RTI અપીલ હુકમો ૨૦૧૦-૧૧

Total 429
તા. ૧-૪-૧૦ થી ૩૧-૦૩-૧૧
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ
૧૦૧
તા.૧પ-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજકુમાર ગ્યાનચંદ વટવાણીની તા.૮-૪-૧૦ ની અરજીથી સુરત ડીસ્ટ્રીકટ ચોર્યાસી સબ ડીસ્ટ્રીકટ મોજે રાંદેરના સર્વે નં.૧ર૮ પૈકી ઉપર આવેલ રામનગર વસાહતમાં આવેલ રૂમ નં.૬૬ તથા ૬૭ વાળી મિલ્કત ઉપર ગેરકાયદેસર તથા અનઅધિકૃત બાંધકામ ચાલુ હોવા અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૦૩ તા.૧૯-૭-૧૦
૧૦ર
તા.૧૬-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રામપ્રસાદ એલ. રાજભરની તા.૬-૧૧-૦૯ ની અરજીથી આઇ ડી નં.૪ર૯ થી મુદ્દા નં.૧ થી ૭ ની તથા આઇ ડી નં. ૪૩૦ થી મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી માંગતી અરજી બાબત. આરટીઆઇ સેલ/પ૩૭ તા.ર૮-૭-૧૦
૧૦૩
તા.૧૭-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧૮-પ-૧૦ ની અરજીથી ૯૩ ડ્રાઇવરોની ખાલી જગ્યાની પ્રતિક્ષાયાદીની જાહેરાત નં.પી.આર.ઓ પ૯૭ તા.૧૯-૩-૦૭નાં ઇન્ટરવ્યુનાં અનુસંધાનમાં માહિતીની યાદીની નકલ મેળવવા બાબત. મુદ્દા નં.૧ કુલ ૯રર ડ્રાઇવર ઉમેદવારોનં પ્રેકટીકલ ટેસ્ટનાં ગુણ અંગેની મહીતીની યાદીની નકલ મુદ્દા નં.ર કુલ ૧૦ર ડ્રાઇવરની પ્રતિક્ષાયાદીનાં જ અ. જન જાતિનું સા.આ. પ.વર્ગની અને બીન અનામતની ટકાવારીની માહિતીની યાદીની નકલ વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૩૮ તા.ર૮-૭-૧૦
૧૦૪
તા.૧૬-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેશભાઇ હાદાભાઇ સોલંકીની તા.૬-૪-૧૦ ની અરજીથી રીક્રુટમેન્ટ વિભાગ ઘ્વારા તા.૧૯-૩-૦૭ ની જાહેરાત નં.પી.આર.ઓ પ૯૭ની ૯૩ ડ્રાઇવરોનાં ખાલી જગ્યાના ઇન્ટરવ્યુનાં સંદર્ભમાં મુદ્દા નં.૧ ફીઝીકલ વિઝન ટેસ્ટમાંથી ૯રર ડ્રાઇવર કર્મચારીઓએ ડ્રાઇવિંગ લાઇસન્સનાં ૧૦ ગુણમાંથી મેળવેલ ગુણ, ઉંમરના પ ગુણમાંથી પ્રાપ્ત કરેલ ગુણની માહિતી અને પ્રેકટીકલનાં ગુણમાંથી પ્રાપ્ત કરેલ ગુણ ની માહિતી ૯રર ડ્રાઇવરોની કુલ પ્રાપ્ત કરેલ ગુણની ડ્રાઇવિંગ લાઇસન્સના ગુણની ઉંમરના ગુણની માહિતીની નકલ વિ. મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૩૯ તા.ર૮-૭-૧૦
૧૦પ
તા.રર-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બાબુભાઇ કેશવભાઇ ગોધાણીની તા.ર૧/રર-૪-૧૦ ની અરજીથી (૧) પુર્વી સોસાયટી વિ-ર, શેરી નં.પ મકાન નં.૬૪ માં બિનખેતી તથા પ્લાન પાસ મુજબ કેટલા વિસ્તારમાં અને કેટલા માળનાં બાંધકામની મંજુરી આપેલ છે? (ર) હાલમાં જે વધારાનું બાંધકામ હાથ ધરવામાં આવેલ છે તે મંજુરી મુજબનું છે કે બિનઅધિકૃત રીતે કરવામાં આવેલ છે? (૩) આ બિનઅધિકૃત બાંધકામ બદલ મકાન માલિક સામે શી કાર્યવાહી કરવામાં આવી તથા બિનઅધિકૃત બાંધકામ કેટલા સમયમાં દુર કરવામાં આવશે? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૮૩ તા.૧૦-૮-૧૦
૧૦૬
તા.ર૧-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૧-પ-૧૦ ની અરજીથી સાઉથઝોન (ઉધના)તથા સા.ઇ.ઝોન (લીંબાયત) બંને ઝોનમાં જાહેર માહિતી અધિકારીના અધિકાર કાયદા-ર૦૦પ હેઠળ સને ર૦૦૯-૧૦ તા.૧-૪-૦૯ થી તા.૩૧-૩-૧૦ સુધી મુદ્દા નં.૧ માહિતી મેળવવા કેટલી અરજીઓ મળેલ છે? આમ મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૪૩ તા.૩૦-૭-૧૦
૧૦૭
તા.ર૧-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બચુભાઇ ઠાકોરભાઇ જરીવાળાની તા.ર૬-પ-૧૦ ની અરજીથી સૈયદપુરા માર્કેટ વિસ્તારના કચરા કન્ટેઇનરમાં કાપેલી મરધીના નકામાં દુર્ગંધ ફેલાવતા અંગ ઉપાંગો અવશેષો અહીંના મરધીનાં ધંધાર્થીઓ અને દુકાનદારો નાંખતાં બંધ કરવા તથા તેમનાં આરોગ્યના, ગુમાસ્તાના, મરધી કાપવાના રજીસ્ટ્રેશનનાં અને વ્યવસાયના કાયદેસરનાં પરવાના દસ્તાવેજો અંગેની મુદ્દા નં.૧ થી ૯ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પપ૯ તા.ર-૮-૧૦
૧૦૮
તા.૧પ-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વસંતલાલ ડી. રાણાની તા.ર૧-૪-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧ થી ૬ ની માંગવામાં આવેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૪૦ તા.ર૮-૭-૧૦
૧૦૯
તા.૧૭-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જતીનકુમાર અરૂણભાઇ ટેલરની તા.રપ-પ-૧૦ ની અરજીથી (૧)હું અરજદારને રહેમરાહે નોકરી અને પેન્શન કેમ નથી આપતા? (ર) હું અરજદારને રહેમરાહે નોકરી અને પેન્શન કયારે મળશે? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૪૧ તા.ર૮-૭-૧૦
૧૧૦
તા.રપ-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધર્મેન્દ્રભાઇ તુલસીભાઇ સુરતીની તા.૧ર-૩-૧૦ ની અરજીથી ટેના. નં.૧૯સી-૦૩-૦૦ર૧-૦-૦૦૧ માં તા.૧-૪-૦૮ થી તા.૩૧-૩-૦૯ ના વર્ષમાં તુલસી/રામજી ભગવાનભાઇનું નામ વેરાબીલમાં આવેલ હતું પરંતુ તા.૧-૪-૦૯ થી ૩૧-૩-૧૦ ના વર્ષમાં કબ્જેદારમાં રામજી ભગવાનભાઇનું નામ વેરાબીલમાં કઇ રીતે આવ્યું તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પપપ તા.ર-૮-૧૦
૧૧૧
તા.ર૮-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૭-પ-૧૦ ની અરજીથી ન્યુ મોડલ સ્કુલ આશીર્વાદ પાર્કની બાજુમાં , જીવનજયોત પાછળ,ભાઠેના સુરત. ના બાંધકામની કાયદેસરતા તથા માળ ક્ષેત્રફળ, પાર્કીંગ તથા શિક્ષકોની ભરતી, હાલમાં ચાલુ શિક્ષકોનું ભણતર તથા પગાર સ્કેલ વગેરે રમતગમતનું મેદાન તથા અન્ય સ્કુલમાં હોવી જોઇએ તે તમામ સુવિધાઓ છે કે કેમ તેની તમામ માહિતી આપવી એડમીશન વખતે લેવાતા તથા અન્ય તમામ ચાર્જ વગેરેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૬૦ તા.ર-૮-૧૦
૧૧ર
તા.ર૮-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૮-પ-૧૦ ની અરજીથી (૧) આઇડીયલ પબ્લીક સ્કુલ ઓમ નગર પાસે ખરવાસા રોડનીબાંધકામની પરવાનગી કાયદેસરતા તથા સ્કુલ ચલાવવા માટેનું લાયસન્સ લીધેલ છે કે કેમ? તથા માળ, ક્ષેત્રફળ, પાર્કીગ સ્કુલમાં જોઇએ તે તમામ સુવિધા છે કે કેમ? તમામ કાયદેસરતા સાથે માહિતી આપવી. (ર)રાહુલરાજ માર્કેટ લીંબાયતઝોન પાસે આ ર્મોટ માટે બાંધકામ પરવાનગી કાયદેસરતા માળ, ક્ષેત્રફળ, પાર્કીગ તથા આ માર્કેટ ઘ્વારા પાછળના ભાગમાં ખાડીનું પુરાણ કરી અમુક ભાગ માર્કેટમાં સમાવી દીધેલ છે તેની પરવાનગી કાયદેસરતા વિગેરે અને પરવાનગી ન આપેલ હોય તો જે તે જવાબદાર અધિકારીઓના નામ અને હોદ્દા સાથે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૬૬ તા.૪-૮-૧૦
૧૧૩
તા.ર૮-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરીલાલ ભોલાનાથ મિશ્રાની તા.૪-પ-૧૦ ની અરજીથી હરીટેક્ષ પાંડેસરા વિરુઘ્ધ આપેલી ફરીયાદ (રાષ્ટ્રીય યુવાક્રાંતિ લેબર યુનિયન) તા.ર૯-૧ર-૦૯ ના અનુસંધાનમાં શું શું કાર્યવાહી કરી છે? તથા તેનો જવાબ આજ દિન સુધી અમોને અરજદારને કેમ આપેલ નથી? આ તકરારબાબતે ગુમાસ્તા ઇન્સ્પેકટર ઘ્વારા સમાધાનના પ્રયાસો કેમ હાથ ધરેલ નથી?તથા અમારી મુળઅરજીના અનુસંધાનમાં શેઠ શ્રી ગીરધારીલાલ હરીટેક્ષ ઘ્વારા શું જવાબ આપવામાં આવેલ છે આ સંપૂર્ણ માહિતીની વિગતો તથા આ ફરીયાદમાં કોઇ કાર્યવાહી કરી જવાબ ન આપવાના કારણો તથા જવાબદાર અધિકારીના નામ સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પપ૪ તા.ર-૮-૧૦
૧૧૪
તા.ર૮-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૧-૬-૧૦ ની અરજીથી (૧) કમિશ્નર શ્રી તા.૩-૩-૧૦ (ર) સુરત શહેર મ્યુ.કમિશ્નર સમક્ષ તા.પ-૩-૧૦ (૩) ડે.કમિશ્નરશ્રી જનરલ તા.૬-૩-૧૦ (૪) પ્રતિ, કમિશ્નરશ્રી તા.૧પ-૩-૧૦ (પ) પ્રતિ, કમિશ્નરશ્રી તા.૧૦-૬-૧૦ આ અરજીઓ ખરેખર કમિશ્નરશ્રીએ વાંચી છે કે કેમ તેની માહિતી આપવી તેમજ ત્યારબાદ તેઓએ આ અરજીઓ બાબતે રીમાર્કમાં શું લખેલ છે? તેમજ જે તે અધિકારીઓને ટ્રાન્સફર કરી હોય તો જે તે ઝોન અને અધિકારીઓ ઘ્વારા કોઇ કાર્યવાહી થઇ છે કે કેમ? તથા ન થઇ હોય તો જવાબદાર અધિકારીઓના નામ તથા અરજદાર ને જવાબ કેમ નથી આપ્યો તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૬૭ તા.૪-૮-૧૦
૧૧પ
તા.રપ-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશભાઇ ભગાભાઇ પટેલની તા.૧૦-પ-૧૦ ની અરજીથી ગામ કતારગામના રે.સ.નં.ર૬૪/ર વાળી જમીન જેને ટી.પી. સ્કીમ નં.૧૯ (કતારગામ) ના ફાયનલ પ્લોટ નં.૭ર પૈકીની જમીન માં સુરત મહાનગર પાલિકા એ રજાચિઠૃી નં.ટીડીઓ/ર૦૭ તા.૧૮-પ-૯૧ થી મંજુર કરેલ બાંધકામ પ્લાન તથા રજાચીઠૃી મંજુર કરવા અંગે થયેલ તમામ કાર્યવાહીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૮૪ તા.૧૦-૮-૧૦
૧૧૬
તા.રપ-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વલ્લભભાઇ ગોબરભાઇ ખાખરીયાની તા.૧૦-પ-૧૦ નીઅરજીથી (૧) ટી.પી.સ્કીમ નં.૪, ફા.પ્લોટ નં.૧૭ર નું '' બી '' ફોર્મની નકલ. (ર) ટી.પી.સ્કીમ નં.૪, ફા.પ્લોટ નં.૧૭ર નો પાર્ટ પ્લાનની નકલ. (૩) ફા.પ્લોટ નં.૧૭ર પૈકીની જગ્યા રોડ એલાઇમેન્ટમાં કપાત ગયેલ છે તેની વિગત અને એવોર્ડ ચુકવવામાં આવેલ છે કે કેમ તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પપ૩ તા.ર-૮-૧૦
૧૧૭
તા.૩૦-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રણવભાઇ મગનભાઇ પટેલની તા.પ-પ-૧૦ નીઅરજીથી પુણાગામના તળાવના વિકાસની સંપુર્ણ માહિતી (૧) કઇ રીતે વિકાસનું આયોજન છે? (ર) તળાવ કેટલુ ઉંડુ કરવાના છે?/ પાણીનો સંગ્રહ કેટલું કરવાનું આયોજન છે. (૩) તળાવનું બાંધકામ કઇ રીતે કરવાનું છે?/ કેટલા સ્કવેર મીટરનું તળાવ ફાઇનલ છે. (૪) સ્ટેન્ડીંગના ઠરાવની નકલ. (પ) ટેન્ડર પાસ થયું હોય તેની નકલ અને કોને ટેન્ડર આપવામાં આવેલ.(૬) તળાવ કાયમી માટે પાણીથી ભરવાનું આયોજન શું છે. (૭) આ આયોજન કયા સમયગાળા દરમ્યાન કરવાનું છે? (૮)ઉપરોકત તમામ કામની પેપર વર્કની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૬૧ તા.ર-૮-૧૦
૧૧૮
તા.ર૯-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુકેશ અનિલકુમાર કાનુગાની તા.૧ર-પ-૧૦ નીઅરજીથી નવાગામ રેવન્યુ સર્વે નં.૩ર/ર પૈકીની ટી.પી. સ્કીમ નં.૮ ના ફા.પ્લોટ નં.૧૦ ની રજાચીઠૃી/હુકમ નંબર પુર્વઝોન/ટીડી/૧૯ તા.૯-૧ર-૯૮ થી હુકમ થયેલ છે. તે હુકમ મેળવવા માટે અરજદાર ઘ્વારા થયેલ અરજી, અરજી સાથે સામેલ રાખેલ બિડાણ, નકલ, કચેરી ઘ્વારા કોઇ ખુટતી માહિતી મંગાવેલ હોય તો તેના પત્રની નકલ, અરજદાર ઘ્વારા રજુ થયેલ પુરાવાની નકલ, રોજકામ, પંચકયાસ,જવાબો વિ. તમામ પત્રોની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૬ર તા.ર-૮-૧૦
૧૧૯
તા.ર૮-૬-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજકુમાર ગ્યાનચંદ વટવાની ની તા.ર૪-પ-૧૦ નીઅરજીથી (૧) સુરત ડીસ્ટ્રીકટ ચોર્યાસી સબ ડીસ્ટ્રીકટ, મોજે રાંદેર ના સર્વે નં. ૧ર૮ પૈકી પર આવેલ રામનગર વસાહતમાં આશરે ૧પ૦ જેટલી દુકાન આવે છે. તે પૈકી કેટલી દુકાનો નો પ્લાન મંજુર છે. તેની વિગત આપવી વિ. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પપ૬ તા.ર-૮-૧૦
૧ર૦
તા.૧-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દુલ્લભભાઇ કલાણભાઇ પટેલ ની તા.૧૧-૧-૧૦નીઅરજીથી પશુપતિનાથ સોસા.ના પ્રમુખશ્રી તરફથી, સરપંચ શ્રી ગ્રામપંચાયત નાના વરાછાની સહી સિકકાવાળી સોસા.ના લેઆઉટ પ્લાનની નકલ, તથા પૂર્વઝોન વરાછાના પત્ર નં.ઇઝેડ/આઉટ/ર૧પ૯ તા.૧૯-૯-ર૦૦પના પેરા-૪માં જણાવેલ વિગતોની સહી સીકકાવાળી નકલો તથા પેરા નં.ર અને ૪ ની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૮પ તા.૧૦-૮-૧૦
૧ર૧
તા.૧-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૭-પ-૧૦ નીઅરજીથી (૧) વેસ્ટઝોન તરફથી આપેલ યાદીમાં દર્શાવેલા બાંધકામ ધારકોને આપના વિભાગ તરફથી આપવામાં આવેલ નોટીસોની નકલો આપશો.(ર) આ નોટીસો આપ્યા બાદ પણ બાંધકામધારકોને નોટીસમાં જણાવ્યા મુજબનું બાંધકામ દુર ના કર્યુ હોય તો ત્યારબાદ તેઓની વિરૂઘ્ધ આપના વિભાગે શું શું કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગતવાર માહિતી આપશો.(૩) ગેરકાયદેસર ઉભુ કરેલ બાંધકામ બંધ કરવાની કે દુર કરવા અંગેની અરજી આપ્યા બાદ પણ બાંધકામધારક તે નોટીસનું પાલન ના કરે તો તે બાંધકામધારક વિરૂઘ્ધ આપના વિભાગે શું શું કાર્યવાહી કરવાની હોય છે? તે કાર્યવાહી આ બાંધકામધારક વિરૂઘ્ધ કરી છે કે કેમ? તેની વિગતો આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૮૬ તા.૧૦-૮-૧૦
૧રર
તા.૧-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૭-પ-૧૦ નીઅરજીથી (૧) વિવેકાનંદ કોલેજનું બાંધકામ મંજુર પ્લાન મુજબનું છે કે કેમ? જો ના હોય તો આ મિલ્કતધારક વિરૂઘ્ધ અત્યાર સુધીમાં આપના વિભાગે શી શી કાર્યવાહી કરી તેની નકલો સહીતની માહિતી (ર) આ કોલેજના બાંધકામને વિકાસ અંગેની પરવાનગી આપેલ છે કે કેમ? જો આપી હોય તો તેની નકલ આપશો. (૩) વિવેકાનંદ કોલેજના બાંધકામમાં કેટલું બાંધકામ ગેરકાયદે મંજુર પ્લાન વિનાનું છે તેની વિગત આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૮૭ તા.૧૦-૮-૧૦
૧ર૩
તા.૩-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કાર્તિકભાઇ મોહનભાઇ રાઉતની તા.૩૧-પ-૧૦ નીઅરજીથી સુરત મહાનગરપાલિકા ઘ્વારા બાયોમેટ્રીક સર્વે અંગેના ફોર્મનં.૮૪૯૭ અને બાયોમેટ્રીક નંબર એન/૪પ/૭૯૭ ની મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૭૪ તા.૭-૮-૧૦
૧ર૪
તા.૭-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૧૯-પ-૧૦ ની અરજીથી ર૧૩ , સાંઇબાબા સોસાયટી, ૧ર૦ ફુટ બમરોલી રોડ, ૯૭, કર્મયોગી સોસા., વિ-૧ ( પાર્ટ-બી) ૧ર૦, કુટ બમરોલી રોડ, ૩૯/૪ડી, સર્વોદય નગર,૧ર૦ ફુટ બમરોલીરોડ ,રપ૮, ધર્મયુગસોસા., ઉધના, ૯૭,સર્વોદયનગર સોસા.,૧ર૦ ફુટ બમરોલી રોડ,ર૦૭ ધર્મયુગ સોસાયટી, ઉધના, ર૧૪ ધર્મયુગ સોસાયટી,ઉધના. (૧) ગેરકાયદે ઉભા કરાયેલ ઉપરોકતબાંધકામો પૈકીના કેટલા બાંધકામોનું ડીમોલીશન આપના વિભાગ તરફથી અત્યાર સુધીમાં કરવામાં આવેલ છે? કયા-કયા? વિ. મુદ્દા નં. ૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૮૮ તા.૧૦-૮-૧૦
૧રપ
તા.૯-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડી.સી.ભટૃની તા.૧ર-પ-૧૦ ની અરજી થી(૧) રાહુલરાજ ટેક્ષટાઇલ સીટી, લિંબાયત ઝોનની બાજુમાં લિંબાયત ખાતે થઇ રહેલ બાંધકામ કરવાની પરવાનગી અપાયેલ છે તેની આંકડાકીય માહિતી આપશો. (ર) સદરહ સ્થળ કુલ કેટલા ચોરસ મિટરનું ક્ષેત્રફળ ધરાવે છે? આંકડાકીય માહિતી આપશો. વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૮૯ તા.૧૦-૮-૧૦
૧ર૬
તા.૯-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંજય આર. મિશ્રાની તા.૧ર-પ-૧૦ ની અરજીથી (૧) રાહુલરાજ ટેક્ષટાઇલ સીટીના નામથી ઓળખાતી અને ચાલુ બાંધકામ ધરાવતી જગ્યા ખાતે કુલ કેટલા ચોરસ મિટરમાં બાંધકામ કરવાની પરવાનગી આપેલ છે. તેની આંકડાકીય માહિતી આપશો. (ર) સદરહુ સ્થળ લિંબાયત ઝોનની બાજુમાં આવેલ છે. આ સમગ્ર જમીન અગાઉ કોની માલીકીની હતી? નામ સરનામુ જણાવશો. વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૯૦ તા.૧૦-૮-૧૦
૧ર૭
તા.૯-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૭-૬-૧૦ ની અરજીથી (૧) પાન્ડેસરા પ્રમુખપાર્કના મેઇનગેટની જમણી બાજુ તેમજ ડાબીબાજુ બંન્ને બાજુ બે બોરીંગ છે તેની કાયદેસરતા, પરવાનગી તથા આપ ઘ્વારા કોઇ પરવાનગી આપીછે કે કેમ? ન આપી હોય તો આ રોડ તોડનાર તત્વો સામે કોઇ કાયદેસર કાર્યવાહી કેમ થતી નથી. તેના તમામ ઠોસ કારણો તથા જે તે જવાબદાર અધિકારીના નામ સાથે માહિતી આપવા. (ર) હાલ ઉધના મેઇન રોડ પર BRTS નું ર૦૦ ફૂટના રોડનું કામ ચાલુ છે, ત્યાં દુકાન મકાન બનાવનારાઓએ ર૦૦ ફૂટ પછી કેટલી જગ્યા છોડવી જોઇએ? તેની અથવા જગ્યા ડીમોલીશનમાં ગઇ હોય તો ર૦૦ ફૂટ પછી કેટલી જગ્યા છોડવી જોઇએ ગામતળ કે ખાડી પૈકી વાળાએ ર૦૦ ફૂટ પછી કેટલી જગ્યા છોડી બાંધકામ કરવું જોઇએ. તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૯૧ તા.૧૦-૮-૧૦
૧ર૮
તા.૯-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૭-૬-૧૦ ની અરજીથી ઉધનાઝોનમાં નિર્દિષ્ટ તારીખોએ ઉધનાઝોનના દર્શાવેલ અધિકારીઓને ટેન્કરો તથા બોરીંગના કારણે ગેરકાયદેસર પાઇપો ઘ્વારા પાણી સપ્લાય વિગેરે થી રોડને થતા નુકશાન બાબતે કરેલ (૧) પ્રતિ, ડી.સી.ગાંધી ક્રાંતિધર્મ રર-૪-૧૦ (ર) પ્રતિ, કા.પા.ઇ. ક્રાંતિધર્મ ૧૪-પ-૧૦ (૩) પ્રતિ, રોડ અધિકારી ક્રાંતિધર્મ ૧૪-પ-૧૦ (૪) ડે.કમિ.શ્રી જનરલ ક્રાંતિધર્મ ૧૭-પ-૧૦ આ સાથે ચારેય અરજીઓ જેને સંબોધીત કરેલ છે તેઓ ઘ્વારા શું રીમાર્ક કરેલ છે તેના અનુસંધાનમાં શું શું કાર્યવાહી થયેલ છે તથા કાર્યવાહી ન થઇ હોય તો તેના સજજડ કારણો તથા જે તે જવાબદાર અધિકારીઓના નામ સાથે માહિતી પુરી પાડવા બાબત. આરટીઆઇ સેલ/પ૯ર તા.૧૦-૮-૧૦
૧ર૯
તા.૯-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૦-૬-૧૦ ની અરજીથી (૧) હરીટેક્ષ સિલ્ક ઇન્ડસ્ટ્રીઝ ૩૬૮ જી.આઇ.ડી.સી પાન્ડેસરા (ર) ભેરૂનાથ કરીયાણા તિરૂપતિ રો-હાઉસ ખરવાસા રોડ ડંીંડોલી સુરત. ઉપરોકત બન્ને સંસ્થાઓ ઘ્વારા ગુમાસ્તા લાઇસન્સ ધરાવે છે? તથા ગુમાસ્તા પ્રમાણે તેઓ રજા કયારે રાખે છે. (૩) ર૩૧/એ,બી અવિર્ભાવ સોસાયટી -ર માં લગાવેલ ટાવર ની કાયદેસરતા જેમકે સોસાયટી અને ભરચક વિસ્તારમાં મોબાઇલ ટાવર લગાવેલ છે તેની કાયદેસરતા તથા પરવાનગી અને પરવાનગી ન લીધી હોય તો કાર્યવાહીની વિગતો અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/પ૯૩ તા.૧૦-૮-૧૦
૧૩૦
તા.૧ર-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હરેન્દ્રસિંહ કરણસિંહ ચૈાહાણની તા.ર૧-પ-૧૦ ની અરજીથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટી.પી.-૩(કરંજ) ના રીઝર્વેશન લગતી વિગત (૧) સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યા કયા વર્ષમાં રીઝર્વેશનમાં મુકવામાં આવી અને જમીનનું ક્ષેત્રફળ,સર્વે નંબર તેમજ ફાઇનલ પ્લોટ નંબર સહિત તમામ વિગત વિ. મુદ્દા નં.૧થી ૧૬ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૦ર તા.૧૩-૮-૧૦
૧૩૧
તા.૧ર-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નટવરલાલ દેવચંદભાઇ કાબરાવાલાની તા.૧૯-પ-૧૦ ની અરજીથી મોજે રાંદેર, તા.સુરત સીટી, જી.સુરતના રેવન્યુ સર્વે નં.ર૪૧ પૈકી, ખેતીની જમીનના, મુળ માલીકો (૧) નિર્મલાબેન ઉર્ફે સુધાબેન શશીકાન્ત ભાઇદાસની ધણીયાણી તથા (ર) સુરેખાબેન શાંતિલાલ ભાઇદાસની ધણીયાણી છે. તથા અડાજણ રાંદેર ટી.પી. યોજના નં.૧૪ નો ફાઇનલ પ્લોટ નં.૮ માં આવેલી દિવ્યપ્રભા કો.ઓ.હા.સો.લી. જેમાં ગાળા ટાઇપ, બાંધકામવાળા પ્લોટ નં.એ/૧ થી એ/૪પ તથા બાંધકામવાળા પ્લોટ નં.બી/૧ થી બી/૧૦ આવેલા છે અને વ્યકિતઓ રહેણાંકનો ઉપયોગ કરે છે. મુદ્દા નં.૧ સદર ગૃહમંડળીએ, ઉપરોકત ખેતીની જમીન વેચાણથી રાખેલ છે. તેના વેચાણ દસ્તાવેજ ની સહી-સિકકાવાળી નકલ (જે ના હોય તો નકારમાં લેખિત જવાબ)આપશો. વિ. મુદ્દા નં.૧થી ૭ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૦૩ તા.૧૩-૮-૧૦
૧૩ર
તા.૧૩-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કનૈયાલા હસમુખલાલ કંસારાની તા.ર૭-પ-૧૦ની અરજીથીર/૪૬૪૩, ગાયત્રીકૃપા બિલ્ડીંગના ભોંયતળીયે ચાલતી દુકાન જેનીગુમાસ્તાધારામાં સંસ્થાની ઓળખ પ૧ર૦૧૬ છે. અનિલકુમાર નારણદાસ બોરસલીવાલાની ર/૪૬૪૩, ગાયત્રીકૃપા બિલ્ડીંગ, સગરામપુરા, પુતળી પાસે, સુરત અનિલકુમાર નારણદાસ બોરસીલવાલાની ''લોકમાન્ય મીકેનીકલ વર્કસ '' નામે ચાલતી દુકાન સરનામે આવેલ સંસ્થાનું નામ તેમજ માલિકનું તેમજ ભાગીદારો હોય તો તેના લાઇસન્સ નોંધણીનો નંબર,લાઇસન્સ નોંધણીની તારીખ, લાઇસન્સ રિન્યુ કરાવ્યાની તારીખ તેમજ તે સંસ્થાનું સરનામુ , ગુમાસ્તા સંસ્થાની નોંધણી કરાવ્યા પછી માલિકી કે અન્ય રીતે ફેરફાર થયા હોય તો તે જણાવવા વિ.ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૦૭ તા.૧૬-૮-૧૦
૧૩૩
તા.૧૩-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અરવિંદભાઇ લ્લુલુભાઇ ઘાએલની તા.ર૦-પ-૧૦ ની અરજીથી અડાજણના રેવન્યુ સર્વે નંબર ર૪૭ ના બ્લોક નંબર ના પ્લોટ નંબરોઃર,૩,૪,-એ તથા ૪-બી ના હાલમાં આપના રેકર્ડ પર કોના નામ પર છે? તેમજ આ પહેલા કોના નામ પર હતા? અને હાલના નામો કયા આધારે ચડાવવામાં આવેલ છે? જે દસ્તાવેજના આધારે નામો ચડાવવામાં આવ્યા હોય તે દસ્તાવેજની નકલોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૧૧ તા.ર૦-૮-૧૦
૧૩૪
તા.૧૪-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અમરનાથ ત્રિપાઠીની તા.ર૦-પ-૧૦ ની અરજીથી (૧)ખરવર નગર રોકડીયા હનુમાન મંદિર તથા ખાડી પાસે બની રહેલ બહુમાળી બિલ્ડીંગની કાયદેસરતા કેટલી? (ર) સદર જમીન પર બાંધકામમાં નિયમ-૧૪ જી.ડી.સી.આર સુડા નું ઉલંઘન કરેલ કે નહી? કરેલ હોય તો કરેલ કાર્યવાહીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૧ર તા.ર૦-૮-૧૦
૧૩પ
તા.૧૪-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.ર૮-પ-૧૦ ની અરજીથી (૧) શ્રી મેઘવાળ સમાજ ભરીમાતા સાર્વજનીક સ્મશાનગૃહ, ભરીમાતા તાપી કિનારા પાસે સુરતના સર્વે નંબર સહીતની માહિતીની નકલ. (ર) સદર સ્મશાનગૃહની મરણની દફનવિધિ-અંતિમક્રિયા કેટલા વર્ષોથી શ્રી મેઘવાળ સમાજ ઉપયોગ કરતા આવેલ છે જે અંગેની માહિતીની નકલ .વિ.મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૦૯ તા.૧૭-૮-૧૦
૧૩૬
તા.૧પ-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રતાપભાઇ ડાહયાભાઇ પટેલની તા.ર૪-પ-૧૦ ની અરજીથી (૧) વાહન જનીત રોગ-નિયંત્રણ વિભાગમા અગાઉનાવર્ષોમાં ઇન્ટ્રા-ડોમેસ્ટીક સર્વે તથા મલેરિયા સર્વેલન્સની કામગીરી અલગ-અલગ પ્રકારે કરવામાં આવતી હતી. સદર કામગીરી સંયુકત પણે કયા વર્ષથી કઇસક્ષમ સત્તાધીશની મંજુરીથી અને દઅખમહમ ની કઇ ગાઇડ લાઇન મુજબ ચાલુ કરવામાં આવી તેની મંજુરી તથા ગાઇડ લાઇનની નકલ સહિતની માહિતી આપવી. વિ. મુદ્દા નં.૧ થી ૧૩ નીમાહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૧૮ તા.ર૦-૮-૧૦
૧૩૭
તા.૧૭-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દેવરે કડુ રામચંદ્રની તા.રપ-પ-૧૦ ની અરજીથીસર્વેનં.૧પ/૧,૧પ/ર,પૈકી પ્લોટ નં.૧૮-બી અને ૧૯-એ માલિક કડુ રામચંદ્ર દેવરે જેને આપેલ આજ સુધીની નોટીસો તેના વિરૂઘ્ધમાં આવેલ અરજીઓની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૧૮ તા.ર૬-૮-૧૦
૧૩૮
તા.ર૦-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇનીતા.૧૪-૬-૧૦ નીઅરજીથી (૧) સંબધિત વિભાગમાં વિગતવાર અરજી તા.૧૭-૩-૧૦ ના રોજ કરવામાં આવેલ આ અરજી બાબતે ખાતાકીય શું શું તપાસ કરવામાં આવી અને હાલ કોમ્પ્યુટર પર અરજી સ્વીકારવામાં ન આવતી હોય તે બાબતે શું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તેની સંપૂર્ણ તપાસ નકલ તેમજ માહિતી આપવા. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૧૯ તા.ર૬-૮-૧૦
૧૩૯
તા.ર૦-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિંકલ પ્રફુલચંદ્ર ધીવાલાની તા.૩૧-પ-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧ અડાજણ ગુજરાત ગેસ સર્કલ નજીક આવેલ મુકતાનંદ નગરમાં આવેલ મહાલક્ષ્મી ફાસ્ટ ફુડની કોર્નર જે કવર કરી છે તે અને એના માળ ઉપર ટેરેસમાં બનાવવામાં આવેલ મકાન શું કાયદેસર છે મહાલક્ષ્મી ફાસ્ટ ફુડ ની લાઇનમાં જેટલી દુકાન ની કોર્નર જે કવર કરવામાં આવી તેના માટે કોઇ પરમીશન લેવામાં આવી છે. વિ. મુદ્દા નં.૧ થી ૯ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬ર૦ તા.ર૬-૮-૧૦
૧૪૦
તા.ર૦-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિંકલ પ્રફુલચંદ્ર ધીવાલાની તા.ર-૬-૧૦ ની અરજીથી મુદ્દા નં.૧ પીપલોદ ગામની બહાર આવેલ ગૈારવ પથ રોડ જગ્યાની શરૂઆત થાય છે તથા પહેલી સ્ટ્રીટ લાઇટ અને બીજી સ્ટ્રીટલાઇટ વચ્ચે રોડ ડિવાઇડર શા માટે નથી બનાવાયુ અને એ જગ્યા શું પાર્કીંગ માટે કોન્ટ્રાકટ થી ભાડે આપેલ છે? વિ.મુદ્દા નં.૧ થી ૧૦ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬ર૧ તા.ર૬-૮-૧૦
૧૪૧
તા.ર૦-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિંકલ પ્રફુલચંદ્ર ઘીવાલાની તા.૧૮-પ-૧૦ ની અરજીથી (૧)રાંદેરરોડ પર આવેલ ઘર કે બંગલાની અંદર ચાલતી નર્સરી સ્કુલોમાં કેટલી સ્કુલ કે નર્સરી ઘ્વારા ચલાવવાની પરમીશન લેવામાં આવે છે તેના નામ જણાવવા?.(ર) સહજ સુપર સ્ટોરની બહાર કે બાજુ બાજુ બનાવવામાં આવેલ સ્ટોલની પરમીશન લેવામાં આવી છ? ખાણીપીણીને લગતા દરેક લાયસન્સ લેવામાં આવ્યા છે? વિ. મુદ્દા નં.૧ થી ૧૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬રર તા.ર૬-૮-૧૦
૧૪ર
તા.ર૦-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંજય રમાશંકર મિશ્રાની તા.૧૪-૬-૧૦ ની અરજીથી (૧) સા.ઝોન/ટેક./૧૩૩ તા.૧૦-૩-૧૦ ના રેફરન્સથી અમોને પાઠવેલ પત્ર મુજબ સુડામાંથી કર્મયોગી સોસા. મોજે ગભેણીના મંજુર નકશા/રજાચિઠૃીની નકલ આપના ઘ્વારા મેળવવામાં આવી હોય તો તેની પ્રમાણિત નકલ આપશો. સુડા ખાતે સદરહુ બાબતની માંગ આપના ઘ્વારા કઇ તારીખે કયા પત્ર ક્રમાંકથી કરાયેલ છે તેની વિગત જણાવશો.વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૩૩ તા.ર૬-૮-૧૦
૧૪૩
તા.ર૧-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી આર એલ. ચુગ (નિવૃત જડજ)ની તા.૩૦-૬-૧૦ ની અરજીથી ટીપી સ્કીમ નં.૬ (મજુરા-ખટોદરા) ફા.પ્લોટ નં.રપ વાળી મિલ્કતમાં સા.વે.આ.નં.૭ર૭ર તા.રપ-૩-૯પ થી આપવામાં આવેલ વિકાસ પરવાનગી સાથે (૧) માલિક કબ્જેદારે રજૂ કરેલ પુરાવા ની કોપી વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૪પ તા.૩૧-૮-૧૦
૧૪૪
તા.ર૦-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૩૧-૩-૧૦ની અરજીથી (૧)સને ર૦૦૧ થી માર્ચ ૧૦ સુધીમાં નોર્થઝોન વિસ્તારની સોસાયટીઓ ઇન્ડસ્ટ્રીયલ એરીયા તથા અન્ય વિસ્તારમાં ટોરેન્ટ પાવર લીમીટેડે પાવર સપ્લાય માટે H.T.CABLE LINE નાંખવા માટે ખોદકામ કરેલ સોસાયટીઓ ઇન્ડસ્ટ્રીયલ એરિયા તથા અન્ય વિસ્તારની મીટર સહીતની માહિતીની નકલ વિસ્તારનાં નકશા સહિતની નકલ વિ.મુદ્દા નં. ૧ થી ૪ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૩૪ તા.ર૬-૮-૧૦
૧૪પ
તા.ર૩-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૧૪-૬-૧૦ની અરજીથી(૧)ઉધના ત્રણ રસ્તા ખાતે જે.પી.બેકરીની બાજુમાં આવેલ લોહાર ફળિયામાં હાલમાં તૈયાર થયેલ ત્રણ માળના બાંધકામની કાયદેસરતા બાબતે અત્યાર સુધીમાં આરટીઆઇ એકટ હેઠળ કે અન્ય કોઇ કેટલી અરજીઓ આવેલ છે. તેની અરજીની નકલો સહિતની વિગતવાર માહિતી આપશો. વિ.મુદ્દા નં. ૧ થી ૩ ની માહિતી આપવા બાબતે થયેલ ત્રણ માળના બાંધકામની કાયદેસરતા બાબતે અત્યાર સુધીમાં આરટીઆઇ એકટહેઠળ કે અન્ય કોઇ કેટલી અરજીઓ આવેલ છે. તેની અરજીની નકલો સહિતનીવિગતવાર માહિતી આપશો વિ.મુદ્દા નં. ૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૩૯ તા.૩૦-૮-૧૦
૧૪૬
તા.ર૩-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૪-૬-૧૦ની અરજીથી આસી.કમિશ્નર અને જાહેર માહિતી અધિકારી સુ.મ.પા. તરફથી આરટીઆઇ સે.ઝોન આ.નં.૬૪૪ તા.ર-૯-ર૦૦૮ ના પત્રમાં જણાવવામાં આવેલ છે કે રહેઠાણવાળા મિલ્કતોમાં ચાલતા જરી કારખાના સબંધે BPMC એકટ કલમ ૩૧૩ મુજબ નિયમ બનાવવાની કાર્યવાહી તા.૧૪-૧૦-ર૦૦૩ થી શરૂ કરવામાં આવેલ છે તેવુ જણાવેલ છે તો શું ખરેખર નિયમો બનાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે કે કેમ અને જો નિયમ બનાવવામાં આવેલ હોય તો તે તમામ નિયમોની જાણકારી તેમજ નકલ આપવા વિનંતી તેમજ સુ.મ.પા.ને નિયમ બનાવવામાં ૭ વર્ષ શા માટે લાગ્યા લોકોના હિતમાં માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૪૯ તા.૩૧-૮-૧૦
૧૪૭
તા.ર૩-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ આઇ ડી નં.પ૦૪ શ્રી ઇશ્વરભાઇ સોમાભાઇ પટેલની તા.૪-૮-૦૯ ની અરજીથી ટીપી સ્કીમ નં.પ૧ (ડભોલી) રે.સ. નં.૧૩પ માં મંજુર થયેલ નામે ક્રિષ્ના રો હાઉસ સોસા.નો પ્લાન તથા રજાચિઠૃીની નકલ મેળવવા બાબતે મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬પ૦ તા.૩૧-૮-૧૦
૧૪૮
તા.ર૬-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સી.વી.રાણાની તા.૧પ-૬-૧૦ની અરજીથી(૧) સાલ- ર૦૦૮ માં ઉત્તમરામ જરીવાલા બ.ન.કો.હા.સો.ની પ્રમુખશ્રી,સરતનભાઇ રબારી, મંત્રી કાનજીભાઇ ભોજ તેમજ વેચાણ લેનાર પીઠાભાઇ તથા પીઠીયાભાઇ પાસે વેચાણ લેનાર કિશોર ભગવાન આ તમામના નિવેદનો લીધા તે તથા તેમને આપેલ તમામ પુરાવા ફોર્મ રૂ.રપ અંગેની ખરી નકલ સહી સિકકા સાથે સંપુર્ણ માહિતી આપવા વિ. મુદ્દા નં.૧ થી ૧૦ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૪૬ તા.૩૧-૮-૧૦
૧૪૯
તા.ર૯-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પ્રશાંત શિવાભાઇ ભાલાળાની તા.ર-૭-૧૦ની અરજીથી ટી.પી. સ્કીમ નં.૪ ફાઇનલ પ્લોટ નં.૪પ, મોજે કતારગામ રે.સ. નં.૩પ૯/ર પૈકીમાં બાંધકામ કરવાની મંજુરી તા.૩૦-૪-૧૯૭૦ ની લે-આઉટ પ્લાનની મંજુરી અને તા.૩-૧૧-૧૯૭ર ની બાંધકામ પ્લાનની મંજુરી તેના બંને પ્લાનની નકલ તથા રજાચિઠૃીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬પપ તા.૩-૯-૧૦
૧પ૦
તા.૩૦-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇદ્રીશહુસેન અબ્દુલહુસેન શેખની તા.પ-૬-૧૦ની અરજીથી ગુજરાત ગેસ, ટોરન્ટ પાવર તથા અન્ય ટેલીફોન સર્વીસીસ ઘ્વારા નાંખવામાં આવેલ કેબલ /ગેસ લાઇન તથા તેઓ પાસે વસુલ કરવામાં આવેલ રસ્તા ખોદાણ ચાર્જ અને વાર્ષિક ભાડા બાબતની સને-ર૦૦૮-ર૦૧૦ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬પ૪ તા.૩-૯-૧૦
૧પ૧
તા.ર-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જગદીશભાઇ ડાહયાભાઇ પટેલની તા.૩૦-૬-૧૦ની અરજીથી ટેના નં.૧૯સી-૦૧-૧૪૬૧-૦-૦૦૧,રે.સ. નં.૧ર૭/૧ પારસીવાડ સિંગણપોર કયા દસ્તાવેજ પુરાવાને આધારે નગીનભાઇ ડાહયાભાઇ પટેલનું નામ ફેર થયેલ છે. તેની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૭૦ તા.૭-૯-૧૦
૧પર
તા.૩૦-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વાસંતીબેન મુકેશલાલ રાણાની તા.૧૧-૬-૧૦ની અરજીથી સુરત ડિસ્ટ્રીકટ સબડિસ્ટ્રીકટ તા.ચોર્યાસીના મોજે ઉધનાના જુના રે.સ. નં.ર ૪૮/૧ થી નોંધાયેલ જમીનમાં '' આશાપુરી કો.ઓ.હા.સો.લી. વિભાગ-૧'' માં આવેલ પ્લોટો પૈકી પ્લોટ નં.૧૦ -એ જેનો સુરત મ્યુ. ટેના.નં.ર૭ઇ-૩-૪૪૦૧-૦-૦૦૧થીનોંધાયેલઆશરે૧૩શ૪પયાને પ૮પ સ.ચો.ફુટ ક્ષેત્રફળવાળી જમીન અમલા ઇમારત સહિતની આખી બાંધકામવાળી મિલકત બાબતે મુદ્દા નં.૧ સદર મિલકત અંગે તા.ર૩-૪-૦૭ ના રોજ ભરાયેલ નોટીસના નમુનાના ફોર્મની સહી સિકકાવાળી નકલ. મુદ્દા નં.ર આશાપુરી કો.ઓ.હા.સો.લી. ના પ્રમુખે સોસાયટીના લેટર ઉપર તા.૧૪-પ-૦૩ ના રોજ લખી આપેલ પ્રમાણપત્રની સહી સિકકાવાળીનકલ વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૭૧ તા.૭-૯-૧૦
૧પ૩
તા.ર-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી એચ. એલ.પટેલની તા.૧૭-૬-૧૦ની અરજીથી સુમનસેલ શાળા નં.પ (લીંબાયત) માં ફરજ બજાવી ગયેલ શિક્ષિકા સ્નેહલ કે. પટેલની શૈ.લાયકાત, જે ખાલી જગ્યા ઉપર બજાવેલ હતી તે જગ્યાની મૂળ શૈ. લાયકાત (વિષયો સહિત), સુમનસેલના શિ. ,નિરીક્ષકની વહીવટી અધિકારી શ્રી તથા ઇ.ચા. આચાર્યશ્રીની ફરજો અને કાર્યો વિગેરે સામેલ અરજી મુજબની સંપુર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૭ર તા.૭-૯-૧૦
૧પ૪
તા.પ-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચેોહાણ નગીનભાઇ પરાગજીની તા.૯-૩-૧૦ની અરજીથી (૧) આ સાથે જોડેલા આસી.કમિશ્નરશ્રી ગામિત સાહેબના તપાસ અહેવાલ પછી કસુરવાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? કસુરવાર સામે કયા પગલા ભરવામાં આવ્યા તેની વિગત. (ર) જે તે સમયના અઘ્યક્ષશ્રી હિતેન્દ્ર ચૂડાવાળા, ઉપાઘ્યક્ષ કિશોર ચલિયાવાલા તથા ન.પ્રા.શિ.સ.ના અધિકારી કર્મચારીગણ સામે ૧૯૯૮-૯૯ ના ગણવેશ કેોભાંડ બાબતે કાનુની પગલા કે ખાતાકીય પગલા ભરવામા આવ્યા હોય તેની વિગત. વિ. મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૭૮ તા.૯-૯-૧૦
૧પપ
તા.પ-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચેોહાણ નગીનભાઇ પરાગજીની તા.ર૮-૧-૧૦ની અરજીથી (૧) ન.પ્રા.શિ.સ. સુરત. જાવક નં. ર૭૬૧૭ તા.૧પ-૧ર-ર૦૦૦ વિકસતી જાતિ રસીદ ની નકલ (ર) ન.પ્રા.શિ.સ. સુરત. જાવક નં. ર૮૩૩૯ તા.૧-૧-ર૦૦૧ શિ.વૃતિ ચેક પરત કરવા અંગેની નકલ વિ. મુદ્દા નં.૧ થી ૧૧ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૭૯ તા.૯-૯-૧૦
૧પ૬
તા.૯-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશભાઇ રવજીભાઇ ઠુમ્મરની તા.ર૭-૭-૧૦ની અરજીથી (૧)વોર્ડ નં.૮ કરંજ (પૂર્વ શ્રીજીનગર )નાંત્રણે કોર્પોરેટરશ્રી ઘ્વારાવોર્ડ નં.૮ માં સમાવિષ્ટ સોસાયટીના તેમજપૂર્વઝોનને લગતા પ્રશ્નો અંગે બોર્ડમાં ત્રણે કોર્પોરેટરશ્રીઓ ઘ્વારા પર્ટીકયુલર બોર્ડમાં પુછેલાં પ્રશ્નોના અહેવાલ આપવા બાબત. (ર)વોર્ડ નં.૮ નાં ત્રણે કોર્પો.શ્રીઓ ઘ્વારા વર્ષ ર૦૦પ થી ર૦૧૦ દરમ્યાન ગ્રાન્ટમાંથી કઇ કઇ સોસાયટીને ગ્રાન્ટ ફાળવી છે તે તેમજ કેટલી કેટલી ફાળવી છે તેનો લેખિત અહેવાલ આપવા ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૮૯ તા.૧પ-૯-૧૦
૧પ૭
તા.૧ર-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિપુલ રવજીભાઇ કોટડીયાની તા.ર-૬-૧૦ની અરજીથી (૧) સેન્ટ્રલ મેડીકલ સ્ટોર, સુરત મ્યુ. કોર્પોરેશન, સુરત ખાતે તા. ૦૧-૪-ર૦૦૭ થી ૩૧-૦પ-ર૦૧૦ સુધીમાં આઇટમ યધ્યવ્ઇ જગ્?બ્ધ્ય બખ્િગ્?ય્ધ્ય ×ડપ્ ક્ષ્ડડ ? િની થયેલ ખરીદીના ભાવ, સપ્લાય કરનાર પેઢીઓના નામ, મેન્યુ. કંપનીના નામ તથા માસ મુજબ ખરીદ જથ્થાની વિગત વિ. મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૦ર તા.૧૬-૯-૧૦
૧પ૮
તા.૧૬-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧પ-૭-૧૦ની અરજીથી (૧) સા.ઇ.ઝોનપાસેથી ખાડીનું માપ લંબાઇ, પહોળાઇ વગેરે માહિતી આંકડામાં આપવી. (ર) ફા. પ્લોટ નં.૧૩ ટી.પી. સકીમ નં.૩૩ ઘ્વારા ખાડી પુરાણ કરી અમુક ભાગ માર્કેટમાં સમાવવાની જે ગતિવિધી થઇ છે તેની કાયદેસરતા પરવાનગીની સંપુર્ણ માહિતી.(૩) જો આ પરવાનગી ન આપી હોય તો આમાં સામેલ બિલ્ડર, અધિકારીઓ, કર્મચારીઓ વિરૂઘ્ધ થયેલ કાર્યવાહીની સંપુર્ણ માહિતી (૪)પરવાનગી ન આપી હોય છતાં આ ગતિવિધી આચરનારા વિરૂઘ્ધ પગલાં ન લિધેલ હોય તો તેના સજજડ કારણો પરીબળો કમિ.શ્રીએ ૧૩-૧૧-૦૯ થી પરવાનગી આપી છે તેમાં ખાડી પુરાણનો ઉલ્લેખ છે કે કેમ? તે માટે તેઓએ આપેલ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૩૩ તા.ર૧-૯-૧૦
૧પ૯
તા.૧૬-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૬-૭-૧૦ની અરજીથી (૧) યુનિટી એસ્ટેટ ભેસ્તાન રેસ.નં. પ૯,૬૦,૬૧ પૈકી સબ પ્લોટ નં.સી નં.૩ ની પરવાનગી કેટલા માળ અને કેટલી ઉંચાઇની આપી છે તેની તમામ માહિતી આપવી. (ર) ભેસ્તાન સ્થિત ભગવતિ રેસીડેન્સી અને સુંદરનગર નજીક બાંધકામ ચાલુ છે તેની પરવાનગી કાયદેસરતા ક્ષેત્રફળ ઉંચાઇ ની તમામ માહિતી આપવી. (૩) ભેસ્તાન સ્થિત લક્ષ્મીવિષ્ણુ સિલ્ક મિલ્સ અને ગેસ કંપનીની બાજુમાં હાલ બાંધકામ ચાલુ છે તેની પરવાનગી કાયદેસરતા માળ ઉંચાઇ ક્ષેત્રફળ વગેરેની સંપુર્ણ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૧૮ તા.૧૮-૯-૧૦
૧૬૦
તા.૧૩-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મુકેશ અનિલકુમાર કાનુગાની તા.૧૯-૬-૧૦ની અરજીથી (૧) રજાચીઠૃી હુકમ નં.ટીડીઓ/૧૪૬ તા.૪-પ-૧૯૯૧ થી હુકમ થયેલ છે તેની નકલ આપવા વિનંતી. (ર)ઉપરોકત રજાચીઠૃીના અનુસંધાને જે નકશાઓ, લેઆઉટ પ્લાન,પ્લાનો જે મંજુર થયા હોય તેની નકલ આપવા વિનંતી. (૩) ઉપરોકત રજાચીઠૃી હુકમો મેળવવા માટે અરજદાર ઘ્વારા થયેલ અરજી, અરજી સાથે સામેલ રાખેલ બિડાણ, પત્રો આપના ઘ્વારા કોઇ ખુટતી માહિતી મંગાવેલ હોય તો તેના પત્રની નકલ, અરજદાર ઘ્વારા રજુ થયેલ પુરાવાની નકલ, રોજકામ, પંચકયાસ, જવાબો વિગેર તમામ પત્રોની નકલ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૩૩ તા.ર૧-૯-૧૦
૧૬૧
તા.૧૩-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૭-૭-૧૦ની અરજીથી (૧) જલારામ ઇન્ડ.સોસાયટીના ગેટ પાસેથી તા.રપ-૮-ર૦૦૯ ના રોજ આપના વિભાગે ૧૪ કનેકશનનો (ગેરકાયદે) ઝડપ્યા હતા તો આ કેસમાં આપના વિભાગે કરેલ કાર્યવાહીની પંચનામાની નકલ સ્થળ તપાસમાં કયા કયા મિલ્કતધારક સુધી લાઇનો પહોંચાડવામાં આવી હતી તેની વિગત તથા જે જે મિલ્કતધારક પાસેથી ગેરકાયદે કનેકશન પેટે જે જે રકમ વસુલ કરી હોય તેની મિલ્કતધારકના નામ સરનામા વસુલ કરેલ રકમ તથા તેની સામે આપના વિભાગે આપેલ રસીદની નકલો સહિત ની તમામે તમામ નકલો સહિતની વિગતવાર માહિતી આપશો. (ર) આ કેસમાં આપના વિભાગે કેટલો કેટલો સામાન જપ્ત કર્યો તે નોંધવાળા પત્રની નકલ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૧૯ તા.૧૮-૯-૧૦
૧૬ર
તા.૧૩-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧૬-૬-૧૦ની અરજીથી (૧)અનફીટ કર્મચારી વર્ગ-૪ના ધનુબેન કાશીબેનનાં આશ્રિત શૈલેશચંદ્ર કાન્તીલાલને સફાઇ કર્મચારી તરીકે વર્ષ-ર૦૦૩ માં નિમણુંક આપેલ છે. જેની જન્મ તા.૧-૧૧- ૧૯૭૦ છે. જેમાં સા.સ.ના ઠરાવ નં.૧૦૧/૯૯ ની જોગવાઇ નં.પ અંગેના ભંગનો આદેશ હુકમ અને ભલામણ કરનાર અધિકારીઓની માહિતીની નકલ વિ.મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭ર૦ તા.૧૮-૯-૧૦
૧૬૩/૧૬૪
તા.ર૦-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઠાકોરભાઇ પરભુભાઇ બેજનવાલાની આઇ ડી નં.૪૩૩ તથા ૧પ૮ તા.૧૯-૭-૧૦ ની અરજીથી રાંદેર રોડ, નવયુગ કોલેજ પાછળ આવેલ ''હેતલનગર'' ખાતે આવેલ પ્લોટ નં.ર૮ તથા પ્લોટ નં.૪૦ના કબ્જેદાર ઘ્વારા પહેલા માળનું ગેરકાયદેસર તથા તેની ઉપર બાંધેલ રૂમ નું ગેરકાયદેસર બાંધકામ હજી સુધી તોડવામાં આવેલ નથી કે અટકાવવામાં આવેલ નથી. જેના સંદર્ભમાં S.M.C. એ શું કાર્યવાહી કરી છે તેની વિગત (માહિતી) પુરી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૩૬ તા.ર૩-૯-૧૦
૧૬પ
તા.ર૦-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નવીનચંદ્ર ધનસુખલાલ રાણાની તા.૧૯-૬-૧૦ની અરજીથી મ્યુ.ટેના. નં.ર૭ડી-૧૭-૧૦૪૧-૦-૦૦૧ વાળી મિલકતના સને - ૧૯૮૯ - ૯૦ ની એસેસમેન્ટની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૩પ તા.ર૩-૯-૧૦
૧૬૬
તા.ર૧-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.રર-૭-૧૦ ની અરજીથી રર-એ. સરદાર એસ્ટેટ સ્થિત શીવ નમકીનની બાંધકામની પરવાનગી , કાયદેસરતા માળનુ ક્ષેત્રફળ પાર્કીગની તમામ માહિતી આ સંસ્થા બીયુસી લાયસન્સ ધરાવે છે કે કેમ? આ સંસ્થા બી.યુ.સી. લાયસન્સ ધરાવતી ન હોય તો પી.એફ.એ. લાયસન્સ મેળવવા કઇ રીતે અરજી કરી શકે છે? તથા અરજી કરી હોય તો તેના આધાર પૂરાવાઓ સાથે માહિતી આપવી તથા આ સંસ્થા એ મહાનગર પાસેથીકોઇ પાણીની લાઇન લીધેલ છે કે કેમ? ન લીધી હોય તો પાણીના સેમ્પલો લીધેલ છે કે કેમ? આ સંસ્થા પી.એફ.એ. લાયસન્સ વગર કયા અધિકારીઓ તથા ફૂડ ઇન્સ્પેકટરોની, મીલીભગત, મેળાપીપણાથી વર્ષોથી ચાલે છે. તેની માહિતી તમામ માહિતી તથા આધાર કારણો તથા જવાબદાર અધિકારીઓ ફુડ ઇન્સ્પેકટરના નામ સાથેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૪૪ તા.ર૪-૯-૧૦
૧૬૭
તા.ર૬-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કેતનકુમાર કૃષ્ણવદન માટલીવાલાની તા.૧૭-૭-૧૦ની અરજીથી (૧) માનદરવાજા ટેનામેન્ટમાં પીવાના પાણીમાં ગંદા પાણીનું મિશ્રણ થાય છે તે સમસ્યાના ઉકેલ માટે કેટલા સમયથી (કેટલા દિવસોથી) કામગીરી ચાલુ છે? (ર) ઉપરોકત સમસ્યાના ઉકેલ અંગે શું કામગીરી કરવામાં આવી છે? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૪ર તા.ર૪-૯-૧૦
૧૬૮
તા.૩-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શાહ અનિલકુમાર ચુનીલાલજીની તા.રપ-૬-૧૦ની અરજીથી વર્ષ ર૦૧૦-૧૧ માટે સુરત શહેરની શાળાઓમાં આપવામાં આવતા મઘ્યાહન ભોજન યોજના હેઠળની ગોળ,મરી ,મસાલા , શાકભાજી અને વાહતુક માટે બહાર પડેલા ટેન્ડરની નિવિદાની પ્રમાણિત નકલ વિ. મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૦૩ તા.૧૬-૯-૧૦
૧૬૯
તા.ર૭-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચંદ્રકાંત ચુનીલાલ શાહની તા.ર૧-૭-૧૦ની અરજીથી વોર્ડ નં.૪ સર્વે નં.૮૧૩ પૈકી ૮૧૯ થી ૮રર ની ફીલ્ડબુક અને એસેસમેન્ટની સને-૧૯૬૦ થી ૧૯૯૦ સુધીની નકલની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૬૩ તા.૩૦-૯-૧૦
૧૭૦
તા.ર૬-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ચેોહાણ નગીનભાઇ પરાગજીની તા.૧ર-પ-૧૦ની અરજીથી (૧) છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ઝૂપડપટૃી વિસ્તારમાં વિકાસના કામો માટે કેટલા રૂપિયા ખર્ચ થયા, ઝૂપડપટૃી મુજબ વિગતવાર માહિતી (ર) સુ.મ.પા.ના અંદાજપત્ર(બજેટ) મુજબ વિકાસ માટે સ્લમ વિસ્તારમાં પાંચ વર્ષ દરમ્યાન કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા અને કેટલા રૂપિયા ખર્ચ કરવામામાં આવ્યા વિ. મુદ્દા નં.૧ થી ૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૭૦ તા.પ-૧૦-૧૦
૧૭૧
તા.૩૦-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હેમંત એન. દેસાઇની તા.ર૬-૭-૧૦ની અરજીથી (૧) તા.૧૮-૬-૧૦ના રોજ સંબંધિત વિભાગમાં ૪/૩૬૦ વાળી મિલકતના માલીકે અવાજ મારે તેવા મશીનો નાંખી કારખાના ચાલુ કરેલ તે બાબતે સંબંધિત તમામ વિભાગના અધિકારી તેમજ કર્મચારી તરફથી ૪/૩પ૯,અ વાળી મિલ્કતમાં શું શું તપાસકરવામાં આવી અને શું રીપોટ બનાવવામાં આવ્યો તેની નકલ ફાળવવી.ર) ખ.ોહ એકટની કલમ મુજબ ૧૮-૬-૧૦ ના રોજ સંબંધિત વિભાગમાં અરજી કરેલ તો સુ.મ.પા. તરફથી ૪/૩૬૦ વાળી મિલ્કતના માલીક ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે કે કેમ? તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૭૧ તા.પ-૧૦-૧૦
૧૭ર
તા.૧-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૯-૭-૧૦ નીઅરજીથી (૧) બટુકભાઇ દેવશીભાઇ પટેલની અરજી તા.ર૧-૪-૧૦ ના અનુસંધાને આપ ઘ્વારા તા.૧-૬-૧૦ના પત્ર નં. પુર્વઝોન/ટીડી/૩૯પ,૩૯૬ પછીની તમામ કાર્યવાહીની માહિતી તથા કાર્યવાહી ન થઇ તેના ઠોસ કારણો પરિબળો વગેરે માહિતી. (ર) કાળુભાઇ માવજીભાઇની તા.રર-૧ર-૦૯ ની અરજી અનુસંધાને આપ ઘ્વારા પુર્વઝોન/આ.નં.૧૪૪૭ તા.ર-ર-૦૧ પછીની થયેલ કાર્યવાહીની સંપુર્ણ માહિતી અને કાર્યવાહી ન થઇ હોય તો તેના ઠોસ કારણો તથા જવાબદાર અધિકારીઓના નામ સાથેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૭ર તા.પ-૧૦-૧૦
૧૭૩
તા.૩૦-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી યજુવેન્દ્ર જયપ્રકાશ દુબેની તા.ર૬-૭-૧૦ની અરજીથી (૧) વોર્ડ નં.૩૬ માં આવેલ ડિંડોલી ખરવાસારોડના તમામ સોસાયટીઓના ઉપર બિલ્ડરો ઘ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવાની શિકાયતો લોકો ઘ્વારા હોવા છતા કોઇ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી વિગેરે મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૭૩ તા.પ-૧૦-૧૦
૧૭૪
તા.૩-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ડો.ભરતભાઇ મકવાણાની તા.ર૮-૭-૧૦ ની અરજીથી મુદ્દા નં.(૧) રેસીડન્ટ સોસા.માં કોમર્શીયલ હેતુ માટે સંસ્થાની પરમીશન આપી શકાય ખરી અને કોમર્શીયલ સંસથા ઘ્વારા આંતરિક રસ્તાઓમાં ટ્રાફીકની સમસ્યા સોસા.મા ઉભી થાય તો આપશ્રીની કચેરી બંધ કરાવી શકે ખરી. મુદ્દા નં.(ર) અઠવાઝોનમાં સમાવિષ્ટ થતી અંબા નગરની શીવકૃપા સોસા. પ્લોટ નં.૪૭-બી ખાતે ચાલતી શ્રીજી બાસમતી એન્ડ એન્ટરપ્રાઇઝ સંસ્થા મહાનગરપાલિકામાં નોધાય છે ખરી અને કયા કયા લાયસન્સ કોના નામ પર અને કઇ સાલમાં કઇ તારીખે આપવામાં આવ્યા છે તે ગુમાસ્તાધારા અને આરોગ્ય ખાતા આમ બંને લાયસન્સોની ઝેરોક્ષ કોપીઆપવી વિગેરે મુદ્દા નં.૧ થી ૧૧ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૯પ તા.૧ર-૧૦-૧૦
૧૭પ
તા.૩-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળશ્રી હીરાભાઇ મગનભાઇ પટેલનીતા.ર૮-૭-૧૦ ની અરજીથી મુદ્દા નં.(૧) રેસીડન્ટ સોસા.માં કોમર્શીયલ હેતુ માટે સંસ્થાની પરમીશન આપી શકાય ખરી અને કોમર્શીયલ સંસ્થા ઘ્વારા આંતરિક રસ્તાઓમાં ટ્રાફીકની સમસ્યા સોસા.મા ઉભી થાય તો આપશ્રીની કચેરી બંધ કરાવી શકે ખરી. મુદ્દા નં.(ર) અઠવાઝોનમાં સમાવિષ્ટ થતી અંબા નગરની શીવકૃપા સોસા. પ્લોટ નં.૪૭-બી ખાતે ચાલતી શ્રીજી બાસમતી એન્ડ એન્ટરપ્રાઇઝ સંસ્થા મહાનગરપાલિકામાં નોધાય છે ખરી અને કયા કયા લાયસન્સ કોના નામ પર અને કઇ સાલમાં કઇ તારીખે આપવામાં આવ્યા છે તે ગુમાસ્તાધારા અને આરોગ્ય ખાતા આમ બંને લાયસન્સોની ઝેરોક્ષ કોપીઆપવી વિગેરે મુદ્દા નં.૧ થી ૧૧ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૩૧ તા.૮-૧૦-૧૦
૧૭૬
તા.૩-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરતકુમાર ગુલાબચંદ પરમારની તા.૯-૭-૧૦ની અરજીથી(૧) રમેશચંદ્ર ગુલાબચંદ્ર પરમાર ટેના.નં.૦રડી -૦૩ -૦૩૯૧ -૧-૦૦૩ ની વોટર ચાર્જ વસુલાત સંબધની માહિતી આપવા બાબત. (ર) ભરતકુમાર ગુલાબચંદ્ર પરમાર ટેના.નં.૦રડી-૦૩-૦૩૯૧-૧-૦૦૧ ના વેરાબીલ અને ર૦૧૦-૧૧ ના રૂ.૯૬૦/- ભર્યા સબંધી અગાઉના વર્ષની ક્રેડીટ રૂ.૭/- તથા સીનીયર સીટી ઝનનો લાભ ન આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૭૪ તા.પ-૧૦-૧૦
૧૭૭
તા.૪-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મીરઝા ગુલામ મો.મહેમુદ બેગની તા.૧૬-૭-૧૦ ની અરજીથી વોર્ડ નં.૧ર/રરપ૮ ના બાંધકામની રીપેરીંગની નકલ ,રીપેરીંગની પરવાનગી લઇને આરસીસીનું બાંધકામ કરી શકે છે જો ગેરકાયદેસર બાંધકામ હોય તો કાયદા કીય પગલા લઇ શકો છો બાંધકામ ગેરકાયદેસર છે કે નથી ? તેની અંગેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૯૬ તા.૧ર-૧૦-૧૦
૧૭૮
તા.૧૩-૭-૧૦/૧૧
અરજદાર શ્રી છગનભાઇ બેચરભાઇ પટેલની તા.૬-૩-૧૦ ના રોજ વરાછા ઝોનના નાગરીક સુવિધાકેન્દ્ર ખાતે આપવામાં આવેલ અપીલ અરજીનો નિકાલ ન થવા બાબત. આરટીઆઇ સેલ/૬૦૪ તા.૧૩-૧૦-૧૦
૧૭૯
તા.પ-૮-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરતકુમાર શાંતિલાલ કાપડીયાની તા.ર૩-૬-૧૦ની અરજીથી ર/૪૪, રૂસ્તમપુરા મેઇન રોડ ઉપર આવેલ શેઠના એપાર્ટમેન્ટને બી.યુ.સી. પરવાનગી વગર હોવા છતાં વસવાટ કરે છે. જેમાં કેટલા ફલેટને સીલ માર્યા એ જણાવશો અને બાકીના ફલેટને શા માટે સીલ ન માર્યા તે જણાવશો. વિ. ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૬૮૭ તા.૧પ-૯-૧૦
૧૮૦
તા.૩-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વલ્લભભાઇ પરસોત્તમભાઇ કંથારીયાની તા.૧ર-૭-૧૦ ની અરજીથી ૧૯૬૧-૬ર, ૧૯૬ર-૬૩ વર્ષ દરમ્યાન ધર નં.ર૭૩ માટે સ્વ.શ્રી કાનજીભાઇ પરસોત્તમ ભાઇ ની ભોગવટા અંગે નામફેર માટેની અરજી સોગંદનામુ કેફિયત વિગેરેને લગતી તુમાર (ફાઇલો) ની પ્રમાણિત નકલોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૯૭ તા.૧ર-૧૦-૧૦
૧૮૧
તા.૮-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૬-૮-૧૦ ની અરજીથી (૧) મ્યુ. કમિશ્નરશ્રી તરફથી તા.રર-૭-૧૦ ની અરજી આ સાથે સામેલ (ર) કલેકટરશ્રી તરફથી આવેલ પત્ર નં.એ/જમન/ વશી / ૧૪૭ર/ર૦૧૦ કલેકટર કચેરી સુરત. આ સાથે સામેલ તા.૩૧-૭-૧૦ ઉપરોકત અરજી તથા પત્રના અનુસંધાને થયેલી તમામ કાર્યવાહીની માહિતી આપવી, તેમજ કોઇ પણ કાર્યવાહી ન થઇ હોય તો તેનો સજજડ ઠોસ કારણો પરીબળો તેમજ જવાબદાર અધિકારીઓના નામ સહિત માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૯૮ તા.૧ર-૧૦-૧૦
૧૮ર
તા.૭-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતી લક્ષ્મીબેન જયંતિભાઇ પટેલની તા.પ-પ-૧૦ ની અરજીથી સાઉથઝોન ઉધના ખાતે ર૦૦૪, ર૦૦પ, ર૦૦૬ ના ફાઇનલબીલ મે-ર૦૦૭ માં બનાવેલ છે. પરંતુ નાયબ આરોગ્ય અધિકારી સહી કરેલ નથી. અને આજદિન સુધી અમોને પેમેન્ટ મળેલ નથી તેનું કારણ શું? તે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૭૯૯ તા.૧ર-૧૦-૧૦
૧૮૩
તા.૭-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજેશભાઇ જયંતીભાઇ પટેલની તા.ર૮-૬-૧૦ ની અરજીથી સુરત મહાનગરપાલિકાની નોકરીમાં તાલીમાર્થી ત્રીજી શ્રેણી કલાર્ક તરીકે હાલ પ્રોબેશન ઉપર ફરજ બજાવતા શ્રી ભાગ્યેશકુમાર પી. ધીવાળા કર્મચારી નં.૩૩૧૦પ ને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટા કરવા બાબતે મુદ્દા નં.૧ થી ૧૭ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૦૦ તા.૧ર-૧૦-૧૦
૧૮૪
તા.૮-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હિંમતભાઇ ખોડાભાઇ વસોયાની તા.૯-૮-૧૦ ની અરજીથી કતારગામ રે.સ. નં.૩૬૧-૧-ક, ટી.પી. નં.૪ ના એફ.પી. નં.ર૦પ પૈકી પ્લોટ નં.૧,ર તથા ૩ તથા ૪,પ ની રજાચીઠૃી અને મંજુર થયેલ પ્લાનની નકલ ની (સદરહુ રજાચીઠૃીઓ તા.૧પ-૩-૧૯૮૦ ના રોજ આપવામાં આવેલ છે.) માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૦૧ તા.૧ર-૧૦-૧૦
૧૮પ
તા.૯-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરતસિંહ વિજયસિંહ પરમારની તા.૧૭-૬-૧૦ ની અરજીથી (૧)રાજ ઇન્ડસ્ટ્રીયલ માં વેચાણ થયેલ પ્લોટના વેચાણ દસ્તાવેજના આધારે વેચાણ નોંધના આધારે ટ્રાન્સફર થયેલ પ્લોટોની માહિતી વર્ષ પ્રમાણે આપવા વિનંતી. ૧૯૯પ થી ર૦૧૦ સુધીના તમામ ટ્રાન્સફરની તારીખ અને વેચાણ દસ્તાવેજના નંબર સાથે લેનાર વેચનારની નામની માહિતી. (ર) રાજ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોના પાવર ઓફ એર્ટનીની કોપી વેચનાર તથા લેનારના પાવર ઓફ એટર્ની તથા તમામ પુરાવાઓની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૩ર તા.૧૮-૧૦-૧૦
૧૮૬
તા.૮-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરતભાઇ બાબુભાઇ કંથારીયાની તા.૩-૭-૧૦ ની અરજીથી મફતનગર-૧,ર દલિત વસાહત રાજમહેલ ટોકીઝ, ટાંકલી ફળિયા, ઉદ્રેશ ભૈયાની વાડી, આંબાવાડી નવી વસાહત, ગણેશનગર, શિવાજીનગર, સદર વિસ્તારોમાંથી પાંચ વર્ષ અથવા પાંચ વર્ષ ઉપરના બાળકો શાળામાં દાખલ કરવામાં આવ્યા છે તે બાળકોના નામ સરનામાની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૦ર તા.૧ર-૧૦-૧૦
૧૮૭
તા.૮-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરતભાઇ બાબુભાઇ કંથારીયાની તા.૩-૭-૧૦ ની અરજીથી મુદ્દા નં.(૧) મુંબઇ માર્કેટ શાળા નંબર-૧૧૮ ગુજરાતી,મરાઠી અને હિન્દી ગુજરાતી શાળા નં.૭૮૯, ૭૯૦માં દાખલ કરવામાં આવેલ ર૦૧૦ યાદી બાળકોના નામો તેમના વાલી ઘરના સરનામા સાથે આપવામાં આવે. ધોરણ ૧થી બીજું વર્ષ જે બાળકો મુંબઇ માર્કેટ ગુજરાતી હિન્દી, મરાઠી તમામ ડોપ આઉટ યાદી બાળકોના નામો અને સરનામા સાથે આપવામાં આવે વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૦૩ તા.૧ર-૧૦-૧૦
૧૮૮
તા.૮-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરતભાઇ બાબુભાઇ કંથારીયાની તા.૩-૭-૧૦ ની અરજીથી સુભાષનગર, જે.પી.નગર, નહેરૂનગર, કતારગામ પટેલવાડી, મુંબઇ માર્કેટ ઓમ વસાહત, જે ઝુંપડપટૃીમાં રહેતા હતા ત્યાં મૂળ જગ્યા કેટલા બાળકો લાભાર્ર્થી સરનામા સાથે યાદી આપવામાં આવે અને હાલ તેમને કોસાડ વસાવવામાં આવેલ છે ત્યાં કેટલી આંગણવાડીઓ મુળ વસાહત હતી તેની વિગત આપવા. (૧) મૂળ વસાહત આંગણવાડી તેમના લાભાર્થી સરનામા સંખ્યા. (ર) કોસાડ બનાવવામાં આવેલ કુલ આંગણવાડી તેમના સરનામા લાભાર્થી સંખ્યા આપવામાં આવે. ે અંગે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૦૪ તા.૧ર-૧૦-૧૦
૧૮૯
તા.૮-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરતભાઇ બાબુભાઇ કંથારીયાની તા.૩-૭-૧૦ ની અરજીથી વાનખેડે અરૂણકુમાર નાનાભાઇ ધોરણ-૩ વાનખેડે આશાબેન નાનાભાઇ નગર પ્રાથમિક શાળા નં.ર૬૬ સંજયનગર ઉમરવાડા નવા કમેલા અભ્યાસ કરે છે. તેમના પિતાજી વાનખેડે નાનાભાઇ બાબુરાવ પાસે સુરત મહાનગરપાલિકા નગર સમુદાય વિકાસ યોજના (યુસીડી) શહેરી ગરીબ પરિવાર કૈાટુંબિક કાર્ડ હોવા છતાં કહ જ્ઞાતિમાં આવવા છતાં તે બે બાળકો સ્કોલરશીપ કે અન્યો ખ.ી કુટુંબને મળતા લાભો કેમ આપવામાં આવતા નથી તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૩૩ તા.૧૮-૧૦-૧૦
૧૯૦
તા.૮-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભરતભાઇ બાબુભાઇ કંથારીયાની તા.૩-૭-૧૦ નીઅરજીથી મુદ્દા નં.૧ સુભાષનગર , જેપીનગર, નહેરૂનગર,કતારગામપટેલવાડી,મુંબઇમાર્કેટ વિગેરે ઝુંપડપટૃીનું સ્થળાંતર કોસાડ ભધક મકાનોમાં કરવામાં આવેલ છે ઉપરોકત વિસ્તારના વર્ષ ર૦૦૯ ધોરણ ૧ થી ૭ માં ભણતા બાળકોની યાદી અને સંખ્યાની માહિતી તથા કુલ કેટલા માઘ્યમોમાં શાળા ત્યાં હતી તેમાં વર્ગખંડ, શિક્ષકો , પાણીની વ્યવસ્થા હતી તે અંગે મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૩૪ તા.૧૮-૧૦-૧૦
૧૯૧
તા.૩૧-૭-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પીંકલ પ્રફુલચંદ્ર ઘીવાલાની તા.૩૧-પ-૧૦ ની અરજીથી (૧) સુરત શહેરમાં આવેલ દરેક ડીલરની તા.૧પ-૧-૦૯ થી તા.રપ-૧-૦૯ સુધીમાં રજીસ્ટ્રેશન થયેલ ગાડીમાંથી દરેક ડીલર વાઇઝ ઇન્યુરન્સ અને સેલ લેટરની ૧૦ સેટ આપવા વિનંતી. વિગેરે મુદ્દા નં.૧ થી ૧૧ ની માહિતી અંગેની અરજી બાબત. આરટીઆઇ સેલ/૭૪૧ તા.ર૪-૯-૧૦
૧૯ર
તા.૮-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.પ-૮-૧૦ ની અરજીથી તા.ર૯-૭-૧૦ના રોજ બપોરે ૧ર.૦૦ કલાકે આરોગ્ય વિભાગને ડે.કમિ. ડો. હેમંત દેસાઇને ઉધનાખાતે સાઉથઝોન કચેરી પાસેની ખાડી કિનારે ધમધમતા ''ડ્રોપ વોટર'' નામના ગેરકાયદે ધમધમતા પ્લોટની બહાર પ્લોટ ધારક ઘ્વારા ટેમ્પામાં રાખેલ વોશ કર્યા વિના જ બોટલો (ર૦ લીટર જારમાં) પાઇપ ઘ્વારા ભરાતા હોવા અંગેની જાણ કર્યા બાદ આરોગ્ય વિભાગે આ પ્લોટ ધારક વિરુઘ્ધ કઇ કઇ કાર્યવાહી કરી તથા કયા કયા અધિકારી/કર્મચારીને ચેકીંગ અર્થે મોકલ્યા તેની વિગતવાર નકલો સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૩પ તા.૧૮-૧૦-૧૦
૧૯૩
તા.૮-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૧૭-૮-૧૦ ની અરજીથી (૧) ઉધના ઉધ્યોગનગર ખાતેના રોડ નં.ર પર આવેલ સનગ્રેસ વિધ્યાલયના કંપાઉન્ડમાં હાલમાં થઇ રહેલ પહેલા માળ સહિતના બાંધકામને આપના વિભાગે કોઇ વિકાસ પરવાનગી આપેલ છે કે કેમ? જો આપી હોય તો તેની નકલ આપશો અને જો પરમીશન આપેલ ના હોય તો વિના પરમીશને ઉભું કરતાં આ બાંધકામ બાબતે આપના વિભાગે શી શી કાર્યવાહી કરી તેની વિગત આપશો (નકલ સહિત) (ર) રોડ નં.૬ પર પૂર્વી મીલજીન સ્ટોર્સ , ટેક્ષ. સ્ટોર્સ એ/૬/ર૧/૧ રોડ નં.૬ વાળા બાંધકામમાં હાલમાં ઉપર નવું બાંધકામમાં તૈયાર થઇ રહયું છે આ બાંધકામને આપના વિભાગે પરમીશન આપેલ છે કે કેમ? જો આપી હોય તો તેની નકલ આપશો અને ના આપી હોય તો આ મિલ્કતધારક વિરુઘ્ધ આપના વિભાગે અત્યાર સુધી શી શી કાર્યવાહી કરી તેની નકલોની માહિતી વિગતવાર આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૩૬ તા.૧૮-૧૦-૧૦
૧૯૪
તા.૧૩-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પી કે. પટેલની તા.૪-૮-૧૦ ની અરજીથી (૧)વોર્ડ નં.૧૧ ચોક બજાર ચાર રસ્તા ઉપર સુરત મનપાની માલીકીની જમીન ઉપર આવેલી રામ ભરોસે હોટલથી લઇને એજ લાઇનમાં ભાગા તળાવ હાફીઝ બ્રધર્સની દુકાનો સુધીમાં કેટલી દુકાનો અને મિલ્કતોનું જમીન મનપાએ ભાડા પટૃે આપેલી છે. (ર) સદર મિલ્કતદારો અને દુકાનદારોની મુદત કેટલા વર્ષની છે? અને એ કયારે પૂરી થાય છે? એની નામ સરનામા સાથેની સંપૂર્ણ વિગતે માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૭૬ તા.ર૯-૧૦-૧૦
૧૯પ
તા.૧૪-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વસંતલાલ દલપતરામ રાણાની તા.૪-૮-૧૦ ની અરજીથી (૧) નિશાળ છોડયા બાબતનું ઝેરોક્ષ કોપીનું સર્ટીફીકેટ પરથી ડુપ્લીકેટ નવું સર્ટીફીકેટ મેળવવા. વિગેરે મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૪પ તા.ર૧-૧૦-૧૦
૧૯૬
તા.૧૪-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૮-૭-૧૦ નીઅરજીથી (૧) લંબેહનુમાન રોડ બોમ્બે માર્કેટની બાજુમાં આવેલ પ્રાથમિક, ગુજરાતી માઘ્યમની સ્કુલ આવેલ છે. એમાં ર૦૦૯ ના વર્ષમાં ભણતા પહેલા ધોરણથી સાતમા ધોરણ સુધી ભણતા દરેક વર્ગમાં બાળકોની સંખ્યા કેટલી હતી? એની વર્ગ વાઇઝ સંખ્યા અને પહેલા ધોરણથી સાતમાં ધોરણમાં કુલ બાળકોની સંખ્યા કેટલી એનું લિસ્ટ વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૪૬ તા.ર૧-૧૦-૧૦
૧૯૭
તા.૧૬-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૦-૭-૧૦ ની અરજીથી (૧)સાંઇ સમર્પણ સોસાયટીમાં પ્લોટ નં.ર૮પ પર ઉભુ થયેલ બાંધકામ મંજુર પ્લાન મુજબનું છે કે કેમ? જો મંજુર પ્લાન મુજબનું ન હોય તો આ બાંધકામધારક વિરૂઘ્ધ અત્યાર સુધીમાં આપના વિભાગે કઇ કઇ કાર્યવાહી કરી તેની નકલો સહિતની વિગત આપશો. (ર) આ બાંધકામમાં આપના વિભાગે કેટલા ભાગનું ડીમોલીશન કરેલ છે? ડીમોલીશન કર્યાબાદ બાકીનું ડીમોલીશન કયા કારણોસર અટકાવ્યું તેની માહિતી આપશો. (૩) ડીમોલીશન સમયે મિલ્કતધારકે બાકીનું બાંધકામ સ્વૈચ્છિક તોડવા અંગેની બાંહેધરી આપી હતી કે કેમ? જો આપી હોય તો નેની નકલ આપશો તથા આપના વિભાગ ઘ્વારા કરવામાં આવેલ ડીમોલીશન પેટે (વહીવટી ખર્ચ) કેટલી રકમ વસુલવામાં આવી તેની નકલ સહિતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૪૭ તા.ર૧-૧૦-૧૦
૧૯૮
તા.૧૮-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૦-૮-૧૦ ની અરજીથી તા.ર૩-૭-૧૦ તથા તા.૬-૮-૧૦ થી કરેલ અરજીસામેલ છે. જેની કરેલ કાર્યવાહીની વિગતોની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮પ૬ તા.રર-૧૦-૧૦
૧૯૯
તા.ર૦-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કાંતીભાઇ મોહનભાઇ લકકડની તા.૧૩-૮-૧૦ ની અરજીથી મોજે ગામ નાના વરાછા વિસ્તારમાં આવેલ રે.સ.નં.૭૮/૧ તથા ૭૯/૧ ના બ્લોક નં.૧૩૩ પૈકી ર વાળી જમીન ઉપર પાડવામાં આવેલા પ્લોટો પૈકી પ્લોટ નં.૩૮ની ઉત્તરે માર્જીન વાળી જગ્યા જમીનમાં કોર્ટનો સ્ટે ઓર્ડર હોવા છતાં બીન અધિકૃત રીતે દિવાલોનું ગેરકાયદેસર બાંધકામ બાબતે (એ) સંબંધીત દિવાલોનું તથા સી.ઓ.પી.નું બાંધકામ પ્લાન પાસ છે કે કેમ? જો હોય તો તેની સહી સીકકાવાળી નકલ આપશો . વિ. મુદ્દા (એ) થી (ડી) ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮૭૭ તા.ર૯-૧૦-૧૦
ર૦૦
તા.૧૮-૯-૧૦/૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સીમા એચ. દેસાઇની તા.૧૮-૮-૧૦ ની અરજીથી (૧) તા.ર૪-૬-૧૦ ના રોજ સંબંધિત તમામ વિભાગમાં અરજી કરવામાં આવેલ આ અરજી બાબત ેસંબંધિત તમામ વિભાગના અધિકારીઓએ તેમના કર્મચારી પાસે શું તપાસ કરાવવામાં આવી અને કર્મચારીઓએ સ્થળ પર શું શું તપાસ કરી તેમજ આજુ બાજુ સામે રહેતા લોકોને શું શું પુછતાજ કરી શું રીપોર્ટ બનાવ્યો તે તમામની સહીવાળી નકલ ફાળવવી વિ.મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૮પ૭ તા.રર-૧૦-૧૦