RTI અપીલ હુકમો ૨૦૧૧-૧૨

Total 715
તા. ૦૧-૦૪-૧૧ થી ૩૧-૦૩-૧૨
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
૩૦૧
તા .ર૯-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બિપીનચંદ્ર ઠાકોરભાઇ દેસાઇની તા. ૩-૯-૧૧ની અરજીથી ડિસ્ટ્રીકટઃ સુરત, તાલુકો : ચોર્યાસી, ગામ : મોજે મજુરા, બ્લોક નં. ૭૧ પૈકી ૧/ર/૩/૪ વાળી જમીનનું ક્ષેત્રફળ ૮ હેકટર એમ ૩૮ ગૂંઠા જેમાં જય જલારામ સોસાયટી અને રાધા-કૃષ્ણ સોસાયટી પાડવામાં આવેલી છે જેની માગ્યા મુજબની માહિતી આપવા બાબતે ઉપરોકત જણાવેલ વિગત મુજબ સદરહુ જમીન રીઝર્વેશનમાં એકવાયર કરેલ હોય તો અને તે કોના કબજામાં છે તે વિગત દરેક માહિતી તથા અન્ય માહિતીની સહી-સિકકાવાળી નકલ આપવા વિનંતી વિ.મુદ્દા નં. (૧) થી (ર) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૭ર તા.૧પ-૧૧-૧૧
૩૦ર
તા .ર૬-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અર્જુનસિંહ ફતેહસિંહ સોલંકીની તા. ર૦-૬-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) તા. ૧૧-૪-૧૧થી મહારાણા પ્રતાપ સેનાના પત્ર ક્રમ સંખ્યા પ થી આપ સાહેબને આવેદન પત્રની નકલ આપી હતી જેમાં બોગસ ડોકટરની ફરીયાદ કરવામાં આવી હતી. આ વિનંતી પત્ર આપના અધિકાર ક્ષેત્ર હેલ્થ અને હોસ્પિટલ આરોગ્ય વિભાગને સંબંધિત હોવાથી આપ સાહેબના અધિકારીઓએ તે આવેદન પરથી શું શું કાર્યવાહી કરી તેની સંપૂર્ણ જાણકારીની પ્રમાણિત નકલ મોકલવા વિનંતી વિ.મુદ્દા નં. (૧) થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૭૩ તા.૧પ-૧૧-૧૧
૩૦૩
તા .ર૯-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરતભાઇ સોમાભાઇ ઉમરીગરની તા. ૬-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) વેસુ ટી.પી.ર. ફાયનલ પ્લોટ નં. ૧૪૩ ના કબ્જો મેળવતી વખતે રજુ કરેલ પુરાવાઓ, અન્ય ખેડુતની સંમતિપત્રક, નકશોની નકલ આપશો વિ.મુદ્દા નં. (૧) થી (પ)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૭૪ તા.૧પ-૧૧-૧૧
૩૦૪
તા .૩૦-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામદાસભાઇ બી.ચેોધરીની તા. ૧-૮-૧૧ની અરજીથી કોયલા ખાડીનાં અરજદારો પૈકી શ્રી લાલજી વી.મિશ્રા એચ.આઇ.નંબર-૧૦૧ થી અરજીમાં જણાવેલ ૧ થી ૯ અરજદારો તથા માછીવાડ ઝુંપડપટૃી આંજણા બે અરજદારો સહિત (૧)થી (૧૧) અરજદારોના એચ.આઇ.નંબર મુજબ તથા તમામ પુરાવા રજુ કરવા છતાં કયા કારણે તેઓને હજી સુધી '' આવાસ ફાળવણી'' કરવામાં આવી નથી અને આ અંગે જે બેઘર થયેલા પરિવારોને આપનાં તરફથી ન્યાય ન મળવાથી આ બેઘર પરિવારોને આવાસ ફાળવણી નહીં થતા તેનું સચોટ કારણ શું તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૭૬ તા.૧પ-૧૧-૧૧
૩૦પ
તા .૩૦-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામદાસભાઇ બી.ચેોધરીની તા. ૧-૮-૧૧ની અરજીથી કોયલા ખાડીનાં અરજદારશ્રી મમતા જીતેન્દ્ર બુઘ્ધદેવ મિશ્રા એચ.આઇ.નંબર-ર૯૮ (૧) થી (૧૦) અરજદારોને કયા આધારે '' આવાસ ફાળવણી'' થયેલ છે અને તેઓનાં એચ.આઇ.નંબર તેમજ અન્ય પુરાવાઓની વિગત જોઇ તપાસી આપની ઝોન કચેરી ઘ્વારા કયા સચોટ પુરાવાઓને આધારે આવાસ ફાળવણી કરેલ છે તેની સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૭૬ તા.૧પ-૧૧-૧૧
૩૦૬
તા .ર૯-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. ર૯-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) ગુજરાત રાજય અને શહેર વિકાસ અધિનિયમની કલમ-૭૬ તેમજ સને ૧૯૪૯નાં બી.પી.એમ.સી.એકટના કયા કાયદા અને કલમ હેઠળ સૈયદપુરા માર્કેટ વિસ્તારમાં નોંધ નં-ર૩૭૮બ, ર૩૭૯-અત્રબ મિલ્કતને પાંચ માળની મંજુરીની આર.સી.સી.બાંધકામનાં પ્લાનની મંજુરી આપવામાં આવેલ છે જે અંગેની માહિતીની નકલ વિ. મુદ્દા નં.(૧) થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૭૭ તા.૧પ-૧૧-૧૧
૩૦૭
તા .ર૯-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શાંતિલાલ રામભાઇ પટેલની તા. ૧૭-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) નાના વરાછા ગામમાં ગામતળમાં પટેલ ફળીયા અને કબ્રસ્તાન વચ્ચે જે રસ્તો છે તે રસ્તાની નકશાની નકલ નંગ-૧ જરૂરી ફી લઇ આપશોજી વિ. મુદ્દા નં.(૧) થી (૮)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૭૮ તા.૧પ-૧૧-૧૧
૩૦૮
તા .ર૯-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી એ.આર.ચાંદની તા. ૧૧-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) સુરત મહાનગરપાલિકામાં કર્મચારીઓને છઠૃા પગારપંચનો લાભ કઇ સક્ષમ સત્તા કેન્દ્ર સરકાર કે રાજય સરકારના ધોરણે અપાયેલ છે તેની માહિતીની નકલ વિ. મુદ્દા નં.(૧) થી (૯)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૧પ તા.૧૯-૧૧-૧૧
૩૦૯
તા .૩૦-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ.પાનપાટીલની તા. ર૬-૮-૧૧ની અરજીથી સંબંધિત વિભાગના માહિતી અધિકારી પ્રતિ, અમારે જોઇતી માહિતી (૧)મહારાષ્ટ્ર રાજયમાંથી ઉકઇધરણનાં કારણે જમીન ,ઘર ગુમાવનારા અને ગોધરા તરફથી આવતાં આદિવાસીઓએ સુરતમાં રોજી રોટી મેળવવા સુરતમાં આવે છે (ર) એ લોકો આખો દિવસ કાળી મજુરી કરી રોડ ઉપર રાત્રે ચુલો બનાવી પેટનો ખાડો પુરવા કાચી-પાકી રોટલી બનાવી ખાઇને રોડ પર જ સુઇ જતાં હોય છે અને એવી રીતે સુતેલા(૩)કેટલાક કુંટુંબોનાં સદસ્યોના રાત્રીનાંસમયે બેફામ દોડતી ટ્રકોમાં કચડાઇને મૃત્યુ પામે એ જગ-જાહેર વાત છે સુ.મ.પા.એ આવા નિરાધાર ભીખારી, જે લોકોને ઘર નથી ,માંગીને ખાય એવા લોકો માટે સુરતમાં મહાનગરપાલિકાએ રેનબસેરા બનાવવાનું કંઇક આયોજન કરેલ છે ? અગર આયોજન કરેલ હોય તો કયા વિસ્તારમાં કરેલ છે એની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૯પ તા.૧૮-૧૧-૧૧
૩૧૦
તા .૩-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અનવર એ ઘાંચીની તા. ર૩-૮-૧૧ની અરજીથી ઉધના ઉધ્યોગનગર રોડ નં-ર, પેટ્રોલપંપની સામે ચાલી રહેલ બાંધકામની કાયદેસરતા બાબતે તેમજ અન્ય ગેરકાયદેસર બાંધકામ બાબતે મુદ્દા નં.(૧) ઉપરોકત સ્થળે જે બાંધકામ ચાલુ છે તે બાંધકામનું આપના ઝોન ઘ્વારા ડીમોલેશન કરવામાં આવેલ હતું કે કેમ ? જો ડીમોલેશન કરવામાં આવેલ હતું તો ગેરકાયદેસર બાંધકામ ફરીથી ઉભું કરી દેવામાં આવેલ છે કે કેમ ? વિ. મુદ્દા નં.(૧) થી (૬)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૯૬ તા.૧૮-૧૧-૧૧
૩૧૧
તા .૩-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા. ૪-૭-૧૧ની અરજીથી કોસાડ ખાતે ચાલી રહેલા ભધક આવાસ બાબતેની કાયદેસરતા સહિતની સંપૂર્ણ માહિતી મેળવવા બાબતે મુદ્દા નં.(૧) ઉપરોકત આવાસનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું ત્યારે કોર્પોરેશન પાસે કેટલી જગ્યાનું આયોજન હતું તથા કેટલી જગ્યામાં કોહ નો કબજો હતો તે ક્ષેત્રફળ પ્રમાણે માહિતી આપવી વિ.મુદ્દા નં. (૧) થી (૮)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૯૭ તા.૧૮-૧૧-૧૧
૩૧ર
તા .૩૦-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અનવરહુશેન ગુલામ મુસ્તુફા શેખની તા. ૧ર-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) તા.ર૮-૭-૧૧ ના રોજ કાર્યપાલક ઇજનેરને આપેલી અરજી પર થયેલી કાર્યવાહીની વિગતો આપવા બાબત. મુદ્દા નં.(ર) વોર્ડ નં.૩, નોંધ નં. ૧૬૦૬નો મંજુર પ્લાનની લેમીનેટેડ કોપી સાઇટ પર કયાં લગાડેલી છે તેની વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૯૮ તા.૧૮-૧૧-૧૧
૩૧૩
તા .૩-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ પટેલની તા. ર૭-૬-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)સુરત શહેર બેગમપુરા અલ્યાની વાડીમાં તાજમહલ કમ્પાઉન્ડમાં નવું બાંધકામ કરવા માટે જે વિકાસ પરવાનગી આપવામાં આવેલ છે જે અટકાવવા માટે બેગમપુરા, દુધારાશેરી, ભઠૃીશેરીના રહેવાસીઓએ તા. ૧પ-ર-૧૧, તા.રપ-૩-૧૧ના રોજ કમિશ્નરશ્રી શહેર વિકાસ, ફાયર વિભાગ ઝોનલશ્રી સેન્ટ્રલઝોનને વિગતવાર અરજી કરવામાં આવેલ તે બાબતે શું નિર્ણય કરવામાં આવેલ છે તેની રેકોડ મેન્યુલ આધારિત માહિતી આપો વિ.મુદ્દા નં.(૧) થી (૪) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૯૯ તા.૧૮-૧૧-૧૧
૩૧૪
તા .૩-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. ર-૯-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) પંડોલ ઇન્ડસ્ટ્રીજ, મન મંદિર લેસર વીડિયો ટોકીઝની ગલીનાં મિલ્કતધારક શંભુભાઇ પટેલનાં પ્લોટ નં. રર૩,રર૪,રરપ અને રર૬એ પંડોલ સબ સ્ટેશન નં.એસ.એસ./૧, ટી/૧, પી.એસ-૧, ડી થી ડી-૪ની ઉપર ગેરકાયદેસર બાંધકામ આર.સી.સી., સ્લેબ સહિત કરેલ છે જે અંગેની માહિતીની પારદર્શિ બાંધકામનાં પ્લાનની તથા રજાચિઠૃીની મંજુરીની નકલ. મુદ્દા નં.(ર) મજકુર મિલ્કતના પ્લોટ અંગે નોર્થઝોન કતારગામ કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરીમાં રજૂ કરેલ તેમજ ડોકયુમેન્ટ બાંધકામ અંગે રજૂ કરેલ હોય જેની સંપૂર્ણ માહિતીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૦૦ તા.૧૮-૧૧-૧૧
૩૧પ
તા .૩-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. ર૦-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) સૈયદપુરા માર્કેટની મટન માર્કેટની દિવાલને અહીંના ધંધાર્થીઓએ ગોડાઉન બનાવી દીધેલ હોય અને લારી-ગલ્લા ગોઠવી ધંધો કરતાં હોય જેને દુર કરવા અંગેની માહિતીની નકલ વિ. મુદ્દા નં.(૧) થી (પ)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૦૧ તા.૧૮-૧૧-૧૧
૩૧૬
તા .ર૧-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મનીષ એન ગીલીટવાલાની તા. ૦પ-૮-૧૧ના રોજ માંગેલ માહિતીનો પત્ર નં. ર૩૪ તા. ૧૬-૮-૧૧થી તબદીલ થયેલ માહિતીની અરજી બાબત. આરટીઆઇ સેલ/૧૦૪૮ તા.૧૧-૧૧-૧૧
૩૧૭
તા .ર૧-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મનીષ એન ગીલીટવાલાની તા. પ-૮-૧૧ની અરજીથી (૧) પોદાર પ્લાઝામાં માપણી નાયબ નિયોજકે કરી ખાતરી કરી તેનો જવાબ આગામી સંકલન પહેલા માન. ધારાસભ્યશ્રીને મોકલી આપવા જણાવેલ હતું તો નાયબ નગર નિયોજકે તે માપણી કરી છે ખરી? જો કરી હોય તો તેની વિગતો આપવી. મુદ્દા નં.(ર) તા.ર૩-૪-ર૦૦૭ અને તા.ર૪-૪-ર૦૦૭ ના હુકમથી તત્કાલીન કલેકટરશ્રી વત્સલા વાસુદેવાયે જે હુકમો કરી મોજે ગામ ભરથાણા-વેસુના સર્વે નં. ૧૦૮/૩, ૧૦પ, ૮૩/૩ત્ર૪, ૧૦૪/૧,ર,૩ વાળી જમીનમાં ગેરકાયદેસર બાંધકામો તાત્કાલીક અસરથી બંધ કરાવી દુર કરાવવા અને ત્યાર બાદ બે માસમાં તેમની કચેરીને જાણ કરવા હુકમ કરેલ હતો તે બાબતે આજ દિન સુધી શું કાર્યવાહી કરી છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦૪૯ તા.૧૧-૧૧-૧૧
૩૧૮
તા .ર૧-૯ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મનીષ એન ગીલીટવાલાની તા. ૧ર-૭-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) માન સરોવર પાર્ટી પ્લોટ, જીમખાનાની બાજુમાં , પીપલોદ સ્થિત પાર્ટી પ્લોટમાં નદીપટનો કેટલો ભાગ કવર કરવામાં આવેલ છે ? વિ. મુદ્દા નં.(૧) થી (૮)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૦પ૦ તા.૧૧-૧૧-૧૧
૩૧૯
તા .૪-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનોદ પ્રેમજીભાઇ કંટારીયાની તા. ૩૦-૭-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) કતારગામ જૈન મંદિર પાસે પારસ સોસાયટી પ્લોટ નં. બી/૮પ-૮૬ અને અમરોલી નિર્મળ નગર સોસાયટી પ્લોટ નં. એ/ર૭-ર૮નું પાકું આર.સી.સી. સ્લેબ , બીમ, પ્લીન્થ સાથેનું બાંધકામ કરેલ હોય જેના પાકા બાંધકામ પ્લાનની ફકત રજાચિઠૃીની મંજુરીની માહિતીની નકલ વિ. મુદ્દા નં.(૧) થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૦ર તા.૧૮-૧૧-૧૧
૩ર૦
તા .૪-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનોદ પ્રેમજીભાઇ કંટારીયાની તા. ૮-૬-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) સહજાનંદ સોસાયટી ચીકુવાડી રોડના પ્લોટ નં. ૧ર અને ૧૩માં થયેલ આર.સી.સી સ્લેબ, બીમ સહિતનું કમ્પલીટ બાંધકામ થયેલ હોય જે બાંધકામ પ્લાનની ફકત રજાચિઠૃી મંજુર પ્લાનની નકલ આપવા વિનંતી વિ. મુદ્દા નં.(૧) થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૦૩ તા.૧૮-૧૧-૧૧
૩ર૧
તા .૪-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનોદ પ્રેમજીભાઇ કંટારીયાની તા. ર૦-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) બાપુજી મેન્સન,સૈયદપુરા પેટ્રોલપંપની લાઇનમાં મારૂક ચીકન શોપ જીવતી મરઘીને કાપીને વેચવાનું કાર્ય ચાલે છે જે અંગેની નોંધણી નંબર ગુમાસ્તા, આરોગ્ય અને વ્યવસાયવેરાની માહિતીની નકલ વિ. મુદ્દા નં.(૧) થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૧૧ તા.૧૯-૧૧-૧૧
૩રર
તા.૧૦-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇન્દુભાઇ ડી. દાળવાલાની તા. ૮-૮-૧૧ની અરજીથી ઉધના વિસ્તારનો સુરત મહાનગપાલિકામાં સમાવેશ થયા બાદ મોજે ઉધનાના રે.સ. નં.ર૦૯/પ,ર૧૦ ની જમીન ઉપર બાંધવામાં આવેલ હરીનગર કોલોની નંબર-ર ની બાંધેલી મિલ્કત ઉપર કયારે આકારણી કરવામાં આવ્યું તે સોસા./કોલોનીની નંબર ૩૩૭ થી ૩૪૪ આકારણી નિયમ મુજબ કરવામાં આવી હોત તો સુરત મહાનગપાલિકાને કેટલી રકમ મળી હોત.આકારણી ન કરી, વસુલાત ન કરવા માટે કોણ જવાબદાર છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧ર૯ તા.રર-૧૧-૧૧
૩ર૩
તા.૩-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નિવાસ ઉપલય્યા પારાપલ્લીની તા. ૧ર-૮-૧૧ની અરજીથી માંગવામાં આવેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૧ર તા.૧૯-૧૧-૧૧
૩ર૪
તા.પ-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. ૩-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) મજકુર મિલ્કત નં.૧ર/ર૪૦૯-૧૦ની એક માળની ભોંયતળીયા વગરનીને આર.સી.સી. સ્લેબ, બીમ અને પ્લીન્થ સહિત બાંધકામ કરેલ છે મજકુર બાંધકામના પ્લાનની મંજુરીની માહિતીની નકલ વિ. મુદ્દા નં.(૧) થી (૮)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૧૩ તા.૧૯-૧૧-૧૧
૩રપ
તા.૧૦-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શફીભાઇ શેખ મજીદની તા. ૧૧-૮-૧૧ની અરજીથી આરટીઆઇ એકટ હેઠળ શ્રી શફીભાઇ શેખ મજીદની તા. ૧૧-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) તા. ર૧-૬-૧૧ના રોજ સેન્ટ્રલઝોન કચેરીનો સ્ટાફ વોર્ડ નં-૧, નોંધ નં.૩૧૦પ વાળી સરકારી જમીનમાં થયેલ નવું ગેરકાયદેસર બાંધકામ તોડી ગયેલ તે તોડવા પહેલા અને તોડયા બાદ થયેલ કાર્યવાહી, રીપોર્ટ સહિતની વિગત મુદ્દા નં. (ર) ત્યાર બાદ એ જ બાંધકામ ફરી થતાં તા.પ-૮-૧૧ થી આપેલી અરજી અનુસંધાને થયેલી કાર્યવાહીની વિગત સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૩૦ તા.રર-૧૧-૧૧
૩ર૬
તા.પ-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સી.જી.પરમારની તા. ર૯-૮-૧૧ની અરજીથી પ્લોટ નં.રપ રોડ નં-ર ઉધના,ઉધ્યોગનગર,પેટ્રોલપંપની સામે મિલ્કતમાં કરવામાં આવી રહેલ બાંધકામની કાયદેસરતા કેટલી ? સદર મિલ્કતમાં આપના વિભાગ ઘ્વારા કયારે અને કેટલા ચોરસ ફુટનું ડીમોલેશન કરવામાં આવેલ સદર મિલ્કતધારક પાસેથી કેટલો દંડ વસુલવામાં આવેલ? પહોંચની નકલ આપવી સદર મિલ્કતમાં ડીમોલેશનના સમયે બાંધકામની શું સ્થિતિ હતી ? આજની તારીખમાં સદર મિલ્કતમાં કેટલા માળ અને કેટલા ચોરસ ફુટમાં બાંધકામ કરવામાં આવેલ છે ? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૧૪ તા.૧૯-૧૧-૧૧
૩ર૭
તા.૭-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંજીદાબાનુ મો. અમીન દુધવાલાની તા. ર૬-૮-૧૧ની અરજીથી નામ આધારિત વિગત મેળવવા બાબતે વેરાબીલ જેનો (૧) ટેનામેન્ટ નં. ૬૭ડી-૦૭ -૦૩૧૧-૦-૦૦૧ (ર) ૬૭ડી-૦૭-૦૩ર૧-૦-૦૦૧વાળી મિલ્કતમાં શ્રી રબીનાબાનુ મો.યુસુફ કાપડીયા નામ આવે છે જે દાખલ કરેલ જેને લગતી વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧ર૧ તા.ર૧-૧૧-૧૧
૩ર૮
તા.૭-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભીમજીભાઇ પી.લાઠીયાની તા. ર-૯-૧૧ની અરજીથી રહેઠાણ વિભાગમાં ઇન્ડસ્ટ્રીયલ ગતિવિધી બાબતે કઇ કલમ અનુસાર મંજુરી આપેલ છે તે ખુલાસો કરવો, અમારી સોસાયટીમાં કોર્મશીયલ હેતુનો ઉપયોગ ચાલુ છે તે બાબતે જે તે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને અનેક વખત લેખીત-મેોખિક રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઇપણ પગલાં લીધેલા નથી તે બાબતે ખુલાસો આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧રર તા.ર૧-૧૧-૧૧
૩ર૯
તા.૧૦-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન દેસાઇની તા. પ-૯-૧૧ની અરજીથી સંબંધિત વિભાગોમાં તા.૧૧-૩-૧૧ના રોજ વિગતવાર અરજી કરવામાં આવેલ આ અરજી બાબતેસંબંધિત વિભાગોના અધિકારીઓએ તેમના કર્મચારી પાસે શું શું તપાસ કરાવવામાં આવી અને તપાસ કર્મચારીઓએ સ્થળ તપાસ કરી શું રીપોર્ટ બનાવ્યો અને ઉપલા અધિકારીને રજુ કર્યો તે તમામની સહી સિકકાવાળી નકલ ફાળવવી તેમજ ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ જે દુર કરાવવામાં આવેલ છે કે કેમ ? તેની સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૩૧ તા.રર-૧૧-૧૧
૩૩૦
તા.૧૧-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધનજીભાઇ કે પટેલની તા. ૩-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) ટી.પી.૪ (અશ્વનીકુમાર નવાગામ) ફા. પ્લોટ નં. ૮૦ સબ પ્લોટ નં. ૧ તથા ર ના બાંધકામની વિકાસ પરવાનગી નં. ટીડીઓ/ડી.પી.ર૭૬ તા. ૧૬-૧-૦૯થી અપાયેલ મંજુરીમાં એસ.એમ.સી.ઘ્વારા કયા કયા પુરાવા લેવામાં આવ્યા (કયા પુરાવાને આધીન) મંજુર કરવામાં આવેલ છે તે તમામ પુરાવાની નકલ આપવા વિનંતી મુદ્દા નં.(ર)ઉપરોકત અપાયેલ વિકાસ પરવાનગી સિવાય વધારાનું બાંધકામ (ગેરકાયદેસર) થયેલ છે કે નહીં તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૩ર તા.ર-૧૧-૧૧
૩૩૧
તા.૧૧-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શરદ ભાઇચંદભાઇ લાલવાલાની તા. ર૩-૮-૧૧ની અરજીથી આરટીઆઇ એકટ હેઠળ શ્રી શરદ ભાઇચંદભાઇ લાલવાલાની તા. ર૩-૮-૧૧ની અરજીથી મોજે ટી.પી.સ્કીમ નં.૧ ઉધના-મજુરા ફા.પ્લોટ નં. ૧૩૭,પૈકીથી નોંધાયેલ જમીન જે શિવ આશિષ ઇન્ડ.સોસા.ના નામે ઓળખાયેલ તેમાં પાડવામાં આવેલ પ્લોટ નં. ૧૩૯થી૧૪ર, માં જે વધારાનું બાંધકામ કરેલું તે બાબતે અમો અરજદાર તરફે તા. ૪-પ-૦૩ના રોજ આ.નં./ સા.ઝોન/ટેક/૭૭૩થી ઇન્પેકટ ફી વસુલ કરવામાં આવેલી છે તે બાબતે સાઇડ બેક તથા પ્લોટ પર કેટલું વધારાનું બાંધકામ પ્લાન ઉપરાંતનું કરેલ હતું અને તેની જે ગણતરી કરવામાં આવેલ તે રીવાઇઝડ પ્લાનયાને ઇમ્પેકટ ફી ભર્યા મુજબનું બાંધકામ ક્ષેત્રફળ ધરાવતું પ્લાન આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૩૩ તા.રર-૧૧-૧૧
૩૩ર
તા.૧૧-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મીતા શરદભાઇ લાલવાલાની તા. ર૩-૮-૧૧ની અરજીથી મોજે ટી.પી.સ્કીમ નં.૧ ઉધના-મજુરા ફા.પ્લોટ નં. ૧૩૭ ,પૈકીથી નોંધાયેલ જમીન જે શિવ આશિષ ઇન્ડ.સોસા.ના નામે ઓળખાયેલ તેમાં પાડવામાં આવેલ પ્લોટ નં. ૧૪૩થી૧૪૬, માં જે વધારાનું બાંધકામ કરેલું તે બાબતે અમો અરજદાર તરફે તા. ૪-પ-૦૩ના રોજ આ.નં ./ સા.ઝોન /ટેક/૭૭રથી ઇન્પેકટ ફી વસુલ કરવામાં આવેલી છે તે બાબતે સાઇડ બેક તથા પ્લોટ પર કેટલું વધારાનું બાંધકામ પ્લાન ઉપરાંતનું કરેલ હતું અને તેની જે ગણતરી કરવામાં આવેલ તે રીવાઇઝડ પ્લાનયાને ઇમ્પેકટ ફી ભર્યા મુજબનું બાંધકામ ક્ષેત્રફળ ધરાવતું પ્લાન આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૩૪ તા.રર-૧૧-૧૧
૩૩૩
તા.૧ર-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કલ્પેશ બારોટની તા. ૬-૯-૧૧ની અરજીથી આપશ્રીના કાર્યક્ષેત્ર ઘ્વારા નવસારી બજાર ચાર રસ્તા અને નવસારી બજારમાં બેબીજીવન સ્ટ્રોર્સની બાજુમાં આવેલશિવ ક્રેકર્સ નામક ફટાકડાની દુકાનના લાયસન્સ(પરવાના) સંબંધી નીચે દર્શાવ્યા મુજબની સંપૂર્ણ વિગતવાર માહિતી પુરી પાડવા બાબતે મુદ્દા નં.(૧) સદરહુ પરવાનાઓ (લાયસન્સ) કોના નામના છે ?(ર) સદરહુ પરવાનાઓ કયારે આપવામાં આવેલ છે ? કયા નંબરથી ? કયા સક્ષમ અધિકારીશ્રીની મંજુરી અનુસાર ? વિ.મુદ્દા નં.(૧) થી (૮) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૩પ તા.રર-૧૧-૧૧
૩૩૪
તા.૧૩-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનોદકુમાર પાંડેની તા. ર૬-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) શહેરમાં બધાં ઝોન મળીને કેટલા હોકર્સ ઝોન છે (ર) કેટલા લોકોને ઝોન વાઇસ લાયસન્સ આપવામાં આવેલ છે વિ.મુદ્દા નં.(૧) થી (૭)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૩૬ તા.રર-૧૧-૧૧
૩૩પ
તા.૧૩-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કીર્તિકુમાર રતિલાલ બરફીવાલાની તા. ર૯-૮-૧૧ની અરજીથી ટેના નં.૩૬એ-૦૯-પર૦૧-૦-૦ર આકારણી બાબતની મુદ્દા નં.(૧) થી (પ)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૩૭ તા.રર-૧૧-૧૧
૩૩૬
તા.૧પ-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ફાલ્ગુની કમલકાંત જરીવાલાની તા. ૧ર-૯-૧૧ની અરજીથી સર્વે નં.પપ૩/ર, પપ૩/૩ પૈકી ટી.પી. નં. ૧૯ ફા.પ્લોટ નં. ૧૧૬ પર દાખલ નામો બાબતે આરટીઆઇ હેઠળ મેળવેલ તેમજ આ અરજી સાથે બિડેલ નકલમાં સને ૧૯૯૩-૯૪માં (૧) તા. ૧૪-૭-૯૪ના તેમજ(ર) તા. ર૬-૩-૯૪ના હુકમથી દર્શાવેલ સદર બધા ટેનામેન્ટ નંબરો પર જે જે નામો દાખલ કરી કાયમી કરવામાં આવેલ તે બધા નામો દાખલ કરાવવા માટેઅરજદારોએ કરેલ અરજીઓ તથા જે તે સમયે રજુ કરેલ તમામે-તમામ પુરાવાઓ તેમજ જે તે અધિકારીઓના હુકમોની સહી સિકકાવાળી નકલો મેળવવા બાબત. આરટીઆઇ સેલ/૧૧પર તા.ર૪-૧૧-૧૧
૩૩૭
તા.૧પ-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મો.રીજવાન અબ્દુલ રબ આઝાદની તા. ર-૮-૧૧ની અરજીથી ૧૧/૧૪પ૧વાળી મિલ્કતના બાંધકામની મંજુરીની નકલ,લે-આઉટ પ્લાનની નકલ,કયા કયા દસ્તાવેજોના આધારે મંજુરી આપવામાં આવેલ છે તેની નકલો, કોના નામે મંજુરીની અરજી થયેલ છે તેની નકલો,આ મિલ્કત વિરુઘ્ધ કેટલીક અરજી તથા આરટીઆઇ આવેલ છે તેની નકલો વિ. આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧પ૩ તા.ર૪-૧૧-૧૧
૩૩૮
તા.૧૭-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જસવંતસિંહ એ. બ્રહમભટૃની તા. ૧૪-૯-૧૧ની અરજીથી નીચે મુજબના બાંધકામોની કાયદેસરતા બાબતની માંગવામાં આવેલ માહિતી મેળવવા બાબતે મુદ્દા નં.(૧) સારોલી ગામ કાંતારેશ્વર સોસાયટી સામે ત્રણ જેટલા બંગલા બનાવેલ છે જેની જમીનના માલિક તથા બાંધકામની કાયદેસરતાની વિગતો આપવી વિ.મુદ્દા નં.(૧)થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૮૧ તા.૧-૧ર-૧૧
૩૩૯
તા.૧૭-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૧ર-૯-૧૧ની અરજીથી સતનામ ફ્રુડસ, ર૯૮-ર૯૯, આશીર્વાદ ઇન્ડ.પાર્ક, સોસા.નવજીવન હોટલની સામે, ભેસ્તાન, સુરત બાબતે મુદ્દા નં.(૧) ઉપરોકત સ્થળે ચાલતી સંસ્થાને આપના વિભાગ તરફથી આપવામાં આવેલ આરોગ્ય ફ્રુડ તથા ગુમાસ્તા ધારાની લાયસન્સની નકલો આપવી વિ.મુદ્દા નં.(૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧પ૭ તા.રપ-૧૧-૧૧
૩૪૦
તા.૧૪-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ. કે. જાંગીડની તા. ૪-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) સોમાકાનજીની વાડી, ખટોદરા ખાતેના પ્લોટ નં. ૩૭થી૪પ(અળક હચયો.ભચક૯ વાળી મિલ્કત પર તથા પ્લોટ નં. ર૬ પર હાલમાં તૈયાર થતાં બાંધકામને આપના વિભાગ ઘ્વારા આપવામાં આવેલ વિકાસ પરવાનગી પત્રની નકલ આપશો વિ. મુદ્દા નં.(૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૩૮ તા.રર-૧૧-૧૧
૩૪૧
તા.૧૯-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. ર-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) ૯૩ હેવી વ્હીકલ ડ્રાઇવરોની ખાલી જગ્યાની પ્રતિક્ષાયાદી બનાવવાની જાહેરાત નં. પી.આર.ઓ. પ૯૭ તા.૧૯-૩-૦૭ના પ્રેકટીકલ ઇન્ટરવ્યુ લેનાર શ્રી યુ.જી.નાયક ડે.ઇજનેર (વર્કશોપ) ફકત મશીન મીકેનીકનો ડીપ્લોમા ધરાવતાં (ઓટોમોબાઇલ એન્જીનીયરીંગની ડીગ્રી વગરના )હોય તેમ છતાં તેઓશ્રીએ કુલ ૯રર હેવી વ્હીકલના ડ્રાઇવરોમાંથી ર૭૬ હેવી વ્હીકલ ડ્રાઇવરો પસંદ કર્યા હોય જેની સ્પષ્ટતા અંગેની માહિતીની નકલ વિ. મુદ્દા નં.(૧)થી (પ)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૮ર તા.૧-૧ર-૧૧

૩૪ર
તા.ર૦-૧૦ -૧૧

આરટીઆઇ એકટ હેઠળ શ્રી સચીન એસ.માહેશ્વરીની તા. ર૮-૭-૧૧ની અરજીથી સુરત ડીસ્ટ્રીકટ, સબ-ડીસ્ટ્રીકટ ચોર્યાસીના ,મોજે શહેર સુરતના વધારાના વિસ્તાર પાંડેસરાના ગુ.હા.બોર્ડમાં સુરત મ્યુ.કોર્પોરેશન ઘ્વારા પાણીના ટાંકી પાસે બનાવવામાં આવેલ અને સિલ્વર શોપિંગ કોમ્પલેક્ષ /એસ.એમ.સી. શોપિંગ કોમ્પલેક્ષના નામે ઓળખાતા કોમ્પલેક્ષમાં મુદ્દા નં. (૧)સિલ્વર શોપિંગ કોમ્પલેક્ષ/ એસ.એમ.સી. શોપિંગ કોમ્પલેક્ષમાં કુલ કેટલી દુકાનો આવેલ છે ? વિ. મુદ્દા નં.(૧) થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧પ૮ તા.રપ-૧૧-૧૧
૩૪૩
તા.ર૦-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરીશચંદ્ર ફકીરચંદ્ર ગડરીયાની તા. ર૯-૮-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) લાઇટપોલને કલરકામ વર્ષમાં કેટલીવાર કરવામાં આવે છે ? વિ.મુદ્દા નં.(૧)થી (૮)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૮૩ તા.૧-૧ર-૧૧
૩૪૪
તા.ર૦-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા. ૧૯-૯-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) સુરત શહેર બેગમપુરા દુધારાશેરીમાંથી અલ્યાની વાડીમાં જવાના હાલનાં રસ્તાની પહોળાઇ કેટલા ફુટની છે તેની માહિતી આપો વિ.મુદ્દા નં.(૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૮૪ તા.૧-૧ર-૧૧
૩૪પ
તા.ર૦-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. રપ-૪-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) અમો અરજદારની તા. ૧૦-ર-૧૧ની આરટીઆઇ અરજી આઇડી નં. ૧૧૯૯ના પ્રત્યુત્તરમાં શ્રી ચંપકલાલ જે ગામિત ડે.કમિ.(પ અને ઇ) નોર્થઝોન અને જાહેર માહિતી અધિકારીએ તા. ૧૧-૩-૧૧ના પત્ર નં. એન.ઝેડ/આ.૭૭ર૧ની માહિતી અલગ આપેલ છે કે અમો અરજદારની તા. ર૪-ર-૧૧ની આરટીઆઇની અરજી આઇડી નં.૧ર૭રનાં પ્રત્યુત્તરમાં તા. ર૦-૪-૧૧ના પત્ર એન.ઝેડ/આ.નં./૪૧૭થી માહિતી ર૯ દિવસ બાદ આરટીઆઇ એકટની સમયમર્યાદા બાદ આપેલ માહિતી અલગ છે બે માહિતીમાં એક માહિતી જ સત્ય હોય જે અંગેની માહિતીની સ્પષ્ટતા સહિતની નકલ વિ. મુદ્દા નં.(૧) થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૮પ તા.૧-૧ર-૧૧
૩૪૬
તા.ર૦-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મો.રીજવાન અબ્દુલરબ આઝાદની તા. ૧૧-૮-૧૧ની અરજીથી (૧) ૧ર / ૧૪૭૬ જેના પર આર.સી.સી.નું બાંધકામ થઇ રહેલ છે જેના બાંધકામની મંજુરીની નકલ, લે-આઉટ પ્લાનની નકલ કયા દસ્તાવેજી પુરાવાઓ મુકી પરવાનગીની મંજુરી મેળવેલ હોય તેની અરજી સાથેની નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૮૬ તા.૧-૧ર-૧૧
૩૪૭
તા.ર૧-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામદાસ ભીખાભાઇ ચેોધરીની તા. ૧૬-૯-૧૧ની અરજીથી તા. ર૩-૮-૧૧ના રોજ વરાછા ઇસ્ટ ઝોનના દબાણ ખાતાના કર્મચારી શ્રી ગોરસા નામે ઓળખાય છે અને તેને કાર્યપાલક ઇજનેરની કચેરીમાં કાર્યપાલક ઇજનેરની સમક્ષ સમય : ૪ઃ૩૦ કલાકે ઝોન કચેરીમાં કરેલ આક્ષેપ કે જે માહિતી માંગનાર શ્રી રામદાસભાઇ ચેોધરીને ઝુંપડાવાસીઓની રૂબરૂમાં અને તેમની હાજરીમાં જે રૂ. રપ૦૦૦/- લેવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવેલ હતા અને તે આક્ષેપનો જવાબ માહિતી અધિકાર નિયમ આરટીઆઇ મારફતે આપી દેવા વિનંતી બાબત. આરટીઆઇ સેલ/૧૧૮૭ તા.૧-૧ર-૧૧
૩૪૮
તા.ર૦-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સરવર હુસેન નગદની તા. ૧ર-૮-૧૧ની અરજીથી ચોકબજાર સાગર હોટલથી હિજડાવાડ ચાર રસ્તા અને નવસારી બજારથી હિજડાવાડ ચાર રસ્તા વાળી ઝુંપડપટૃી ખસેડવામાં ભેદભાવ થયો હોય નીચે જણાવેલ મુદ્દાની માહિતી આરટીઆઇ એકટ ર૦૦પ હેઠળ આપવા મહેરબાની કરશોજી મુદ્દા નં. (૧) સાગર હોટલથી હિજડાવાડ અને નવસારી બજારથી બાલાપીર દરગાહ સુધી તમામ લધ્યુમતીના ઝુંપડા તોડી નાંખવામાં આવ્યા છે તો પછી મદીના મસ્જીદથી હિજડાવાડ ચાર રસ્તા તેમજ બાલાપીરની દરગાહના સામેના ઝુંપડા કેમ તોડવામાં આવતા નથી વિ. મુદ્દા નં.(૧)થી (૮)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૮૯ તા.ર-૧ર-૧૧
૩૪૯
તા.ર૧-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા. રર-૯-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) અમારી અલગ અલગ તારીખથી કરાયેલી ૧૧(અગિયાર) અરજીઓ અંગે થયેલી કાર્યવાહીની માહિતી તથા કાર્યવાહી ન થઇ હોય તો તેના ઠોસ કારણો તથા કાર્યવાહી ન કરનાર જે તે અગિયાર અલગ અરજીના અલગ જવાબદાર અધિકારીઓના નામ હોદ્દા સહિતની માહિતી મુદ્દા નં. (ર) તથા આ અગિયાર અરજીઓના પ્રત્યુત્તર આપેલ જેની જવાબદારી બનતી હોય તો તેવા દા.ત. ઝો.ચીફ, કા.પા.ઇ., ડે.ઇજનેર, આસી. ઇજનેર, જુ. ઇજનેર વગેરેમાં આ અરજી અંગે અરજદારને પ્રત્યુત્તર પાઠવવાની જેની જવાબદારી બનતી હોય તેવા અલગ અલગ અરજીઓને લગતા જે તે અલગ અલગ અગિયાર અધિકારીઓના નામ હોદ્દા સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૯૦ તા.ર-૧ર-૧૧
૩પ૦
તા.ર૧-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સચીન એસ.માહેશ્વરીની તા. ર૦-૯-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) પાંડેસરા ચાર રસ્તા/ પિયુષ કોમ્પલેક્ષ ચાર રસ્તાથી દક્ષેશ્વર મંદિર, પાંડેસરા સુધી જે સિમેન્ટ કોંક્રીટનો નવો રોડ બનાવવામાં આવેલ છે તે રોડ પર જલારામ ઇન્ડ સોસાયટી સામે આવેલ શિવગંગા હોસ્પીટલને લાગીને આવેલ મહાદેવ કોમ્લેક્ષમાં ગેરેજ ઘ્વારા રીપેર કરવામાં આવતાં વાહનો જે સદરહું નવા બનાવેલ ૪૦ ફુટના રોડ પર આશરે ચેોડાઇ ર૦ ફુટનો / ર૦ ફુટથી વધારે અને લંબાઇ આશરે ૮૦ ફુટનો જે દબાણ કરવામાં આવેલ છે તે દુર કરવાની જવાબદારી કયા અધિકારીની છે ? મુદ્દા નં. (ર) જો સદરહુ અધિકારી ઘ્વારા ગેરેજ વાળાઓ ઘ્વારા રોડ પર મુકવામાં આવતાં ટેમ્પો/અન્ય વાહનો વિગેરે ઉભા ન કરવામાં આવે તે માટે જો કોઇ જરૂરી કાર્યવાહી ન કરવામાં આવે તો તે સંદર્ભમાં કોણે અપીલ કરી શકાય? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૯૧ તા.ર-૧ર-૧૧
૩પ૧
તા.ર૧-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સચીન એસ.માહેશ્વરીની તા. પ-૯-૧૧ની અરજીથી સુરત ડીસ્ટ્રીકટ,ચોર્યાસી સબ ડીસ્ટ્રીકટ, શહેર સુરતના સુરત મહાનગરપાલિકાની વધારેલી હદમાં સમાવેશ કરવામાં આવેલ મોજે ગામ ઉધનાના રે.સ.નં.રર૯, ર૮ર તથા ર૯૬, ટી.પી.સ્કીમ નં.ર ઉધનાના ફાયનલ પ્લોટ નં. ૩૧માં આવેલ અને મહાદેવ કોમ્પલેક્ષના નામથી ઓળખાતા એપાર્ટમેન્ટની મુદ્દા નં. (૧) મંજુર પ્લાનની નકલ (ર) સદરહુ કોમ્પલેક્ષની સી.ઓ.પી.યાને કોમન ઓપલ પ્લોટનો વિસ્તાર કેટલો છે ? વિ.મુદ્દા નં. (૧)થી (પ) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૯ર તા.ર-૧ર-૧૧
૩પર
તા.ર૪-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ પટેલની તા. ૧૯-૯-૧૧ની અરજીથી રહેઠાણવાળી મિલકતનો ઉપયોગ રહેઠાણમાં ન કરી મિલકતના માલીકોએ મોતી પાવરથી ચાલતા હેવી જરી ટીવસ્ટીંગ મશીનો નાંખી કારખાના ચાલુ કરવામાં આવ્યા તે બાબતે સંબંધિત વિભાગોમાં તા.૧પ-ર-૧૧, તા. ૧૧-૪-૧૧, તા. ૧૬-પ-૧૧ વિગતવાર અરજી કરવામાં આવેલ તે અરજીની નકલ ફાળવવી વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૯૬ તા.૩-૧ર-૧૧
૩પ૩
તા.ર૪-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ પટેલની તા. ર૩-૮-૧૧ની અરજીથી ુ.મ.ન.પા.ના કમિશ્નર પી.એ.નો ફોન સુરેશ એમ પટેલને તા. ૧૬-૬-૧૧ના રોજ બપોરે ૧ઃર૭ વાગે આવેલ ત્યાર બાદ મેં સામેથી કમિશ્નરના પી.એ.ને ૧ઃપર ને ફોન પર જણાવેલ કે હું કમિશ્નરને સાંજે ૪ઃ૩૦ વાગે મળવા આવીશ ત્યાર બાદ હું કમિશ્નરના પી.એ.ને ૪ઃરપ વાગે મળેલ અને કમિશ્નરને મળવા માટે મને ૪ઃ૪૦ વાગે મુલાકાત કરાવેલ અને મેં જે રજુઆત કમિશ્નરને કરેલ જેની નોંધ કમિશ્નર તરફથી કાગળ ઉપર લખવામાં આવેલ અને મને તપાસ કરાવી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલ તો કમિશ્નર તરફથી જે નોંધ કાગળ પર કરાવેલ તેના અનુસંધાનમાં કમિશ્નર તરફથી નોંધ કરવામાં આવેલ પ્રશ્નોનો કયા કયા વિભાગ પાસે શું શું તપાસ કરવામાં આવી તેની સંપૂર્ણ તપાસ નકલ ફાળવવી તેમજ તપાસ પુરી થઇ ગયા બાદ શું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે જેની સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૯૯ તા.પ-૧ર-૧૧
૩પ૪
તા.ર૪-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ. કે.જાંગીડની તા. ર૧-૯-૧૧ની અરજીથી તા.ર૯-૮-૧૧ના રોજના પત્રથી સાઉથઝોન(ઉધના)ના કાર્યક્ષેત્રમાં આવેલ પાંડેસરા જી.આઇ.ડી.સી.ખાતેના પ્લોટ નં.૩રપ પર તૈયાર થતાં ગેરકાયદે બાંધકામ અંગેની જાણ આપના વિભાગને કરવામાં આવી હતી તો આ પત્ર મળ્યા બાદ અત્યાર સુધીમાં આપના વિભાગ તરફથી કે લાગુ વિભાગ તરફથી કઇ કઇ કાર્યવાહી કરવામાં આવી તેની નકલો સહિતની વિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૧૯૭ તા.૩-૧ર-૧૧
૩પપ
તા.ર૪-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુબારકઅલી ગુલામનબી રમજાનશાં સીદી બાદશાહની તા. રર-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) ખાટકીવાડ, નુરાડોસા કેરોસીન ડેપોની બાજુની મિલકત નોંધ નં. ૧ર/૧૦૬૪નાં નવા આર.સી.સી.બાંધકામ પ્લાનની મંજુરીની રજાચિઠૃીની માહિતીની નકલ વિ. મુદ્દા નં.(૧)થી (૬)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૦૦ તા.પ-૧ર-૧૧
૩પ૬
તા.ર૪-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કિશોર એચ. મિસ્ત્રીની તા. ૧૭-૯-૧૧ની અરજીથી ગોપીપુરા નાની છીપવાડમાં આવેલ મકાન ૮/ર૧૪૭ના માલીક તેમના મકાનનો ઉપયોગ રહેણાંકને બદલે કારીગરો ઘ્વારા મશીન ચલાવી ફેકટરી બનાવેલ છે તેમના કહેવા મુજબ અમારો ધંધો ગૃહઉધ્યોગ છે તેમની પાસે બીજી અન્ય મિલકતો જેમાં ૮/ર૧૩૭ તથા ૮/ર૧ર૪ છે જે અમારી જાણમાં છે જેમાં પણ મશીનો નાંખી ધંધો કરે છે તો હમો આપશ્રી સાહેબ તરફથી નીચે જણાવેલ માહિતી આરટીઆઇ કાયદા અનુસાર આપવા વિનંતી છેઃ- મુદ્દા નં.(૧)તેઓનો ધંધો ગૃહઉધ્યોગ હોય તો ટૂંક સમયમાં કરોડોની મિલકત કેવી રીતે ખરીદી વિ. મુદ્દા નં.(૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૧૧ તા.૭-૧ર-૧૧
૩પ૭
તા.ર૯-૧૦ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો.અજીતકુમાર એસ.પટેલની તા. ૪-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) ડો.વસુમતીબેન અજીતકુમાર પટેલ ઘ્વારા તા. ૦પ-૦૧-૧૯૮૦ના રોજ બાંધકામ માટે ૧૭,(અ,બ) કુબેરનગર-૧, સર્વે નં. ૪પ૪, કોર્પોરેશનની રસીદ નં.૬૭૪૬૦થી પૈસા ભરી પાણીનું કનેકશન લેવામાં આવેલ બાંધકામ પૂર્ણ થયેથી તા. ૦પ-૦૬-૧૯૮૧ના રોજ આ કનેકશન વસવાટમાં ફેરવવા બાબત અરજી કરવામાં આવેલ તો આ અંગે આપના ખાતા ઘ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે ? તેની માહિતી આપશો વિ. મુદ્દા નં.(૧)થી (૭)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૧ર તા.૭-૧ર-૧૧
૩પ૮
તા.૧-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ એન બથવારની તા. રર-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) સૈયદપુરા વાણીયા શેરી નોંધ નં.૭/ર૭૦૭ તથા સૈયદપુરા વાવશેરી નોંધ નં.૭/ર૯૩ર મિલકતના આર.સી.સી. સ્લેબ ,બીમ ,પ્લીન્થ સહિતનું નવું બાંધકામ ચાલતું હોય જેના બાંધકામની મંજુરીની ફકત રજાચિઠૃીની માહિતી વિ. મુદ્દા નં.(૧)થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૧૯ તા.૯-૧ર-૧૧
૩પ૯
તા.૧-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ એન બથવારની તા. રર-૯-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) સૈયદવાડા, પ્રણામી મંદિરની પાછળ મિલકત નોંધ નં. ૧ર/રરપ૮નાં નવા ચારમાળનાં આર.સી.સી. સ્લેબ, બીમ, અને કોલમ સહિત નાં બાંધકામનાં પ્લાનની મંજુરીની અને રજાચિઠૃીની માહિતની નકલ મુદ્દા નં.(ર) સદર મિલકતમાં નવા આર.સી.સી.બાંધકામ અંગે પરવાનગીનાં તમામ ડોકયુમેન્ટ પેપરોની માહિતીની નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રર૦ તા.૯-૧ર-૧૧
૩૬૦
તા.૧-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ એન બથવારની તા. ર૮-૯-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) ભરીમાતા ફુલવાડી પાસે, ક્રોગ્રેસી કોર્પોરેટર નઇમ રીફાઇનાં પાંચ માળનાં આર.સી.સી. બાંધકામની મિલકતની સર્વે પ્લોટ નં.સહિતની નોંધની તથા બાંધકામનાં પ્લાનની સાઇઝ અનુસારની મંજુરીની રજાચિઠૃી માહિતીની નકલ વિ.મુદ્દા નં.(૧)થી (૪) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૪૧ તા.૧૪-૧ર-૧૧
૩૬૧
તા.૧-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ.પાનપાટીલની તા. ૪-૧૦-૧૧ની અરજીથી મુદ્દાનં. (૧)નં.ઇ.ઝેડ/આરટીઆઇ/૩ર૪ તા. ૬-૮-૧૧ના રોજ આપેલ જવાબના અનુસંધાનમાં જણાવવાનું કે ગટરલાઇન ઓવરફલો બાબતની અરજી વોર્ડ ઓફિસમાં કરવાની હોય છે એવું આપશ્રીના જવાબમાં જણાવ્યું છે અરજદારે વોર્ડ ઓફિસમાં , ઓરોગ્ય વિભાગમાં, પંપીંગ સ્ટેશનમાં પણ અરજી કરેલ હોવા છતાં અરજીનો નિકાલ ન થયેલ હોય તો આ અરજીની નિકાલ કરવાની જવાબદારી કોની, અરજદાર માહિતી અધિકાર મારફત માહિતી માંગી શકે કે નહીં એની માહિતી અમોને આપો વિ.મુદ્દા નં.(૧)થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૪૦ તા.૧૪-૧ર-૧૧
૩૬ર
તા.ર-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજેશ જશવંતલાલ પાવઠાવાલાની તા. ૧૭-૯-૧૧ની અરજીથી બનાવટી નામધારી પુષ્પક કો.ઓ.હાઉસીંગસોસાયટી. લી. વિભાગ- ર, સરનામુ-સર્વે નં. ૧ર૩, મોજે ફુલપાડા, તાલુકો-સીટી,જીલ્લો-સુરત જેનો બોગસ રજીસ્ટર નં.ઘ-૯૭૯૬ વાળી મિલકત પર બાંધેલ ગેરકાયદે બાંધકામો અંગે ઘણી બધી રજુઆત, અરજીઓ તેમજ મહાનગરપાલિકાના ઉચ્ચ કર્મચારી સાથે રજુઆત કરવા છતાં આ બનાવટી નામધારી તેમજ બોગસ રજીસ્ટર પુષ્પક કો.ઓ.હાઉસીંગ સોસાયટી, વિભાગ-ર પરનું ગેરકાયદે થયેલ બાંધકામ કયા કારણોસર દુર કરવામાં નથી આવતું કે ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં નથી આવતું તે અંગે શા માટે પગલાં લેવામાં નથી આવતાં તે મને જરૂરી પુરાવા સાથે માહિતી પુરી પાડશોજી વિ.માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૪ર તા.૧૪-૧ર-૧૧
૩૬૩
તા.૩-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો.રાજેન્દ્ર હીરાલાલ કોન્ટ્રેકટરની તા. ર-૯-૧૧ની અરજીથી મોજે મજુરાનાં રેવન્યુ સર્વે નં.પ૭/૧,પ૭/ર,પ૮ અને ૬રવાળી જમીનની બાંધકામની રજાચિઠૃી ટી.ડી.ઓ.નં.૧૧૩૩, બી.એસ.આર.નં.૧ર૧૬ તા. ૧૭-૦૩-૮૭માં ગેરકાયદેસર રીતે ચેડાં કરી સર્વે નં.૬૩ અને ૬૪ ઉમેરી તેમાં બિનઅધિકૃત બાંધકામ કરવા અંગે બળવંતરાય સોમાભાઇ વિગેરે સામે કરેલી ફરિયાદ તા. ૪-૮-૧૦ના રોજની ફરિયાદ અંગે જે કોઇ કાર્યવાહી થઇ હોય તેની માહિતી આપવા મહેરબાની કરશોજી વિ.માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૪૮ તા.૧પ-૧ર-૧૧
૩૬૪
તા.૩-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. ર૦-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) નવરાત્રી ઉત્સવ અંગેના ઇન્ડોર સ્ટેડિયમના ઇજારદાર પદમાવતી ઇન્ટરનેશનલની પ્રાઇસ બીડ રૂ.પ૭.રરલાખની હોય પરંતુ ટેકનીકલ ટેન્ડરમાં જ ચેક રહી ગયો હોવાથી કુદરતી ન્યાયનાં સિઘ્ધાંત અનુસાર પ્રથમ તક તેને નહિ આપી અને સ્થાયી સમિતિનાં અઘ્યક્ષશ્રી , મેયરશ્રી અને મે.કમિશ્નરશ્રીએ ઉધના વોર્ડનાં ભાજપ પ્રમુખ શૈલેષ શુકલનાં પુત્રને રૂ.પપ.૮૮લાખમાં આપી સુરત મહાનગર સેવા સદનને રૂ.૧.૩૪લાખની ખોટ કરાવવા અંગેની માહિતીની નકલ વિ. મુદ્દા નં.(૧)થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૪૯ તા.૭-૧ર-૧૧
૩૬પ
તા.૩-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ એન બથવારની તા. ર૮-૯-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) સૈયદપુરા કડિયાશેરી નોંધ નં. ૭/ર૮ર૮, ર૯,૩૦ મિલકતમાં આર.સી.સી.સ્લેબ ,કોલમ સહિતનાં બાંધકામના પ્લાનની સાઇઝ અનુસારની માહિતીની નકલ તથા મંજુરીની રજાચિઠૃી વિ.મુદ્દા નં.(૧)થી (૪) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રપ૦ તા.૧પ-૧ર-૧૧
૩૬૬/૩૮૩ તા.૩-૧૧ -૧૧ આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો.પંકજ જયંતિલાલ ગાંધીની તા. ૧ર-૧૦-૧૧ની અરજીથી ૩/ર૩૮૦ ની મિલ્કત તા.૯-૯-૧૦ ના રોજ દસ્તાવેજ થી લીધેલ છે અને આ મિલ્કતના હાલના માલિક છીએ આ મિલ્કતમાં કોઇ ઇસમ ગેરકાયદેસર ઘુસી ગયેલ છે તો આ ઇસમને કોઇ પણ જાતનો પરવાનો સુરત મહાનગપાલિકામાં આપવામાં ન આવે તો આ અંગે મહાનગરપાલિકા તરફથી કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રપ૯ તા.૧૬-૧ર-૧૧
૩૬૭
તા.૩-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કે.એ.ઘીવાલાની તા. રપ-૮-૧૧ની અરજીથી સેન્ટ્રલઝોનમાં આવેલ મિલ્કત નં.૧ર/૧૩પર વાળી રીપેરીંગ અને બાંધકામ ને લગતી માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રપ૧ તા.૧પ-૧ર-૧૧
૩૬૮
તા.૪-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામદાસ ભીખાભાઇ ચેોધરીની તા. ૩૦-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)મુંબઇ માર્કેટની પાસે આવેલ મહારાણા પ્રતાપનગર ઝુંપડપટૃીનું જે ડિમોલેશન આપની ઝોન ઘ્વારા કઇ તારીખે કરવામાં આવેલ તે તારીખનો ઉલ્લેખ સ્પષ્ટ કરવા બાબત વિ. મુદ્દા નં.(૧)થી (૭)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રપ૮ તા.૧૬-૧ર-૧૧
૩૬૯
તા.૩-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મિસ્ત્રી દિનેશ મનુભાઇની તા. ર૭-૯-૧૧ની અરજીથી મુદ્દાનં.(૧)સર્વેનં. ૧પ/ર પૈકી નારાયણનગર કો. ઓ. ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનાં મંજુર થયેલ પ્લાનની નકલ, બાંધકામ મંજુરી ઠરાવની નકલ મુદ્દા નં.(ર) સર્વે નં. ૧પ/ર પૈકી નારાયણનગર કો.ઓ.ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં હાલમાં ચાલી રહેલ પ્લોટ નં. ોઇ૧થી૯નાં બાંધકામ મંજુરીની નકલ તથા રજુ કરવામાં આવેલ પ્લાનની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રપર તા.૧પ-૧ર-૧૧
૩૭૦
તા.૪-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણ શેષરામ પાઠકની તા. ર૦-૯-૧૧ની અરજીથી ઉધનાઝોન ખાતે આવેલ ભગવતી નગર પ્લોટ નં.૭૩-૭૪ તથા મહાવીર સોસા.પ્લોટનં.એ-૧૩ અને ૧૪ના બાંધકામ બાબતે માગવામાં આવેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૬ર તા.૧૬-૧ર-૧૧
૩૭૧
તા.૮-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતિ રેખાબેન હરીશચંદ્ર દલાલની તા. ૩-૧૦-૧૧ અરજીથી માગવામાં આવેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૬૩ તા.૧૬-૧ર-૧૧
૩૭ર
તા.૮-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા. ૧૧-૧૦-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) ખાસ ફરજ પરના અધિકારી અને હોદ્દાની રૂએ સંયુકત સચિવના અધિસુચના ક્રમાંકઃ જીએચ/વી/ર૦૧૦નો ૧૧૬/ પરચ / ૧૪૦૮ / પ૪૯ર- લ, તા. ર૩-૮-૧૦ના પત્ર સંદર્ભે નગરનિયોજકશ્રીના પત્ર નં. ટીપીડી/આ/૩પ૭૬ તા. ૧૭-૯-૧૦ મુજબના (આ સાથે સામેલ) પત્ર સંદર્ભે આપની કચેરી ઘ્વારા થયેલ તારીખ સહિતની કાર્યવાહી તેમજ અરજદારને પાઠવેલ પ્રત્યુત્તરની તારીખ સહિતની સંપૂર્ણ માહિતી જો આપની કચેરી ઘ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી ન થઇ હોય, અરજદારને પ્રત્યુત્તર નહિ પાઠવેલ હોય તો જે તે જવાબદાર અધિકારીઓના નામ, હોદ્દા સહિતની માહિતી વિ.મુદ્દા નં.(૧) થી(પ) નીમાહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૬૪ તા.૧૬-૧ર-૧૧
૩૭૩
તા.૮-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જસવંતસિંહ એ. બ્રહમભટૃની તા. ર૭-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) હિલ્લોક પ્રાયમરી સ્કુલની બાજુમાં સાબરીનગર ભરીમાતા રોડ સુરત, એપાર્ટમેન્ટમાં નીચે વ્યવસાયીક ઉપયોગ હેતુથી શટલવાળી દુકાનો બનાવેલ છે તથા આ ઇમારત ઉપર ત્રીજા માળનું (નત્રઘ૯નું બાંધકામ ચાલુ છે જેની સંપૂર્ણ કાયદેસરતા જેવીકે વિકાસ પરવાનગી આપેલ છે કે કેમ ? તથા ન આપેલ હોય તો આપના તંત્ર ઘ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો આપવી તથા કાર્યવાહી ન કરવામાં આવેલ હોય તો ડે.ઇજનેર તથા શહેર વિકાસ અધિકારીની તેમાં શી જવાબદારી બને છે તથા તેઓના નામ સહિતની વિગતો આપવી વિ.મુદ્દા નં.(૧)થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૬પ તા.૧૬-૧ર-૧૧
૩૭૪
તા.૮-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. પ-૧૦-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) અઠવાઝોનના શહેર વિકાસમાં જુનિ.ઇજનેર તરીકે ફરજ બજાવતા નયન પટેલે તેમના અહીંના કાર્યકાળમાં કરેલ કામગીરીની વર્કબુકની(માસિક ડાયરીની) નકલો આપશો વિ.મુદ્દા નં.(૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૬૬ તા.૭-૧ર-૧૧
૩૭પ
તા.૮-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૪-૧૦-૧૧ની અરજીથી ટી.પી.૭(આંજણા),ફા. પ્લોટ નં.૧૩૪,૧૩પ પર ઉભું થયેલ ટ્રાન્સપોર્ટ ગોડાઉનના બાંધકામો બાબતે મુદ્દા નં.(૧) ઉપરોકત સ્થળે તૈયાર થયેલ ટ્રાન્સપોર્ટ ગોડાઉન પૈકીના છેલ્લા પાંચ વર્ષમાં જે જે મિલકતધારકોને ગેરકાયદે બાંધકામ અટકાવવા અંગે કે બાંધકામો દુર કરવા અંગે જેટલી નોટીસો પાઠવી તે તમામ નોટીસોની નકલો આપશો તથા આ નોટીસો પાઠવ્યા બાદ આપના વિભાગ તરફથી કઇ કઇ મિલકતોનું ડિમોલેશન કરવામાં આવ્યું તેની મિલકતધારકોના નામ,પ્લોટ સહિતનું પુરૂ એડ્રેસ તથા વહીવટી ચાર્જ વસુલ કરેલ રકમની વિગતવાર માહિતી વિ.મુદ્દા નં.(૧)થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૭૯ તા.૭-૧ર-૧૧
૩૭૬
તા.૮-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. પ-૧૦-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)ઘોડારોડ રોડ પર આવેલ ' તનીસ્ક' જવેલરી શો-રૂમના મંજુર પ્લાનની નકલ આપશો વિ.મુદ્દા નં.(૧)થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮૦ તા.ર૦-૧ર-૧૧
૩૭૭
તા.૮-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૪-૧૦-૧૧ની અરજીથી ટી.પી.૩૩ (ડુંભાલ) ફા. પ્લોટ નં.પ૧,ઓ.પી.નં.ર૮,બ્લોક નં.ર૯, તૈયાર થયેલ બાંધકામો બાબતે મુદ્દા નં.(૧)ડુંભાલ તરણકુંડની બાજુમાં આવેલ ઉપરોકત ર૯ તૈયાર થયેલ બાંધકામો પૈકીના કયા કયા બાંધકામો મંજુર પ્લાન મુજબના છે તેની વિગત આપશો વિ.મુદ્દા નં.(૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૦૬ તા.રર-૧ર-૧૧
૩૭૮
તા.૮-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૪-૧૦-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) જુનિ.ઇજનેર આર.આર.શાહ તથા ભાવસાર જયારથી લીંબાયતઝોનના શહેર વિકાસમાં ફરજ પર આવ્યા ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેમણે જે જે ગેરકાયદે ઉીભા થયેલ બાંધકામોની મુલાકાત લીધી હોય તથા તે મુલાકાત દરમ્યાન જે જે અહેવાલ તૈયાર કર્યા હોય તે અહેવાલની નકલ તથા ત્યારબાદ જે જે બાંધકામધારકોને બાંધકામ અટકાવવા અંગે કે દુર કરવા અંગે નોટીસો આપી હોય તેની નકલો આપશો વિ.મુદ્દા નં.(૧)થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮૧ તા.ર૦-૧ર-૧૧
૩૭૯
તા.૮-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૪-૧૦-૧૧ની અરજીથી પાર્લે પોઇન્ટ સ્થિત મેઇન રોડ પર હાલમાં તૈયાર થતાં ડી ખુશાલદાસવાળા બાંધકામ બાબતે મુદ્દા નં.(૧) ઉપરોકત સ્થળે હાલમાં તૈયાર થતું બાંધકામ મંજુર પ્લાન મુજબનું છે કે કેમ તેની માહિતી આપશો વિ.મુદ્દા નં.(૧)થી (પ)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૦૮ તા.રર-૧ર-૧૧
૩૮૦
તા.૮-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા. ૪-૧૦-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) સુરત મહાનગરપાલિકાના વિજીલન્સ વિભાગે છેલ્લા બે વર્ષમાં જુદા જુદા ઝોનમાં ગેરકાયદે બાંધકામો, ગેરકાયદે પાણી ડ્રેનેજના કનેકશનો બાબતે જે જે કાર્યવાહી કરી હોય તેની નકલો સહિતની વિગતવાર માહિતી આપશો વિ.મુદ્દા નં.(૧)થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૧૭ તા.ર૮-૧ર-૧૧
૩૮૧
તા.૮-૧૧-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો.પંકજ જયંતિલાલ ગાંધીની તા. ૧૭-૧૦-૧૧ની અરજીથી ૩/ર૩૮૦ થી નોંધાયેલ મિલકતમાં લીધેલ ગુમાસ્તાધારા નું લાયસન્સ કયા પુરાવાના આધારે આપેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૧૮ તા.ર૮-૧ર-૧૧
૩૮ર
તા.૮-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો.પંકજ જયંતિલાલ ગાંધીની તા. ૧૭-૧૦-૧૧ની અરજીથી જી કેમીકલ પ્રોવીઝન સ્ટોર્સ સી.ઝેડ/એસ/ ૩/પ૯પ૮ જે ગુમાસ્તાધારા હેઠળ મિલ્કત -૩/ર૩૮૦ માં નોંધાયેલ છે તો આ ગુમાસ્તાધારાનું નોંધણી પ્રમાણપત્ર કયા પુરાવાનાઆધારે આપેલ છે તેની વિગત તથા નોંધણી વખતે જમા કરાવેલ પુરાવાની નકલ આપવા વિનંતી. આરટીઆઇ એકટ અન્વયે આ અંગે ભરવા પાત્ર નાણા જાણ થયેથી હુ ભરવા તૈયાર છું નોંધાયેલ નામમાં કોઇ ફેરફાર ભુતકાળમાં થયેલ છે જો થયેલ હોય તો તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૧૯ તા.ર૮-૧ર-૧૧
૩૮૪
તા.૮-૧૧-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નેહા ચંદ્રકાત સીંગાપુરી ની તા. ૭-૧૦-૧૧ની અરજીથી માગવામાં આવેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮ર તા.ર૦-૧ર-૧૧
૩૮પ
તા.૧૧-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જસવંતસિંહ એ. બ્રહમભટૃની તા. ૧૪-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)આપણા ઝોન ઘ્વારા તા.૦૧-૦૧-ર૦૧૦થી આજદિન સુધી ગેરકાયદે બાંધકામ બાબતે બાંધકામધારકને નોટીસ આપેલ હોય અને આજદિન સુધી કાર્યવાહી ન થયેલ હોય તેવી નોટીસની વિગતવાર નકલો સહિત માહિતી આપવી મુદ્દા નં.(ર) કાર્યવાહી ન થયેલ હોય તેવા ાંધકામ બાબતે જુ.ઇજનેર તથા ડે.ઇજનેરની શું જવાબદારી બને છે જે વિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૬ તા.ર૮-૧ર-૧૧
૩૮૬
તા.૧૧-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જસવંતસિંહ એ. બ્રહમભટૃની તા. ૩૦-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)પંચશીલ બેંકની બાજુમાં સોસીયો સર્કલ કોર્નરવાળી ઇમારતની બાજુમાં હાલમાં બાંધકામ ચાલુ છે ઉપરોકત સ્થળ પર ભવ્ય ઇમારતનું બાંધકામ ચાલુ છે જેની સંપૂર્ણ કાયદેસરતા જેવી કે વિકાસ પરવાનગી કે રજાચિઠૃી આપેલ હોય તો વિગતવાર માહિતી નકલો સહિત આપવી વિગેરે મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૬૬ તા.૩-૧-૧ર
૩૮૭
તા.૮-૧૧-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી આર.પી.વઘાસીયાની તા. ર૯-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ ટી.પી.૪ (અશ્વનીકુમાર) ફા.પ્લોટ નં.૮૦ સબ પ્લોટ નં.૧ તથા ર ની વિકાસ પરવાનગી ટીડીઓ/ ડીપી/ર૭૬ તા.૧૬-૦૧-૦૯ થી મંજુર કરવામાં આવેલી વિકાસ પરવાનગી ઉપરાંત વધારાનું બાંધકામ થયેલ છે કે કેમ? તેની વિગત. મુદાૃ નં.ર વિકાસ પરવાનગી સીવાય કેટલું બાંધકામ થયેલ છે? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૦ તા.ર૮-૧ર-૧૧
૩૮૮
તા.૮-૧૧-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બી.આર.વઘાસીયાની તા. ર૯-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ ટી.પી.૪ (અશ્વનીકુમાર) ફા.પ્લોટ નં.૮૦ સબ પ્લોટ નં.૧ તથા ર ની વિકાસ પરવાનગી ટીડીઓ/ ડીપી/ર૭૬ તા.૧૬-૦૧-૦૯ થી મંજુર કરવામાં આવેલી વિકાસ પરવાનગી ઉપરાંત વધારાનું બાંધકામ થયેલ છે. તે એસ.એમ.સી ઘ્વારા કેટલા દિવસમાં તોડવામાં આવશે? તેની વિગત. મુદાૃ નં.ર ઉપરોકત મંજુર થયેલ વિકાસ પરવાનગીમાં સબ પ્લોટ નં. ૧ તથા ર માં બીન કાયદેસર બાંધકામ થયેલ છે કે નહીં? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૧ તા.ર૮-૧ર-૧૧

૩૮૯
તા.૮-૧૧-૧૧

આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધનજીભાઇ કે. પટેલની તા. ર૯-૮-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ ટી.પી.૪ (અશ્વનીકુમાર) ફા.પ્લોટ નં.૮૦ સબ પ્લોટ નં.૧ તથા ર ની વિકાસ પરવાનગી ટીડીઓ/ ડીપી/ર૭૬ તા.૧૬-૦૧-૦૯ થી મંજુર કરવામાં આવેલ પ્લાન વિરૂઘ્ધ બાંધકામ થયેલ છે. છે કે નહીં તેની મિાહિતી આપો . મુદાૃ નં.ર ઉપરોકત પ્લોટમાં અપાયેલ વિકાસ પરવાનગી સીવાય વધારાનું ગેર કાયદેસર બાંધકામ થયેલ છે તે સુ.મ.પા. ઘ્વારા તોડવામાં આવશે કે નહીં? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩રર તા.ર૮-૧ર-૧૧
૩૯૦
તા.૮-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા. ૦૪-૧૦-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) નં.ઇઝેડ/ આરટીઆઇ/ ૩૭૧ તા. ૧૬-૮-૧૧ના રોજ આપેલ જવાબ ખોટો છે અરજદારને યોગ્ય લાગતો નથી ?અરજદાર જે અરજી કરે છે તે કામ અંગેના ઉચ્ચ અધિકારીને જ કરે છે પરંતુ કામ બાબતની અરજીનો નિકાલ ના થયો હોય તો માહિતી અધિકાર મારફત કરેલ અરજી અંગેની માહિતી, માહિતી-અધિકાર મારફત માંગી શકાય છે માહિતી અધિકારનાં અધિનિયમમાં જોગવાઇ કરેલ છે અરજદારે કરેલ અરજી સુરવાતથી જ રેકર્ડ ઉપર હોય છે, કામ અંગે નિકાલ કેમ નથી થતાં એની જવાબદારી ઝોનલચીફની હોય છે? સંબંધિત ઉચ્ચ અધિકારી ઝોનલચીફ છે કે નથી? એની માહિતી આપો વિ. મુદ્દા નં.(૧)થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૩ તા.ર૮-૧ર-૧૧

૩૯૧
તા.૮-૧૧ -૧૧

આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા. ૧૪-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) નં.ઇઝેડ/ આરટીઆઇ/ ૩પર તા. ૧૯-૮-૧૧ના રોજ આપેલ જવાબના અનુસંધાનમાં જણાવવાનું કે રાઇટ ટુ એજયુકેશનનો કાયદો અમલમાં હોવા છતા,ં દલિત વસાહત સેવા સંઘ ઝુંપડપટૃીનું ગેરકાયદેસર ડીમોલેશન કરી વરાછાઝોને દલિત વસાહત ઝુંપડાવાસીઓને કોસાડ ખાતે ખસાડવામાં આવ્યા છે અને એ દલિત વસાહતમાં રહેનારા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં પ થી ૭માં ધોરણના બાળકોની પરીક્ષા ચાલતી હતી તે દરમ્યાન ગેરકાયદેસર દલિત વસાહત ઝુંપડપટૃી તોડી પાડવામાં આવેલ છે ? અને દલિત વસાહતમાં રહેતા પછાત વર્ગના ગરીબ વર્ગના નાગરિકોનાં બાળકો-ગેરકાયદેસર કરેલ ડીમોલેશન વરાછાઝોને કરેલ છે ? એના કારણે દલિત વસાહતનાં રહેતા ૩૯ વિધ્યાર્થી પરીક્ષા આપી શકેલા નથી ? એની જવાબદારી ગેરકાયદેસર ઝુંપડપટૃી તોડી પાડનાર વરાછાઝોનની જ છે ? એમાં કોઇ શંકાને સ્થાન નથી ? કયા કાયદાનાં આધીન પથી૭માં ધોરણના વિધ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવામાં આવ્યા એની માહિતી સમયમર્યાદામાં આપો વિ. મુદ્દા નં.(૧) થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૪ તા.ર૮-૧ર-૧૧
૩૯ર
તા.૯-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજેન્દ્ર વસંતલાલ કાપડીયાની તા. ૦પ-૧૦-૧૧ની અરજીથી ઘર નં.૧ર/ર૭૩, પટવા શેરી,લીમડાચોક, સુરત-૩વાળી આખી મિલકત કયા કયા ટેનામેન્ટ નંબરથી આપના દફતરે નોંધવામાં આવેલ છે. આજદિન સુધી કોના કોના નામે ટ્રાન્સફર કરવામાં આવી અને કયા પુરાવાને આધારે નામફેર કરવામાં આવ્યા તે અંગેની વિગતવાર સંપૂર્ણ માહિતી પુરાવા સહિત આપવા વિનંતી વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩રપ તા.ર૮-૧ર-૧૧
૩૯૩
તા.૯-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધર્મેશ એચ.સોપારીવાલાની તા. ૦પ-૦૮-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) સુરત મહાનગરપાલિકા કમિશ્નર એસ.અર્પણા (મેડમ) તેમના કાર્યકાળ તા. ૧-૪-ર૦૦૭ થી તા. ૧ર-૬-ર૦૧૧ દરમ્યાન કેટલીવાર દિ આરટીઆઇ સેલ/૧૩૬૧ તા.૩-૧-૧ર
૩૯૪
તા.૧૧-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા. ૧૦-૧૦-૧૧ની અરજીથી સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલઝોનના ઝોનલ ચીફ તરફથી સે.ઝોન/આરટીઆઇ/આ.નં./૧૧૮૪ તા.૧-૧૦-૧૧ના પત્રમાં જણાવવામાં આવેલ છે કે વોર્ડ નં.૪-એ માં ખઇ.ઇોઇહઇ એકટ મુજબ જરીગીલીટના એકમોને જવલનશીલ પદાર્થોનો પરવાનો અગાઉ આપવામાં આવેલ તેને અત્રેની ઓફિસ તરફથી નિયમ મુજબ ફાયર ખાતાનું એન.ઓ.સી.લેવા માટે નોટીસો આપવામાં આવેલ તેવું જણાવેલ તો ફાયર વિભાગ તરફથી જરીગીલીટના એકમોમાં વપરાતાં જવલનશીલ પદાર્થોનો પરવાનો આપવા માટે કેટલા જરીના એકમોવાળાએ ફાયર વિભાગમાં અરજી કરવામાં આવી તે તમામની અરજીની નકલ ફાળવવી તેમજ ફાયર વિભાગ તરફથી કેટલા જરીગીલીટના એકમોને જવલનશીલ પદાર્થ વપરાશ કરવાના પરવાના આપવામાં આવ્યા તે તમામની સર્ટીફાઇડ નકલ ફાળવવી માહિતી આપો વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૬ર તા.૩-૧-૧ર
૩૯પ
તા.૧ર-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ એન. બથવારની તા. ૧ર-૧૦-૧૧ની અરજીથી ઉન મેઇન રોડ, તિરૂપતી સોસાયટી સર્વે નં.૪૪પ પૈકી પ્લોટ નં.જી-ર,૩ વેરાબીલમાં નામ અંગેના કબજા માલિકનાં નામ દાખલ કરવા અંગેના તમામ ડોકયુમેન્ટસ પેપરોની માહિતીની નકલો આપવા વિનંતી છે વિ.માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૬૩ તા.૩-૧-૧ર
૩૯૬
તા.૧ર-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ.પટેલની તા. ર૮-૯-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) સેન્ટ્રલઝોનના દબાણ ખાતાના કર્મચારી પી.એન.પટેલ જયારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી આજદિન સુધીમાં દબાણ કરતી લારીઓ(ખાણી, પીણી, વસ્તુ વેચાણ) કુલ્લે કેટલી ઉચકવામાં આવી તેની સંખ્યા વિ. મુદ્દા નં.(૧)થી (૬)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૬૪ તા.૩-૧-૧ર
૩૯૭
તા.૧પ-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સૈયદ અ આરટીઆઇ સેલ/૧૩૬પ તા.૩-૧-૧ર
૩૯૮
તા.૧૬-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મો.રીજવાન અબ્દુલરબ આઝાદની તા. ૧૭-૯-૧૧ની અરજીથી પ/૧પપપ વાળી મિલકત પર થયેલ બાંધકામની પરવાનગીની નકલ,લે-આઉટ પ્લાનની નકલ તથા પાર્કિંગમાં થઇ રહેલ બાંધકામની નકલ, હાલ થયેલ બાંધકામની કોઇજાણ હોય તેની લેખિતમાં માહિતીઓ આપવામાં આવે તથા આ સર્વે નં. વિરુઘ્ધ આપેલ અરજીઓની નકલો વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૬૬ તા.૩-૧-૧ર
૩૯૯
તા.૧૬-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અબ્દુલ સત્તાર માહમુદ શેખની તા. પ-૧૦-૧૧ની અરજીથી ''વોર્ડ નં.૧ર,નોંધ નં.ર૬પ૯-૬૦ ''સ્નેહ સાગર એપાર્ટમેન્ટ'' ખાતે કાર્યરત દવાની દુકાનો/ ગોડાઉનો સંદર્ભે વિગતવાર સવિસ્તાર માહિતી પુરી પાડવી''મુદ્દા નં.(૧) સદરહુ એપાર્ટમેન્ટમા બેઝમેન્ટ(ભોયરું) બનાવેલ છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર ? વિ. મુદ્દા નં. (૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૬૭ તા.૩-૧-૧ર
૪૦૦
તા.૧૬-૧૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતી અમૃતા મુકેશ જરીવાલાની તા. રર-૯-૧૧ની અરજીથી મોજે આંજણા, રે.સર્વે નં. પ૩ પૈકી, ટી.પી.સ્કીમ નં.૭, એફ.પી.-૧ર૬માં આવેલ પ્લોટ નં. ૧૧, કૈવલકૃપા ઇન્ડ. સોસાયટી, જીવન જયોત સિનેમાની પાછળ, ભાઠેના ૮ ટેનામેન્ટ નં ,ક્ષ્બઢ×ક્ષ્ઢક્ષ્ડઠક્ષ્ઢડઢડડક્ષ્, નોંધ નં. ૯ થી નોંધાયેલ મિલકત બાબતે નીચે મુજબ માહિતી આપશોજી મુદ્દા નં.(૧) ઉપરોકત મિલકત ( ટેનામેન્ટ નં. ,ક્ષ્બઢ ×ક્ષ્ઢક્ષ્ડઠક્ષ્ઢડઢડડક્ષ્,નોંધ નં.પઘ.બય ત.ઢજ્ઞ ા.ઢક્ષ્×ણ .ી દફઢક્ષ્ક્ષ્) માં ઇશ્વરીબેન ગુલાબદાસ ખસી કે તેમનાપરિવારના સભ્યનું નામ માલિક તરીકે/ કબજેદાર તરીકે કઇ તારીખથી દાખલ કરેલ છે તે નામ દાખલ કરવા માટે થયેલ અરજી તથા તે સાથે સામેલ તેના આધાર પુરાવા દર્શાવતા તમામ કાગળ/પત્રોની નકલો તથા તેના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકા તરફથી જવાબો (પેપર્સ)વિ.ની દરેકની નંગ-૧ નકલો વિ. મુદ્દા નં. (૧)થી (૩)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૬૮ તા.૩-૧-૧ર