬-ર-૦૯ ની અરજીથી મ્યુ.કમિ.શ્રી રાવ સાહેબના સમયગાળામાં ઉધનાઝોનના કાર્યક્ષેત્રમાં જે જેમિલ્કતો સીલ કરી કોર્પોરેશને પોતાના હસ્તકગત કરી હતી તેમિલ્કતો પૈકીની જે.કે.મોટર્સ, ગણેશ લગેજ તથા ધ્રુવ એપાર્ટમેન્ટ વાળીમિલ્કતોના સીલ જે તેમિલ્કતધારકો ઘ્વારા કયારે કયારે ખોલવામાં આવ્યા ?વિ.મુદ્દા નં.૧ થી પ અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૯
તા.૮-પ-૦૯
૪ર૩ ૪ર૩ તા.ર૭-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રીનિકમવિજય સંતોષની તા.રપ-ર-૦૯ ની અરજીથી સુમન હાઇસ્કુલ (મરાઠી માઘ્યમ) ર૦૦૬ ની જાહેરાતના અનુસંધાનમાં કાઢવામાં આવેલ સ.વિધ્યાવિષયની મેરિટમાં પ્રથમ અને બીજા ક્રમના ઉમેદવારને સરખા મેરિટ હોવા છતા પ્રથમ ક્રમના ઉમેદવારને કયાનિયમોના આધારેનિમણુંક આપવામાં આવી તેનીવિગત અથવા આવા સંજોગમા માન્ય રાખવામાં આવતાનિયમોની નકલવિ.મુદ્દા નં.૧ થી ૪ અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૬ તા.૭-પ-૦૯
૪ર૪ ૪ર૪ તા.૩૦-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી વસંતલાલ ડી. રાણાની તા.૪-ર-૦૯ ની અરજીથી ધર્મયુગ સોસા. ટેના.નં.ર૭એફ-૦પ-૧૧૭૧-૦-૦૦૧, ર૭ડી-૦૯-૩પ૭૧ -૦-૦૦૧વિગેરેમિલ્કતો ગ્રા.ફલોર વત્તા ત્રણ માળની હોવા છતાં સને.ર૦૦૮-૦૯ નોમિલ્કત વેરો કેવી રીતે એકદમ ધટી ગયોમિલ્કતમાં કોઇ ફેરફાર નથી તથા તેમની પ્લાન, રજાચીઠૃી, આગલી વેરાબીલોની નકલવિગેરેની મુદ્દા નં.૧ થી ૩ અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮ તા.૭-પ-૦૯
૪રપ ૪રપ તા.૩૦-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રીનિર્મલા વસંતલાલ જરીવાલાની તા.પ-ર-૦૯ , ૧૦-ર-૦૯, ૧૮-ર-૦૯ ની અરજીથી ટેના.નં.૧૯ઇ-પ૩-૦૯૭૧-૦-૦૦૧ તથા ૧૯ઇ-પ૩-૦૮૭૧-૦-૦૦ર વાળીમિલ્કતમાં કોઇપણ વ્યકિતના નામ દાખલ ન કરવા,કોઇપણ જાતના પ્લાન,રજાચીઠૃીવિ.પાસ ન કરવા બાબતે તેઓએ કરેલ તા.૩૦-૬-૦૮ ની અરજી અનુસંધાને તમામવિગતોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૯
તા.૭-પ-૦૯
૪ર૬ ૪ર૬ તા.૩૧-૩-૦૯ આર ટીઆઇ એકટ હેઠળ શ્રી રણધીશ બી.સિંગ ની તા.રપ-ર-૦૯ની અરજીથી પાંડેસરા હા.બોર્ડપાણીની ટાંકી પાસે જલારામ નગર સોસાયટીના પ્લોટ નં.૮૬૯,૮૭૦ તથા પ્લોટ નં.૮૮૪,૮૮પ માં કરવામાં આવેલ બાંધકામની કાયદેસરતા કેટલી ?સદર પ્લોટોમાંવિકાસ પરવાનગી આપવામાં આવેલ છે કે કેમ? જો હા તો કુલ કેટલા માળના બાંધકામની પરવાનગી આપવામાં આવે છે? રજાચીઠૃીની નકલ,વિકાસ પરવાનગી લેવામાં ન આવી હોય તો આપનાવિભાગ ઘ્વારામિલકતધારકવિરૂઘ્ધ શું કાર્યવાહી કરવામાંઆવી? નોટીસ આપી હોય તો તેની નકલવિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૦ તા.૭-પ-૦૯
૪ર૭ ૪ર૭ તા.૩૧-૩-૦૯ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇરફાન જી. કાપડીયાની તા.૧૯-ર-૦૯ ની અરજીથી ઘર નં.૧પ આનંદ નગર-૧ માં હાલ ચાલી રહેલ ત્રણ માળનું બાંધકામની કોર્પોરેશન ઘ્વારા બાંધકામની પરવાનગી લીધેલ છે કે નહીં જે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૧ તા.૭-પ-૦૯