RTI અપીલ હુકમો ૨૦૧૧-૧૨

Total 715
તા. ૦૧-૦૪-૧૧ થી ૩૧-૦૩-૧૨
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
૭૦ર
તા.૧૯-૩-૧ર ૦૮
તા.૭-૪-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સમીર એસ.મેકવાનની તા. ૦૧-૦ર-૧ર ની અરજીથી ટી.પી.સ્કીમ નં. ૧૩ના પ્લોટ નં. રપ૮ અને ર૬૦માં બનાવેલ રોડના ટેન્ડરની નકલ, મંજુર ભાવપત્રક, રોડ બનાવવાની પરવાનગીની નકલ અને જે દસ્તાવેજોના આધારે પરવાનગી અપાયેલી હોય તે કાગળોની નકલ અને કમ્પલીશન રીપોર્ટની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૩૭ તા.૧૯-૬-૧ર
૭૦૩
તા.ર૦-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જીગ્નેશ મનસુખભાઇ ગોળકીયાની તા. ૦૭-૦ર-૧રની અરજીથી જગ્યાનું સરનામુ : ભાલચંદ સોસાયટી, નીલકંઠ કન્યા વિધ્યાલય, કતારગામ સીંગણપોર રોડ, સુરત મુદા નં. (૧) શાળાને કેટલા માળની પરવાનગી આપવામાં આવેલ છે ? તેની વિગત જણાવો (ર) શાળા કેટલા પ્લોટો ઉપર આવેલ છે ? તેની વિગત જણાવો (૩) શાળાને કેટલી એફ.એસ.આઇ. મળેલ છે તે જણાવો વિ. મુદા નં. (૧) થી (૮)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૩૯ તા.રર-૬-૧ર
૭૦૪
તા.ર૩-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રવિસિંહ ડી. તંત્રીની તા. ર૩-૦૧-૧રની અરજીથી પ્લોટનં. ર૬માં સમ્રાટ ટાઉન શીપ,સમ્રાટ સ્કુલ (વિધ્યાલય)ની બાજુમાં પર્વત પાટિયા, સુરત. (સમ્રાટ સ્કુલની ગલીમાં કરવામાં આવેલ બાંધકામ બાબતે) ઉપરોકત સરનામાવાળી મિ આરટીઆઇ સેલ/પ૪૦ તા.રર-૬-૧ર
૭૦પ
તા.ર૩-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રબારી અમ્રતભાઇ તથા ઘનશ્યામભાઇની તા. ૧૪-૦ર-૧રની અરજીથી મોજે-સીમાડા બ્લોક નં. ૪પ૭(જય ભવાની સોસાયટી) બાબતે મુદા નં.(૧) એસ.એમ.સી.ની નોટીસ લાગેલ છે હાલમાં તે નોટીસ લીગલ છે કે અલીગલ.... વિ.મુદા નં.(૧)થી (૬)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૪૧ તા.રર-૬-૧ર
૭૦૬
તા.ર૩-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધનજીભાઇ ફકીરભાઇ પટેલની તા.૦૧-૦ર-૧રની અરજીથી મોજેઃ જીઆવના બ્લોક નં. ૪૬૩ તથા બ્લોક નં. ૪૬૪ વાળી જમીનના છેડેથી પસાર થતી નહેરની એક બાજુ નહીં પરંતુ બન્ને બાજુ ટી.પી. સ્કીમ નં. ૬૭માં રોડ મુકવા બાબત. આરટીઆઇ સેલ/પપ૯ તા.ર૯-૬-૧ર
૭૦૭
તા.ર૭-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કિશોરભાઇ ખીમજીભાઇ સોનાવાળાની તા. ૦૯-૦ર-૧રની રજીથી મુદા નં. (૧) મોજે સીંગણપોર, તાલુકો સુરત સીટી, જિલ્લો સુરત પ્રિ.ટી.પી. સ્કીમ નં. ર૬(સીંગણપોર) રે.સ.નં.૪, ફા.પ્લોટ નં.પ તથા રે.સ.નં.૧૦માં સુરત મહાનગરપાલિકાના દફતરે હાલમાં પોઝીશન શું છે ? તેની વિગતવાર માહિતી દર્શાવતા નકશાની નકલ આપવી જેમાં કાયદેસર અને ગેરકાયદેસર બાંધકામ થયેલ હોય, તો તેના માપ સહિત કેટલું બાંધકામ કાયદેસર અને કેટલું બાંધકામ ગેરકાયદેસર છે ? તે માર્કિગ સહિત જણાવવું વિ. મુદા નં. (૧) થી (૬)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પપ૦ તા.રપ-૬-૧ર
૭૦૮
તા.ર૮-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૦૩-૦ર-૧રની અરજીથી મુદા નં. (૧) ઇ.ચા.ડે.કમિશ્નર(હે અને હો) તરફથી પી.એચ.ડી./સો.વે.મે./આ.નં.ર૦૬૬ તા.ર૧-ર-૧૧ના પત્રના પ્રશ્ન નંબર ૪ થી જે જાણકારી મને આપવામાં આવેલ તેના અનુસંધાનમાં નવા કોન્ટ્રાકટરને નવો કોન્ટ્રાકટ સાતેય ઝોનમાં આપવામાં આવ્યો ત્યારથી તા. ૩૧-૧-૧ર સુધી તારીખથી તારીખ પર ડે કોન્ટ્રાકટર પાસે કેટલા રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો તેની આંકડાકીય માહિતી આપો વિ. મુદા નં. (૧) થી (ર)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૬૧ તા.ર૯-૬-૧ર
૭૦૯
તા.ર૯-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનોદ પ્રેમજીભાઇ કંટારીયાની તા. ૦૪-૧૧-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) નોંધ નં. ૩/૯૦ રૂવાળા ટેકરા ભાગળ જીવરાજ ૯ નંબર ચાની સામેની મિ આરટીઆઇ સેલ/પ૬૦ તા.ર૯-૬-૧ર
૭૧૦
તા.ર૯-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અજયભાઇ ચં§કાંતભાઇ માવાપુરીવાલાની તા. ૦૧-૦ર-૧રની અરજીથી મીઠાં પાણીની ગેરકાયદેસર લાઇનો નંખાયેલ છે તેની વિગત અને ગુનાહીત દંડ કેમ ન વસુલ કરવા બાબત. આરટીઆઇ સેલ/પ૬ર તા.ર૯-૬-૧ર
૭૧ર/૭૧૪
તા.૧પ-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહંમદ હનીફ નુરમોહંમદ પાનાગરની તા. ર૩-૧ર-૧૧ અરજીથી ટેના. નં. ર૯એ-૦૭-૩પ૯૧-૦-૦૦૧ તથા ર૯એ-૦૭ -૩૬૧૧-૦ -૦૦૧ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૧૭ તા.૧પ-૬-૧ર
૭૧૩
તા.૩૦-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી આશીષ એ. દલાલની તા. ૦૯-૦૧-૧રની અરજીથી મઘ્યસ્થ શહેર વિકાસ વિભાગે ટી.પી. ૧૯, ફા.પ્લોટ નં. ૧૧૮, ઓ.પી. ૭પ તા. ૭-૪-૦૭ થી દયાબેન નરેન્દ્રભાઇ પાંડવના મંજુરીમાં મુકેલ પ્લાન માટે ટાઉન પ્લાનીંગ ખાતા §ારા મંગાવેલ અભિપ્રાયની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/પપ૧ તા.રપ-૬-૧ર
૭૧પ
તા.૩૧-૩-૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા. ર૪-૦ર-૧રની અરજીથી મુદ્દા નં. (૧) એસ.એમ.સી.ના નવા જુના વિસ્તારમાં આવેલ ટોરેન્ટ પાવર કંપનીના સબ સ્ટેશનોની તથા બદબાર-કેબલ ડી.બી.રોડની સાઇડમાં લોખંડની પેટી-બોક્ષગોઠવેલ છે. જેની મંજુરીની, સંખ્યાની અને ભાડા એસ.એમ.સી.ના કયા વિભાગ §ારા વસુલવામાં આવે છે જેની માહિતી વિ. મુદ્દા નં.(૧)થી (૪)ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૬૩ તા.ર૯-૬-૧ર