RTI અપીલ હુકમો ૨૦૧૦-૧૧

Total 429
તા. ૧-૪-૧૦ થી ૩૧-૦૩-૧૧
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ

તા.૧-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સરવર હુસેન ગુલામ મોહમદ નગદની તા.૧ર-૩-૧૦ ની અરજીથી ૧૧/ર૧૧૧ વાળી મિલ્કતની માહિતીના મુદ્દા નં.૧ થી ૧૦ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૭૦ તા.૬-પ-૧૦

તા.૩-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચંદુભાઇ ભીખાભાઇ રાંકની તા.રપ-ર-૧૦ ની અરજીથી (૧) સીમાડા તથા સરથાણા ના ટી.પી.સ્કીમ મુજબ મંજુર થયેલ રસતાઓના લે આઉટ પ્લાનની નકલ આપશોજી. (ર) સીમાડા તથા સરથાણામાં આવેલ હયાત સોસાયટીઓમાં કુલ કેટલી સોસાયટીઓ આવેલી છે. તેમાંથી કેટલી સોસાયટીનો વેરો વસુલ કરવામાં આવે છે. આ વેરો કઇ તારીખથી શરુ કરવામાં આવ્યો તેની વિગતો આપશો. વર્ષ વાઇસ કુલ કેટલી રકમની આકારણી કરવામાં આવી કેટલી રકમની રીકવરી કરાઇ અને કુલ કેટલી રકમની ઉધરાણી બાકી છે. વિ. મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી ૧ થી ૧૧ પૈકી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૭૮ તા.૭-પ-૧૦

તા.૧-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણ જે. ઠકકરની તા.૧૯-ર-૧૦ ની અરજીથી રાંદેર રોડ વિસ્તારમાં આવેલ વિસ્તારના જુનિયર ઇજનેરશ્રી રસિકભાઇ ટેલરના તાબા હેઠળ આવતો હોય તેમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ જેવી કે બાંધકામ પ્લાન મંજુર કરાવ્યા વગર કે કોર્પોરેશનની પૂર્વ પરવાનગી વગર બાંધવામાં આવ્યા હોય તેની પ્રિમીયમની રકમ કોર્પોરેશન દફતરે જમા કરાવી હોય તો તેની વિગતો મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૭૧ તા.૬-પ-૧૦

તા.૩-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધર્મેશ ભારતી, અશોક ભારતી ગોસ્વામીની તા.૧પ-ર-૧૦ ની અરજીથી (૧) અડાજણ ગામના બ્રાહમણ મોહલ્લો માં આવેલ ઘરનં.ર૭/૧/પ૦ જેનો સુરત મ્યુ. ટેના.નં.૧૭એ-૦૧-૦૦૧૧-૦-૦૦૧ છે જેનો શરૂથી આજ દિન સુધીના તમામ પેપર્સો આપવા. (ર) અડાજણ ખડકી મોહલ્લામાં આવેલ મીલકત જેનો સુરત મ્યુ. ટેના.નં.૧૭એ-૦૧-૦૦૦૧-૦-૦૦૧ છે જેનો શરૂથી આજ દિન સુધીના તમામ પેપર્સો આપવા. વિ.મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૭૯ તા.૭-પ-૧૦

તા.૩-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ફૈઝુલહક ઝુલફીકારઅલી સૈયદની તા.૧૮-ર-૧૦ ની અરજીથી (૧) રાંદેરઝોન ઘ્વારા આરીફીયા મસ્જીદથી નુરાનીરેસીડન્સી સુધી રોડ બનાવેલ છે. જયારે મદીના સોસા. અને ગાયત્રી સોસાયટી પાસે રોડ શા માટે બનાવેલ નથી તે જણાવશો. (ર) મદીના પાર્ક સોસા. અને ગાયત્રી સોસા. ના જે રોડ બનાવેલ નથી તેની માલીકી હાલમા કોની છે. અને અગાઉ રોડ બનાવેલ હતો ત્યારે કોની માલીકી હતી તેની માહિતી આપવા માલીકીના પુરાવાસાથે. (૩) આ રસ્તાની માલીકી કઇ રીતે બદલાઇ તે જણાવવુ અને કોના હુકમથી બદલાઇ અને શામાટે? (૪) આ રસ્તો બનાવવા માટે શું કરવુ? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૮૦ તા.૭-પ-૧૦

તા.પ-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર-૩-૧૦ ની અરજીથીશહેર વિકાસ અધિકારી અને જાહેર માહિતી અધિકારી સુ.મ.પા. તરફથી હરળચતયળડગતળ૮ર૯ તા.૧૮/૯/૦૯ માં જણાવવામાં આવેલ છે કે કારખાનું બંધ કરવાની જવાબદારી સુ.મ.પા.ની રહેતી નથી તેમ છતાં સરકારશ્રી તરફથી નીતિ વિષયક નિર્ણય લેવામાં આવશે તો તે મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવેલ તો સુ.મ.પા. તરફથી સરકારશ્રીના કયા વિભાગને નિર્ણય લેવા માટે રજુઆત કરવા માટે પત્ર રવાના કરવામાં આવયો તે બાબતની નકલ તેમજ રીપોર્ટ ની નકલની કોપી ફાળવવા અને તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૮૧ તા.૭-પ-૧૦

તા.૬-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૩/૪-૩-૧૦ ની અરજીથી સુરત શહેર બેગમપુરા દુધારાશેરી ઘ.નં.૪/૩૬૦ વાળી મિલકતના માલીકે મંજુર પ્લાન કરતા વધારાનું બાંધકામ કરવામાં આવેલ છે તે બાબતે પ્લાન રીવાઇઝ કરવા સુ.મ.પા.માં રજુ કરેલ છે જે રીવાઇઝ પ્લાન સુ.મ.પા. તરફથી માન્ય કરવામાં આવેલ નથી તેવું રાઇટ ટુ ઇન્ફોરમેશન સે.ઝોન/ આ.નં.૮૦ તા.રપ-૪-૦૮ ના મુદ્દા નંબર (ર) માં જણાવવામાં આવેલ છે. તો ૪/૩૬૦ વાળી મિલકતના માલીકને ગેરકાયદેસર બાંધકામ બાબતે સુ.મ.પા. તરફથી ખ.ોહ એકટ કલમ ર૬૦ (૧) (ર) મુજબની નોટીસ કઇ તારીખે આપી અને ત્યાર બાદ ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે તાકીદ નોટીસ કઇ તારીખે આપી તે તમામની નકલ ફાળવવી તેમજ હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તેની સંપુર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૯૩ તા.૧ર-પ-૧૦

તા.૬-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇકબાલભાઇ મુસાભાઇ પટેલની તા.પ-ર-૧૦ નીઅરજીથી જનસંપર્ક ખાતા હસ્તક વ્યાસ એડવર્ટાઇઝમેન્ટ મેળવતી સંસ્થાને આપવામાં આવેલ જાહેરાત અંગેની તમામ વિગતવાર માહિતી મુદ્દા નં.૧ સને ૧૯૯પ થી ર૦૦ર દરમ્યાન વ્યાસ એડવર્ટાઇઝમેન્ટને અંગ્રેજી અખબારની જાહેરાત આપવામાં આવતી હતી તેમાં કુલ કેટલાનું પેમેન્ટ કરવામાં આવ્યું? વર્ષ દીઠ, જાહેરાત દીઠ, માહિતી અલગ અલગ આપવા બાબત.વિ. મુદ્દા નં.૧ થી ૧૦ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૦ર તા.૧૩-પ-૧૦

તા.૭-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ જી. મોદીની તા.૧૯-ર-૧૦ ની અરજીથી નાંણાકીય વર્ષ ર૦૦૯-૧૦ નો વ્યવસાયવેરાનો ચેક લેવાની ના પાડવામાં આવેલ તે બાબતે મુદ્દા નં.(૧) કયા કાયદા ,નિયમ, સરકયુલર, નોટીફીકેશન, પ્રેસનોટસ, હેઠળ જો પાછલા વ્યવસાયવેરા ની રકમ ભરવાની બાકી હોય તો ચાલુ નાણાકીય વર્ષના નાણાં ન લેવાય તેની નકલ આપવા વિનંતી. વિ. મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૦૩ તા.૧૩-પ-૧૦
૧૦
તા.૮-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભૂપેન્દ્રભાઇ છગનલાલ પટેલની તા.૧૮-ર-૧૦ ની અરજીથી શ્રી પરિમલરાય આર. નાયક જેઓ તેમના પિતાશ્રીના મૃત્યુ બાદ આશ્રિત તરીકે નોકરી સુરત મહાનગરપાલિકામાં મળેલ હતી તે અંગે તેમના કયા વર્ષમાં અને કયા કારણસર નોકરી આપવામાં આવેલ હતી તેની વિગત. તેઓ ઉધનાઝોનમાં નોકરી કરે છે તેમના પિતાની મરણ તારીખ નિરંજન આર. નાયક કર્મ નં.૧રર૩૭ લીંબાયતઝોન કયા વર્ષમાં કયારે નોકરી લાગી તે અંગેની વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૦૦ તા.૧ર-પ-૧૦
૧૧
તા.૯-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નાનાલાલ મૂળચંદ બોરીવાલની તા.૬-ર-૧૦ ની અરજીથી આર્વીભાવ સોસાયટી નં.૧ ની પૂરી વિગત અને નામફેરની નકલ સાથેની વિગતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૦૪ તા.૧૩-પ-૧૦
૧ર
તા.૧ર-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.ર-૩-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧. ડે.કમિશ્નર (હે અને હો) ની પોસ્ટ અગાઉથી જ સરકારશ્રીના નિયમોનુસાર પછાતજાતિના ઉમેદવારથી જ ભરાતી આવેલ છે. તો પછી તા.૧-૧૦-૦૯ નાં રોજની સદર ખાલી જગ્યાની જાહેરાત નં.પી.આર.ઓ.ર૬પ કયા ઠરાવ કઇ સામાન્ય સભા તથા કોના આદેશાનુસાર બિન અનામત આપ્યા અંગેની માહિતીની નકલ વિ.મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૦પ તા.૧૩-પ-૧૦
૧૩
તા.૧ર-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.ર-૩-૧૦ નીઅરજીથી તા.૧૯-૩-૦૭ ની જાહેરાતના નં.પી.આર.ઓ.પ૯૭નાં ઉમેદવાર ડ્રાઇવરોનાં પ્રેકટીકલ અને પર્સનલ ઇન્ટરવ્યુ લેનાર અધિકારીઓની શૈક્ષણિક અને હેવી વ્હીકલ ડ્રાઇવિંગ અંગેની લાયકાતની માહિતી નકલો મેળવવા બાબત. મુદ્દા નં.૧. ઉપરોકત ખાલી જગ્યાના ૯રર કુલ ડ્રાઇવરોમાંથી પ્રેકટીકલ ટેસ્ટમાંથી ર૭૬ ડ્રાઇવર ઉમેદવારોને ઉતીર્ણ કરનાર અધિકારીના નામ, પોસ્ટ અને તેની શૈક્ષણિક લાયકાત તથા હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ અંગેની સર્ટીફીકેટો સાથેની માહિતી નકલો વિ.મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૦૬ તા.૧૩-પ-૧૦
૧૪
તા.૧૩-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૮-૩-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧. શ્રી દીપક પી. શુકલ એસેસમેન્ટ અને રીકવરી અધિકારી સીધાવેરામાં પણ બાકી હોય તો સદર મિલ્કતને 'સિલ' મારવાનો આદેશ તેમા વિભાગનાં કર્મચારીઓને આપેલ છે. જે અંગેની ખ.ોહ એકટ અનુસાર માહિતીની નકલ. વિ.મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૪પ તા.ર૦-પ-૧૦
૧પ
તા.૧૩-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયેશ મુનિકુમાર પટેલની તા.૩-૩-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧. સુરત પારસી પંચાયતે પોતાની જમીન જેનો સ.નં.ર૧ સી સ.નં.૧પ૯૭, ટી.પી.સ્કીમ નં.૮, ઉમરવાડા, ફા.પ્લોટ નં.૧૪૭- ૧પ૦ વાળી જમીન સુ.મ.પા. ને રકતપિતની હોસ્પીટલ બાંધવા માટે આપવામાં આવેલ તે સદરહુ જગ્યામાં રકતપિતની હોસ્પીટલ બાંધવામાં આવેલ છે કે કેમ? તેની માહિતીની નકલ વિ.મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૪૬ તા.ર૦-પ-૧૦
૧૬
તા.૧૩-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વરિયા ઝવેરભાઇ પાંચાભાઇ ની તા.રર-ર-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧. તા.ર-ર-૦૮ ના રોજ વરીયા ઝવેરભાઇ પાંચાભાઇ નામની બી.પી.એલ. યાદીમાં નામ દાખલ કરવાની અરજી આપેલ છે. અરજી નં.ર૭૩૪૯ જે આ સાથે સામેલ છે તો આ અરજીની બાબતમાં થયેલ કાર્યવાહીની તમામ માહિતી આપવામાં આવે.વિ.મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૪૭ તા.ર૦-પ-૧૦
૧૭
તા.૧૩-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નિખિલભાઇ બાબુભાઇ પટેલની તા.૩-૩-૧૦ ની અરજીથી માંગેલ કતારગામ રે.સ. નં.પ૪ર/૧ ગ્રામ પંચાયતઘર નં.૯૦૪,૯૦પ અને સીટી સર્વે નં. ૩૩૧ થી ૩૩૪ અંગે રપ-ર-૦૯ ના રોજ મંજુર કરેલ પ્લાન બાબતે મુદ્દા નં.૧ થી ૧૦ ની માહિતી બાબત. આરટીઆઇ સેલ/ર૪૯ તા.ર૦-પ-૧૦
૧૮
તા.૧૩-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી આઇશા આઇ. સાદકની તા.૧૮-ર-૧૦ ની અરજીથી (૧) રાંદેર નાખુદાપોળમાં આવેલ ટીકા નં.૪/રપ૭ તથા ટીકા નં.૪/રપ૯ વાળી મિલ્કતમાં હાલમાં થઇ રહેલ નવું બાંધકામ પ્લાન વિરૂઘ્ધનું છે? કે પ્લાન મુજબનું છે? જો પ્લાન વિરૂઘ્ધનું બાંધકામ છે તો તે અટકાવવા લાગત વિભાગના અધિકારી/કર્મચારીએ આજદિન સુધી શું શું કાર્યવાહી કરી? તે બાબતની સંપૂર્ણ વિગત તથા માહિતિ આપવી. (ર) ઉપરોકત ટીકા નં.૪/રપ૭ તથા તથા ટીકા નં. ૪/રપ૯,રાંદેર નાખુદા પોળમાં આપેલ મિલ્કતની હાલમાં ચાલી રહેલ નવા બાંધકામની રજા ચિઠૃી તથા મંજુર થયેલ પ્લાનની નકલની માંગેલ માહિતી બાબત તથા અન્ય તા.૧૩-ર-૧૦ ના રોજ સદર બાબતે નોંધાયેલ ફરીયાદ અંગે શું કાર્યવાહી થઇ તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૪૮ તા.ર૦-પ-૧૦
૧૯
તા.૧ર-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પીંકલ પ્રફુલચંદ્ર ધીવાલા ની તા.૩-૩-૧૦ ની અરજીથી માંગેલ મુદ્દા નં.૧ થી ૧૦ ની માહિતી બાબત. આરટીઆઇ સેલ/રપ૬ તા.ર૪-પ-૧૦
ર૦
તા.ર૦-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વાય.એમ. સૈયદની તા.૧૬-૩-૧૦ ની અરજીથી (૧)ઉધનાગામમાં સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ ર૭એફ વિનય નગર સોસાયટી બાંધવા માટે કયા પ્રકારની મંજુરી લેવામાંઆવી છે.કોમર્શિયલ રહેણાંક?(ર) ઉધનાગામમાં સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ ર૭એફ વિનયનગર સોસાયટીને કયા બિલ્ડરે બનાવી છે અને કયા હેતુથી બનાવી છે પ્લાન પાસ કરાવ્યો છે કેટલા પ્લોટો બનાવવાની મંજુરી આપવામાં આવેલી છે. વિનય નગરમાં કેટલા વારનો કોમન પ્લોટ ફાળવવામાં આવેલ છે તે તમામની સંપૂર્ણ પ્રમાણિત નકલ.વિ. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/રપર તા.ર૧-પ-૧૦
ર૧
તા.ર૦-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઠાકર યોગેશકુમાર રમણીકલાલની તા.ર૪-ર-૧૦ ની અરજીથી કતારગામ રે.સ.નં.૧૦૬૪, માં પ્લોટ નંબર ૧ થી ૧રપ માં દાખલ થનાર પ્લોટ ધારકનાં નામ સરનામાની વિગત. સદર સોસાયટી કોણે? અને કયારે એસ.એમ.સીમાં દાખલ થઇ તેની માહિતી ૭/૧ર માં નામ હોવા છતાં ખેડુતોનાં નામ દાખલ ન કરવાના કારણો આપો. જમીન માલીકોએ આપેલો પાવર ઓફ એટર્નીની પ્રમાણીત કોપી તેમજ જમીન માલિકોનાં કુલમુખત્યાર તરીકે પાડવામાં આવેલા પ્લોટોના કબજેદારોનું લીસ્ટ પ્રમાણિત કરેલ કોપી સાથે આપો. સોસાયટીને દાખલ કરનાર કર્મચારી અધિકારીઓના નામ સરનામાની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/રપ૭ તા.ર૪-પ-૧૦
રર
તા.ર૦-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૪-ર-૧૦ ની અરજીથી (૧) સ્લમ અપગ્રેડેશન સેલ ઘ્વારા કેટલા મકાનો બન્યા છે કેટલા ફાળવેલા કેટલા ખાલી છે કેટલાનું બાંધકામ ચાલુ છે કેટલા આગળના આયોજન છે. (ર) સુ.મ.ન.પા.ના વિસ્તારના નદી પૈકી , ખાડી પૈકી, રસ્તા રીઝર્વેશન પૈકી કુલ કેટલા ઝુંપડા છે તે ઝોન પ્રમાણે માહિતી આપવી. (૩) પાન્ડેસરા જીઆઇડીસીના પાણી સપ્લાય બાબતે (એોધ્યોગીક એકમ) જે કરાર થયેલ છે તેની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/રપ૮ તા.ર૪-પ-૧૦
ર૩
તા.ર૦-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧૬-૩-૧૦ ની અરજીથી એ.સી.બી.ની નોર્થઝોન કચેરીનાં કર્મચારી વિરૂઘ્ધની ફરિયાદ,નિવેદન અને કાર્યવાહી અંગેની માહિતીની નકલ મેળવવા બાબત. આરટીઆઇ સેલ/રપ૯ તા.ર૪-પ-૧૦
ર૪
તા.રર-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડાહયાભાઇ છીતાભાઇ રાઠોડની તા.ર૬-ર-૧૦ની અરજીથી એસ.એમ.સી.ના કર્મચારીઓ જયારે રિટાયર્ડ થાય છે ત્યારે એસ.એમ.સીનું પોતાના નામનું જે ઓળખપત્ર આપવામાં આવેલ હોય ત્યારેતે ઓળખપત્ર જમા કરાવવું પડે છે. તે બાબત. આરટીઆઇ સેલ/રપપ તા.ર૧-પ-૧૦
રપ
તા.ર૩-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૩-૩-૧૦ની અરજીથી(૧) હરિઓમ ઇન્ડ. સોસાયટી વિ.૧,ર માં તૈયાર થયેલ તથા તૈયાર થઇ રહેલ બાંધકામો પૈકીના કેટલા બાંધકામો મંજૂર પ્લાન મુજબના છે અને કેટલા બાંધકામો મંજૂર પ્લાન વિરૂઘ્ધના છે? મંજુરપ્લાન વિરૂઘ્ધ ના બાંધકામો સામે છેલ્લા છ માસમાં આપના વિભાગે શી શી કાર્યવાહી કરી તેની વિગતવારમાહિતીઆપશો. (ર) હરિઓમ ઇન્ડ. સોસાયટીમાં કુલ કેટલા સી.ઓ.પી. પ્લોટ છે? આ પ્લોટ હાલમાં ખુલ્લાછે કે બાંધકામ થયેલા? જો બાંધકામો થયેલા હોય તો ગેરકાયદે ઉભા થયેલ આ બાંધકામો વિરૂઘ્ધ અત્યાર સુધીમાં આપના વિભાગે શી શી કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૬૦ તા.ર૪-પ-૧૦
ર૬
તા.ર૩-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.રર-૩-૧૦ની અરજીથી(૧) તા.૮-૧૦-૦૯, તા.૧૩-૧૦-૦૯, તા.રપ-૧૧-૦૯ ,૧૦-૧ર-૦૯ , ૧૮-૧ર-૦૯,ર-૧-૧૦,૯-૧-૧૦, ૧૧-૧-૧૦, ર૧-૧-૧૦ ઉપરોકત તારીખવાળા દિવસોએ જુ.ઇ. સાવન પટેલે ડીમોલીશનની કામગીરી કરેલ છે તો તે ડીમોલીશનની કામગીરી કયા કયા ગે. કાયદેસર બાંધકામોમાં કરેલ છે તથા ડીમોલીશન પેટે બાંધકામધારકો પાસેથી કેટલી કેટલી રકમ વસુલી તેની ડીમોલીશન થયેલ બાંધકામના સરનામા તથા કેટલા કેટલા ભાગનું ડીમોલીશન કર્યું તથા તેની સામે કેટલી કેટલી રકમ વસુલી તેની રસીદ સહિતની વિગતવાર માહિતી આપશો. વિ. મુદ્દા નં.૧ થી ૭ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૬૧ તા.ર૪-પ-૧૦
ર૭
તા.ર૩-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.રર-૩-૧૦ની અરજીથી(૧) તા.પ-૧૧-૦૯ ,૯-૧૧-૦૯, ૧૦-૧૧-૦૯,ર૪-૧૧-૦૯, ૧૬-૧ર-૦૯, ર૯-૧ર-૦૯, ૩૦-૧ર-૦૯, ૬-૧-૧૦,૧ર-૧-૧૦ ઉપરોકત તારીખે જુ.ઇ. સાવન પટેલે કયા કયા બાંધકામ ધારકોની વિઝીટ લીધેલી છે તથા આ વિઝીટ દરમ્યાન તેમણે શી શી કાર્યવાહી કરી તેની બાંધકામધારકોના નામ સરનામા સહિતની વિગતવાર માહિતી આપશો. (ર) ઉપરોકત તારીખોવાળા દિવસે જુ.ઇ. સાવન પટેલે જે જે વિસ્તારોની વિઝીટ કરી તેમાં તેઓને કેટલા બાંધકામો ગેરકાયદે તૈયાર થઇ ગયા હોય અથવા તૈયાર થતા હોય તેવા જણાયા ગેરાકાયદે તૈયાર થયેલા તથા તૈયાર થતાં આ બાંધકામ ધારકો વિરૂઘ્ધ ત્યારબાદ સાવન પટેલે શી શી કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૯ર તા.૩૧-પ-૧૦
ર૮
તા.ર૭-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ બ્રહમભટૃની તા.૧૮-૩-૧૦ની અરજીથી(૧) પ્રતિ કમિશ્નરશ્રી તા.ર૩/ર/૧૦ ક્રાંતિધર્મ (ર) પ્રતિ કમિશ્નરશ્રી તા.૩/૩/૧૦ ક્રાંતિધર્મ (૩) ડો.હેમંત દેસાઇ તા.ર/૩/૧૦ ક્રાંતિધર્મ (૪) ડે. કમિશ્નર.જન. તા.૬/૩/૧૦ ક્રાંતિધર્મ (પ)સુ.શહેર મ્યુ. કમિશ્નરશ્રી તા.પ/૩/૧૦ ક્રાંતિધર્મ (૬) કલેકટર અને જી.મેજી . શ્રી ૧૮-૧-૧૦ થી કમીશ્નરશ્રીને તબદીલ ઉપરોકત તમામ અરજી બાબતે જે તે સંબોધન કરેલ છે તે અધિકારીએ શું રીમાર્ક અથવા હૂકમ કર્યો છે તથા જે તે અધિકારીને તે અરજી આપી છે તેના ઘ્વારા શું શું કાર્યવાહી થઇ છે અને ન થઇ હોય તો તેના કારણો અને જવાબદાર અધિકારીઓના નામ સહિત માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૯૩ તા.૩૧-પ-૧૦
ર૯
તા.ર૬-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રૂકસાના બસારતખાન પઠાણની તા.રર-૧-૧૦ની અરજીથી(૧) વેસ્ટઝોનના અડાજણ ગોરાટ વિસ્તારમાં જમીનના પ્લોટો ટી.પી. સ્કીમ નં.૧૪ ફા.પ્લોટ નં.૭૯ સુ.મ.ન.પા. ઘ્વારા શોપીંગ સેન્ટર માટે, ટી.પી.સ્કીમ નં.૧૪ ફા.પ્લોટ નં.૧૩૦ ડિસ્ટ્રીકટ સેન્ટર માટે, ટી.પી. સ્કીમ નં.૧૪ ફા.પ્લોટ નં.૭૮ પોલીસ ચોકી માટે, ટી.પી. સ્કીમ. નં.૧૪ ફા.પ્લોટ નં.૧પ૭ ઇ.ડબ્લ્યુ એસ માટે, ટી.પી. સ્કીમ નં.ર૩ ફા.પ્લોટ નં.૭૩ કોમર્શીયલ ફોર સેલ માટે, ટી.પી. સ્કીમ નં.ર૩ ફા.પ્લોટ નં.ર૪ પાર્કીંગ માટે, ટી.પી. સ્કીમ નં.ર૩ ફા.પ્લોટ નં.૯૯ કોમર્શીયલ ફોર સેલ માટે, તેમજ ટી.પી. સ્કીમ નં.૩૦ ફા.પ્લોટ નં.૪૭ કયા હેતુ માટે રાખવામાં આવેલ છે. તેની તમામ માલિકી હકક કોર્પોરેશનનો છે તો ઉપયુકત સંજોગોમાં આ પ્લોટો કોને આપવાના છે? કયાં સુધીમાં આપવાના છે. તે અંગેની કોર્પોરેશનની ઠરાવની નકલ આપવા વિ. મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૯૪ તા.૩૧-પ-૧૦
૩૦,૩૮
તા.ર૬-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.રપ-૩-૧૦ની અરજીથી સુરત શહેર બેગમપુરા દુધારાશેરી ઘ.નં.૪/૩૬૬ વાળી મિલકતના મંજુર પ્લાનની રજાચીઠૃીની કોપી ફાળવી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૯પ તા.૩૧-પ-૧૦
૩૧
તા.ર૬-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.રપ-૩-૧૦ની અરજીથી રહેઠાણવાળા વિસ્તારમાં કારખાના ચાલુ કરવામાં આવેલતે બાબતે જાહેર ન્યુસન્સ થતુ હોય તે બાબતે સુ.મ.પા.ની પ્રથમ કોર્ટમાં ૧૮૪૪/ર૦૦૭ થી કેસ દાખલ કરવામાં આવેલ આ કેસનું જજમેન્ટ કેસ દાખલ કરનારની તરફેણમાં આવેલ અને સુ.મ.પા.ની વિરૂઘ્ધમાં આવેલ અને આ કેસને સુ.મ.પા. તરફથી આગળની ફાસ્ટ્રટ્રેક કોર્ટમાં ૪૬/ર૦૦૭ થી અપિલ કરવામાં આવેલ આ અપીલ બાબતે ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ સાહેબ તરફથી સુ.મ.પા.નો સ્ટે/મનાઇ આપવામાં આવેલ છે. હા યા ના માં માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૯૬ તા.૩૧-પ-૧૦
૩ર
તા.ર૮-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરેન્દ્રભાઇ પ્રતાપ રધુરાજસિંહ રાજપુતની તા.૧૦-ર-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧મુખ્યમંત્રીને તા.૩-૯-૦૯ ના રોજ કરેલ અરજી સંદર્ભે શ.વિ. અન. શ.વિ.ગૃ.નિ. વિ. ના તા.૧૧-૯-૦૯ ના પત્ર સંદર્ભે અરજદારની અરજીની થયેલી તપાસ ની માહિતી બાબત. મુદ્દા ન.ંર અરજદારે તા.ર૮-૮-૦૯ ના રોજ કલેકટરશ્રીને કરેલ અરજી બાબતે કયા પગલા લેવામાં આવ્યા તેની માહિતી બાબત. આરટીઆઇ સેલ/ર૯૭ તા.૩૧-પ-૧૦
૩૩
તા.૩-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડી.સી. ભટૃની તા.૧ર-૩-૧૦ની અરજીથી મોજે ડીંડોલી બ્લોક નં.ર૦પ-એ, દશામાતાના મંદીર પાછળ, ડીંડોલી-કરડવા રોડ, સુરત ખાતે ચાલી રહેલ બાંધકામનાં પ્લાન મંજૂર છે કે કેમ? કેટલા માળની મંજુરી અપાયેલ છે? બીનખેતીની પરવાનગીની નકલ? જીમીનની માલીકી કોની? ડેપ્યુટી,જુનીયર ઇજનેરના નામ વગેરે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૯૮ તા.૩૧-પ-૧૦
૩૪
તા.ર૭-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હસમુખભાઇ ભીખુભાઇ પટેલની તા.૧૮-૩-૧૦નીઅરજીથી (૧) શ્રી દુર્ગાપુરી કો.ઓ.હા.સોસા.લી. નાં '' ખ'' ટાઇપનાં આવાસો તેમજ '' બ'' ટાઇપના આવાસોનાં રહીશો તેમજ તેમનાં પ્રમુખ/મંત્રીશ્રી ઘ્વારા રોડ (રસ્તા) સોસાયટીમાં બનાવવા માટેની સુવિધા મેળવવા માટેની અરજીઓ માટેની માહિતી વિ. મુદ્દા નં.૧ થી પપ નીે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૯૯ તા.૩૧-પ-૧૦
૩પ
તા.ર૯-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૯-૩-૧૦ની અરજીથી (૧) રોડ નં.૦ રવિટ્રાન્સપોર્ટની ગલી ઉધના રેલ્વે સ્ટેશન પાસે માર્જીનની જગ્યામાં (ર) શાંન્તીનગર- ગેટ નં.૧ પ્લોટ નં.૧૧,૧ર દાઉદનગર ઉધના ગામ (૩) રોડ નં.૧પ હોટલ ઉડીપી શ્રી કીષ્ના પાછળ પેટ્રોલપંપ પાસે, ઉધના. (૪) ૩ સિઘ્ધાર્થનગર સચીન હાઉસરોડ રાજગેસ્ટ હાઉસની સામે વાળા રોડ પર નવસારી બજાર તલાવડી પાસે સુરત. ઉપરોકત બધીજ જગ્યાએ બાંધકામો ચાલુ છે. થયેલ છે, તો તેની આપ ઘ્વારા પરવાનગી આપી છે કે તેની કાયદેસરતા શું છે? અને આ પરવાનગી ન આપી ન હોય તો આ બાંધકામો વિરૂઘ્ધ કાર્યવાહી થઇ છે કે નહીં ન થઇ હોય તો તેના કારણો પરીબળો તથા જવાબદાર અધિકારીઓના નામ તમામ પરવાનગી થયેલ કાર્યવાહીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૭૯ તા.ર૯-પ-૧૦
૩૬
તા.૩૦-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૩૧-૩-૧૦ની અરજીથી સ્મીમેર હોસ્પીટલનાં ચોફ ડો.કિરણ પાઠકને લાલકેસ-તબીબી રાહત પુસ્તીકામાં દર્દીની ચકાસણી કર્યા વગરજ દવાઓ અંગેની સહીઓ કરેલ. જે લાલકેસ કેોંભાડના આક્ષેપ હેઠળ કમિશ્નરશ્રી ઘ્વારા તા.૧૪-૮-ર૦૦૮ ના રોજ સસ્પેન્ડ કરેલ અને ખાતાકીય લાલકેસ કેોંભાડની તપાસમાં સુ.મ.સે.સદનને ૧,૦૩,૬૯૮ રૂપિયા ના આર્થિક નુકશાન અંગેના આક્ષેપમાં ખાતાકીય તપાસમાં આરોપી પુરવારથતાં તેમના પાંચ ઇજાફા પણ અટકાવવામાં આવેલ તેમ છતાં સુ.મ.સે.સદનનાં સુ.શ્રી એસ. અપર્ણા કમિશ્નર મેડમ આ કેોંભાડી ડોકટરને પરત નોકરીએ લેવા સ્થાયી સમિતિમાં મંજુરી અંગેના આ વિવાદીત કામની સંપૂર્ણ માહિતીની સહી સિકકાવાળી નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૭૮ તા.ર૯-પ-૧૦
૩૭
તા.ર૭-૪-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઉમેશ બલીરામ અરાટેની તા.૧પ-ર-૧૦ની અરજીથી પ્રેમનગર ભેદવાડના સરનામે આવેલ ઝુપડા નં.૯૧૧ કે જેને સુ.મ.પા.ના એસેસમેન્ટ અને રીકવરી વિભાગ ઘ્વારા ર૮એ-૯૧-ર૯૧૧-૦-૦૦૧ નંબર આપવામાંઆવેલ છે. અને સદર ટેનામેન્ટ નંબર પર લેન્ડ શ્રી હિરાલાલ ચુનીલાલ ખાટીવાલા તથા કબજેદાર તરીકે શ્રીઉમેશ બલીરામ અરાટેનું નામ મહાનગરપાલીકાના દફતરે ચાલુ છે. પરંતુ અમારી બાજુમાં આવેલ ઝુપડું કે જેમાં મોહનસિંહ ભગવાનસિંહ નાઓ નો કબ્જો છે. અને હાલમાં પણ તેઓ બાજુનાં ઝુપડામાં રહે છે. તેમ છતાં અમારા વેરા બીલમાં એટલે કે ટેના.નં.ર૮એ-૯૧-ર૯૧૧-૦-૦૦૧માં મોહનસિંહનું નામ કબ્જેદાર તરીકે દાખલ કરવામાં આવેલ છે. તો અમારા સદર ટેનામેન્ટમાં મોહનસિંહ ભગવાનસિંહ નું નામ કઇરીતે અને કયા દસ્તાવેજી પુરાવાને આધારે અને કાયદાની કઇ પ્રક્રિયા અનુસરી તેનું નામ દાખલ કરવામાં આવેલ છે. તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૦૦ તા.૩૧-પ-૧૦
૩૯
તા.પ-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ફકીરભાઇ છોટુભાઇ ચેોહાણની તા.ર૬-ર-૧૦ની અરજીથી (૧) નીચેની બાબતો પર પરવાનગી આપવા તથા શિક્ષાત્મક કાર્યવાહી કરવા કઇ કઇ સક્ષમ સત્તાએ નોંધ, નિયમ કે ઠરાવો ઘ્વારા નિર્ણયો કર્યા છે તે તમામની નકલ આપવી. (ક) હોકિંગ ઝોનમાં લારી મુકવાની પરવાનગી. (ખ) કેબિન મુકવાની પરવાનગી. (ગ) નોન હોકિંગ ઝોનમાં જો કોઇ લારી મૂકે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની નીતિ. (ઘ) ઝીરો દબાણ રૂટ પર જો કોઇ લારી મુકે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની નીતિ. વિ. મુદ્દા નં.૧ થી પ ની માહિતી પૈકી જપ્ત કરેલ માલસામાન અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૩૩ તા.૧૧-૬-૧૦
૪૦
તા.પ-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૩૦-૩-૧૦ની અરજીથી વેડરોડ વિશ્રામનગર સોસાયટીમાં આવેલ પ્લોટ નં.૧પ/૧૬ વાળી જગ્યા પર હંસ હોસ્પિટલ ચાલ ે છે. જેણે દરવાજો તેમજ સીડી સી.ઓ.પી. ની જગ્યા પર કાઢી અને સી.ઓ.પી. જગ્યા કેટલી બાંધકામમાં અંદર લેવા બાબતે મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૩૬ તા.૧૧-૬-૧૦
૪૧
તા.પ-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગુલામભાઇ મેમણની તા.૩૧-૩-૧૦ની અરજીથી વેડરોડ વિશ્રામનગર સોસાયટીમાં આવેલ પ્લોટ નં.૭૬/૭૭ વાળી જગ્યા પર ચાલતા નવા બાંધકામ બાબતે મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૩પ તા.૧૧-૬-૧૦
૪ર
તા.૬-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૩-૪-૧૦ની અરજીથી પ્લોટ નં. બી-૧૩૧/૧૩ર જલારામ નગર, હાઉસીંગ બોર્ડ (૧) ઉપરોકત સ્થળે તૈયાર થતું બાંધકામ મંજુર પ્લાન મુજબ થાય છેકે કેમ? જો મંજુર પ્લાન વિરૂઘ્ધ થતું હોય તો તે બાંધકામ બાબતે આજદિન સુધીમાં આપના વિભાગે શી-શી કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગત આપશો. (ર) આ બાંધકામ અટકાવવા અંગે આપના વિભાગના ઉચ્ચ અધિકારી ઘ્વારા કરાયેલા આદેશ નકલો આપશો. (૩) આ બાંધકામ વિરૂઘ્ધ અત્યાર આપના વિભાગમાં આવેલ ફરિયાદ અથવા આરટીઆઇ હેઠળ આવેલ અરજીની નકલો તથા તે ફરીયાદ તથા આરટીઆઇ હેઠળની અરજી સામે આપના વિભાગે શી-શી કાર્યવાહી કરી તેની વિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૩૪ તા.૧૧-૬-૧૦
૪૩
તા.૭-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નટવરલાલ દેવચંદભાઇ કાબરાવાલાની તા.૧૮-૩-૧૦ની અરજીથી મોજે ગામ-રાંદેર, સુરત સીટી, જી.સુરતના રેવન્યુ સર્વે નં.ર૪૧ પૈકીની ખેતી જમીનના અને રાંદેર-અડાજણ, ટી.પી.નં.૧૪, ફા.પ્લોટ નં.૮(રાંદેર-અડાજણ) માં આવેલ દિવ્ય પ્રભા કો.ઓ.હા.સો.લી. વોર્ડ નં. ૧૬ડી, નોંધ નં.૧૬ડી- ૦૧૬૧-૦-૦૦૧ થી ૦પ૩ યાને પ૩ પ્લોટ વાળી ખેતીની જમીન ઉપર આવેલી છે. સદર જમીન ઉપર સેનીટેશન ગૃહમંડળીના યુનીટના ગંદા, ધરવપરાશ અને વરસાદી પાણીનો (નિકાલ) માટેના પ્લાન મંજુર થયેલ છે? જો ના હોય તો બિનઅધિકૃત ગણાય? માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૩૯ તા.૧૧-૬-૧૦
૪૪
તા.૭-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિંકલ પી. ધીવાલાની તા.૩૦-૩-૧૦ની અરજીથી (૧) ઉધના ભેસ્તાન રોડ ઉપર આવેલી યુનિટી (ઇન્સ્ટ્રીયલ) સર્વે નં.પ૯,૬૦,૬૧ પર આવેલ પ્લોટ નં.૩ અને ૮ ની પ્લાન પાસ કોપી આપવા વિનંતી વિ.મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૩૮ તા.૧૧-૬-૧૦
૪પ
તા.૭-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૩૧-૩-૧૦ની અરજીથી (૧)સને ર૦૦૧ થી માર્ચ ૧૦ સુધીમાં નોર્થઝોન વિસ્તારની સોસાયટીઓ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તથા અન્ય વિસ્તારમાં ટોરેન્ટ પાવર લીમીટેડે પાવર સપ્લાય માટે જઇતઇહબખીભ ીયદભ નાંખવા માટે ખોદકામ કરેલ સોસાયટીઓ ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા અન્ય વિસ્તારની મીટર સહીતની માહિતીની નકલ વિસ્તારનાં નકસા સહીતની નકલ વિ.મુદ્દા નં. ૧ થી ૪ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૬૭ તા.૧૭-૬-૧૦
૪૬
તા.૭-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૩-૪-૧૦ની અરજીથી (૧) કુલ -૯રર ડ્રાઇવર ઉમેદવારોમાંથી પ્રેકટીકલ ટેસ્ટમાં કુલ-ર૭૬ ડ્રાઇવર ઉમેદવારોને કઇ ટેકનીકલ થિયરી અને પ્રેકટીકલ માપદંડને આધારે ઉત્તીર્ણ કરનાર કાર્યપાલક ઇજનેરશ્રી અને ડેપ્યુટી ઇજનેર શ્રી વર્કશોપનાં અધિકારીઓની નામ સહીતની શૈક્ષણિક સર્ટીફીકેટની નકલ તથા હેવી વ્હીકલ ડ્રાઇવીંગનું લાયસન્સ હોય તો તેની નકલ અને ઓટો મોબાઇલ ઇજનેર હોય તો તેની સર્ટીફીકેટની નકલ આપવા વિનંતી છે. વિ.મુદ્દા નં. ૧ થી ૮ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૩૧ તા.૧૧-૬-૧૦
૪૭
તા.૧૦-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી છગનભાઇ ભગાભાઇ ચેોહાણની તા.પ-૩-૧૦ની અરજીથી ટી.પી.સ્કીમ નં.૯ ફા.પ્લોટ નં.૬૦ એ નંદનવન કો.ઓપ.હા.સો.લી.ના બંગલા નં.ર૯ના બાંધકામ દુર કરવા બાબતે માંગવામાં આવેલ કતબતગક ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૪૯ તા.૧૬-૬-૧૦
૪૮
તા.૧૦-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રણધીશ સિંહ બી.ની તા.પ-૪-૧૦ની અરજીથી (૧) બાંધકામ સ્થળ પર જી અત્રેથી અટકાવવામાં આવેલ છે તે તમે અટકાવ્યા પછી તેને નોટિસ આપી છે કે કેમ? જો હા હોય તો તેની નકલ આપવી જો ના હોય તો તેનું કારણ જણાવો વિગતવાર. (ર) કયા કયા અધિકારીઓએ બાંધકામનાં સ્થળ પર ગયાં હતા તેમનું વિવરણ આપવું (૩) બાંધકામ ચીજ વસ્તુઓને તમારા કબજામુ લીધી છે કે નહી? તેની માહિતી આપો ના લિધિ હોય તો તેનું કારણ જણાવો. (૪) તમારા વિભાગ ઘ્વારા જે બાંધકામ અટકાવવામાં આવેલું હતુ તેની માહિતી આપો અને આજની તારીખનું બાંધકામમાં કેટલો ફરક પડયો તેની વિગત આપો. વિ.માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩પ૦ તા.૧૬-૬-૧૦
૪૯
તા.૧૦-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રવિ સિંહ ડી.ની તા.પ-૪-૧૦ની અરજીથી (૧) પ્લોટ નં.૧૦ પાછળ બાંધકામ ચાલતું હોય છે. બાંધકામનું સ્થળ ના મળે તો અરજદાને સંપર્ક કરવા વિનંતી. (ર) કેટલા માળની પરવાનગી આપી છે. તેની વિગતવાર માહિતી આપવા વિનંતી (૩) તેને નોટિસ આપી છે કે કેમ હા હોય તો તેની નકલ વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૧પ તા.ર૯-૬-૧૦
પ૦
તા.૧૦-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દેસાઇ નિતેષકુમાર નટવરલાલની તા.રપ-૩-૧૦ની અરજીથી (૧) ઉધના ત્રણ રસ્તા ખાતે જે.પી. બેકરીની બાજુમાં લોહાર ફળિયામાં ચાલતા ત્રણ માળના બાંધકામ બાબતે અત્યાર સુધીમાં આરટીઆઇ એકટ હેઠળ કે અન્ય કોઇ કેટલી અરજીઓ આવેલી છે તેની નકલો સહિતની વિગત આપશો. (ર) આ અરજીઓ વિરૂઘ્ધ આપના વિભાગે અન્યાર સુધીમાં શી-શી કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગત આપશો. વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૮૭ તા.ર૩-૬-૧૦
પ૧
તા.૧૧-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ નરસિંહભાઇ ગોળકીયાની તા.૩૧-૩-૧૦ની અરજીથી (૧) કોર્પોરેશન ઘ્વારા પાસ થયેલ શોપીંગ સેન્ટરની દુકાનને જરૂરી ગટર કનેકશન માંગણી કરવામાં આવે તો કેટલા દિવસમાં તેનો એસએમસી ઘ્વારા નિકાલ કરવામાં આવે છે. (ર) ઉપરોકત નામની તા.૩૦-૧-૧૦ ના રોજ ફા.પ્લોટ ૯૭, ટીપી ૩ ૧પ૦ ફુટ કરંજ પર બાંધવામાં આવેલ દુકાન નં.૧૩ લાભેશ્વર શોપીંગ સેન્ટર માટે ગટર કનેકશન માંગવામાં આવેલ છે તે હજુ સુધી મળ્યું નથી કનેકશન મંજુર કરો અથવા કામ અટકાવવાના કારણો જણાવો સ્થળ તપાસ થઇ ગયેલ છે પરંતુ મંજુરી મળી નથી તો તે કયારે મળશે? અને શા માટે મળતી નથી? વિગેરે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩પ૧ તા.૧૬-૬-૧૦
પર
તા.૧ર-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૧ર-૪-૧૦ની અરજીથી સેકશન અધિકારી શ્રી એસ ડી. મણિયાર ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર તરફથી પત્ર ક્રમાંક જીઆઇસી/મીસે/પરપ૬/૦૯-૧૦ તા.ર૪-૧૧-૦૯ ના રોજ સુમપાના કમિશ્નરને પત્ર રવાના કરવામાં આવેલ આ પત્ર બાબતે સુમપાના કમિશ્નરે શું શું તપાસ કરાવી અને માહિતી આયોગને શું રીપોર્ટ મોકલવામાં આવ્યો તેની નકલ ફાળવવી અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩પર તા.૧૬-૬-૧૦
પ૩
તા.૧ર-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૬-૪-૧૦ની અરજીથી રીક્રૃટમેન્ટ વિભાગની જાહેરાત નં.પીઆરઓ/૧/ર૦૧૦ થી ન.જીએડી/ ઇએસટી /આર/ર૮ તા.૩-૪ -૧૦ ના અનુસંધાનમાં મુદ્દા નં.૧ થી ૭ ની માહિતીની નકલ મેળવવા બાબત. આરટીઆઇ સેલ/૩પ૩ તા.૧૬-૬-૧૦
પ૪
તા.૧૩-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧ર-૪-૧૦ની અરજીથી મુદ્દા નં.૧ એસ એમસીની તા.૧૯-૩-૦૭ની જાહેરાત નં.પી.આર. ઓ. પ૯૭ ની ૯૩ ખાલી જગ્યાના કુલ ર૪૭૬ વેલીડ ડ્રાઇવરોનાં ઇન્ટરવ્યુમાં ફીઝીકલ વિઝન ટેસ્ટમાં કુલ ૯રર ડ્રાઇવર ઉમેદવારોને કે જે આપનાં જણાવ્યા અનુસાર ''અનુભવ માંગેલ નહિં'' નાં પ્રેકટીકલ ટેસ્ટનાં ઇન્ટરવ્યુની કાર્યવાહી જે વર્કશોપનાં અધિકારીશ્રી ઉદય જી.નાયક ડેપ્યુટી ઇજનેરને સોંપવામાં આવેલ તે અધિકારી ઓટોમોબાઇલ્સ ડીપ્લોમાં કે સદર કેડરની એન્જીનીયરીંગની ડીગ્રી કે હેવી વ્હીકલ ડ્રાઇવીંગ લાઇસન્સ પણ ધરાવતા નથી. તેવા ફકત મિકેનીકલ ડીપ્લોમાં ધરાવતા અધિકારીને પ્રેકટીકલ ટેસ્ટના ઇન્ટરવ્યુની કામગીરી સોંપવા અંગેની કમિશ્નરશ્રીને ભલામણ કરનાર અધિકારીઓની માહિતીની નકલ વિ.મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૧૬ તા.ર૯-૬-૧૦
પપ
તા.૧૪-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અનવરખાન હિદાયતખાન પઠાણની તા.ર૪-ર-૧૦ની અરજીથી (૧) મે.કમિશ્નર સાહેબ, સુરત મ.પા.ને તા.ર૦-પ-૦૯ નાં રોજ તોડી પાડવા માટે હુકમ કરેલ તેની માહિતી. (ર) તા.૧૦-૧ર-૦૯ નાં રોજ મહે.મ્યુ. કમિશ્નર સાહેબશ્રીએ વિજિલન્સ વિભાગને તપાસની માહિતી. (૩) તા.૧૦-૯-૦૯ નાં રોજ ગેરકાયદેસર દબાણ દુર કરવા અંગે ગાંધીનગર તથા કલેકટરશ્રીએ કરેલ હુકમ અનુસાર એની કામગીરી અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૧૭ તા.ર૯-૬-૧૦
પ૬
તા.૧૭-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જાવેદ ઇદરીશભાઇ મનસુરીની તા.૧૬-૪-૧૦ની અરજીથી ટેના નં.૬૧એ-૬૯-૧૧૭૧-૦-૦૦૧, ટેના.નં.૬૧એ-૯૧-૬ર૬૧ -૦-૦૦૧ ર૦૦પ થી મોહમદીયા મસ્જીદના વેરા બીલમાં હસ્તક તરીકે અલ્લારખા મોહમંદભાઇ કુરેશી અનેકબ્રસ્તાન અમરોલીના એડમીસ્ટ્રેશન તરીકે પણ ઉપરોકત વ્યકિતનું નામ કયા પુરાવાના આધારે દાખલ કરવામાં આવ્યુ છે તેની પુરી માહિતી ની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૧૮ તા.ર૯-૬-૧૦
પ૭
તા.૧૮-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સરવર હુસેન ગુલામ મોહમદ નગદની તા.૩-૪-૧૦ ની અરજીથી (૧)તા.૧-૭-૦૯ ના રોજ મુખ્યમંત્રીશ્રીના સચીવ ઘ્વારા મ્યુ.કમિશ્નરને સંબોધીને લખેલો પત્ર કે જેનુ મથાળુ ''ફરજમાં બેદરકારી હોય, કાયદેસર પગલા ભરવા બાબત'' નો પત્ર લખેલ તો આ પત્ર પર કમિશ્નર ઘ્વારા કેતન પટેલ (શહેર વિકાસ અધિકારી) વિરુઘ્ધ શું પગલા લેવામાં આવ્યા છે તેની મ્યુ. કમિશ્નરને પુછી સાચી અને ખરી માહિતી આપવી વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૧૯ તા.ર૯-૬-૧૦
પ૮
તા.૧૯-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જસવંતભાઇ કચરાભાઇ વાર્લેકરની તા.ર૩-૩-૧૦ ની અરજીથી ટીપી સ્કીમ નં.૧૦ ફા.પ્લોટ નં.૭૩ ઇડબલ્યુએસ આવાસ યોજનામાં બ્લોક નં.એ/૩, ફલેટ નં.૧ર તથા ટીપી સ્કીમ નં.૩ર, ફા.પ્લોટ નં.૧પ૧ માં ફાળવેલ ઇડબલ્યુએસ બ્લોક નં.એ/પ-અ કલાવતીબેન ખંડુભાઇ માતૃકર છેલ્લા વીજીલન્સ ખાતામાં આપેલા બે નિવેદનની કોપી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪ર૦ તા.ર૯-૬-૧૦
પ૯
તા.૧૪-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગોવિન્દા વિનાયક સોલંકીની તા.૧૯-૩-૧૦ ની અરજીથી ટેના.નં. ૧૪એ -૦૭-૦ર૧૧ વાળી મિલકતના કયા ડોકયુમેન્ટના આધારે નામફેર કરેલ છે? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪ર૧ તા.ર૯-૬-૧૦
૬૦
તા.ર૦-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૯-૩-૧૦ ની અરજીથી ઉધના ચાલતા નં.પ૪ પૈકી પપ,પ૯ શીટ નં.૩ વડા કાંઠા નં.૬૬ પર તૈયાર થતા બાંધકામ બાબત. (૧) સદર સ્થળ પર તૈયાર થતાં બાંધકામમાં મંજુર પ્લાન વિરૂઘ્ધનાં ભાગનું બાંધકામ દૂર કરવા આર્કીટેકટને આપના વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું તો તે કઇ તારીખે જણાવવામાં આવ્યું હતુ તથા કયા અધિકારીના આદેશથી બાંધકામ દૂર કરવાનું જણાવવામાં આવ્યું હતું (અધિકારીના બાંધકામ દૂર કરવા અંગેના આદેશપત્રની નકલ સહિતની વિગત આપશો.) વિ. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૮૮ તા.ર૩-૬-૧૦
૬૧
તા.ર૦-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધનશ્યામભાઇ છગનભાઇ સરવૈયાની તા.૯-૪-૧૦ ની અરજીથી ટેના. નં.ર૧બી-૦૧-૪પ૩૧-૦૦૦૧ વાળી મિલકતમાં પોપટભાઇ લાખાભાઇ ડાભીએ સામાવાળા ગણેશભાઇ ડાહયાભાઇ મકવાણા પાસેથી રાખેલ ખુલ્લો પ્લોટ મધુવન સોસાયટી નં.૧૪૮ કરંજ, સુરત તા.ર૯-૬-૧૯૯૦ ના રોજ નામ ટ્રાન્ફર માટે અરજી આપેલ. જે નામ ઉપર થયેલ નથી. તેનું કારણ શું? જેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪રર તા.ર૯-૬-૧૦
૬ર
તા.૧૮-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૬-૪-૧૦ની અરજીથી મુદ્દા નં.૩ બ્લોક નં.૧૦૮ . ૧૦.ર૩ ગોડાદરા રેલ્વે ફાટક પાસે સંચાના કારખાના તથા ઇન્ડ.પ્લોટીંગ તથા સમ્રાટ ઇન્ડ. તથા અન્ય ઇન્ડસ્ટ્રીયલનું કામકાજ ચાલુ છે ઉપરોકત ત્રણેય બાંધકામોની કાયદેસરતા,પરવાનગી તથા પરવાનગી ન આપી હોય તો જે તે જવાબદાર અધિકારીઓના નામની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૮૯ તા.ર૩-૬-૧૦
૬૩
તા.૧૮-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧ર-૪-૧૦ ની અરજીથી (૧) અયોઘ્યાનગરી ડીંડોલીફાટક પાસે નવાગામ ડિંડોલી સુરત. (ર) બ્લોક નં.એ-ર૦પ દશામા મંદિર પાછળ કરાડવારોડ ડીંડોલી સુરત. (૩) ઓમનગરની આગળનું શોપીંગ સેન્ટર ખરવાસારોડ ડીંડોલી સુરત. (૪) ઓમનગરના ગેટની બાજુમાં હાલ સ્કુલ માટે જે બીલ્ડીંગ તૈયાર થઇ રહયુ છે તે ઉપરોકત મદ્દા નં.૧.૩ પરવાનગી તથા કાયદેસરતા પરવાનગી ન આપી હોય તો જવાબદાર અધિકારીઓના નામ સાથેની માહિતી. મુદ્દા નં.ર.૪ માં હાલ બાંધકામ ચાલુ છે તો તેની પરવાનગી, કાયદેસરતા માળ, ક્ષેત્રફળ તથા પરવાનગી ન આપી હોય તો કાર્યવાહી થઇ શકે કે કેમ તથા જવાબદાર અધિકારીઓના નામ આપવા બાબત. આરટીઆઇ સેલ/૩૯૦ તા.ર૩-૬-૧૦
૬૪
તા.ર૧-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૩૦-૪-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧ બેલદારો અને સફાઇ કામદારોની તા.ર૧-૧૧-૦૯ની જાહેરાતનાં પી.આર.ઓ ૩પ૭ માં કુલ અરજી ફોર્મનું વિતરણ ૮૬,૪૯૦ આપની કચેરીએ જણાવેલ છે. જેમાંથી કેટલી સંખ્યામાં અરજી ફોર્મ ભરાયને પરત આવેલાની, કેટલા અરજી ફોર્મ રીક્રુટમેન્ટ વિભાગનાં કયા અધિકારીએ કુલ રીજેકટ કર્યાની સંખ્યાની, બાકી બચેલા કેટલી સંખ્યાના ઉમેદવારોનાં ઇન્ટરવ્યુ કાઢયાની સંખ્યાની માહિતીની નકલ વિ. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪ર૩ તા.ર૯-૬-૧૦
૬પ
તા.ર૪-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧પ-૪-૧૦ ની અરજીથી કલાસવન અધિકારી શ્રી પ્રદિપસિંહ જે. ઝાલા ડે.કમિશ્નર (સ્પે.) વિરૂઘ્ધ ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી પીટીશન અંગેની સંપુર્ણ દસ્તાવેજ સહીતની તથા પીટીશનની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪ર૪ તા.ર૯-૬-૧૦
૬૬
તા.ર૬-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંજય આર. મિશ્રાની તા.૭-૪-૧૦ ની અરજીથી (૧)તા.૧-૪-૦૮ થી તા.૭-૪-૧૦ નાં સમયગાળા દરમ્યાન અમો અરજદારે ઉધના ઝોનનાં વિવિધ બાંધકામો બાબતે માંગેલ માહિતી પૈકી, કુલ કેટલા બાંધકામ ગેરકાયદેસર હોવાની માહિતી ઉધના ઝોનના મા.અધિકારીશ્રી ઘ્વારા આપવામાં આવેલ છે? તે તમામ ગેરાયદેસર બાંધકામોનું તાજું લીસ્ટ તૈયાર કરી આપવા વિનંતી. વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪રપ તા.ર૯-૬-૧૦
૬૭
તા.ર૧-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૧-૪-૧૦ની અરજીથી ભટારરોડ કાપડીયા હેલ્થ કલબવાળા રોડ પર રોડ બનાવવા માટે મશીનથી ગ્રીસી પાડવામાં આવેલ હોય ત્યાર બાદ રોડ ન બનાવવા બાબત (૧) તા.૧પ-ર-૧૦ ના રોજ સબંધિત વિભાગમાં વિગતવાર અરજી કરવામાં આવેલ આ બાબતે અઠવાઝોનના કાર્યપાલક ઇજનેર પાસે શું તપાસ કરવામાં આવી અરજીના અનુસંધાનમાં રોડ બનાવવામાં આવેલ છે કે કેમ અને જે રોડ બનાવવા માટે ગ્રીસી રોડ પર પાડેલ છે. કોન્ટ્રાકટરે રોડ ન બનાવ્યો તો કોન્ટ્રાકટર પર શું કાર્યવાહી કરવામાં આવી. (ર) ફરીયાદનો નિકાલ બીપીએમસી એકટ મુજબ કેટલા દિવસમાં કરવાનો હોય છે. તે અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪ર૬ તા.ર૯-૬-૧૦
૬૮
તા.ર૭-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામરાજ પ્રજાપતિની તા.૯-૪-૧૦ની અરજીથી પ્લોટ નં.પી/પર૧ - પરર સંસ્થા વિરુઘ્ધ ફરીયાદ આવેલ જેમાં આપ સાહેબે વીઝીટ કરેલ તે અંગે માહિતી આપવા બાબત. (૧) સંસ્થાનું પી/પર૧-પરર નું આખું નામ સરનામું બંને સંસ્થાના માલિક/ભાગીદાર વહીવટકર્તાના નામ સરનામા (ર) સંસ્થાની વીઝીટ દરમ્યાન સંસ્થાના તપાસ કરેલા હાજરીપત્રક ,પગારપત્રક, પગારસ્લીપ, ઓળખપત્ર રજીસ્ટર, લાયકાત ધરાવતા કામદારોના નામ, વીમો ઉતરાવેલ કામદારોના નામ,નિભાવવા પાત્ર ભરતી રજીસ્ટર રજા મંજુર કરી ન કરી તે અંગેની તપાસ નોંધ વિગેરે મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૪૮ તા.પ-૭-૧૦
૬૯
તા.ર૭-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહંમદ યાકુબ શેખ જાફર ની તા.૧૬-૪-૧૦ની અરજીથી વોર્ડ નં.૧ બડેખા ચકલામાં આવેલ કાઝીના મેદાનમાં ગણેશસોસા.ના (ફૈઝેદાના) રૂમનં.૧રના ગેરકાયદેસર બાંધકામ સબંધે ભરવામાં આવેલા પગલા અને બાંધકામ તોડી પાડવા અંગેની કામગીરી બાબતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૪૯ તા.પ-૭-૧૦
૭૦
તા.રપ-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિપક પટેલ,કમલેશ ચોડવડીયા તથા મહાબલી રાજભરની તા.૧૯-પ-૧૦ ની અરજીથી મુદ્દા નં.ર.૧ વરાછારોડ હિરાબાગથી એ.કે. રોડ તરફ જવાના માર્ગ ઉપર આવેલી મહાકાળીનગર ઝુપડપટૃીમાં રહેતા લોકોને વધ્ય દગચોઢ ખકગ. અંતર્ગત આવાસ ફાળવણી માટે બાયોમેટ્રીક સર્વે કર્યા બાદ તૈયાર કરેલ તમામ રજીસ્ટરની ચકાસણી તથા નોંધ ઉતારો કરવાની જોગવાઇ મુજબની કાર્યવાહી મુદ્દા નં.ર.ર મહાકાળી નગર ઝૂપડપટૃીમાં આપશ્રીની કચેરી યા સંબંધિત વિભાગ ઘ્વારા સ્માર્ટકાર્ડ આપવામાં આવ્યા હોય તે સંબંધી દસ્તાવેજો-રજીસ્ટરની ચકાસણી તથા નોંધ ઉતારો કરવાની અરજી વિ.માહિતી. આરટીઆઇ સેલ/૪ર૭ તા.ર૯-૬-૧૦
૭૧
તા.રપ-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૩-૪-૧૦ ની અરજીથી ભટારરોડ એટોપનગર સોસાયટી બંગલા નંબર બળક્ષ્ લખળક્ષ્ તેમજ બળ× લખળ× વાળી ગલીમાં સોસાયટીએ પ્લાન મંજુર કરાવતી વખતે જે ગલી છોડવામાં આવેલ આ ગલીના છેડા પર બળક્ષ્ તેમજ બળ× વાળા બંગલાના માલીકે જે ગેરકાયદેસર દબાણ કરવામાં અવેલ છે એ દબાણવાળી જગ્યાની માલીકી બળક્ષ્ તેમજ બળ× ના બંગલાના માલીકીની છે કે આ જગ્યાની માલીકી સુ.મ.પાની છે. જો જગ્યાની માલીકી સુ.મ.પા.ની હોય તો ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ છે જે તોડવાની જવાબદારી સુ.મ.પા.ની આવે છે કે નહિં તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪ર૮ તા.ર૯-૬-૧૦
૭ર
તા.ર૬-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.ર૬-૪-૧૦ની અરજીથી બીપીએમસી એકટની કલમ-ર(૪૦) (૧) માં જાહેર ન્યુસન્સની વ્યાખ્યામાં સમાવી છે હા યા ના માં માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪ર૯ તા.ર૯-૬-૧૦
૭૩
તા.ર૮-પ-૧૦ /૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરિશચંદ્ર જે. નાણાવટીની તા.ર૧-૪-૧૦ની અરજીથી ૧. શહેર સુરતમાં આસી. આરોગ્ય અધિકારીની જગ્યા કેટલી છે? કઇ કઇ? ર. શહેર સુરતમાં નાયબ આરોગ્ય અધિકારીની જગ્યા કેટલી છે? કઇ કઇ ? અને તેની ફરજો, નામ સરનામા મોબાઇલ નંબર અભ્યાસની વિગતો મુદ્દા નં.૧ થી ૧૩ ની માહિતી આપવા બાબત. શહેર સુરતમાં આસી. આરોગ્ય અધિકારીની જગ્યા કેટલી છે? કઇ કઇ? ર. શહેર સુરતમાં નાયબ આરોગ્ય અધિકારીની જગ્યા કેટલી છે? કઇ કઇ ? અને તેની ફરજો, નામ સરનામા મોબાઇલ નંબર અભ્યાસની વિગતો મુદ્દા નં.૧ થી ૧૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૬૦ તા.૭-૭-૧૦
૭૪,૭પ,૭૬
તા.ર૮-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧-૪-૧૦, ૧-૪-૧૦ તથા પ-૪-૧૦ ની અરજીથી સને ૧૯૯૯ થી માર્ચ ર૦૧૦ સુધીમાં વર્ગ-૪ ના કર્મચારી અનફીટ થયેલ હોય તેમના આશ્રિતને રહેમરાહે નોકરી ઉપર નિમણુંક કરેલ હોય જેની જાતી અંગેની નામ અને ઉમર સહિત તેમજ એસ.સી જાતિ અને એસ.ટી જાતિના આશ્રિતને નોકરીમાં નિમણુંક માટે આપવામાં આવેલ ઉંમરની છુટછાટની માહિતી નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૬૧ તા.૭-૭-૧૦
૭૭
તા.ર૯-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.ર૯-૪-૧૦ ની અરજીથી નોંધ નં.૧ર/ર૩૪ર ફલેટ નં.જી-૧, જી.ફલોર,બી બ્લોક સાબરી એપાર્ટમેન્ટ સૈયદપુરા માર્કેટ કુંભારવાડા પાસે સુરતના ટેના. નં.૧રબી-૧પ -૧૪ર૪-૦-૦૦૧ માં શરતચુકથી કબ્જેદારથી અસલ દસ્તાવેજ ફાઇલ રજુ થયેલ હોય તે માહિતીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૪પ૧ તા.પ-૭-૧૦
૭૮
તા.ર-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૦-૪-૧૦ ની અરજીથી (૧) મહાનગરપાલિકાની ડાયરીમાં ટી.વી.ચેનલ તથા અખબારોના નામ કયા આધારે પ્રસિઘ્ધ કર્યા છે. (ર) કા્રાંતિધર્મનું નામ કયા આધારે પ્રસિઘ્ધ કરેલ નથી. (૩) બહારના અમુક અખબારોનો સમાવેશ કર્યો છે તથા ચેનલોનો સમાવેશ કર્યો છે તો અહીંના સુરતનુ સ્થાનિક ક્રાંતિધર્મનું નામ કયા કારણોસર પ્રસિઘ્ધ કરેલ નથી અને આ બાબતે વહાલા દવલા ની નીતી અપનાવેલ છે તેના કારણો તથા જવાબદાર ધિકારીઓના નામ તથા ડાયરીનું ટેન્ડર બહાર પાડેલ છે કે કેમ? ટેન્ડરો કેટલા અને કોના આવેલા તેની તમામ માહિતી. (૪) એપ્રિલ-ર૦૧૦ ની ડાયરીઓ કેટલી છપાવેલ છે તથા તેનો ખર્ચ કેટલો થયેલ છે તથા છાપવા માટે તમામ ટેન્ડરોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૬ર તા.૭-૭-૧૦
૭૯
તા.ર-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૭-૪-૧૦ ની અરજીથી ૧. કમિશ્નરશ્રી તા.૧૯-૪-૧૦, (ર) મેયરશ્રી તા.૧૯-૪-૧૦ (૩) હેમંત એસ. દેસાઇ, આરોગ્ય તા.ર-૩-૧૦ (૪) હેમંત એસ. દેસાઇ, આરોગ્ય તા.૬-૪-૧૦ ઉપરોકત ચાર અરજીઓથી થયેલ કાર્યવાહી તથા ન થઇ હોય તો જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓના નામ અને ન થવાના કારણો સાથે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૬૩ તા.૭-૭-૧૦
૮૦
તા.૩-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કમલેશ એમ. ચોડવડીયાની તા.૮-૪-૧૦ ની અરજીથી (ર.૧) ટેના.નં.૭૧એ-૦૧-પર૦૧-૦૦૦૧ વાળી મિલકતમાં હાલ કબજેદાર તથા માલિક તરીકે કોનું નામ ચાલે છે. (ર.ર) ઉપરોકત ટેના. નં. વાળી મિલકતમાં છેલ્લુ નામ ચઢાવવા માટે કયા પુરાવાઓને આધારે ચઢાવવામાં આવેલ છે, તેની સર્ટીફાઇડ નકલ આપવા વિનંતી. વિ. મુદ્દા નં.ર.૧ થી ર.પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૭૧ તા.૧ર-૭-૧૦
૮૧
તા.ર-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અતુલભાઇ નાગજીભાઇ ફળદુની તા.રપ-૩-૧૦ ની અરજીથી મોજે કતારગામમાં આવેલ નવજીવન સોસાયટી જેનો સર્વે નં.૧૦૭/ અ/ર/(રપ૬)માં માંગવામાં આવેલ તમામ માહિતીની ઝેરોક્ષ નકલ આપવી . મુદ્દા નં.૧ મોજે કતારગામના સર્વે નં.૧૦૭/અ/ર (રપ૬) માં આવેલ નવજીવન સોસાયટીમાં કેટલા ચો.મી. સી.ઓ.પી. રાખવામાં આવેલી છે તે અને કેટલા કોમન પ્લોટો ખુલ્લા છે કેટલા કેટલા ચો.મી.ના છે તેની માહિતી આપવા. વિ.મુદ્દા નં.૧ થી ૧૦ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૬૪ તા.૭-૭-૧૦
૮ર
તા.ર-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૦-પ-૧૦ ની અરજીથી (૧) હરિઓમ ઇન્ડ. સો. વિ-૧-ર માં કુલ કેટલા પ્લોટો છે? આ પ્લોટો પૈકીના કેટલા પ્લોટોમાં બાંધકામ થયેલ છે તથા કેટલા પ્લોટો બાંધકામ વિનાના છે તેની માહિતી આપશો. (ર) તૈયાર થયેલ બાંધકામો પૈકીના કેટલા બાંધકામો મંજુર પ્લાન મુજબના છે તથા કેટલા પ્લાન મંજુર પ્લાન વિરૂઘ્ધના છે તેની બાંધકામધારકના નામ , સરનામા સહિત વિગતવાર માહિતી આપશો તથા મંજુર પ્લાન વિરૂઘ્ધના બાંધકામધારકો વિરૂઘ્ધ અત્યાર સુધીમાં આપના વિભાગે શી શી કાર્યવાહી કરી તેની વિગતવાર માહિતી આપશો.(૩) આ સાોસાયટીમાં કુલ કેટલા સી.ઓ.પી. છે. સી.ઓ.પી. પ્લોટ હાલમાં કેટલા ખુલ્લા છે કે તેના પર બાંધકામ થયેલા છે? બાંધકામો થયા હોય તો તે બાંધકામો કોની મંજુરીથી કરવામાં આવ્યા તેની વિગતવારમાહિતી આપશો અને મુજુરી ન આપી હોય તો તેના વિરૂઘ્ધમાં અત્યાર સુધીમાં આપના વિભાગે શી શી કાર્યવાહી કરી તેની નકલો સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૬પ તા.૭-૭-૧૦
૮૩
તા.ર-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૦-પ-૧૦ ની અરજીથી ટી.પી. સ્કીમ નં.રપ (સિંગણપોર-ટંકી) રે.સ. નં.૬ર ઓ.પી. નં.૩૪ માં આવેલ ભવનાથ સોસાયટી (૧) ઉપરોકત સ્થળે તૈયાર થયેલ સોસાયટીમાં હાલમાં કુલ કેટલા બાંધકામો તૈયાર થયેલા છે? (બાંધકામધારકના નામ, સરનામા આકારણી કઇ કઇ તારીખે થઇ તે સહિતની વિગતવાર માહિતી આપશો વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૭ર તા.૧ર-૭-૧૦
૮૪
તા.ર૦-પ-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશભાઇ જયંતિભાઇ રાઠોડની તા.૧૬-૩-૧૦ ની અરજીથી ૪/૧૯પ,૧૯૭,૧૮૩ પૈકી પ્લોટ નં. ૧૦/૧૧, પંચશીલ એપાર્ટમેન્ટની પાસે, અલાયાની વાડીના બાંધકામ સંદર્ભેના પ્લાનો સંદર્ભેની સંપુર્ણ વિગતવાર નકલો સહિતની માહિતી પુરી પાડવી (આ અંગેના પ્લાનોની ઝેરોક્ષ અને અન્ય કાગળોની ઝેરોક્ષ નકલ સહિતની સવિસ્તાર માહિતી પુરી પાડવી) (૧) સદરહુ મિલ્કતના માલીકો કોણ કોણ છે? (ર) સદરહુ મિલ્કતના પ્લાનો કયારે પાસ થયેલ છે? વિ. મુદ્દા નં.૧ થી ૧૦ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૩૦ તા.૩૦-૬-૧૦
૮પ
તા.પ-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નિર્મલાબેન વસંતલાલ રાણાની તા.પ-પ-૧૦ ની અરજીથી હમોએ આપશ્રીને પુરાવામાં માગેલ તો હમારું સીવીલ કોર્ટનું પ્રોપર ૪પ/૮૯ ઉત્તમરામ દલપતરામ દાવો અમારી ઉપર કરેલ જેની એસ.એમ.સી. નોર્થઝોનને તથા વેચાણ લેનારને પણ પોતાના વેચાણ કબજા રસીદમાં ઉ.દ. જ પોતે વેચાણ આપનાર ીકે જણાવેલ છે. કે મારી મીલકત કોઇપણ દરદાવામાં ગીરો, બક્ષીસમાં આપેલ નથી. તો તેની મીલકતમાં તેમને ૪પ/૮૯ પ્રોપર દાવો કરેલ અમો પણ તમોએ તેમની ઉપર કયા સરકારી રાહે પગલા લીધા શું નોટીસો આપી? શું કાર્યવાહીઓ અત્યાર સુધી કરી એ તમામ ની આર.ટી.આઇ મુજબ માહિતી આપવા વિ. મુદ્દા નં.૧ થી ૮ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૧ તા.૧૯-૭-૧૦
૮૬
તા.૮-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી આશિષકુમાર જે. પટેલની તા.૧ર-૪-૧૦ ની અરજીથી ડે.કમિ.શ્રી (સ્પે) ના પરિપત્ર જીએડી/ઇએસટી/આર/પ૦૮ તા.૧૦-૧૧-૦૬ અન્વયે ત્રીજી શ્રેણી કલાર્ક ની તા.પ-૮-૦૭ ના રોજ લેવાયેલ લેખિત પરીક્ષામાં પાસ થયેલ કર્મચારીઓના નામ અને કર્મચારી નંબરની માહિતી આપવા અંગે તથા સદર કર્મચારીઓની નિમણુંક ત્રીજી શ્રેણી કલાર્ક માટે કરવા અંગે આજ દિન સુધી થયેલ કાર્યવાહીની માહિતી આપવા અંગે તથા હાલ કયા સ્ટેજ ઉપર છે તેની વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯ર તા.૧૯-૭-૧૦
૮૭
તા.૮-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મો.યુનુસભાઇ મોહંમદભાઇ સેલવાલાની તા.ર૧-૪-૧૦ ની અરજીથી મિલકત નંબર ૪/૮૧૩ પૈકી ૪/૮ર૧ તથા ૪/૮રર ની ફીલ્ડબુક તથા એસેસમેન્ટની નકલ વર્ષ ૧૯૮૦ થી ર૦૧૦ સુધીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૭૯ તા.૧૪-૭-૧૦
૮૮
તા.૭-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મોહંમદ યાકુબ શેખ જાફરની તા.૧૬-૪-૧૦ ની અરજીથી ગણેશ સોસાયટી (ફૈઝૈદાના સોસાયટી) ના રૂમ નં.૧ર માં થઇ રહેલા ગેર કાયદેસર બાંધકામ સબંધ ભરવામાં આવેલ પગલા અને બાંધકામ તોડી પાડવા અંગેની કામગીરીબાબતે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૩ તા.૧૯-૭-૧૦
૮૯
તા.૭-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિયુષ ઠાકોરભાઇ પટેલની તા.ર૬-૪-૧૦ ની અરજીથી ત્રીજીશ્રેણી કલાર્કશ્રી ભાગ્યેશકુમાર પી. ધીવાળા કર્મચારી નં.૩૩૧૦પ ને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટા કરવા બાબતે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૪ તા.૧૯-૭-૧૦
૯૦
તા.૮-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.ર૭-૪-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧ નોંધ નં.૧ર/ર૪૮૯-૧૦ એક માળની મિલ્કત સૈયદપુરા માર્કેટમાં આવેલ છે. અને ચીકન એન્ડ એગ્સ ના નામે ચાલુ ધંધે ચાલુ માર્કેટનાં દિવસના સમય દરમ્યાન પડદા બાંઘ્યા વગર સદર મિલ્કતને ઉતારવાની આપની કચેરીનાં મંજુરી પત્રની માહિતીની નકલ તથા રીપેરીંગ અંગેની પરવાનગીની માહિતીની નકલ વિે મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૮૦ તા.૧૪-૭-૧૦
૯૧
તા.૧૦-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અનવર એ. ઘાંચીની તા.ર૧-૪-૧૦ ની અરજીથી વર્ષ ર૦૧૦-૧૧ ની મહાનગરપાલિકાની ડાયરીની અમુક માહિતી મેળવવા બાબતે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯પ તા.૧૯-૭-૧૦
૯ર
તા.૧૦-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જશવંતસિંહ એ. બ્રહમભટૃની તા.ર૬-૪-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧ બાબાસાંઇ બેકર્સ પ્લોટ નં.૮ રોડ નં.૧૦ ઉધના સુરત બી.ઓ.બી. બેંકની બાજુમાં આવેલ સંસ્થા કયા પ્રકારનું કામ કરે છે તેમજ કયા લાયસન્સ ધરાવે છે જેવી તમામ વિગતો આપવી તથા ફુડ વિભાગનું પીએફએ લાયસન્સ ધરાવે છે કે કેમ? જે બાબતે કરેલી કાર્યવાહી ની વિગતો આપવી તથા કાયદેસર બેકરી માટે લાગતા નિયમોની વિગતો આપવી. મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૬ તા.૧૯-૭-૧૦
૯૩
તા.૮-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી માટલીવાલા કેતનકુમાર કુષ્ણવદનની આઇ ડી નં.પ૭ તા.પ-પ-૧૦ ની અરજીથી ર૩ દર્શનપાર્ક સોસા., હોટલ મેઘાબાઇટની સામે, હનીપાર્ક રોડ,મુદ્દા નં.૧ પ્લાન મંજુર થયેલ છે કે નહી? મુદ્દા નં.ર માર્જીનમાં કરવામાં આવેલ બાંધકામની વિગતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૭ તા.૧૯-૭-૧૦
૯૪
તા.૧પ-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ.બ્રહમભટૃની તા.૭-પ-૧૦ નીઅરજીથી ગેરકાયદેસરથી થયેલ બાંધકામને અટકાવવા તેમજ દુર કરવા માટે થયેલી કાર્યવાહી નોટીસ નં. સા.ઇ.ઝોન/૮૪ર/૮૪૩ તા.ર૯-પ-૦૯ આપ્યા પછી શું કાર્યવાહી થયેલ છે આ બાંધકામ દુર થયેલ છે કે કેમ? અને કાર્યવાહી ન થઇ હોય તો તેના કારણો તથા જવાબદાર અધિકારીઓના નામની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૮ તા.૧૯-૭-૧૦
૯પ
તા.૧પ-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ.બ્રહમભટૃની તા.૭-પ-૧૦ ની અરજીથી ખરવાસા રોડ જેએનએનઆરયુ ના ખુલ્લા પ્લોટની બાજુમાં હાલ બાંધકામ ચાલુ છે. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૪૯૯ તા.૧૯-૭-૧૦
૯૬
તા.૧પ-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિલીપસિંહ જી. ઝાલાની તા.૧૦-પ-૧૦ ની અરજીથી ડે.કમિશ્નર(પઅનેઇ) ના જીએડી/ઇએસટી/૪૬૯ તા.૧૧-પ-૦૬ ના રોજ બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં જણાવ્યા મુજબ ા.સ.ઠ.નં.૧૩૩તા.ર૬-૭-૮૪, સા.સ.ઠ. નં.૬પ તા.૬-પ-૯૩ થી ચોથા વર્ગની સેવામાં કામ કરતાં કર્મચારીઓની કારકુનની જગ્યાએ પસંદગીથી નિમણુંક આપવા વિનિયમો મંજુર કર્યા છે ઉકત વિનિયમોમાં જરૂરી સુધારાને આધીન કોઇ પણ વિધ્યા શાખાના સ્નાતકની લાયકાત ધરાવતા હોય તેવા સુમપાના ચોથા વર્ગના કર્મચારીઓ પાસેથી ત્રીજી શ્રેણી કલાર્કનીજગ્યા પુરવા માટે અરજીઓ મંગાવવામાં આવેલ હતી જેમાં પરિપત્રમાં જણાવ્યા મુજબનીકોઇપણવિધ્યા શાખાના સ્નાતકની લાયકાત સુમપાની કઇ સક્ષમ સત્તાએ સુધારેલ છે તેના ઠરાવના નંબર અને તારીખની માહિતી મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૦૦ તા.૧૯-૭-૧૦
૯૭
તા.૧૪-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૪-પ-૧૦ ની અરજીથી ટીપી નં.ર ઉધનામાં આવેલ ગોપાલનગર ખાતે પ્લોટ નં.૮૯-૯૦,૯૭-૯૮,રર૦-રરર વાળા મિલ્કતધારકો પાસેથી આપના વિભાગે ડીમોલીશન થયેલ આ બાંધકામો ફરીથી ન થાય તેની સીકયુરીટી પેટે પાંચ પાંચ લાખના ચેક લીધા હતા તો આ બાંધકામ ડીમોલીશન થયા બાદ ફરીથી બાંધવામાં આવ્યા હોવાની જાણ આપના વિભાગને થતા સીકયુરીટી પેટે લીધેલ ચેક આપના વિભાગના કયા ખાતામાં તથા કઇ તારીખે બેંકમાં જમા કરાવ્યા તે ચેકની નકલ અથવા વિગતો તથા આપના ખાતામાં જમાં થયેલ રકમનની તારીખ તથા બેંકના નામ રકમ સહિતની વિગતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૦૧ તા.૧૯-૭-૧૦
૯૮
તા.૧૪-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.પ-પ-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧ નવજીવન હુન્ડાઇની પાછળ આવેલ ઇન્ડ. સોસા.માં હાલમાં મેગ્મો ડાઇંગનું બાંધકામ તૈયાર થયેલ છે આ બાંધકામ મંજુર પ્લાન મુજબનું છે કે કેમ? જો ના હોય તો તેમાં કેટલા માળ તથા તથા કેટલા ભાગ ગેરકાયદેસર ઉભા કરેલ છે તથા આ ગેરકાયદેસર ઉભું કરેલ બાંધકામ વિરુઘ્ધ આપના વિભાગ તરફથી શી શી કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગત ની મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૦૯ તા.ર૦-૭-૧૦
૯૯
તા.૧૬-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિયુષ ઠાકોરભાઇ પટેલની તા.૧૧-પ-૧૦ ની અરજીથી મોજે પીપલોદના રે.સ. નં.૭૪ જેને ટીપી નં.૬ પીપલોદ ઓ.પી. નં.પ ફા.પ્લોટ નં.૧૩ થી નોંધાયેલ છે તે પરવાનગી વગર કરવામાં આવેલ બાંધકામ ગેરકાયદેસર ઠરતું હોય તે તાત્કાલીક દુર કરવાની જવાબદારી કયા અધિકારી/કર્મચારીની છે? ગેરકાયદેસરનું બાંધકામ કયારે દુર કરવામાં આવશે? તેની તારીખની વિગતવાર માહિતી આપવી. સદર જમીન ખેતીની હોય અને તે જમીનમાં મનાઇ હુકમ હોવા છતાં કયા અધિકારી /કર્મચારીના મેળાપીપણામાં ગેરકાયદેસર બાંધકાર કરાવેલ છે. કર્મચારી અધિકારીના નામ સહિતનીમાહિતીના મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૩૬ તા.ર૮-૭-૧૦
૧૦૦
તા.૧પ-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રતિલાલ લ્લલુભાઇ ધીવાળાની આઇ ડી નં.૧૮ર તા.૧૧-પ-૧૦ ની અરજીથી ટેના નં.પબી-૧પ-૧પ૧૧-૦-૦૦ર માં ઓકયુપાયર તરીકે ઇન્દ્રસેન દોલતરામ ગુલાંટીનું નામ કોર્પોરેશનના રેકર્ડ ઉપર કયા દસ્તાવેજી પુરાવાના આધારે દાખલ કરવામાં આવેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૦ર તા.૧૯-૭-૧૦