News and Updates

  • જાહે૨ નોટીસ - ગણેશ મંડપમાં ૫૦૦ ચો.મી. થી ઓછા ક્ષેત્રફળ હોય અને ૫૦ થી ઓછી વ્યકિતની હાજરી ધરાવતા મંડપ હોય તેવા મંડપનાં આયોજકોએ ફાયર એન.ઓ.સી. લેવાની રહેશે નહી પરંતુ આયોજક ધ્વારા જાહેર સલામતીને ધ્યાને લેતા પાલન કરવા જોગ સુચનાઓની યાદી.

    View in detail
  • જાહેર અપીલ - શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિર્સજન કૃત્રિમ તળાવોમાં કરવા બાબત.

    View in detail
  • To report any financial cybercrime call 1930 immediately or register any cybercrime at www.cybercrime.gov.in. For latest updates on cybercrime, follow official social media handle ‘Cyberdost’ of Ministry of Home Affairs

    View in detail
  • Quotation for SETC of Water cooler and Water purifier at Different Location falls under New East (Sathana)Zone.

    View in detail
  • સુરત મહાનગરપાલિકા યુસીડી વિભાગ અમલીકૃત સરકારશ્રીની DAY-NULM/ D-JAY(S) યોજના અંતર્ગત રચાયેલ સ્વ સહાય જૂથો/ALF/CLF ના સભ્યો ધ્વારા ઉત્પાદિત તહેવાર સબંધિત ચીજવસ્તુઓ તથા શહેરી શેરી ફેરિયાઓ ધ્વારા ખાણી પીણીની ચીજ વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે તા.૧૮/૦૯/૨૦૨૫ થી તા. ૨૫/૦૯/૨૦૨૫ સુધી "SHG મેળા-૨૦૨૫"નું આયોજન .

    View in detail
  • નવા પૂર્વ (સરથાણા) ઝોન વિસ્તારમાં નવા વાલ્વ ચેમ્બર બનાવવા તેમજ જુના ચેમ્બરને રીપેરીંગ અને મરામત કરવાનું કામ. (બીજો પ્રયાસ)

    View in detail
  • પશ્ચિમઝોન (રાંદેર) વિસ્તારનાં ટી.પી.૦૯(પાલનપુર-ભેંસાણ)માં આવેલ પાલનપુર લેકગાર્ડનના તળાવમાં આવેલ કુવાને રીડેવલપ કરવના કામે જરૂરી પ્લાનીંગ, અંદાજ, સ્ટ્રકચરલ અને આર્કીટેકચરલ ડિઝાઈન તથા ડી.પી.આર. તૈયાર કરવા તેમજ જરૂરી સાઈટ સુપરવીઝન કરવા કન્સલ્ટન્ટની નિમણુંક કરવા બાબત.

    View in detail
  • સાઉથ ઝોન-બી(કનકપુર) વિસ્તારમાં સમાવિષ્ટ નવા વિસ્તાર ડ્રા.ટી.પી. સ્કીમ નં. ૩૩ (તલંગપોર-ઉબેર), ડ્રા. ટી. પી. સ્કીમ નં. ૩૪ (પાલી-સચીન-કનસાડ) ડ્રા.ટી.પી. સ્કીમ નં.૫૯ (સચીન-પારડી-કણદે-કનસાડ ), ગુ. હા. બોર્ડ કનકપુર અને ગુજરાત સ્લમ કલીયરન્સ બોર્ડ કનકપુર, કનસાડ ગામ, તલંગપોર અને ઉબેર ગામમાં આવેલ વિવિધ મહાનગરપાલિકાની મિલકતોની બહાર રોડ સાઈડની દિવાલો, જંકશનો નજીકની દિવાલોને આકર્ષક પેઈન્ટીંગ કરી બ્યુટીફિકેશન કરવાનું કામ.

    View in detail
  • સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન-એ (ઉધના)માં સમાવિષ્ટ સબ ઝોન-૩ હેઠળના ફા.ટી.પી. સ્કીમ નં.: ૨૧ (ભેસ્તાન), ફા.ટી.પી. સ્કીમ નં.: ૨૨ (ભેસ્તાન), ફા.ટી.પી. સ્કીમ નં.: ૭૧ (વડોદ) અને ડ્રા.ટી.પી. સ્કીમ નં.: ૬૩ (વડોદ) વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ મુજબના વિવિધ રીર્ઝવેશન પ્લોટ તેમજ ટી.પી.રસ્તાનો સર્વે તથા ડિમાર્કેશનની કામગીરી કરાવવા બાબત.

    View in detail
  • સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) માં સમાવિષ્ટ ફા.ટી.પી.સ્કીમ નં.૧૯ (પરવટ–મગોબ), પ્રિ.ટી.પી. સ્કીમ નં. ૪૧ (ડીંડોલી), ડ્રા. ટી.પી. સ્કીમ નં.૩૫(કુંભારીયા–સારોલી–સણીયા હેમદ –દેવધ), ડ્રાફટ ટી.પી.સ્કીમ નં.૬૧ (પરવટ-ગોડાદરા), ડ્રા. ટી.પી. સ્કીમ નં. ૬૨ (ડીંડોલી–ભેસ્તાન–ભેદવાડ) તથા ડ્રા. ટી.પી. સ્કીમ નં. ૬૯ (ગોડાદરા-ડીંડોલી) માં જાહેર વિકાસનાં કામો જેવા કે રોડ, ડ્રેનેજ, સ્ટ્રોર્મ ડ્રેનેજ, લાઈટનાં પોલ તથા બ્રીજ બનાવવા જેવા કામો માટે રોડની હદનું તેમજ રીઝર્વેશનવાળી જગ્યાનુ ડીમાર્કેશન કરવાનું કામ

    View in detail
  • SITC of 150 Ltr Capacity Water coolers Machine (With Buy Back) 2 Nos at South East Zone Administration Building And 1 Nos Bhathena Health Centre in South East (Limbayat) Zone(3rd Attempt).

    View in detail
  • All in all comprehensive annual maintenance contract of C.C.T.V., Fire Alarm and Public Address system at Surat Fort, Chowk Bazar Surat.

    View in detail
  • નોર્થઝોન (કતારગામ) જુનાવિસ્તારમાં આવેલ ફા.ટી.પી- ૧,૩,૧૮ (કતારગામ),ફુલપાડા ગામતળ, જૂની અને નવી જી.આઈ.ડી.સી વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએ ૧/૨ " થી ૨ " ઈંચની વ્યાસની હયાત નળિકાના લિકેજો બંધ કરવાનું કે અન્ય મટીરીયલની મેન્ટેનેન્સ કરવાનું મંજુરી કામ.

    View in detail
  • Quotations for shifting DG set along with all necessary items and equipments like connection – disconnection, cabling, crimping, terminations at Surat Fort, Chowk Bazar Surat(Second Attempt).

    View in detail
  • Supply of ECG Roll for ECG Machine of Various Department at Maskati Charitable Hospital

    View in detail
  • જગદીશચંદ્ર બોઝ મ્યુ. એકવેરીયમ ખાતે રાખવામાં આવેલ Turtles અને કોઈપુલમાં રાખવામાં આવેલ ફીશો માટે ખોરાક સપ્લાય કરવા બાબત. (બીજો પ્રયાસ)

    View in detail
  • સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં આવેલ જાહેર માર્ગો તથા ફુટપાથ પરના દબાણો ઉપાડવામાં/ દુર કરવામાં આવેલ લારી-ગલ્લા, કેબીન, પ્લાસ્ટિક કેરેટ, વજન કાંટા, ટાયર, બિલ્ડીંગ મટીરીયલ (જેવા કે, સ્ટીલ, પતરા, એંગલ, ચેનલ, ગર્ડર વિગેરે) તથા અન્ય માલ સામાન / ચીજ વસ્તુઓ દબાણ ખાતા ધ્વારા જપ્ત કરી ટી.પી. સ્કીમ નં. ૦૭ (આંજણા), ફા. પ્લોટ નં. ૧૦૭ ખાતે આવેલ દબાણ ડેપો તથા ડ્રા.ટી.પી. સ્કીમ નં. ૩૩ (ડુંભાલ), ફા. પ્લોટ નં. આર-૧૪ માં આવેલ અન્ય દબાણ ડેપો ખાતે જમાં લીધેલ જાહેર આરોગ્યને હાનિકર્તા બિનઅધિકૃત દબાણો જેવા કે, લારી, ગલ્લા, કેબીનો તથા અન્ય સામાન વિગેરેના જથ્થાને તોડી–છુટા પાડી વેચાણ કરવા બાબત.

    View in detail
  • સાઉથ ઈસ્ટ ઝોન(લિંબાયત)માં વહીવટી ભવનમાં કાર્યરત વિવિધ વિભાગો જેવા કે, ટેકનીકલ વિભાગ, મહેકમ વિભાગ, આકારણી વિભાગ, જમીન મિલકત વિભાગ, આરોગ્ય વિભાગ, ઈમરજન્સી કંટ્રોલરૂમ, કોર્પોરેટર રૂમ તેમજ કોન્ફરન્સ રૂમ વિગેરેમાં ઉધઈ ટ્રીટમેન્ટ કરાવવાનું કામ. (બીજો પ્રયાસ)

    View in detail