RTI અપીલ હુકમો ૨૦૧૦-૧૧

Total 429
તા. ૧-૪-૧૦ થી ૩૧-૦૩-૧૧
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
૩૦૧
તા.રર-૧ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અશોકભાઇ પ્રેમજીભાઇ કંટારીયાની તા.૧૧-૧૧-૧૦ ની અરજીથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કન્યા શાળા ક્રમાંક ૪૮ ની સામે, ડી.કે.એમ. હોસ્પિટલની પાસે જુમ્માશા ટેકરા ખાતે ચાલી રહેલા બાંધકામની મંજુર કરેલા પ્લાનની રજાચિઠૃી સાથેની આજ દિન સુધીની તમામ વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૭૭ તા.પ-ર-૧૧
૩૦ર
તા.રર-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અશોકભાઇ પ્રેમજીભાઇ કંટારીયાની તા.૧૧-૧૧-૧૦ ની અરજીથી ૬/રપ૭૬, રામપુરા, મેઇનરોડ ખાતે ચાલી રહેલા બાંધકામની મંજુર કરેલા પ્લાનની રજાચિઠૃી સાથેની આજ દિન સુધીની તમામ વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૭૮ તા.પ-ર-૧૧
૩૦૩
તા.ર૩-૧ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચેોહાણ નગીનભાઇ પરાગજીની તા.૩-૧૧-૧૦ નીઅરજીથી ગુજરાત હાઇકોર્ટની એસસીએ/૮૯પ૭/ર૦૧૦ એપ્લીકેશન ૦/૪પ૯૪૭/ર૦૧૦ ના ઓર્ડર મુજબ મનપા સુરતના કમિ.શ્રી ઘ્વારા જવાબદારો સામે તથા કોર્ટના હુકમ મુજબ કઇ કઇ કાર્યવાહી કરી છે તેની સંપૂર્ણ માહિતી. (ર) શ્રી રામકૃષ્ણ પરમહંસ ચેરીટેબલ ટ્રસ્ટના તા.૧૬-પ-૦૮ , તા.ર૪-૩-૦૮, તા.રર-પ-૦૯ ના પત્ર મુજબ સાઉથઝોન ઉધનામાં અધિકારી ઘ્વારા કોઇ કાર્યવાહી થઇ ન હોય તો આ સાથે જોડેલા હાઇકોર્ટના ઓર્ડર મુજબ જવાબદારો સામે કાર્યવાહી થઇ શકે કેમ? થઇ શકે તો કયા પ્રકારની કાર્યવાહી થઇ શકે તેની માહિતીઆપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮૩ તા.૭-ર-૧૧
૩૦૪
તા.ર૪-૧ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હસીનાબાનુ રજબઅલી વંકાણીની તા.૧૧-૧૧-૧૦ ની અરજીથી વોર્ડ નં.૧૦/૩ર૮, અ-બ પૈકી વાળી મિલકત બાબતે તા.પ-૧૦-૧૦ ના રોજ માંગેલ માહિતી બાબતે પત્ર નં.સે.ઝોન/આરટીઆઇ/૧૦૯૯ તા.ર-૧૧-૧૦ થી આપેલ માહિતી સંદર્ભે મુદ્દા નં.૧ થી ૭ થી માંગેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮૪ તા.૭-ર-૧૧
૩૦પ
તા.ર૭-૧ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કે.બી. પટેલની તા.ર૦-૯-૧૦ ની અરજીથી સર્વે નં.૧રપ , સારંગનગર સોસા.ના ખાડાવાળી જમીનમાં પાણી ભરાવાથી જમીન પુરાવી સમથળ કરી જાહેર જનતાના આરોગ્યના કાયમી નિવારણ બાબત. આરટીઆઇ સેલ/૧ર૮પ તા.૭-ર-૧૧
૩૦૬
તા.ર૮-૧ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતી ફાલ્ગુની કમલકાંત જરીવાલાની તા.ર૪-૧૧-૧૦ ની અરજીથી ફાયનલ પ્લોટ નં.૧ર૬ પૈકી પ્લોટ નં.૬૧નહેરૂનગર સોસા., પીપલોદરોડ, સુરત નો સાલ ૧૯૯૬ થી ૧૯૯૮ સુધીમાં પાણીની લાઇનનું જોડાણ આપવામાં આવેલ છે તે કાયદેસર છે કે ગેરકાયદેસર તે તથા પાણીની લાઇનનું જોડાણ મેળવવા માટે કરાયેલ અરજી તથા અરજી સાથે રજૂ થયેલ તમામે તમામ પુરાવાઓ તથા અરજીની મંજુરી સહિત આખી ફાઇલની સહી સિકકાવાળી નકલો મેળવવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૮૬ તા.૭-ર-૧૧
૩૦૭
તા.ર૯-૧ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૯-૧૧-૧૦ ની અરજીથી '' મનભાવન'' ગુરૂઘ્વારા પાસે ઉધના ગામ સ્થિત આ સંસ્થાને ગુમાસ્તાધારા પ્રમાણે કંઇ પ્રોડેકટ વેચાણ અર્થે લાયસન્સ આપેલ છે તેની વિગતો તથા ડેરી સ્વીટ, સુકો મેવો અખરોટ બદામ નાસ્તા પાણીપુરીના વેચાણ અર્થે આરોગ્ય ફુડ વિભાગ ઘ્વારા લાયસન્સ મેળવેલ હોય કે ન હોય તેની વિગતો તેમજ આ સંસ્થા ગુમાસ્તાધારા કયા વારે રજા રાખે છે? તથા રજાના દિવસે ખરેખર રજા રાખે છે કે કેમ? તથા ન રાખતી હોય તો ગુમાસ્તા ઇન્સ્પેકટર ઘ્વારા વીઝીટ કરી કોઇ કોર્ટ કેસ કરેલ હોય સહિતની તથા કેટલા માણસો કામ કરે છે વિગેરેની સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૯૮ તા.૧પ-ર-૧૧
૩૦૮
તા.ર૯-૧ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો. ધવલ મહેતાની તા.ર-૧૧-૧૦ ની અરજીથી (૧) છેલ્લા પ વર્ષમાં કોઇ પણ વિસ્તારમાંથી રીર્ઝવેશન ઉઠાવી લેવાયું હોય તેવી સોસા.ની માહિતી કારણ સાથે (ર) હાલમાં જે સોસા.માં છેલ્લા ર૦ વર્ષથી રીર્ઝવેશન છે અને બાંધકામ થઇ ચૂકયા છે એવી સોસા. પર સુરત મ્યુ. કોર્પોરેશન આગળ શું કરવા માંગે છે અને શું કરે છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧રપ૯ તા.૩-ર-૧૧
૩૦૯
તા.૧-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ખલીલ ઇસ્માઇલ મીરઝાની તા.ર૯-૧૧-૧૦ ની અરજીથી વોર્ડ નં.૧૧ નોંધ નં.૧પ૦૪ થી નોંધાયેલ સુરત મહાનગરપાલિકાની હયાત ઇમારત કયા દસ્તાવેજોના આધારે તેમજ કયારે ચઢાવવામાં આવેલ છે તેની પૂરી નકલો તેમજ દસ્તાવેજી પુરાવા સહિતની નકલોનીમાહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૦૩ તા.૧૭-ર-૧૧
૩૧૦
તા.૩-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ખલીલ ઇસ્માઇલ મીરઝાની તા.૧-૧૧-૧૦ ની અરજીથી વોર્ડ નં.૧૧ નોંધ નં.૧પ૦૪ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની દક્ષિણ દિશામાં આવેલ ખુલ્લા પ્લોટ ઉપર થઇ રહેલા બાંધકામ અંગે (૧) સદર પ્લોટ ઉપર થઇ રહેલા બાંધકામ અંગે કરવામાં આવેલ ઠરાવોની નકલ, (ર) મંજુર કરવામાં આવેલ ટેન્ડરની રકમ, સંસ્થાનું નામ, સબંધિત વ્યકિતનું નામ, (૩) તે અંગેના મંજુર કરવમાં આવેલ પ્લાનની નકલ, (૪)હયાત મ્યુ. કોર્પોરેશન કચેરીાની ઇમારત ૪૦૦ વર્ષ જેટલી જુની હોય સરંક્ષિત ઇમારતની આસપાસ બાંધકામ કરવા અંગે પુરાતત્વઓ પાસેથી મેળવેલ પરવાનગીની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૦૪ તા.૧૭-ર-૧૧
૩૧૧
તા. ૩-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કલા મહેન્દ્રકુમાર શ્રોફની તા.ર૬-૧૧-૧૦ ની અરજીથી ૧/૧૩૦૮, એ/ર પૈકી જ્ઞાનદીપ કો.ઓ.હા.સો.લી. કાદરશાહની નાળ, નાનપુરામાં આવેલી મિલ્કતમાં પાર્કીગની જગ્યામાં બાંધકામ કયારે થયેલું છે તેની મંજુર પ્લાન સાથેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૩૬ તા.ર૯-૧-૧૧
૩૧ર
તા.૩-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૪-૧ર-૧૦ ની અરજીથી (૧) વોર્ડ નં.૪એ ના આરોગ્ય વિભાગ પાસે વિસ્તારમાં ચાલતાં તમામ જરીગીલીટના એકમવાળા કારખાનાના માલિકોઓએ જવલનશીલ પદાર્થોનો રવાનો બીપીએમસી એકટની કલમ-૩૭૬(૧) મુજબ રાખવા માટે મેળવેલો હતો આ તમામ જરીગીલીટ એકમોવાળા આ પરવાનાના ભંગ કરી જવલનશીલ પદાર્થોનો વપરાશ કરતા હોય તે તમામ જરીગીલીટના એકમોવાળા પર કાયદેસર કાર્યવાહી કરવા માટે કે વોર્ડ નં.૪ એના મુખ્ય આરોગ્ય નિરીક્ષકને તા.ર૭-૯-૧૦, તા.૧૪-૧૦-૧૦ ના રોજ વિગતવાર તમમ પુરાવા સાથે અરજી કરવામાં આવેલ તે બાબતે વોર્ડ નં.૪ એના મુખ્ય આરોગ્ય નિરીક્ષકે તમામ જરીગીલીટના એકમોની સ્થળ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે કે નહીં અને કોઇ જ કાર્યવાહી ન કરી તો કયા કારણસર તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૧૪ તા.૧૮-ર-૧૧
૩૧૩
તા.૩-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની ની તા.૪-૧ર-૧૦ ની અરજીથી સેન્ટ્રલઝોનના તા.રર-૭-૦૯ ના સે.ઝોન/આરોગ્ય/સેની/આ. નં.૧ર૮ માં જણાવવામાં આવેલ છે કે ૪/ર૯૪ વાળી મિલ્કતના માલિકે પરવાનો રીન્યુઅલ કરાવ્યા વગર જવલનશીલ પદાર્થનો સંગ્રહ કરવા બદલ આરોગ્ય વિભાગે મ્યુ. કોર્ટમાં કેસ નં.૩૯૧ર અને ૩૯૧૩ થી દાખલ કરવામાં આવેલ તેવું જણાવેલ તો પછી કોર્ટમાં કરેલ કેસનો નિકાલ થયા વગર સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૪/એ ના મુખ્ય આરોગ્ય નિરીક્ષક જવલનશીલ પદાર્થોનો પરવાનો રીન્યુ કરી શકે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૧ર તા.૧૮-ર-૧૧
૩૧૪
તા.૬-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગંગાબેન કરશનભાઇ પટેલની તા.૧પ-૧ર-૧૦ ની અરજીથી આદર્શ પછાત વર્ગ ફા.પ્લોટ પ૬૧ પૈકી સબ પ્લોટ એ/૧૦૧ ની પાછળની જગ્યામાં શ્રી રમણભાઇ સુરજીભાઇ પટેલના બાંધકામના પ્લાન તથા રજાચિઠૃીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૦ તા.ર૦-ર-૧૧
૩૧પ
તા.પ-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.ર૬-૧૧-૧૦ ની અરજીથી ચેોટા બજારની નોંધ નં.૧/૧૪૪૯ અને ૧/૧૪પ૧ તથા તેમની સામે આવેલ ભવાની ચેમ્બર્સની આજુબાજુની દુકાનોનો ભાગ બહાર રોડ સાઇડમાં હોય જે દુકાનોનું કાયદેસર ડીમોલીશન ન કરવા અંગેની માહિતીની નકલ મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૧પ તા.૧૮-ર-૧૧
૩૧૬
તા.પ-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૩-૧ર-૧૦ ની અરજીથી ચેોટા બજાર ખપાટીયા ચકલા ઇન્દ્રપથ માર્કેટ અને ખાદી ગ્રામ ઉધ્યોગની સામેની મિલ્કત ભવાની ચેમ્બર્સ ની આજુબાજુની પ ફુટ છોડીને જે ઓટલા ફુટપાથનો ભાગ વધારે બાંધેલ છે તે ભાગ એલાઇમેન્ટમાં આવતો હોવાથી દુર,ડીમોલીશન કરવા અંગેની મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૧ તા.ર૧-ર-૧૧
૩૧૭
તા.૩૦-૧ર-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશભાઇ રઘુનાથ મહેકારની તા.ર૮-૧ર-૧૦ ની અરજીથી સુરત મહાનગરપાલિકાની લીંબાયતઝોનમાં બોગસ દસ્તાવેજ ઉપર વેરો નામ ચઢાવીદે આકારણી ખાતુ લીંબાયતઝોન તથા ઉધનાઝોનની પાછળ લગાવેલી તમામ અરજીઓમાં કર્મચારીનો હોદ્દો લેખિતમાં જણાવવા તથા આરટીઆઇનો ખોટો જવાબ આપેલ છે તેવું જણાવી તા.૩૦-૧ર-૧૦ ના રોજ કરેલ અપીલ અરજી બાબત. આરટીઆઇ સેલ/૧૩૦ર તા.૧૭-ર-૧૧
૩૧૮
તા.૧૦-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુકેશ હસમુખભાઇ પટેલની તા.૧ર-૧૧-૧૦ ની અરજીથી નોંધ નં.૦૧૮૩/૧ પૈકી ટેના નં.૧૬ડી-૧૯-૦૬૬૧-૦-૦૦ર ઘરવેરામાં ચઢાવેલ નામ લાજવંતી કિશનમલ રાજયપાલ અને કબ્જેદાર તરીકે લાજવંતીબેન ટેકચંદ સિંધીનું નામ કયા દસ્તાવેજી પુરાવાના આધારે ચઢાવેલ છે તેની ઓન પેપર માહિતી અને નામના દસ્તાવેજી પુરાવા આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩રર તા.ર૧-ર-૧૧
૩૧૯
તા.૧૦-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૬-૧ર-૧૦ ની અરજીથી(૧) મહાનગરપાલિકાના અમરોલી બ્રીજનું કાર્ય ર૪ માસની મુદતમાં પુરું કરવાની જગ્યાએ ૩૯ માસમાં પુરું કર્યુ તેમજ બ્રીજ હોનારતમાં એક મજુર અને ૧૧ થી વધારે વ્યકિતઓને ઇજા થવા છતાં કોન્ટ્રાકટર રાજકમલ બિલીકોનને કાળી યાદીમાં ન મૂકી બ્રીજ સેલના અધિકારીઓ વિરુઘ્ધ ખાતાકીય પગલા ન ભરી સ્થાયી સમિતિના અઘ્યક્ષે બધાને કિલનચીટ આપી કોન્ટ્રાકટર રાજકમલ બિલીકોનન નવા પપ૦ કરોડના કોન્ટ્રાકટ કઇ યોગ્યતા જોઇને આપેલ હોય તે અંગેની મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૩ તા.ર૧-ર-૧૧
૩ર૦
તા.૭-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહભટૃની તા.ર૬-૧૧-૧૦ ની અરજીથી મુદ્દા નં. (૧) પત્ર નં.ટીડીઓ/૧રર૭ તા.રપ-૬-૧૦ ઘ્વારા જણાવ્યા મુજબ મે. કમિ.શ્રીએ તા.૧૩-૧૧-૦૯ થી સૈઘ્ધાતિંક મંજુરી આપેલ છે તેમાં ખાડી પુરાણ તથા પુરાણ ઉપરનું બાંધકામની પરવાનગી અંગેની સંપૂર્ણ માહિતી તથા મુદ્દા નં.રની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩ર૪ તા.ર૧-ર-૧૧
૩ર૧
તા.૧૧-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અબ્દુલવદુદ અહમદમીયા જારૂલ્લાહની તા.૧-૧-૧૧ ની અરજીથી વોર્ડ નં.૧૧ નોંધ નં.૧પ૦૪ હાલની મુગલસરાય ખાતેની મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની મિલ્કત (ઇમારત) સરકારી દફતરોએ કોના નામે ચાલે છે? જો મહાનગરપાલિકાના નામે હોય તો તે કયા દસ્તાવેજો કે હુકમોને આધારે તેની માલીકીની થઇ તેની સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૩ર તા.રર-ર-૧૧
૩રર
તા.૧ર-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજુભાઇ છોટાલાલ ઠકકરની તા.૩૦-૧૦-૧૦ ની અરજીથી ઉમરવાડા ટીપી નં.૮ ફા.પ્લોટ નં.૧પ૩ પૈકીવાળી જમીન મુળ માલિક જમાતે સુલેમાની ટ્રસ્ટ તેના લીગલ વહીવટ કર્તા અકસ્માત નિવારણ કેન્દ્ર ઘ્વારા કરેલી રજૂઆતોની તમામ અરજીઓ અને સાથે ૬ પાનાનો પત્ર સામેલ છે તેમાં જણાવેલ સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૦પ તા.૧૭-ર-૧૧
૩ર૩
તા.૧પ-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયંતિભાઇ મુળજીભાઇ મીસ્ત્રીની તા.ર-૧૧-૧૦ ની અરજીથી (૧)કેન્દ્ર અને રાજય સરકારશ્રીની નુર્મ યોજના અંતર્ગત ગ્રાન્ટો મેળવનાર મહાનગરપાલિકાઓ પૈકી સુરત કેન્દ્ર અને રાજય સરકાર સાથે કરેલ એમ.ઓ.યુ.ની તારીખ, તેમાં સહીઓ કરનાર જે તે મહાનગર,રાજય સરકાર અને નુર્મ યોજનાના અધિકારીઓના પુરા નામ હોદ્દા સહિતની માહિતી અને જે તે એમઓયુની નકલો જોવા, વાંચવા ટાંચણ કરવા આપો માંગણી કરીએ તેટલા પાનાની ઝેરોક્ષ આપો.વિગેરે મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧ર૯૯ તા.૧પ-ર-૧૧
૩ર૪
તા.૧૭-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળશ્રીકમલેશભાઇ સુરેશભાઇ સોનીની તા.૧૩-૧ર-૧૦ ની અરજીથી (૧) સનરાઇઝ વિધ્યાલય રામીપાર્ક નવાગામ ડીંડોલી ખાતે ચાલે છે જેમાં અંગ્રેજી માઘ્યમ , ગુજરાતી માઘ્યમ, મરાઠી માઘ્યમની, ઉચ્ચતર પ્રાથમિક તથા માઘ્યમિક શાળા સોસા.ના કોમન પ્લોટમાં ચલાવવામાં આવે છે તો આ શાળાનું જે બાંધકામ જે ચાર માળનું કરવામાં આવેલ છે તેની મંજુરી કયા કયા વર્ષમાં લેવામાં આવે છે તેની વિગતવાર માહિતી ગુજરાતીમાં આપવી વિગેરે મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૩૩ તા.રર-ર-૧૧
૩રપ
તા.૧પ-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ફાલ્ગુની કમલકાંત જરીવાલાની તા.૧૩-૧ર-૧૦ ની અરજીથી ટીપી સ્કીમ નં.૧૯ કતારગામ જુનો રે.સ. નં.પપ૩/ર, નવો રે.સ. નં.પપ૩/૩, ફા.પ્લોટ નં.૧૧૬ ફુલપાડા રોડ,કાંસાનગર તળાવની સામે સુરતમાં નમુનો-ક ની અરજીમાં જણાવેલ ટેનામેન્ટ નંબરવાળી મિલ્કતોની વિગતો કોના નામ પર દાખલ કરવામાં આવેલ છે તેમજ કોઇ પણ પ્રકારના નામફેર અંગેની સને ૧૯૮૭ થી સને ર૦૦૦ સુધીની તમામ માહિતીની નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૩૪ તા.રર-ર-૧૧
૩ર૬
તા.૧૮-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અજય ચંદ્રનાથ શર્માની તા.રર-૧૧-૧૦ ની અરજીથી (૧) સુરત મહાનગરપાલિકા ઘ્વારા સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જાહેર રોડ, રસ્તા ખોદવા માટે ખાનગી સંસ્થા, કંપની કે વ્યકિત (જે કોઇ પણ લાગુ પડે તે તમામ) માટે કયા નિયમો બનાવવામાં આવ્યા છે આ નિયમોની અત્યાર સુધીના સુધારા- વધારા સાથેની સંપૂર્ણ વિગતો. (ર) રોડ-રસ્તાનું ખોદકામ કરનારાઓ જો નિયમોનું પાલન ન કરે તો તેઓ વિરુઘ્ધ કરવાની કાર્યવાહીની સંપૂર્ણ વિગતો વિગરે મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૭ર તા.પ-૩-૧૧
૩ર૭
તા.૧૮-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભગીરથીબેન વલ્લભભાઇ પટેલની તા.૧-૧ર-૧૦ ની અરજીથી (૧) ટીપી સ્કીમ નં.૩૧(અડાજણ)ફા.પ્લોટ નં.૯પ અને ૯૭ જેનો રે.સ. નં.ર૮/ર તથા ર૮/૪ અન્વયે અમો અરજદારે વાંધા અરજી આપેલ હતી અને તમો ઘ્વારા અમો અરજદારને તમોના પત્ર ક્રમાંક ટીડીઓ/૩પ૮૧ તા.૪-૧૧-૧૦ ના રોજ જણાવેલ છે કે સ્થળ પર ટેમ્પરરી કેબીન/ ઓફિસનું શરૂ થયેલ બાંધકામ બંધ/સ્થગિત કરાવેલ છે તેમજ ફા.પ્લોટ નંબર ૯પ અને ૯૭ માં વિકાસ પરવાનગી આપવાની કાર્યવાહી પ્રોસેસ હેઠળ છે. આમ આ જમીનમાં ઉકત મુજબ હજુ સુધી કોઇ વિકાસ પરવાનગી આપવામાં આવેલ નથી તેવું જણાવેલ છે પરંતુ હાલ સ્થળ પર પાકું ચણતરવાળું આર.સી.સી ઓફિસનું કામ જોર શોરથી ચાલી રહેલ છે અને સ્થળ પર આપ સાહેબશ્રીની પરવાનગી વગર ચાલતું કરેલ બાંધકામ કાયદેસરનું છે કે ગેરકાયદેસરનું તેનું વિસ્તૃત ખુલાસા સાથે અને બોમ્બે મ્યુ. લોઝ હેઠળની માહિતી. વિગરે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩પ૯ તા.૪-૩-૧૧
૩ર૮
તા.૧૯-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશભાઇ રઘુનાથ મહેકારની જુદીજુદી તારીખોએ વારંવાર અરજી આપવા છતા કામ થતું નથી તે બાબત. આરટીઆઇ સેલ/૧૩પપ તા.૧-૩-૧૧
૩ર૯
તા.૧૯-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૪-૧ર-૧૦ ની અરજીથી પ,૬,૭ અટોપનગર, ભટાર રોડ, સુરત સ્થિત જે બાંધકામ થયેલ છે તથા હાલમાં જે બાંધકામ ચાલુ છે તેની માળ ક્ષેત્રફળ, પાર્કીગ, ઉંચાઇ તથા બાંધકામ કરવા માટેની પરવાનગી તેમજ કાયદેસરની સંપૂર્ણ માહિતી આ બાંધકામ અટકાવવામાં આવ્યું હોય કોઇ નોટીસ આપી હોય અને ફરીથી બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હોય તેની માહિતી તથા આ બાંધકામ અંગે કોઇએ અરજી કરેલ હોય અને તેઓને આ માહિતી પૂરી પાડેલ હોઇ અથવા ન પૂરી પાડેલ હોય તેમજ આ બાબતની માહિતી માંગનારના નામ સહિતની સંપૂર્ણ માહિતી લીક કરી અને આ કાયદાનો ભંગ કરેલ હોય તેવા માહિતી અધિકારીના નામ તથા હોદ્દા સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૬૦ તા.૪-૩-૧૧
૩૩૦
તા.પ-૧-૧૦
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૪-૧ર-૦૯ ની અરજીથી તા.ર૧-૧૧-૦૯ ની જાહેરાત નં.પીઆરઓ/૩પ૭ /૦૯-૧૦ માં બેલદારોની અને સફાઇ કામદારોની ખાલી સંખ્યા ૧ર૦૦ બિન અનામત ઉમેદવારોથી ભરવા અંગેના સ્થાયી સમતિનાં સામાન્ય સભાના ઠરાવની નકલ વિ. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૬પ તા.પ-૩-૧૧
૩૩૧
તા.૧૮-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અજય ચંદ્રનાથ શર્માની તા.ર-૧ર-૧૦ ની અરજીથી સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ ઘ્વારા પ્રતિવર્ષ ખાનગી જગ્યાઓમાં ફટાકડાના સ્ટોલ માટે ફાયર એન્ડ ઇમરજન્સી ખાતામાંથી એન ઓ.સી. આપવામાં આવે છે આ વિષયના અનુસંધાનમાં ૧ લી જાન્યુઆરી ૧૯૯પ થી ૩૧ મી ડીસેમ્બર ર૦૦૩ સુધીની ફાયર વિભાગ ઘ્વારા આપવામાં આવેલ એન. ઓ.સી. ની યાદી તેમજ ફટાકડાના સ્ટોલ ધારકોને આપવામાં આવેલ એન.ઓ.સી.ની નકલ ઉપરાંત સ્ટોલ ધારકો પાસેથી ફાયર ખાતાએ ઉઘરાવેલ રકમની અવેજમાં આપેલ રસીદની ખાતા પાસે રહેલી નકલની માહિતી આપવા બાબતે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩પ૬ તા.૧-૩-૧૧
૩૩ર
તા.ર૧-૧-૧૧
આરટીઆઇ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા. ૩ - ૧ર - ૧૦ ની અરજી થી (૧)રહેણાંક વિસ્તારમાં જરી પોલીસ્ટર હાઇસ્પીડ ટવીસ્ટીંગ મશીન ઇલે. પાવરથી ચલાવવાની પરવાનગી એસ.એમ.સી. તરફથી કયા ખાતા તરફથી આપવામાં આવે છે. (ર) રહેણાંક વિસ્તારમાં ઇલે.પાવરથી ચલાવવામાં આવતા મશીન બંધ કરવાની જવાબદારી કોની અને જવાબદાર કોણ ? (૩) રહેણાંક વિસ્તારમાં ઉપરોકત મશીનથી થતાં ઘ્વની પ્રદુષણથી આજુ - બાજુ રહેતા લોકોની શાંતિભંગ થતા જવાબદાર કોન અને તેને અટકાવવાની જવાબદારી કોની ?(૪) રહેણાંક વિસ્તારમાં ઉપરોકત મશીનો શેરી મોહલ્લામાં ઘર ઘર નવા મશીન રોજબરોજ ચાલુ કરવામાં આવે છે. તેની પરવાનગી કોના તરફથી કયા આધારે આપવામાં આવી અને તેને અટકાવવાની જવાબદારી કોની છે ? અને તેને અટકાવવા માટે આપના તરફથી શું પગલા લેવામાં આવશે. આરટીઆઇ સેલ/૧૩૬૯ તા.પ-૩-૧૧
૩૩૩
તા.ર૪-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરૂણભાઇ ડી. દલાલની તા.૭-૧ર-૧૦ ની અરજીથી (૧) ઉધના જીવન જયોત ખાડીથી ભેસ્તાન ચાર રસ્તા સુધી મેઇન રોડ પર આવતી મિલ્કતો પૈકીની કેટલી મિલ્કતો ૬૦ મીટરની દુરી પર આવેલી છે તથા કેટલી મિલ્કતો ૬૦ મી. ની અંદર આવેલ છે તથા તે મિલ્કતદારના નામ, સરનામા કઇ કઇ મિલકત કેટલા કેટલા મીટરે આવેલ છે તથા તે મિલ્કતનું કેટલા કેટલા મીટર /ફુટ કપાતમાં આવે છે તેની વિગતવાર માહિતી વિગરે મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૭૬ તા.૭-૩-૧૧
૩૩૪
તા.રપ-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અશોક દિનેશભાઇ રાવતકાની તા.૧૦/૧ર/૧૦ ની અરજીથી સુરત મહાનગર પાલિકા ના કાયમી સફાઇ કામદાર શ્રી શારદાબેન રાજુભાઇ વાઘેલા (૧) કયારથી, કેવીરીતે, કયા આધારે , કઇ પોષ્ટ પર નિમણુક મેળવી તે તમામ વિગતવાર પ્રમાણિત કરેલ માહિતી વિગેરે મુદ્દા નં. ૧ થી ર૧ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮૪ તા.૮-૩-૧૧
૩૩પ
તા.રપ-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૭/૧ર/૧૦ની અરજી થી રાહુલરાજ ટેક્ષ્ટાઇલ સીટી , લીંબાયત ઝોન પાસે, સુરત ઘ્વારા ખાડીમાં મોટા પ્રમાણમા ગેરકાયદે માટી પુરાણ  કરનાર તમામ બિલ્ડરોના નામ, સરનામા સહિતની માહિતી. ખાડીમાં ગેરકાયદે માટી પુરાણ થયા  બાબતે આપના ઘ્વારા થયેલ કાર્યવાહી જેમકે, ધી.બીપી.એમ.સી. એકટ ૧૯૪૯ ની કલમ - રપ૪ માં  વર્ણાવ્યા પ્રમાણેની કલમ - ર૬૦ (ર) મુજબ નોટીસ આપેલ હોય તો તેની તારીખ સહીતની નકલ અને માહિતી, તથા જે સંદર્ભ આપના ઘ્વારા ડીપોઝીટ વસુલ લેવામા આવેલ છે.તે અંગે આ રકમ વસુલ લેવા સારૂ જે તે નીતી નિયમો નકકી કરવામાં આવેલ હોય કે ઠરાવેલ હોય તેની  જે તે જવાબદારોના નામ, સરનામાં અને હોદ્દા સહિત ઠરાવ્યા તારીખ સહિતની માહિતી તથા જે તે ઠરાવની નકલ. જે તે સમયે આ ખાડીમાં ગેરકાયદે માટી પૂરાણ થયેલ, તે સમયે આ ગેરરિતીને રોકવાની જેની જવાબદારી થતી હોય તેવા જવાબદાર અધિકારીઓ ના નામ, હોદ્દા અને સરનામાં સહિતની સંપૂર્ણ માહિતી. ૩૧/૦૭/ર૦૧૦ થી મહે.કલેકટરશ્રીનાપત્રનં.એ/જમન/વશી૧૪૭ર/ર૦૧૦ તથા, તા.ર૭/૦૯/૧૦ થી કાર્યપાલક ઇજનેર, ડ્રેનેજ વિભાગ - રના પત્ર નં. ખાડીપુરાણ ફા/વશી/ર૯૩૦, તેમજ તા.૧૧/૧૦/ર૦૧૦ અને તા. ૭/૧ર/ર૦૧૦ ના, રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના પત્રક્રમાંકઃ વનમ - ૧૪૧૦ -પ૩૦૯- લ, આ મુજબના ચારેય પત્રોથી તમોને નિયમોનુસારની કાર્યવાહી કરી, અરજદારને બારોબાર યોગ્ય પ્રત્યુત્તર પાઠવવા જણાવેલ, તેના અનુસંધાને આપના તરફથી અલગઅલગ પત્રો બાબતે થયેલ અલગઅલગ કાર્યવાહીની તારીખો સહિતની સંપૂર્ણ મ)હિતી.સુ.મ.પા.ના મઘ્યસ્થ  શહેર વિકાસ તથા મુખ્ય કચેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ જે તે વિસ્તારમા આવા ગેરકાયદે થતાં બાંધકામો અને ગેરરીતીઓ અંગેની જેતે ઝોનના અધિકારીઓની જ હોય છે.તો આવા જે તે જવાબદાર અધિકારીઓ ના નામ અને હોદ્દા સહિતની સંપૂર્ણ માહિતી. આરટીઆઇ સેલ/૧૩૮પ તા.૮-૩-૧૧
૩૩૬
તા.૧૭-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિપેશ આર. વખારીયાની તા.૭-૧ર-૧૦ ની અરજીથી સુરતમહાનગરપાલિકા ઘ્વારા નવું સિમાંકન કરાયા બાદ સાઉથ -ઇસ્ટઝોનને લગતા વિસ્તારમાં કેટલી નવી સોસા.ઓને બાંધકામ માટેની મંજુરી મળી છે ,એન.એ. પાસ થઇ છે અને રજાચિઠૃી મળી છે તેના નામ, સરનામા, પ્લાન અને રે.સ. નંબર આપો. વિગરે મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૪૯ તા.ર૮-ર-૧૧
૩૩૭
તા.૩૧-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કલાબેન મહેન્દ્રકુમારની તા.૧ર/૧૧/૧૦ ની અરજીથી સુરત ટેક્ષસ્ટાઇલ માર્કેટમાં આવેલ દુકાન એ-૩૩૩૮ સંબધી જી.આર.સીલ્ક મિલ્સના નામે ધંધા સબંધી આપવામાં આવેલ લાયસન્સ નંબર એસ/ઉમરવાડા/૧પ૦૬ રદ કરવા બાબત ઉપર જણાવેલ વિષય બાબત તા.૮/પ/૧૦ ના રોજ આપવામાં આવેલ અરજી અંગે આપના તરફથી કઇ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તે અંગે આપના તરફથી શું પગલા ભરવામાં આવેલ છે તે અંગેની સંપૂર્ણ માહિતીની વિગતો આપશો. આ પત્ર લખ્યાને પાંચ મહિના ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતા ંસબંધિત અધિકારી ઘ્વારા કોઇ કાર્યવાહી થઇ નથી તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮૬ તા.૮-૩-૧૧
૩૩૮
તા.૩૧-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી આશિષકુમાર જે. પટેલની તા.૧૯/૧૧/૧૦ની અરજીથી મ્યુ. કમિ શ્રી ના પત્ર નં. સી.સ્થા.સ/પ૪૯ તા.૧૪/૮/૦૭ થી કરેલ દરખાસ્તની નકલ તથા દરખાસ્ત પસાર થયા બાદ તે અંગે થયેલ આનુસાંગીક પત્રવ્યવહારની નકલ આપવા અંગે મુદ્દા નં. ૧ થી ૧૧ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૯પ તા.૮-૩-૧૧
૩૩૯
તા.ર૧-૧-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નન્હેલાલ શિવશંકર દુબેની તા. ૧૬/૧ર/૧૦ ની અરજીથી શકિત નગર ઝુપડપટૃીમાં આવેલ ઝુપડા નંબર - પ૦ માં ડીમોલેશનમાં નુકશાન થતા હમોએ તેના રીપેરીંગ કામ માટે સુરત મહાનગર પાલિકામાં ઉધના ઝોનમાં પરવાનગી માંગવા માટે અરજી કરેલી. હમો અરજદારનું રીપેરીંગ કામ બંધ કરવા કૃપાશંકર શુકલા નામના વ્યકિતએ ખોટા આધાર પુરાવાના સાથે ખોટી અરજી કરેલી. સદર અરજી તથા રજુ કરેલ દસ્તાવેજી પુરાવાની નકલ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૭૦ તા.પ-૩-૧૧
૩૪૦
તા.રપ-૧ -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંકેતકુમાર ઇશ્વરભાઇ પટેલની તા.૩૧/૧ર/૧૦ની અરજીથી મોજે મગદલ્લાના તારીખ ૬/૧ર /૧૯૮પ ના ઠરાવ નં. ૭ અને તારીખ ૧૮/૦૪/ર૦૦૬ ના ઠરાવ નંબર ૩ (૧ર) ની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૩૮૭ તા.૮-૩-૧૧
૩૪૧
તા.૧-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧પ/૧ર/૧૦ની અરજીથી અનફીટ કર્મચારી નં. ૪૩૧૩ ગં. સ્વ. ભાણીબેન ભીખીબેને આપેલ કમિશ્નરશ્રીને અરજી અંગેના અનુસંધાન બાબતની માહિતીની નકલ મેળવવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૦૦ તા.૧૧-૩-૧૧
૩૪ર
તા.ર-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧પ/૧ર/૧૦ની અરજીથી અરજદારે સુરત મહાનગરપાલિકામાં તા.૧૯-૩-૦૭ ની જાહેરાતની અનુસંધાને ર૧૮ ડ્રાઇવરોની નિમણુંકમાં ગેરરિતી, ભ્રષ્ટાચાર અને કેોંભાડ આચરેલ હોવાનું જણાવી નિમણુંકની યાદીમાં ડ્રાઇવરોના લાયસન્સ અને ઉંમર બાબતેની ગેરરીતિની રજૂઆત કરી માહિતી માંગતી છ પાનાની ૯૦ મુદ્દા સમાવિષ્ટ કરતી અરજી બાબત. આરટીઆઇ સેલ/૧૪૦૭ તા.૧૧-૩-૧૧
૩૪૩
તા.ર-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંજય રમાશંકર મિશ્રાની તા.ર૯-૯-૧૦ ની અરજીથી ઉધનાગામ-જુના પેટ્રોલપંપ, એસ.ટી. બસ સ્ટેશન સામે, ઓમ મેડીકલ સ્ટોરની બરાબર પાછળ આવેલ નવા બાંધકામવાળી જગ્યાનો સર્વે નંબર ,ફાઇનલ પ્લોટ નંબર વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૦૮ તા.૧૧-૩-૧૧
૩૪૪
તા.ર-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંજય રમાશંકર મિશ્રાની તા.૯-૧ર-૧૦ ની અરજીથી અરિહંત માર્કેટ બિલ્ડીંગની ડાબી બાજુ જસ્ટ બગલમાં ચાલતા ચાર માળનો બાંધકામ બાબતે મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪રપ તા.૧પ-૩-૧૧
૩૪પ
તા.ર-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંજય રમાશંકર મિશ્રાની તા.ર૯-૧ર-૧૦ ની અરજીથી મનપા ઘ્વારા ગટર અને પાણીના જોડાણ કાર્ય માટે અસ્લમ અને રેસીડેન્સીયલ, કોમર્શીયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોના શું ભાવ નકકી કરવામાં આવે છે તેની અલગ અલગ જાનકારી આપવા વિનંતી. વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૩ર તા.૧૬-૩-૧૧
૩૪૬
તા.૪-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જીતેન્દ્ર બચુભાઇ પાનવાલાનીતા.ર૮/૧ર/૧૦ અરજીથી સુરતમહાનગરપાલિકામાં વિકલાંગો માટેનો ભરતી કોટા ભરવા માટે સુ.મ.ન.પા.ના લાગત વિભાગને ગુજરાત સરકાર કે સ્પે.વિકલાંગ કમિ.શ્રી ઘ્વારા પ્રતિવર્ષ કોઇ સુચના ઓ કે માર્ગદર્શન આપવામાં આવે છે ખરી ? છેલ્લા પાંચ વર્ષમાં આવી સુચના કયારેય અપાઇ છે ખરી ? વિગેરેની માહિતી મેળવવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૩૩ તા.૧૬-૩-૧૧
૩૪૭
તા.૭/૧૭-ર-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ.એમ.પટેલ ની તા.૧-૧-ર૦૧૧ ની અરજીથી વન અને પર્યાવરણ વિભાગ નાયબસચિવશ્રીએ કમાંક્ર-ઇએનવી -૧૦ર૦૦૯-૧૦ર૭-ઇતા.ર૮/૭/૦૯ ના રોજ સુ.મ.પા.ને પત્ર રવાના કરવામાં આવેલ આ પત્રના અનુસંધાનમાં સુ.મ.પા.ના કમિશ્નરે વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવના ર૮/૭/૦૯ ના પત્રનો ફેરવિચારણા માટે સે.ઝોન- આરટીઆઇ આ.નં .૮૮પ-તા.૧/૧૦/૦૯ થી પત્ર રવાના કરેલ જે પત્ર વન અને પર્યાવરણ વિભાગે માન્ય ન રાખી શ્રી મેોલીકખરાડીએકમાંક-આરટીઆઇ-૧૦ર૦૧૦-આરટીઆઇ -૧૧-ઇ .તા.પ/૧૦/૧૦ ના પત્રમા જવાબદારી સુ.મ.પા. ના કમિશ્નરની જ નકકી કરેલ હોય તેવુ ચોખ્ખુ જણાવેલ હોય તેમ છતાં સુ.મ.પા.ના કાર્યપાલક ઇજનેરે સુ.મ.પા.ની રહેઠાણવાળી હદમાં ચાલતા તમામ જરી ગીલીટના એકમોવાળા કારખાનાઓ કે જેમાં જવલનશીલ પદાર્થોના વપરાશના કારણે કેમીકલ્સની તી્રવ વાસ આવે તેમજ જરીની મશીનરીઓ ચલાવવાના કારણે ખુબ જ અવાજ આવે તેમજ આજુબાજુની મિલકતોમાં ધુજારી આવતી હોય તે અંગે ફરીયાદો સુ.મ.પા.માં કરતા તમામ નાગરીકોની અરજી કેટલી સુરત પોલ્યુશન બોડને મોકલવામાં આવેલ છે.તા.ર૮/૭/૦૯ ના પત્ર બાદ તે તમામ નકલો સહી સિકકા વાળી રેકોડ મેન્યુલ આધારીત ફાળવવી જે અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૪૦ તા.૧૭-૩-૧૧
૩૪૮
તા.૭-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇ ની તા.૩-૧-ર૦૧૧ની અરજી થી સેન્ટ્રલઝોનમાં ચાલતા ચાંદી ગીલીટ તેમજ જરીગીલીટના બાંકડાની ટોટલ સંખ્યા કેટલી તેમાં કાયદેસર કેટલા છે અને ગેરકાયદેસર કેટલા છે સેન્ટ્રલઝોનના વડા (ચીફ ) હોવાથી તેના તમે અભિપ્રાય આપવા બાબતની માહિતી. આરટીઆઇ સેલ/૧૪પ૬ તા.ર૧-૩-૧૧
૩૪૯
તા.૭-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી આનંદ મિશ્રાની તા.૩૦-૧ર-૧૦ ની અરજીથી(૧) ઉધના ત્રણ રસ્તા પર આવેલ જે.પી. બેકરીની બાજુમાં બાંધકામની પરમીશન મળેલ છે કે નથી જો આ ત્રણે બિલ્ડીંગ કાયદેસર બાંધકામ કરેલ હોય તો તેની માહિતી મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪પ૭ તા.ર૧-૩-૧૧
૩પ૦
તા.૯-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રમોદચંદ્ર રતિલાલ ગજજરની તા.૯-૧૧-૧૦ ની અરજીથી કોટ સફીલ રોડ પર વોર્ડ નં.પ નોંધ નં.૪૧ થી ૪પ પૈકી દુકાન નં.૪ માં દિવાન ટી એન્ડ રેસ્ટોરન્ટના લાયસન્સ માટે કરેલ અરજીની ઝેરોક્ષ, રજૂ થયેલા દસ્તાવેજોની ઝેરોક્ષ અને લાયસન્સની ઝેરોક્ષની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪પ૮ તા.ર૧-૩-૧૧
૩પ૧
તા.૧૦-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ બી. ચેોહાણની તા.૧૩-૧ર-૧૦ ની અરજીથી ૩૧ વર્ષના ઉચ્ચતર પગાર અંગે મુદ્દા નં.(૧) ઉચ્ચતર પગાર ધોરણ અમલમાં આવ્યા પછી રૂ.૧૬૦૦ થી ર૯૦૦ નો પગાર ધોરણ જે નિવૃત શિક્ષકોને આપેલ છે તે પગાર ધોરણ પહેલું કે બીજું આપવામાં આવેલ છે અને સર્વીસબુકમાં તેની નોંધ કયા ઉચ્ચતર પગાર ધોરણની કરવામાં આવેલ છે પહેલા કે બીજા? વિગરે મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪પ૯ તા.ર૧-૩-૧૧
૩પર
તા.૧૧-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કે.એ.ઘીવાલાની તા.ર૪-૧ર-૧૦ ની અરજીથી ર/૧૩પર વકફ ટ્રસ્ટના રૂમો પૈકીની માહિતી મુદ્દા નં.(૧) હાલના ચાલુ ટ્રસ્ટી સૈયદ મહંમદ ઐબાસ હકીમ આગા સૈયદ હસન સાહેબના કબ્જામાં કેટલા રૂમો ૧ર/૧૩પર માં આવેલા છે તેના ટેના નંબર જુના અને નવા અને માપ તથા કેટલા વર્ષોથી કબ્જામાં છે તેની જાણકારી આપવા વિગેરે મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૭૪ તા.રર-૩-૧૧
૩પ૩
તા.૧૪-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બાબુભાઇ સી. પટેલની તા.૬-૧ર-૧૦ ની અરજીથી ટીપી ૪૦/૪૧ માં ઉભા થયેલ ગેરકાયદેસર બાંધકામ બાબત. મુદ્દા નં.(૧) લીંબાયત ખાતે ટીપી ૪૦/૪૧ માંં છેલ્લા ૬ મહીનામાં કેટલા બાંધકામ થયેલ? તેમાંથી કેટલા બાંધકામ ગેરકાયદસર છે વિગરે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૬૦ તા.ર૧-૩-૧૧
૩પ૪
તા.૧૭-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.ર૯-૧-૧૧ ની અરજીથી મુદ્દા નં.(૧)અમો અરજદારની તા.૧૮-પ-૧૦ ની આરટીઆઇ એકટ-ર૦૦પ ની અરજી આઇડી નં.ર૧૯ માં આપશ્રીએ તા.૧૪-૬-૧૦ ના પત્ર નં.જીએડી/ ઇએસટી/ આર/૪પ૮ માં સ્પષ્ટરીતે શીડયુલ કાસ્ટની ૯૩ જગ્યાના ડ્રાઇવરોની જાહેરાતમાં નકારવામાંઆવેલજણાવેલછે અને અરજદારને આપશ્રીએ શીડયુલ કાસ્ટ આજ માહિતીની નકલ કુલ ૯રર ડ્રાઇવરોના લીસ્ટમાં અનુક્રમ નંબર ૮,૯,૧પ,૧૭,૩૬,૩૭, ૩૯,૪૩,૬ર,૬૪, ૬પ,૬૮,૮૦,૮૮,૮૯, કુલ ૧પ શીડયુલ કાસ્ટ જણાવેલ છે આ ડ્રાઇવરોને જનરલ કેટેગરીમાં ન જણાવવા અંગેની માહિતી અને શીડયુલ કાસ્ટમાં જણાવવા અંગેની સ્પષ્ટ માહિતી વિગેરે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૬૩ તા.ર૧-૩-૧૧
૩પપ
તા.ર૧-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૯-૧-૧૧ ની અરજીથી (૧)ગુજરાત હાઉસીંગ બોર્ડ પાંડેસરા, મેઇનરોડ, ગોપાલ ટ્રેડર્સની બાજુમાં બાંધકામ ત્રીજા માળનું ચાલે છે. (ર) ગુજરાત હાઉસીંગ સ્થિત શારદા હાઇસ્કુલ પાછળ બાંધકામ ચાલુ છે. (૩) દાગીનાનગર રાણીલક્ષ્મીબાઇ બાગથી આગળ ગેબનશા દરગાહની સામેની ગલીમાં બાંધકામ ચાલુ છે વિગેરે મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૭૮ તા.ર૩-૩-૧૧
૩પ૬
તા.ર૧-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનોદભાઇ પ્રેમજીભાઇ કંટારીયાની તા.ર૧-૧-૧૧ ની અરજીથી (૧) નોંધ નં.૧ર/ર૬૬૭ વાંકી બોરડીની સામેની ગલીમાં ડો.અશોક આર.ગજજર અને ડો. જીજ્ઞેશ આર.ગજજર ફીઝીશ્યન અને સર્જનનું બોર્ડ લગાવીને ડોકટર તરીકેની કલીનીક ખોલી દર્દીઓની સારવાર કરે છે જેથી આ બંને ડોકટરોના મેડીકલ અને ફીઝીશ્યન , સર્જનની માહિતી અને સર્ટીફીકેટની નકલ. (ર) આ ડોકટરો ઘ્વારા એક દર્દીને ઇન્જેકશન આપવાથી ગેગરીન થઇ ગયેલ અને તે દર્દીને લોખાત હોસ્પિટલ રામપુરામાં સારવાર આજ ડોકટર ઘ્વારા તેમના ખર્ચથી કરવામાં આવેલ છે જે અંગેની માહિતીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૬૪ તા.ર૧-૩-૧૧
૩પ૭
તા.ર૧-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇ ની તા.ર૪-૧-૧૧ની અરજી થી સુરત શહેર બેગમપુરા દુધારાશેરી ઘ.નં.૪/૩૬૦ વાળી મિલકતના ગેરકાયદેસર બાંધકામ બાબતે તા.૧૭-પ-૧૦ ના રોજ સબંધિત વિભાગના અધિકારીઓને વિગતવાર અરજી કરવામાં આવેલ આ અરજી બાબતે સંબધિત વિભાગના અધિકારીઓએ શું નિર્ણય કરવામાં આવેલ છે તે બાબતે રેકોડ મેન્યુલ આધારીત અભિપ્રાય આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૭૯ તા.ર૩-૩-૧૧
૩પ૮
તા.રર-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયેશભાઇ ચંદુભાઇ પટેલની તા.૩૧-૧ર-૧૦ની અરજી થી મુદ્દા નં.૧ ટી.પી.૩ર (અડાજણ) ફાઇનલ પ્લોટ નં.પ પૈકી યુનીટ નંબર ૭ માં મંજુર પ્લાન મુજબ બાંધકામ થયેલ છે કે કેમ? મુદ્દા નં. ર મંજુર પ્લાન મુજબ સ્થળ પર કેટલુ બાંધકામ કાયદેસર -પ્લાન પાસ કરાવ્યા મુજબ છે? તેમજ કેટલુ બાંધકામ ગેરકાયદેસર છે તેની વિગત હમોને પ્લાન પાસ કરાવ્યાનાં નકશા સહિત આપવા વિનંતી છે. વિ. મુદ્દા નં.૧ થી ૬ ની મ)હિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૭પ તા.રર-૩-૧૧
૩પ૯
તા.ર૩-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૭-૧-૧૧ની અરજી થી મુદ્દા નં. (૧) સાઉથ ઝોન (ઉધના) નાં જયારથી ડે. ઇજનેર ચૈાધરીએ ડે. ઇજનેર તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેઓને તમના કાર્યક્ષેત્રમાં આવતાં કયા કયા ગેરકાયદેસર બાંધકામ કરતાં મિલ્કતધારકોને કામ બંધ કરવા અંગે અથવા તો જાતે ડીમોલીશન કરવા અંગેની નોટીસો આપેલછે? વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૭૬ તા.રર-૩-૧૧
૩૬૦
તા.ર૩-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૭-૧-૧૧ની અરજી થી મુદ્દા નં.(૧) આશાનગર ખાતે બંગલા નં.એ/પ, પર હાલમાં તૈયાર થતાં બાંધકામને આપના વિભાગતરફથી આપવામાં આવેલ બાંધકામ અંગેની રજાચીઠૃીની નકલ તથા મંજુર પ્લાનની નકલ આપશો. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૮૦ તા.ર૩-૩-૧૧
૩૬૧
તા.ર૪-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.ર૦-૧-૧૧ની આઇ.ડી નં.૧૧૦૦ થી ૧૧૦૪ તેમજ તા.૯-ર-૧૧ ના રોજ આઇડી નં. ૧૧૮૯ થી જરૂરી માહિતી અધિકાર -ર૦૦પ ના પ્રકરણ-૧ કલમ-ર ની વ્યાખ્યાઓ (એફ) માં અભિપ્રાય આપવાની જોગવાઇ હોવા છતાં જાહેર માહિતી અધિકારી તરફથી અભિપ્રાય આપવામાં ન આવતો હોય તે બાબત. આરટીઆઇ સેલ/૧૪૯૮ તા.ર૮-૩-૧૧
૩૬ર
તા.રપ-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જશુબેન ડાહયાભાઇ પટેલની તા.૭-ર-૧૧ની અરજી થી સોબત જોડેલા વોર્ડ સર્વેયરનો રીપોર્ટ એસ.એમ.સી ના લેટરપેડ પર કોમ્પ્યુટર ટાઇપીંગ થી કરી આપશોજી ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૮૯ તા.રપ-૩-૧૧
૩૬૩
તા.રપ-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૪-૧-૧૧ની અરજીથી માહિતીનો કાયદો અમલ થયા બાદમાં માહિતી માંગનારને સમયમર્યાદામાં માહિતી નહિં પુરી પડાઇ હોય અને પ્રથમ અપીલ રજૂ થયા બાદ અપીલ અધિકારીના હુકમ મુજબ વિના મુલ્યે માહિતી પુરી પડાઇ હોય તેવી માહિતી જેટલા પાનામાં પુરી પડાઇ હોય તે પાનાની સંખ્યા અને જા.મા.અધિ. ના નામ હોદ્દા સહિતની તમામ ઝોનની સંપુર્ણ માહિતી. પ્રથમ અપીલ અધિકારીના હુકમથી માહિતી માંગનાર અરજદારને વિના મુલ્યે દિન-૭માં માહિતી પુરી પાડવાના હુકમોની વિગતો અપીલ અધિકારીઓના નામો તેમજ હુકમ થયા બાદ પણ આજ સુધી માહિતી પુરી પડાઇ ન હોય તેની સંપુર્ણ વિગતો સહિતની તમામ ઝોનની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧૪૯૯ તા.ર૮-૩-૧૧
૩૬૪
તા.ર૮-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૪-૧-૧૧ની અરજી થી શિવ નમકીન, ર૩, સરદાર એસ્ટેટ, ઉધના મગદલ્લા રોડ, સુરત સ્થિત આ સંસ્થા પી.એફ. એ. લાયસન્સ વગર ર૦૦૬થી ચાલતી આવેલી છે, જેના ર૦૦૬ થી આજદિન સુધી નમૂના લેવાયા હોય તેની, પૃથ્થકરણનો રિપોર્ટ આવ્યો હોય તેની તારીખ સહિતની તમામ કાર્યવાહીની માહિતી. તથા જે ફુડ ઇન્સ્પેકટરશ્રીએ આ કાર્યવાહી કરેલ હોય તેના નામ અને હોદ્દા સહિતની વિગતોની સંપુર્ણ માહિતી, તથા આ સંસ્થા વારંવાર અલગ અલગ નામો ધારણ ધરી પોતાની બ્રાંડથી જેવાકે તીરૂપતી નમકીન અને સુરતી નમકીન જેવા અલગ અલગ નામો સંસ્થાની શરૂઆતથી આજ દિન સુધીનાં નામો સહિતની ઉપરોકત મુજબની સંપુર્ણ માહિતી વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૧૧ તા.૩૦-૩-૧૧
૩૬પ
તા.ર૮-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૪-૧-ર૦૧૧ની અરજી થી કાર્યપાલક ઇજનેરશ્રી ડ્રેનેજ વિભાગ નં.ર સુરત સિંચાઇ વર્તુળની કચેરીનાપત્રનં.ડીડીર/પીબી-૧/અરજી/ લીબાંયતઝોન/ ખાડી પુરાણ/ ફા./વશી/ર૯૩૦ તા.ર૭-૯-૧૦ ના રોજથી ઝોનલ ઓફિસર સા.ઇ.ઝોન લીબાંયત તરફ આ, રપ૦ થી ૩૦૦ મી. ખાડીના અંદરના અને ખાડી ઉપરના ભાગમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ છે તદઉપરાંત ખાડીની આજુ બાજુ છોડવાનું થતું માર્જીન પણ છોડેલ નથી તે સંદર્ભે ઝોનલ અધિકારીને કાર્યવાહી કરવા જણાવેલ છે જે બાબતે ઝોનલ અધિકારી અથવા અન્ય કોઇ અધિકારી ઘ્વારા થયેલ કાર્યવાહીની સંપૂર્ણ માહિતી. અને જો આ બાબતે કોઇ કાર્યવાહી ન કરવામાં આવી હોય તો આ લાગતા વળગતા જવાબદાર તમામ અધિકારીઓના નામ અને હોદ્દા સહિતની સંપૂર્ણ મ)હિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૧ર તા.૩૦-૩-૧૧
૩૬૬
તા.રપ-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ફેમીદાબાનુ અબ્દુલ રસીદખાન સાબ્રીન તા.૪-૧-ર૦૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) સુરત મહાનગરપાલિકા સંચાલિત લખપતિ મેટરનીટીહોમ નાણાવટમાં તા.૧૯-૧-૧૯૭૮ ના રોજ જન્મેલ બાળકોની સંખ્યા અને તેઓના મા બાપના નામ તેમજ સરનામાની માહિતી. (ર) સુરત મહાનગરપાલિકાના જન્મ મરણ ખાતાના દફતરે નોંધણી ક્રમાંક-૧૧૦૦ તા.ર૧-૧-૭૮ થી નોંધાયેલ એન્ટ્રીમાં બાળકનું નામ તેમજ માતા પિતાના નામો અને સરનામાની વિગતો આપશો અને છેલ્લે તેમને કયારે, કઇ તારીખે જન્મ પ્રમાણપત્ર આપેલ હતું વિગરે મુદ્દા નં.૧ થી ૧૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૧૩ તા.૩૦-૩-૧૧
૩૬૭
તા.ર૮-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૪-૧-૧૧ ની અરજીથી પ્લોટ નં.૧૦ સાંઇ ઇન્ડ. સોસા.. એસએમસી પ્લોટ સામે આંજણા ફાર્મ સુરત. મુદ્દા નં.(૧) સદર સ્થળે તૈયાર થયેલ બાંધકામને આપના વિભાગ તરફથી વિકાસ પરવાનગી આપી હોય તો તે વિકાસ પરવાનગીવાળા પત્રની તથા મંજુર થયેલ પ્લાનની નકલ આપશો. મુદ્દા નં.(ર) આ બાંધકામ મંજુર થયેલ પ્લાન મુજબનું છે કે કેમ? તે અંગેની માહિતી આપશો અને જો મંજુર પ્લાન મુજબનું ના હોય તો અત્યાર સુધીમાં તેની વિરુઘ્ધ આપના વિભાગે કઇ કઇ કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગતો આપશો. મુદ્દા નં.(૩) આ વિસ્તાર આપના વિભાગના કયા ડે.ઇજનેર તથા જુની. ઇજનેરના કાર્યક્ષેત્રમાં આવે છે તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૧૪ તા.૩૦-૩-૧૧
૩૬૮
તા.ર૮-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૪-૧-૧૧ ની અરજીથી મુદ્દા નં.(૧) સાંઇકૃપા ઇન્ડ. સોસા.. આંજણા ફાર્મ સુરતના પ્લોટ નં.૧૦,૧૧,૧ર અને ૧૪ પર હાલમાં ધમધમતો મીનરલ વોટર પ્લાન્ટને આપના વિભાગ તરફથી આપવામાં આવેલ આરોગ્ય તથા ફુડ અંગેના લાયસન્સની નકલો તથા ગુમાસ્તાધારાના લાયસન્સની નકલો આપશો. મુદાૃ નં.(ર) ઉપરોકત સ્થળે આરોગ્ય ફુડ તથા ગુમાસ્તાધારાના લાયસન્સ લેવા માટે મિલ્કતધારક તરફથી જે જે ડોકયુમેન્ટસ આપના વિભાગમાં રજૂ કરવામાં આવ્યા હોય તે તમામ ડોકયુમેન્ટસની નકલો આપશો વિગેરે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૧૬ તા.૩૦-૩-૧૧
૩૬૯
તા.ર૮-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૭-૧ર-૧૦ ની અરજીથી મુદ્દા નં.(૧) અડાજણ પાટીયાથી રૂષભ ચાર રસ્તા વચ્ચેના મેઇન રોડ પર આવેલ આર્શીવાદ હોટલ તથા સ્કાય વ્યુ સેલ્સ નામના મિલ્કતધારકોએ મિલ્કતની માર્જીનવાળા ભાગમાં જે રોડ ઉભા કર્યા છે તેની સામે આપના વિભાગે અત્યાર સુધીમાં જે જે કાર્યવાહી કરી હોય તેની નકલો સહિતની વિગતો આપશો. મુદ્દા નં.(ર) આપના વિભાગ તરફથી તા.૬-ર-૧૦ ના રોજથી આ.નં.૬૯૦ થી અમને એક પત્ર લખ્યો હતો તે પત્રમાં આર્શીવાદ હોટલ તથા સ્કાયવ્યુ સેલ્સવાળા મિલ્કતધારકોને રોડ દુર કરવાનું રૂબરૂ સૂચન કર્યુ હોવાનું જણાવવામાં આવ્યું છે તો આ સૂચન આપના વિભાગના કયા અધિકારી ઘ્વારા કરવામાં આવ્યુ અને તે કઇ તારીખે કરવામાં આવ્યું તેની વિગતો આપશો અને આ સૂચન બાદ મિલ્કતધારક કે તે રોડ હટાવ્યો કે કેમ તેની વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૧પ તા.૩૦-૩-૧૧
૩૭૦
તા.ર૮-ર -૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર-૧૧-૧૦ ની અરજીથી મુદ્દા નં.(૧) કોટીવાલા કંપાઉન્ડ પ્લોટ નં.ર સબસ્ટેશન સામે રાથી પેલેસ પાછળ ઉમરવાડા સુરત ખાતે હાલમાં તૈયાર થયેલ ચાર માળના બાંધકામના મંજુર પ્લાનની નકલ આપશો. (ર)આ મિલકતધારકને આપવામાં આવેલ રજાચિઠૃીની નકલ આપશો. મુદ્દા નં.(૩) આ બાંધકામ મંજુર પ્લાન મુજબ થયેલ છે કે કેમ? જો ના થયું હોય તો મંજુર પ્લાન વિરુઘ્ધ બાંધકામ ઉભું કરનાર મિલ્કતધારક વિરુઘ્ધ અત્યાર સુધીમાં આપના વિભાગે કઇ કઇ કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગતવાર માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૧૭ તા.૩૧-૩-૧૧
૩૭૧
તા.૧-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હિતેશભાઇ એન. મહેતાની તા.૪-૧-૧૧ની તારીખ ધરાવતી પરંતુ રસીદ નં.ર૧ર૮૧૧ થી તા.૪-ર-૧૧ ના રોજ અરજી ફી ભરપાઇ કરી આપેલ અરજી થીર૧ર,કાશીનગર, ૧પ૪,કાશીનગર,પ્લોટ નં.૧૪ હરીનગર-ર, પ્લોટ નં.ર૦૩ હરીનગર-ર, અમૃતનગર હાલમાં બાંધકામ ચાલુ છે. સદર તમામ બાંધકામોની સંપુર્ણ વિગતો જેવી કે વિકાસ પરવાનગી આપવામાં આવેલ છે કે કેમ? ન આપેલ હોય તો આપના વિભાગ તરફથી કરવામાં આવેલ કાર્યવાહીની વિગત આપવી તથા કાર્યવાહી ન કરવામાં આવેલ હોય તો કારણો આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૩ તા.૬-૪-૧૧
૩૭ર
તા.૧-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધનશ્યામભાઇ બાબુભાઇ રોકડ તથા ડો.બાબુલાલ શાહની તા.૪-૧-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ આપ સાહેબશ્રીના તા.૩-૮-૧૦ ના રોજ લખેલ પત્રના અનુસંધાનમાં ધટતા દસ્તાવેજી પુરાવા રજુ કરવાની યાદી આપવા બાબત. મુદ્દા નં.ર વિઠૃલનગર સોસા. ના બાંધકામ પાસ થયેલા પ્લાન મુજબ છે કે એમા ફેરફાર છે તેની માહિતી આપવા વિનંતી. મુદ્દા નં.૩ વિઠૃલનગર સોસા.ના ગાળા ટાઇપનું માપ શું છે અને સ્થળ પર કેટલા ફુટનું બાંધકામ છે તેની લેખિત માહિતી આપવા વિનંતી વિ. મુદ્દા નં.૧ થી ૧૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૪ તા.૬-૪-૧૧
૩૭૩
તા.૩-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૭-૧-૧૧ની અરજીથી સુ.મ.પાના સેન્ટ્રલઝોન બેગમપુરા, મહિધરપુરા, ગલેમંડી, સૈયદપુરા, નવાપુરા, ઇન્દરપુરા, ગોપીપુરા, સગરામપુરા, મંછરપુરા, આમલીરાન, વાડીફળીયા, વાળા તમામ વિસ્તારની ગલી ગલીમાં ચાલતા જરી ગીલીટના એકમોવાળા કારખાનાના માલીકોએ જરીગીલીટમાં વપરાતા જવલનશીલ પદાર્થો (કેમીકલ્સ) ની પરવાનગી સુ.મ.પા ના સંબંધિત વિભાગો પાસે ખ.ોહ એકટ કલમ ૩૭૬(૧) મુજબ રાખવા માટે પરવાનગી લેવામાં આવેલ છે તો આ તમામ જરીગીલીટના એકમોવાળા કારખાનાના માલીકો જવલનશીલ પદાર્થો (કેમીકલ્સ)નો રાખવા માટે ઉપયોગ કરે છે કે જવલનશીલ પદાર્થો (કેમીકલ્સ) નો વપરાશ કરે છે તેનો રેકોડ મેન્યુલ આધારીત અભિપ્રાય આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૮ તા.પ-૪-૧૧
૩૭૪
તા.૩-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.૧૦-૧-૧૧ની અરજીથી પ્રવર્તમાન મંજુર થયેલ પુનરાવર્તિત વિકાસ નિયમોની જોગવાઇઓ પૈકી નિયમ ૩૧ની ઝોનીંગ અને યુઝ પ્રોવિઝનની જોગવાઇ ના યુઝ ઝોન ટેબલ ક્રમાંક ૧,ર,૩ નિયમ મુજબ રહેઠાણ ઝોનમાં પાવર (મોતી પાવર)થી ચાલતી મશીનરીઓ નાખી જે કારખાનાઓ ચાલુ કરેલ છે તે બાબતે કારખાનાવાળાઓ પર કાર્યવાહી કરવાની જવાબદારી સુ.મ.પા. કમિશ્નરની આવે છે કે નહિં તે બાબતે અભિપ્રાય આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૬પ તા.૧૮-૪-૧૧
૩૭પ
તા.૩-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧ર-૧-૧૧ની અરજીથી મુદ્દા નં.૧તા.૧૯-૩-૦૭ ના જાહેરાત નં.પી.આર.ઓ પ૯૭ થી હેવી વ્હીકલ ૯૩ ડ્રાઇવરોની ખાલી જગ્યાની પતિક્ષાયાદી ઇન્ટરવ્યુ બાદ તા.૬-ર-૦૯ ના રોજ મહેકમ વિભાગનાં નોટીસ બોર્ડ પર ૧૦ર હેવી વ્હીકલ ડ્રાઇવરોની પ્રતિક્ષાયાદી પ્રસીઘ્ધ કરવામાં આવેલ અને ઓકટોબર-૧૦ સુધીમાં કુલ ર૧૮ ડ્રાઇવરોની નિમણુંક જે જી.આર ને આધારે કરવામાં આવેલ હોય તે જી.આર.ની માહિતીની નકલ મુદ્દા નં.ર કુલ ર૧૮ હેવી વ્હીકલ ડ્રાઇવરોની નિમણુંક જે તે વર્કશોપ તથા વિભાગમાં આપવામાં આવેલ હોય જે તે વર્કશોપ -વિભાગમાં તેમને સોંપવામાં આવેલ હેવી વ્હીકલના નામ નંબર તથા હેવીવ્હીકલ ડ્રાઇવરોના નામ સાથે સંપૂર્ણ માહિતીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૬૬ તા.૧૮-૪-૧૧
૩૭૬
તા.૪-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ ડો. રાજેન્દ્ર હિરાલાલ કોન્ટ્રાકટરની તા.રપ-૧-૧૧ની અરજીથી મોજે મજુરાનાં રે.સર્વે નં.પ૭/૧,પ૭/ર,પ૮,૬ર,૬૪,૬પ, ટી.પી. સ્કીમ નં. ૬ વાળી જમીનમાં મંજુર થયેલા બાંધકામની રજાચીઠૃી (૧૮૩) ટી.ડી.ઓ નં.૧૧૩૩ બી.એસ.આર. નં.૧ર૧૬ તા.૧૭/૩/૧૯૮૭ માટે રજુ થયેલી અરજી ફોર્મ સહિત તમામ કાગળોની સહી-સિકકાવાળી નકલો મેળવવા બાબત. આરટીઆઇ સેલ/ ૬૭ તા.૬-૪-૧૧
૩૭૭
તા.૪-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શૈલેષકુમાર એફ. ભુતાની તા.રપ-૧-૧૧ની અરજીથી મોજે મજુરાનાં રે.સર્વે નં.પ૭/૧,પ૭/ર,પ૮ અને ૬ર, ટી.પી. સ્કીમ નં. ૬ વાળી જમીનમાં મંજુર થયેલા બાંધકામની રજાચીઠૃી (૧૮૩) ટી.ડી.ઓ નં.૧૧૩૩ બી.એસ.આર. નં.૧ર૧૬ તા.૧૭/૩/૧૯૮૭ માટે રજુ થયેલી અરજી ફોર્મ સહિત તમામ કાગળોની સહી-સિકકાવાળી નકલો મેળવવા બાબત. આરટીઆઇ સેલ/રપ તા.૬-૪-૧૧
૩૭૮
તા.૪-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્ર્રસિંહ એ. બ્રહમભટૃની તા.૪-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ લિંબાયત- ડીંડોલી ,સુરત મહાનગરપાલિકાના કોમ્યુનીટી હોલ નજીક, અષ્ટ વિનાયક પાર્ક સોસાયટીની માર્જીનની જગ્યા તથા સોસાયટીની સી.ઓ.પી.ની જગ્યાની સંપુર્ણ માહિતી.મુદ્દા નં.ર હાલ નવું નિર્માણ પામેલ અષ્ટ વિનાયક બિલ્ડીંગ (એપાર્ટમેન્ટ) ની પરવાનગી, કાયદેસરતા, માળ, ક્ષેત્રફળ, ઉંચાઇ, પાર્કીંગ સહિતની તમામ કાયદેસરતાની સંપૂર્ણ માહિતી મુદ્દા નં.૩ આપેલ પરવાનગી ઉપરાંતનું અનઅધિકૃત બાંધકામ થયેલ હોય તો તે બાબતે થઇ રહેલ ગેરરીતીની સંપૂર્ણ જવાબદારી જેતે ઝોનના અધિકારીઓની હોય તે જવાબદાર અધિકારીઓના હોદ્દા અને નામ સહિતની સંપૂર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૭૦ તા.૭-૪-૧૧
૩૭૯
તા.૩-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સૈયદ સાબીર અલીની તા.૧૮-૧-૧૧ની અરજીથી માંગેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૬૮ તા.૧૮-૪-૧૧
૩૮૦
તા.૩-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૯-ર-૧૧ની અરજીથી સેન્ટ્રલઝોનના ઝોનલશ્રી પાસે તા.૩-૧-૧૧ થી આઇડી નં.૧૦૧૧ થી જે માહિતી માંગવામાં આવેલ તેમાં જણાવવામાં આવેલ છે કે રેકોર્ડ ઉપર માહિતી નથી તો તમે મને અભિપ્રાય આપો કે કયા અધિકારીના ટાઇમમાં આ રેકોડ ગુમ થયો તમારો અભિપ્રાય આપવા બાબત. આરટીઆઇ સેલ/૪ ૯ તા.૧૧-૪-૧૧
૩૮૧
તા.પ-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ ડો.રાજેન્દ્ર હિરાલાલ કોન્ટ્રાકટરની તા.૧ર-૧-૧૧ની અરજીથી મોજે ડુંભાલનાં સર્વે નં.૧૦, બ્લોક નં.૧૧ તથા સર્વે નં.૧ર/૧, બ્લોક નં.૧૭ માં થયેલ બાંધકામનાં નકશા અને લે-આઉટ પ્લાન તેમજ તેને લગતાં તમામ કાગળોની સહી સિકકાવાળી નકલો તેમજ તેમાં રજુ થયેલ યુ.એલ.સી. ર૧(૧) ની સ્કીમ તેમજ તેને લગતા તમામ કાગળોની સહી સિકકાવાળી નકલો આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૬૯ તા.૧૮-૪-૧૧
૩૮ર
તા.૧-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સૈયદ ફરીદ ગુલામ મોહંમદની તા.૧૮-૧ર-૧૦ની અરજીથી ચાલુ વર્ષ તાપી કાંઠેની ઝુંપડપટૃીને સ્થળાંતર કરી કોસાડ ખાતે બનાવેલ આવાસોમાં વ્યવસ્થા કરી મકાનો આપવામાં આવ્યા હતા. મુદ્દા નં.૧ એક ઝુંપડાની સામે વધારે મકાન આપ્યા તે સંખ્યાની માહિતી આપવી. એ ઝુંપડા વાસીઓ ને જે કારણે વધારે મકાન આપ્યા તે કારણો તથા તેઓના નામ લિસ્ટ આપવા વિ.મુૃદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪ર તા.૭-૪-૧૧
૩૮૩
તા.૧-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સૈયદ ફરીદ ગુલામ મોહંમદની તા.૧૮-૧-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ વેસ્ટઝોનના વિસ્તારમાં રોડ સાથે જગ્યા છોડયા વગર છેલ્લા પાંચ વર્ષમાં જેટલા બાંધકામ થયા તેની યાદી આપવી. મુદ્દા નં.ર વેસ્ટઝોનના વિસ્તારમાં જયાં ી આકારના બે રોડ આવતા હોય ત્યાં છેલ્લા પાંચ વર્ષમાં હ આકારના અર્ધગોળ બાંધકામ ને બદલે ી આકારના કાટખૂણે બાંધકામ કર્યુ હોય તેની યાદી આપવી. વિ.મુૃદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૧ તા.૭-૪-૧૧
૩૮૪
તા.૪-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧૩-૮-૧૦ની અરજીથી અનફીટ કર્મચારીની કુલ નોકરી સેવાનાં વર્ષ અને તેમના આશ્રિતની નિમણુંક તારીખની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૦ તા.૧૮-૪-૧૧
૩૮પ
તા.૪-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરૂદ્દીન એ. મારફતીયાની તા.૧૩-૧-૧૧ની અરજીથી મુદ્દા નં.૧વોર્ડ ૧૧/૧૪પ૧ નાણાવટ ચીનીવાલાની પોળમાં બાંધકામ માટે મંજુર પ્લાન અને રજા ચીઠૃીની તારીખ અને પ્લાન અને તેની નકલ. મુદ્દા નં.ર મંજુર થયેલ પ્લાન કયાં સુધી અમલમાં રહે છે. મુદ્દા નં.૩ તે તારીખ વીત્યા પછી બાંધકામ કરવુ હોય તો શું વિધી કરવી પડે. વિ. મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૧ તા.૧૮-૪-૧૧
૩૮૬
તા.૪-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અશ્વિનભાઇ ફુલાભાઇ પટેલની તા.ર૧-૧-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ ASH-NAVAGAM-T.P.4 ના એફ.પી .નં.૮ ની આજુબાજુ તથા ગેોશાળા સર્કલની પાસેથી એસ.એમ.સી. ના કબ્જા પૈકીની કેટલી જગ્યા ખાલી કરાવી ઝુંપડપટૃીમાં મુદ્દા નં. ર સદરહુ ઝુંપડપટૃી એસ.એમ.સી. વિસ્તારના કબ્જા પૈકી કેટલી જગ્યા આપો તથા એફ.પી.-૮ પૈકી માંથી કેટલી ખાલી કરવી. મુદ્દા નં.૩ સદરહું ખાલી કરેલ જગ્યાના નકશાની (ડ્રોઇંગ) ની નકલ. મુદ્દા નં.૪ ટી.પી.-૪ ના એફ.પી. -૮ ની માપણી સીટની નકલ. આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭ર તા.૧૮-૪-૧૧
૩૮૭
તા.૪-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૪-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ ટી.પી.નં.૩૩(ડુંભાલ) બ્લોક નં.૮ અંતીમ ખંડ નં.૧૩ માં આપની કચેરી ઘ્વારા આપેલ શરતો સહિતના અભિપ્રાય મુજબ તેના મુદ્દાઓ મુજબના બાંધકામમાં તમામ પ્રકારે તમામ નિતી-નિયમો નેવે મુકી સંપૂર્ણ પણે જે ગેર-રીતી થયેલ છે, તેમજ ખાડીના અંદરના ભાગમાં માટી પુરાણ તેમજ તે પુરાણ ઉપર ગેરકાયદે બાંધકામ થયેલ છે અને તેમાં જે માર્જીન છોડવું જોઇતુ હોય તે છોડેલ નથી, જેથી આપે આપેલ અભિપ્રાય મુદ્દાઓ અને શરતોનો તમામ પ્રકારે ભંગ થયેલ હોઇ, સુરત મહાનગરપાલિકાના જે તે જવાબદાર અધિકારી ઓ તથા બિલ્ડર વિરૂઘ્ધ આપના ઘ્વારા થયેલ ફોજદારી ખાતાકીય તેમજ ફરજ અને હોદ્દાનો સંપૂર્ણ રીતે દુર-ઉપયોગ કરી કરોડોની જમીન (ખાડી) આપી દેનાર ભષ્ટ અધિકારીઓ વિરૂઘ્ધ થયેલ કાર્યવાહીની સંપૂર્ણ માહિતી. વિ.મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૭૩ તા.૧૮-૪-૧૧
૩૮૮
તા.પ-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વેદ પ્રકાશ તિવારીની તા.૩૧-૧-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)અનમોલ કોમ્પ્લેક્ષ સરગમ શોપીંગ સેન્ટર પાસે, ફલાય ઓવરના ઇચ્છાનાથ છેડા પાસેના BUC સર્ટીફીકેટની ઝેરોક્ષ કોપી તથા તેના નંબર અને તારીખ મુદ્દા નં. (ર) અનમોલ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફલોર પર (૧)ફ્રોઝન એસેટસ (ર) રાઝબરીઝ (૩) ગોકુલ ડેરી (૪) જનતા આઇસક્રીમ (પ) સબ-વે (૬) જલારામ ખીચડી ના ફુડ લાયસન્સની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૩ તા.ર૧-૪-૧૧
૩૮૯
તા.૭-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિનેશભાઇ સી. ઠકકરની તા.૧ર-ર-૧૧ની અરજીથી અઠવાઝોનમાં નોંધાયેલી દુકાનોના ગુમાસ્તાધારા અને વ્યવસાય વેરા નોંધણી પ્રમાણપત્ર ની નકલો(એ) ગુમાસ્તાધારા નોંધણી પ્રમાણપત્ર નં.(૧)SWZ/એસ/અલથાણ/ર૭૪,(ર)SWZ/એસ/અલથાણ/૩૩૧,(૩) SWZ/એસ/અલથાણ/ ૬૦૩૦૩પ,(૪) SWZ/એસ/ અલથાણ/૬૦પ૪૪ર, (બી) વ્યવસાય વેરા નોંધણી પ્રમાણપત્ર નંબર (૧)PECO 3 SW -12672 (ર)PECO 3 SW-12363 (૩)PECO 3 SW - 02050 (૪)PECO 3 SW-02049. આરટીઆઇ સેલ/ ૮૪ તા.ર૧-૪-૧૧
૩૯૦
તા.૭-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામકિશોર રાનારાયણ વર્માની તા.ર૪-૯-૧૦ની અરજીથી ટે.નં.૧૮ એફ-૯૧-ર૩૬૬-૦-૦૦૧ ના કબ્જેદાર વર્મા રામકિશોર રામનારાયણ છે હતા તેના બદલે સદર ના વેરા બીલમાં રામકુમાર રામનારાયણ નામ કેવી રીતે અને કયારે દાખલ થયેલ છે તેના તમામ પુરાવા આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૭ તા.ર૧-૪-૧૧
૩૯૧
તા.૭-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૭-ર-૧૧ની અરજીથી સુરત શહેર બેગમપુરા દુધારાશેરી ઘ.નં.૪/૩૬૦ વાળી મિલકતના માલીકે જુની મિલકત ઉતારીને નવી મિલકત બાંધકામ કરવા માટે આર્કીટેક શ્રી પાસવાલા પાસે જરૂરી પ્લાન બનાવડાવીને બાંધકામ કરવા માટે સુ.મ.પા.માં મંજુરી માટે રજુ કરેલ ત્યારબાદ સુ.મ.પા તરફથી સેન્ટ્રલઝોન નં.૧૭૯ તા.૭-૧ર-ર૦૦૧ થી ગ્રા.ફલોર પર પાર્કીંગ વત્તા બે માળની રહેઠાણ માટે મંજુરી આપવામાં આવેલ ત્યાર બાદ સ્થળ પર આર્કીટેક તેમજ મિલકતના માલીક મળી વધારાનું તેમજ પ્લાન મંજુર મુજબનું બાંધકામ ન કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ તે બાબતે આર્કીટેક પર કાર્યવાહી કરવાની જવાબદારી સુ.મ.પા. ની આવતી હોય તે બાબતે સંબંધિત વિભાગોમાં તા.ર૦-૧ર-ર૦૧૦ ના રોજ અરજી કરવામાં આવેલ તે બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓએ આર્કીટેક ઉપર કાર્યવાહી કરવા બાબતે શું નિર્ણય કરવામાં આવ્યો તેનો રેકોર્ડ મેન્યુઅલ આધારી અભિપ્રાય આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૮૮ તા.ર૧-૪-૧૧
૩૯ર
તા.૮-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કે.એ. ધીવાલાની તા.ર૪-૧-૧૧ની અરજીથી વોર્ડ નં.૧ર, નોંધ નં.૧૩પર પૈકીના નીચેના ટેનામેન્ટવાળી મિલ્કતના વપરાશ,વસવાટ, ભોગવટો કરનાર કબ્જેદારોના નામ અને કેટલા વર્ષોથી કબ્જેદાર તરીકે છે તેમજ છેલ્લા પ વર્ષમાં કબ્જેદારોના નામમાં ફેરફાર થયા હોય તો જુના કબ્જેદારની માહિતી પણ ઉપલબ્ધ કરવા જણાવેલ છે. ટેનામેન્ટ નં. ૧રએ-૧પ-૦૯૩૧-૦-૦૩૦ , ૧રએ-૧પ-૦૯૩૧ -૦-૦૩૧ , ૧રએ-૧પ -૦૯૩૧-૦-૦૧૬, ૧રએ-૧પ-૦૯૩૧-૦-૦૧૭, ૧રએ-૧પ-૦૯૩૧-૦-૦૦૧ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૯૩ તા.રપ-૪-૧૧
૩૯૩
તા.૯-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિરેન્દ્ર તુલસીરામજી તાયવડેની તા.ર-ર-૧૧ની અરજીથી માંગેલ હરિધામ સોસા.ની બાજુમાં આવેલ ચેોધરીશિવનગર સોસા.સને૧૯૯૬ માં કોના કબ્જામાં હતી અને હાલમાં જે પ્લોટીંગ કરવામાં આવેલ છે તેના ઘરવેરા તેમજ કયા આધારે લોકોના નામ પર થયેલ તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૯૪ તા.રપ-૪-૧૧
૩૯૪
તા.૯-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિરેન્દ્ર તુલસીરામજી તાયવડેની તા.ર-ર-૧૧ની અરજીથી કેવટ તીર્થરાજ સીતારામ રહેવાસી સાંઇનગર /રૂપાલી નહેર વસાહત, સુરત ટીપી નં.૩૬(અલથાણ) ફા.પ્લોટ નં.૧૧૬ માં કયા આધારે મકાન આપવામાં આવેલ તેના આધાર પુરાવાની પ્રમાણિત નકલ આપવી. સદર સોસા.ના મકાનમાં અનાજ કરીયાણાની દુકાનની પરવાનગી આપવામાં આવેલ છે કે કેમ? ઉપર જણાવેલ સ્થળે કેટલા ઝોનમાં મકાનો આપવામાં આવેલ જે પુરાવા સાથેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૯૬ તા.રપ-૪-૧૧
૩૯પ
તા.૯-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામદાસ ભીખાભાઇ ચેોધરીની તા.પ-ર-૧૧ની અરજીથી મુદ્દા નં. ૧ લીંબાયત ઝોન વિસ્તારમાં આવેલ કોયલાખાડી વિસ્તારમાં આવેલી ઝુંપડપટૃીનું ડિમોલેશન અગાઉ આપના તરફથી કેટલાંક ઝુંપડાઓને સર્વે કરીને એચ.એન. નંબર આપવામાં આવેલા છે તેવા તમામની સંખ્યા જણાવવા બાબત. મુદ્દા નં. ર જે આપશ્રી તરફથી નીચે લખ્યા મુજબનાં એચ.એન. નંબર પર કયા વ્યકિતઓના નામો આપના એચ.એન. નંબર જેવા કે ૪૭,૪૯,પ૧, ૧૦૦ , ર૯૮,૧૦૮,૧૦૧,ર૯૭,૧૦ર,૩૩૭,રરપ,૧૬૯ તમામનાં નામોવાળુ લીસ્ટ આપવા બાબત. મુદ્દા નં. ૧ થી ૧૦ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૯૭ તા.રપ-૪-૧૧
૩૯૬
તા.૧૦-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી યજુ્રવેન્દ્ર જયપ્રકાશ દુબેની તા.પ-ર-૧૧ની અરજીથી ડિંડોલી વોર્ડનં.ર૮ માં આવેલ રામરાજય સોસાયટીની સામે અષ્ટવિનાયક માં થઇ રહેલ એપાર્ટમેન્ટનુ કામ કાયદેસર છે કે કેમ? અષ્ટવિનાયક સુડાના સમયથી પ્લાન મંજુર હોય તો અત્યારે રેસીડેન્સ બન્યુ પછી કેમ એપાર્ટમેન્ટ બની રહયુ છે અને કાર્યવાહી કેમ નથી કરાતી ? કયા એપાર્ટમેન્ટ મંજુર છે અને કયારે મંજુર થયેલ તેની માહિતી તથા સાંઇદર્શનમાં બનાવવામાં આવેલ દુકાનો કાયદેસર છે કે કેમ? શિકાયતો પછી પણ કાર્યવાહી કેમ નથી તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૧પ તા.ર૭-૪-૧૧
૩૯૭
તા.૧૦-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી યજુ્રવેન્દ્ર જયપ્રકાશ દુબેની તા.પ-ર-૧૧ની અરજીથી પુણા કુંભારીયા રોડ ઉપર અને ભકિતધામ આગળ આવેલ ઓટો પોઇન્ટ અને ગંગા ઓટોમોબાઇલના આજુ બાજુ નિર્માણ થઇ ગયા અને નિર્માણ થઇ રહયા બાંધકામ ગેરકાયદેસર છે કે કેમ? સંપૂર્ણ વિગત વિના પ્લાન નકશાની આપો. પ્લાનની કોપી અને નકશાની જરૂર નથી. નેમીનાથ પરવત પાટીયા માતાજીના મંદિર પાસે બનાવવામાં આવતા ગાયત્રીનગરના ગેટ ઉપર બાંધકામ કાયદેસર છે કે કેમ? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪૬ તા.૩-પ-૧૧
૩૯૮
તા.૧૦-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અમરનાથ ત્રિપાઠીની તા.૧૭-ર-૧૧ની અરજીથી (૧) માં મંગલા કલીનિક નેમનગર બમરોલી રોડ પર કાર્યરત ડોકટર ત્રિપાઠી ના પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ ગુજરાત રાજયમાં નોંધણીની ઝેરોક્ષ તથા ડીગ્રીનું વિવરણ. (ર) ભાગ્યલક્ષ્મી મેડિકલ સ્ટોર કે ફાર્માસિસ્ટનું રજીસ્ટે્રશન નંબર, ફોન નંબર તથા મળવાનો સમય કેમકે ફાર્માસિસ્ટ હાજર નહી મળ્યા તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૧૬ તા.ર૭-૪-૧૧
૩૯૯
તા.૧૦-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળશ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.પ-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) ડે.કમિશ્નર (પ અનેઇ) અને જાહેર માહિતી અધિકારી તા.ર-ર-૧૧ ના પત્ર નં.જીએડી/ઇએસટી/૩૭૪૧ માં જણાવેલ પ૪૭ કુલ ડ્રાઇવરોના લીસ્ટમાં ડ્રાઇવરોના નામ સાથે વ્હીકલ નં, વ્હીકલનું નામ સહીતની સંપૂર્ણ માહિતીનું લીસ્ટ આપવા વિનંતી. મુદ્દા નં.(ર) ૯૩ ડ્રાઇવરોની ખાલી જગ્યાની જાહેરાતના સા.સભાનો -સ્થા.સમિતિના ઠરાવ અંગેની માહિતી. મુદ્દા નં. (૩) ર૧૮ ડ્રાઇવરોની નિમણુંક અંગેનાં સા.સભાના- સ્થા.સમિતિનાં ઠરાવની તથા મ્યુ. કમિશ્નરશ્રીની અલગથી મંજુરી અંગેની માહિતી. (૪) સને ડીસેમ્બર-ર૦૦૮ માં ફોરવ્હીલ હેવી વ્હીકલ ડ્રાઇવરની સંખ્યા તથા લાઇટ વ્હીકલ ડ્રાઇવરની સંખ્યાની માહિતીની નકલની માહિતીની આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૧૭ તા.ર૭-૪-૧૧
૪૦૦
તા.૧૧-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.પ-ર-૧૧ની અરજીથી એમ.જી. રોડ નં.૬ ઉધના ઉધ્યોગનગરના રોડની પહોળાઇની માહિતી, તથા આ રોડ ઉપર છેલ્લે જી.ઇ.બી. દ.ગુ. વિ.કુ..નું ૬૬ કેવી સબ સ્ટેશન છે. તેનું ટ્રાન્સફોર્મર રોડ ઉપર જ છે તથા દિવાલ પણ રોડ ઉપર ટ્રાન્સફોર્મર તથા દિવાલની કાયદેસરતા પરવાનગી તથા રોડ વિભાગ ઘ્વારા જગ્યાની ફાળવણી તથા રોડ ઉપરજ ટ્રાન્સફોર્મર તથા દિવાલ બાંધવા દેવામાં આવેલ છે, તો કોઇ પરવાનગી આપેલી હોય તેની માહિતી યા પરવાનગી ન આપી હોય તો જવાબદાર તેમજ જીઇબી દ.ગુ.વિ.કુ. વિરૂઘ્ધ કાર્યવાહી કરવાની થાય તેવા ઉધના ઝોનના જવાબદાર અધિકારીના નામ હોદ્દા સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૧૪પ તા.ર૭-૪-૧૧