RTI અપીલ હુકમો ૨૦૧૦-૧૧

Total 429
તા. ૧-૪-૧૦ થી ૩૧-૦૩-૧૧
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
૪૦૧
તા.૧૧-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૭-ર-૧૧ની અરજીથી આઇ.ડી નં.૧૦૧૧ તા.૩-૧-૧૧ થી માંગવામાં આવેલ માહિતીમાં ઝોનલ ચીફ અને જાહેર માહિતી અધિકારી તરફથી જણાવવામાં આવેલ કે રેકર્ડની ચકાસણી કરતાં માલુમ પડેલ કે સેન્ટ્રલ ઝોનમાં ચાલતા ચાંદી ગીલીટના તેમજ જરી ગીલીટના જે બાંકડા ચાલે છે. તે માહિતી ઉપલબ્ધ નથી તો સેન્ટ્રલ ઝોનમાં ચાલતા તમામ ચાંદી ગીલીટ તેમજ જરી ગીલીટના બાકડા ગેરકાયદેસર ચાલે છે તો તમે સેન્ટ્રલ ઝોનના ઝોનલ થઇને તમારી જવાબદારીનો સ્વીકાર કરો છો તમારો અભિપ્રાય આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૪ તા.૩-પ-૧૧
૪૦ર
તા.૧૪/૧પ-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કે.એ. ધીવાલાની તા.૧૧-ર-૧૧ની અરજીથી મુદ્દાનં.(૧) વોર્ડ નં.૧ર, નોંધ ં.૧૩પર પૈકીના નીચેના ટેનામેન્ટવાળી મિલ્કતના વપરાશ,વસવાટ, ભોગવટો કરનાર કબ્જેદારોના નામ આકારણી દફતરેથી ડીલીટ કરવા ,ટ્રસ્ટી ઘ્વારા આવેલ અરજીઓ ,વેચાણ કરારની નકલો/લેખ, વેરાબીલો, ભરેલ વેરાબીલો, ૩ કબજા રસીદો, ૧ જાહેર નોટીશ, ૧ મરણ દાખલો, તા.૮-૧ર-૦૬ ની ટ્રસ્ટ ઓફ મોગલ ઇમામવાડા મસ્જીદ તરફથી આપના ખાતાને આપેલ આ સાથે બીડેલ છે તેની માર્કીંગ કર્યાની નકલો આપવા બાબત. ટેનામેન્ટ નં. ૧રએ-૧પ-૦૯૩૧-૦-૦૧૭ , ૧રએ-૧પ-૦૯૩૧-૦-૦૧૧ , ૧રએ- ૧પ -૦૯૩૧-૦-૦૧૪, ૧રએ-૧પ-૦૯૩૧-૦-૦ર૦, ૧રએ-૧પ-૦૯૩૧-૦-૦રર વિ.મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૭ તા.૩-પ-૧૧
૪૦૩
તા.૧પ-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરેશભાઇ પરસોતમભાઇ આંબલિયાની તા.ર-ર-૧૧ની અરજીથી (૧)શહેર સુરત તા.ચોર્યાસી મોજે કતારગામમાં આવેલ રે.સર્વે નં.૧૧૧ પૈકી વાળી જમીન પરસોત્તમનગર કો.ઓ.હા.સોસા.માં મકાનો અને શાળાનું બાંધકામ કરેલ છે તે મકાનો ને શાળાને બાંધકામની મંજુરી આપવામાં આવેલ છે કે કેમ જો મકાનો અને શાળાને બાંધકામની મંજુરી આપવામાં આવેલ હોય નો કયારે અને કયા અધિકારી એ મંજુરી આપેલ છે તેની માહિતી આપો. વિ. મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૮ તા.૩-પ-૧૧
૪૦૪
તા.૧૬-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભગીરથીબેન તે વલ્લભભાઇ ડાહયાભાઇ પટેલની પુત્રીની તા.૮-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) મોજે અડાજણમાં આવેલ રે.સ.નં.ર૮ થી નોંધાયેલ ખેતીની જમીન જેનો નવો રે.સ.નં.ર૮/૧ થી ર૮/૪ આપવામાં આવેલ છે જેમાં વિકાસ લક્ષી કાર્યવાહીઓ ન કરવા બાબતે અમો અરજદારે ર૮-૧૦-૧૦ ના રોજ અરજી આપેલ હતી જેનો કોઇપણ જવાબ તમોની કચેરી ઘ્વારા આપવામાં આવેલ નથી તો આપ સાહેબશ્રીને કચેરી ઘ્વારા કેટલા સમયમાં અરજીનો નિકાલ કરવામાં આવે છે તેની માહિતી આપો તેમજ અમોની અરજી અંગેનો વિસ્તૃત ખુલાસો આપો. વિ. મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૩૯ તા.૩-પ-૧૧
૪૦પ
તા.૧પ-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બળવંત એચ. વરીયાનીતા.૪-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) હાલ જે શીતલ કોમ્પ્લેક્ષની બાજુમાં એપાર્ટમેન્ટનું કામ છે તે માલીકનું નામ અને સરનામુ મુદ્દા નં.(ર) આ જે જગ્યા પર એપાર્ટમેન્ટનું કામ ચાલે છે. તેનો પ્લોટ નં. ૧ર/ર૩૭૯, ૧ર/ર૩૮૦, ૧ર/ર૩૮૧ છે. તો આ ત્રણ પ્લોટ પર જે એપાર્ટમેન્ટનું કામ ચાલે છે તે પ્લાન પાસ છે કે નહી તેની વિગત તેમજ પ્લાન મુજબનું કામ ચાલે છે. તેની વિગત વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૦ તા.૩-પ-૧૧
૪૦૬
તા.૧૭-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશભાઇ ઉર્ફે ભાણાભાઇ બાબરભાઇ પટેલની તા.૧૯-૧૧-૧૦ ની અરજીથી તા.૧૭-૭-૧૦ ના રોજ મે.કમિશ્નરશ્રીને ગેરકાયદેસર બાંધકામ બાબતે રણછોડનગર સર્વે નં.૧૬૦ બ્લોક નં.૧૭૦ મોજે બમરોલી આપેલ અરજી બાબતે શું પગલા લીધા તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૩ તા.૩-પ-૧૧
૪૦૭
તા.૧૮-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અર્જુનસિંહ ફતેસિંહ સોલંકીની તા.રપ/ર૮-૧-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગુજરાત સરકાર પત્ર ક્રમાંક વનમ/૧૪૧૦/ એમ/૬૬૪/લ/ તા.૧૮-૧ર-૧૦ ના પત્ર અનુસંધાને આપના અધિકારીઓ ઘ્વારા આજ સુધી શું શું કાર્યવાહી થઇ તેની સંપુર્ણ જણકારી આપવા બાબત. વિ.મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૧ તા.૩-પ-૧૧
૪૦૮
તા.ર૧-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનોદભાઇ પ્રેમજીભાઇ કંટારીયાની તા.ર૧-૧-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ નોંધ નં.૭/૧૭૪પ સંત રોહીદાસ હરીજન કો.ઓ. સોસાયટી માં સને ર૦૦૬ માં સદર મિલ્કત મુસ્લીમ પરિવારે ખરીદેલ હોય જેમાં વેરામાં પોતાનું નામ દાખલ કરવા અંગે ની માહિતીના સંપુર્ણ ડોકયુમેન્ટની નકલ .વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪પ તા.૩-પ-૧૧
૪૦૯
તા.રર-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૭-ર-૧૧ની અરજીથી (૧ ) ઉધના પોલીસ સ્ટેશનની સામેની ગલીમાં બાંધકામ ચાલુ છે. (ર) ગીન્જા ઇન્ડ.ની બાજુમાં રોડ નં.ર (૩) ફોજી ઇન્ડ.ની સામે એમ.જી. રોડ નં.૧૦ (૪) રોડ નં.ર ભારત પેટ્રોલ પંપ સામે, ઉપરોકત ચારેય જગ્યાએ બાંધકામો ચાલુ છે. તેની કાયદેસરતા પરવાનગી માળ ક્ષેત્રફળ પાર્કીંગ વગેરે સંપુર્ણ માહિતી તથા આ બાંધકામની પરવાનગી ન આપી હોય તો જે તે જવાબદાર અધિકારીઓના નામ હોદ્દા સહીતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૯ તા.૩-પ-૧૧
૪૧૦
તા.ર૩-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૧-ર-૧૧ની અરજીથી શહેરના નાગરિકોની આરોગ્ય અને સુખાકારીની જવાબદારી સુ.મ.પા.ની આવતી હોય તે બાબતે હવા,પાણી અને અવાજનું પ્રદુષણ માપક મોબાઇલ યુનિટ ખરીદવા મ.ન.પા ના અગાઉના સ્થા. સમિતિના અઘ્યક્ષ શ્રીરણજીતભાઇ ચીમના ૬૦ લાખ રૂપિયા ફાળવવાની દરખાસ્ત મંજુર કરી હતી તે બાબતે હવા,પાણી અને અવાજનું પ્રદુષણ મોબાઇલ યુનિટ ખરીદવામાં આવેલ છે કે નહિ તેની રેકોર્ડ મેન્યુલ આધારીત માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૬૦ તા.૬-પ-૧૧
૪૧૧
તા.ર૩-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૧-ર-૧૧ની અરજીથી સુરત શહેર બેગમપુરા દુધારાશેરી ઘ.નં.૪/૩૬૦ વાળી મિલકતના માલીકે મંજુર પ્લાન કરતા વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ તે બાબતે સુ.મ.પા. ને તા.૧૭-પ-૧૦ ના રોજ વિગતવાર અરજી કરવામાં આવેલ આ અરજી બાબતે સંબંધિત વિભાગના અધિકારીએ સ્થળ તપાસ કરી ૪/૩૬૦ વાળી મિલ્કતના માલીકને ગેરકાયદેસર બાંધકામ કરવા બાબતે ખ.ોહ એકટ કલમ ર૬૦(૧) (ર) મુજબની નોટીસ આપવામાં આવેલ છે કે કેમ? તેની રેકોડ મેન્યુલ આધારીત માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૬૧ તા.૬-પ-૧૧
૪૧ર
તા.ર૪-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૧૮-ર-૧૧ની અરજીથી (૧) સેન્ટ્રલઝોન સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ કુલ મકાનોની સંખ્યા (ર) કાચા મકાન કેટલા? બહુમાળી મકાન કેટલા? (૩) કુલ મકાનો પૈકી રહેણાંક મકાન કેટલા? બિઝનેશ ઉધ્યોગ,લધુઉધ્યોગ માટે વપરાતા હોય એવા મકાનોની સંખ્યા વિ. મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧પ૮ તા.૬-પ-૧૧
૪૧૩
તા.ર૪-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.ર૪-ર-૧૧ની અરજીથી (૧) સુરત શહેર બેગમપુરા ભઠૃીશેરી ઘ.નં.૪/ર૧૭ વાળી મિલકતના માલીકે જુની મિલકત ઉતારીને નવી મિલકત બાંધકામ કરવા માટે આર્કીટેક દેવેન્દ્ર રંગરેજ પાસે જરૂરી પ્લાન બનાવડાવીને મંજુરી માટે સુ.મ.પા.માં રજુ કરેલ તે બાબતે સુ.મ.પા. તરફથી કેટલા માળ બાંધકામ કરવા માટે પ્લાન મંજુર કરી આપવામાં આવેલ. વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧પ૭ તા.૬-પ-૧૧
૪૧૪
તા.ર૪-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજકુમાર ગ્યાનચંદ વટવાણીની તા.૧૪-ર-૧૧ની અરજીથી (૧) રૂમ નં.૬૭,૬૮ ખગહ વગર એસ.એમ.સી ના આઇ ડી. નં.૩પ૦ માં મળેલ જવાબ રૂમ નં.૬૭,૬૮ (બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ) ની નકલ અત્રે કચેરી ઉપલબ્ધ રેકોડ ઉપર જણાવેલ નથી અને ગૃ્રહ પ્રવેશ ની પણ પરવાનગી આપવામાં આવેલ નથી. વિજીલન્સ ની રિપોર્ટ આઇ ડી નં.૩પ૦ ના જવાબમાં લખવું કે રૂમ નં.૬૭,૬૮ માં જવેલર્સની ઝવેરાતની દુકાન સ્થળ તપાસ દરમ્યાન શરૂ થયેલ છે. તો આમા સંકળાયેલા (બંધાયેલ) આર.પી. પટેલ અને આર.વી. ગામીતની વિજીલન્સ તપાસ કરાવી આ બન્ને ઓફીસરો એ કઇ લાંચ (ભ્રષ્ટાચાર) કરીને રૂમ નં.૬૭,૬૮ નો આખો બાંધકામ ગેરકાયદેસર બાંધકામ પુરુ કરાવી દીધુ એ ઓફિસરો પર અને રૂમ નં.૬૭,૬૮ પર કઇ કાર્યવાહી કરી છે તેની નકલો તથા કઇકાર્યવાહી કરવામાં આવશે તેની ચોખવટની નકલો આપવા વિનંતી વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૭ર તા.૭-પ-૧૧
૪૧પ
તા.ર૪-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળશ્રી રાજકુમાર ગ્યાનચંદ વટવાણીનીઆઇ ડી ૪૮૮ તા.૧૪-ર-૧૧ની અરજીથી (૧) રાંદેર રોડ પર રામનગરમાં આવેલ રૂમ નં.૬૭,૬૮ ખગહ વગર એસ.એમ.સી ના આઇ ડી. નં.૩પ૦ માં મળેલ જવાબ રૂમ નં.૬૭,૬૮ (બિલ્ડીંગ યુઝ સર્ટીફીકેટ) ની નકલ અત્રે કચેરી ઉપલબ્ધ રેકોડ ઉપર જણાવેલ નથી અને (ર) રૂમ નં.૬૭,૬૮ માં ગૃ્રહ પ્રવેશ ની પરવાનગી પણ રેકર્ડ પર ઉપલબ્ધ નથી. (૩) રૂમ નં.૬૭,૬૮ વિજીલન્સ ની રિપોર્ટ આઇ ડી નં.૩પ૦ ના જવાબમાં જણાવેલું કે રૂમ નં.૬૭,૬૮ માં જવેલર્સની ઝવેરાતની દુકાન સ્થળ તપાસ દરમ્યાન શરૂ થયેલ છે. કઇ કાર્યવાહી કરી છે તેની નકલો તથા કઇ કાર્યવાહી કરવામાં ાવશે તેની ચોખવટની નકલો તથા એમા સંકળાયેલા ઓફિસરો પર જે કાર્યવાહી કરવામાં આવી હોય તેની નકલો આપવા વિનંતી વિ. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૭૧ તા.૭-પ-૧૧
૪૧૬
તા.ર૪-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજકુમાર ગ્યાનચંદ વટવાણીની તા.૦૪-ર-૧૧ની અરજીથી (૧) આર.પી. પટેલ એન્જીનીયર ને મેમો આપયા પછી કઇ કાર્યવાહી કરવામાં આવેલ છે તેની જાણ નકલો સાથે અને કેમ આર.વી.ગામીત પર કઇ કાર્યવાહી કરવામાં આવી છે. તેની નકલો આપો. (ર) રૂમ નં.૬૭,૬૮ ખગહ વગર અને કોઇપણ પરવાનગી વગર કેવી રીતે કામ પુરો કરવા દેવામાં આવ્યો અમારી આટલી ફરીયાદો વિજીલન્સના હુકમ અને મેડમના આદેશનો જે અધિકારીઓએ અવગણના કરી અને પોતાના લાભ માટે શો રૂમ નં.૬૭,૬૮ ને ચાલુ કરવા દેવામાં આવ્યુ તેવા અધિકારીઓને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૭૪ તા.૭-પ-૧૧
૪૧૭
તા.રપ-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વલ્લભભાઇ પરસોત્તમભાઇ કંથારીયાની તા.ર૮-૧ર-૧૦ ની અરજીથી ગ્રા.પંચાયત અમરોલી દફતરે રજીસ્ટર ગામ નમુનો-ર માં ઘર નં.૧૮૩ રૂસ્તમજી કાવસજી અમરોલીયા વર્ષ ૧૯પ૧-પર દરમ્યાન દફતરે નોંધાયેલ છે તે પહેલા ૧૯૩૪ થી ૧૯પ૧-પર સુધી ની મિલ્કત રજીસ્ટરની સ્થિતિ માહિતી ઉતારાની પ્રમાણિત નકલોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૮૦ તા.૧૦-પ-૧૧
૪૧૮
તા.ર૮-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધાંચી અનવર એ. ની તા.પ-ર-૧૧ની અરજીથી મુદ્દા નં. ૧ જી.આઇ.ડી.સી. પાંડેસરામાં આશરે (પચ્ચીસ) જેટલી ડાઇંગ મીલમાં અન્ડરગ્રાઉન્ડ પાઇપ લાઇન ઘ્વારા પાણી વેચાણ કરી આપવામાં આવે છે. જેની સંપુર્ણ કાયદેસરતા તથા ભુતકાળમાં તંત્ર તરફથી કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો સહીતની તમામ માહિતી વિ. મુદ્દા નં.૧ થી પ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૮૧ તા.૧૦-પ-૧૧
૪૧૯
તા.ર૮-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધાંચી અનવર એ. ની તા.ર૯-૧-૧૧ની અરજીથી મુદ્દા નં. ૧ સરદાર પેલેસ ની બાજુમાં ઉધના ભાઠેના નહેરની પાસે સીટી બસડેપોથી આગળ સદર સ્થળ પર આશરે દશ માળની ભવ્ય ઇમારત બનાવાઇ છે જેમાં બાંધકામની તમામ કાયદેસરતા તથા ક્ષેત્રફળ સહિત માલિકોના નામ સરનામા સાથેની માહિતી આપવી. વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૮ર તા.૧૦-પ-૧૧
૪ર૦
તા.ર૮-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મનસુર એ. ગોગદાની તા.ર૯-૧-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ ઉધના ઉધ્યોગનગર સ્થિત સંજયનગર ઝુંપડપટૃી (ભાગ નં.૧,ર એમ.જી. રોડ નં.૦ થી ૬ વચ્ચે) પર આવેલ વસાહતને સ્થળાંતર રૂપે લોકભાગીદારીમાં કોઇ ઠરાવ કરવામાં આવેલ છે કે કેમ? જો સ્થળાંતર માટેના કોઇ ઠરાવ પસાર થયેલ હોય તો તે ઠરાવની નકલ આપવી વિ.મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૮૩ તા.૧૦-પ-૧૧
૪ર૧
તા.ર૮-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી લાલજી વી. મિશ્રા ની તા.ર૩-ર-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) લિંબાયત સાઉથ ઝોનને લગતી મારો એચ.એન.નંબર કયો આવેલ છે તે જણાવશો. મુદ્દા નં.(ર) ઝોનમાં કોયલાખાડી ડિમોલીશન અગાઉે જે આપના તરફથી જે સર્વે દરમ્યાન એચ.એન. નંબર લખવામાં આવેલ અને બાયોમેટ્રીક પણ કરવામાં આવેલ છે અને તે આપના રજીસ્ટરમાં તેની નોંધ થયેલ છે કે કેમ? તે માહિતીઆપશો. વિ. મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૮૪ તા.૧૦-પ-૧૧
૪રર
તા.ર૮-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંજય લાલજી મિશ્રા ની તા.ર૪-ર-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) પંચશીલ આંબેડકર ઝુંપડપટૃી સહારા દરવાજા બહાર તેનું ડીમોલેશન કયા વર્ષમાં થયુ અને કઇ તારીખે થયું હતું અને તે દરમ્યાન ડિમોલેશન સમયે હું બહારગામ હોવાથી મારી પાછળ મારા નામે મારા ઝુંપડાના બદલે આવાસ મેળવનારનું નામ આપવા બાબત. વિ. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૯ર તા.૧૧-પ-૧૧
૪ર૩
તા.ર૮-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રકાશ બી. બાગુલની તા.૧૮-ર-૧૧ની અરજીથી આનંદનગર ઝુંપડપટૃીમાં કેટલા ઝુંપડાધારકોના નામો આકારણી દફતરે નોંધાયેલ છે તે તમામના ઝુંપડા નંબર સહિત વેરાબીલની સર્ટીફાઇડ નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૯૩ તા.૧૧-પ-૧૧
૪ર૪
તા.ર૮-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ત્રિવેદી મુરલીધર ઉદયલાલની તા.પ-ર-૧૧ની અરજીથી ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલ તુલસીનગર ઝુંપડપટૃીમાં હીન નં.૬૬૯, ૬૭૦ અને ૬૭ર કોના નામે ફાળવેલ છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૯૪ તા.૧૧-પ-૧૧
૪રપ
તા.ર૮-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિનેશભાઇ સી. ઠકકરની તા.૧૧-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ શહેર વિકાસ ખાતુ, આરોગ્ય ખાતુ, આકારણી ખાતુ, ગુમાસ્તા ખાતુ, વિગેરે વિવિધ ખાતાઓના ધણા બધા કેોંભાડ બહાર આવે છે. ત્યારે જે તે ગોટાળા અટકાવવાની ફરજ જે કર્મચારીઓના કાર્યક્ષેત્રમાં આવતી હોય તેવાજવાબદાર અધિકારી જેવા કે મ્યુ.કમિશ્નર આસી.કમિશ્નર, ઝોનલ ચીફ ઝોનલ ઓફિસર નાયબ અધિકારી અને ચીફ વિજીલન્સ અધિકારી જેવા કર્મચારીઓની આવા ગોટાળામાં કઇ કઇ જવાબદારી ફીકસ કરવામાં આવી છે? તે માટે BPMC એકટની કઇ કલમમાં ખુલાસો કરવામાં આવ્યો છે? અને કસુરવાર જણાતા કર્મચારીઓ વિરૂઘ્ધ ઉપરી સરકારી અધિકારી સિવાય સામાન્ય નાગરિક કઇ કોર્ટમાં કયા ફોજદારી કાયદા મુજબ ફરીયાદ કરી શકે તે જણાવવા વિનંતી વિ.મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૯પ તા.૧૧-પ-૧૧
૪ર૬
તા.ર૯-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.રર-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ ખપાટીયા ચકલા ઇન્દ્રપ્રસ્થ માર્કેટની સામેની મિલ્કતો ઘર નં. ૧૦/રર૧, રરર,રર૩ તથા બાજુની મિલ્કત નોંધ નં.૧૦/૧૪૪૯, ૧૪પ૦,૧૪પ૧ ની દુકાનો બહારનાં ભાગે રોડ સાઇડમાં પડતી હોવાથી જે દુકાનોનું કાયદેસર ડીમોલેશન ન કરવા અંગેની માહિતીની નકલો. વિ. મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૯૮ તા.૧૧-પ-૧૧
૪ર૭
તા.ર૯-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.રર-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) નોંધ નં.૧ર/ર૪૦૯ વાળી મિલ્કતની રીપેરીંગની મંજુરી તા.ર૩-૪-૧૦ ના પત્ર નં. સી.ઝેડ/આ.૬૯૧ થી મેળવી રીપેરીંગની આળમાં આખીજ એક માળની મિલ્કત પાડી નાખી નવા આર.સી.સી. સ્લેબ, બીમ અને પ્લીન્થ સહીત એક માળની જગ્યાએ બે માળની ભોંયતળીયા સહીત મિલકતનું બાંધકામપ્લાનની તથા રજા ચિઠૃીની માહિતીની નકલ. વિ. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ રરર તા.૧૯-પ-૧૧
૪ર૮
તા.ર૯-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧૦-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) શ્રી સી.જે. ગામિત ડે.કમિ.(પ અને ઇ) અને જાહેર માહિતી અધિકારીશ્રી તા.ર-ર-૧૧ ના પત્ર નં.જીએડી/ઇએસટી/ નં.૩૭૪૧ થી માહિતીમાં કુલ-૬૪૭ ડ્રાઇવરોના નામ, કર્મચારી નં. અને ઝોન સહિતની સંખ્યા જણાવેલ છે. હેવી વ્હીકલ ફોર વ્હીલ વ્હીકલના નામ નંબર સહીતની ૬૪૭ ડ્રાઇવરો સાથેની માહિતી મુદ્દા નં.૧ થી ૯ ની આપવા બાબત. આરટીઆઇ સેલ/ ર૧૦ તા.૧૬-પ-૧૧
૪ર૯
તા.૩૦-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૩૦-૧૧-૧૦ની અરજીથી સુરત મહાનગરપાલિકા હસ્તકના સાતેય ઝોનમાં છેલ્લા એક વર્ષમાં રાઇટ ટુ ઇન્ફરમેશન એકટ હેઠળ આવેલ એવી અરજીએ કે જેના નમુના 'ક' ની અરજી દફતરે કરવા અંગે લેખીતમાં લખીને આપ્યું હોય તેવી દરેક અરજીઓ તથા તેની સામે અરજી દફતરે કરવા અંગેનું જે લખાણ અરજદારે આપ્યું હોય તે લખાણવાળા પત્રોની પ્રમાણિત નકલોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ રર૩ તા.૧૯-પ-૧૧