RTI અપીલ હુકમો ૨૦૧૧-૧૨

Total 715
તા. ૦૧-૦૪-૧૧ થી ૩૧-૦૩-૧૨
અપીલ નં./વર્ષ માહિતીનું વિષય વસ્તુ હુકમ નં. તારીખ

તા.ર-૪-૧૧/૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનોદ પ્રમજીભાઇ કંટારીયાની તા.૩૧-૩-૧૧ની અરજીથી(૧) નોંધ નં.૧ર/ર૧૬૮ (૧ર/ર૩૬૭) મિલ્કતને જાહેર રસ્તાનું રોકાણ કરી ગેરકાયદેસર તોડવા અંગેની માહિતીની મંજુરીની નકલ વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૦ તા.૩-પ-૧૧

તા.ર-૪-૧૧/૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જ્ઞાનેશ્વર તુકારામ પાટીલની તા.પ-ર-૧૧ની અરજીથી (૧) દક્ષેશ્વર મંદિરથી પીયુષ કોમ્પલેક્ષ સુધીના રોડની પોહળાઇ પ્લાન પ્રમાણે કેટલા મીટરની છે? (ર) હાલમાં પીયુષ કોમ્પલેક્ષ થી અલથાણ બ્રીજ સુધી રોડની પોહળાઇ કેટલા મીટરની છે? વિ. મુદ્દા નં.૧ થી પની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/રર૪ તા.૧૯-પ-૧૧

તા.ર-૪-૧૧/૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧૧-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) જનરલ કેટેગરીના આપશ્રીની કચેરીના પી.ઓ.(આર) અને જા.મા.અ. ના તા.૭-ર-૧૧ ના પત્ર નં.જીએડી/ઇએસટી/ આર. ૧૪૬૪ ની માહિતીમાં જણાવ્યાનુસાર મદ્દા નં.ર ના અનુક્રમ નં.ર ઉમેદવારનું હેવી વ્હીકલ TVA-16-10-75 અને TVA-16-10-92 ની નકલો અનુ.નં.ર ઉમેદવારની સર્વીસબુક તથા અરજીફોર્મ સાથે બિડાણ કરેલ માહિતિની નકલો અનુ.નં.૩૪ ના ઉમેદવારનું હેવી વ્હીકલ લાયસન્સ TVA-5-4-07 ની તથા અનુ.નં.૪૦ના ઉમેદવારનું હેવી વ્હીકલ લાયસન્સ નં. TVA-14-5-07 ની તથા અનુ.નં.પ૯ ના ઉમેદવારનું હેવી વ્હીકલ લાયસન્સ નં. TVA-2-5-07 ની તથા અનુ.નં.૯ર ના ઉમેદવારનું શાળા છોડયાનું લિવીંગ સર્ટીફીકેટની નકલ વિ. મુદ્દા નં.૧ થી ૪ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/રર૭ તા.૧૯-પ-૧૧

તા.ર-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશભાઇ એમ.પટેલની તા.ર૪-ર-૧૧ની અરજીથી સે.ઝોન/આરટીઆઇ/આ.નં.૧૯૧૪ તા.ર૩/ર૮-૩-૧૧ના પત્રની માહિતી સમય મર્યાદા બાદ મળતા નકલ ફી માં માફી આપવા બાબત. આરટીઆઇ સેલ/૧પ૭ તા.૬-પ-૧૧

તા.૪-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંજીવકુમાર તા.૮-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) ૧ લી એપ્રિલ ર૦૦૭ થી ૩૧ જાન્યુ.ર૦૧૧ સુધી મહાનગરપાલિકામાં કેટલા ગોટાળા (કેોંભાડ)થયા. મુદ્દા નં.(ર) ઘોટાળો કઇ બાબતમાં હતા અને તેમાં મહાનગરપાલિકાને કેટલું નુકશાન થયું. વિગેરે મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ રર૮ તા.૧૯-પ-૧૧

તા.૪-૪-૧૧/૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બળવંત એચ. વરીયાની તા.રપ-ર-૧૧ની અરજીથી કતારગામ ખાતેની ટી.પી.ર૪ ટુંકી સર્વે નં.૭પ ઉપરજે ડ્રેનેજ લાઇન નાંખેલ છે તે કતારગામ ઝોન ઘ્વારા નાંખેલ છે કે સેન્ટ્રલ ઝોન ઘ્વારા નાંખેલ છે તેની વિગત તેમજ આ ડ્રેનેજ લાઇન નું એસ્ટીમેન્ટની રકમ એટલે કે આ ડ્રેનેજ લાઇન નો કુલ ખર્ચ કેટલો થયેલ અને કઇ સાલમાં નાખેલ તેની વિગત ટુંકમાં આપવી તેમજ હાલમાં આ લાઇન ની સ્થિતિ શું છે તેની વિગત તેમજ આ લાઇન હાલ વપરાશમાં છે કે નહીં તેની વિગત અગર આ લાઇન સ્ટ્રોમ ડ્રેનેજ હોઇ તો પણ આ માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૩પ તા.ર૧-પ-૧૧

તા.૬-૪-૧૧/૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પંકજભાઇ પાટીલની તા.૩૧-૧-૧૧ની અરજીથી મિનરલ વોટર સપ્લાયમાં વપરાતા પ્લાસ્ટીક જારની કોઇ એકસપાયરી ડેટ હોય કે કેમ? મિનરલ વોટર સપ્લાયર્સએ પાણી બાબતમાં શું શું તકેદારી રાખવી વિ. માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૩૬ તા.ર૧-પ-૧૧

તા.૬-૪-૧૧/૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી યાસ્મીન સીદ્દીક તંબુવાલાની તા.૧૧-૩-૧૧ની અરજીથી વોર્ડ નં.૧૦/ર૪૩૮ ટેના.નં.૧૦બી-૧પ-૧૧૧૧-૦-૦૦ર તથા ૦૦૩ માં ટેનન્ટનું નામ કમી કયા આધારે કર્યુ ?અમારી વાંધા અરજી હોવા છતાં તથા સ્મોલ કોઝ કોર્ટમાં દાવા નં.૮૭/ર૦૧૦ દાવો ચાલી રહેલ જેની લેખિત જાણ તા.ર૬-૮-૧૦ તથા ૭-૩-૧૧ ના રોજ વાંધા અરજીથી કરેલ હોવા છતાં તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૩૭ તા.ર૧-પ-૧૧

તા.૬-૪-૧૧/૧ર
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શારદાબેન ઇશ્વરભાઇ પટેલની તા.૪-૩-૧૧નીઅરજીથી મોજે રૂંઢ સર્વે નં.૪૦/૧, પ૬/૧ તથા પ૬/ર વાળી મિલ્કતમાં વિકાસ પરવાનગી અને વાંધા રજૂ કરનારના જવાબો અને વિકાસ પરવાનગી મેળવનારના જવાબો લેવા બાબત તા.૩-૧-૧૧ ની વાંધા અરજી. આરટીઆઇ સેલ/રપ૪ તા.રપ-પ-૧૧
૧૦
તા.૭-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ઇન્દુભાઇ ડી. દાળવાળાની તા.ર૪-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) હરિનગર-ર ના ઉપરોકત આઠ પ્લોટો નં.૩૩૭ થી ૩૪૪ ના પ્લાન મંજુર થયા છે.રજાચિઠૃી નંબર અને તારીખની માહિતી આપશો.મુદ્દા નં.(ર) ઉપરોકત ૮ (આઠ) પ્લોટો સુરત મહાનગરપાલિકાના આકારણી દફતરે કોના નામે ચાલે છે. નામે ચઢાવવા કોઇ અરજી કયારે કોના તરફથી સુરત મહાનગરપાલિકાને મળેલ છે તે અરજી અરજીઓની સંપુર્ણ બિડાણો સાથેની નકલ આપશો અને તે અરજીઓ બાબતમાં સુરત મહાનગરપાલિકાએ કરેલ કાર્યવાહીની માહિતી આપશો. તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/રપપ તા.રપ-પ-૧૧
૧૧
તા.૭-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રીમતી રેખાબેન રમેશભાઇ વાધની તા.ર૦-૩-૧૧ની અરજીથી શિવાજીનગર ર૮૭ ની સામે અપંગની કેબીન સામે લીંબાયતમાં ખુલ્લી જગ્યા આવેલી છે તે જગ્યાએ કંપાઉન્ડ કરવા. ધર નં.૧૧ બ્લોક નં.૧ ઉમરવાડા લોકાસ્ટ કોલોની રીંગરોડ સુરત આ મકાન માટે આપવામાં આવેલ સનદોની કોપી આપવા. આરટીઆઇ સેલ/ર૬૧ તા.ર૬-પ-૧૧
૧ર
તા.૮-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૪-૩-૧૧ની અરજીથી (૧)સાંઇકૃપા ઇન્ડ.એસ્ટેટ, આંજણાફાર્મ (ર) જયનારાયણ ઇન્ડ. એસ્ટેટ ,આંજણા ફાર્મ (૩) ટોરેન્ટ પાવર સામે રામબાગ સો.ની બાજુમાં (૪) કરૂણાપાર્ક, ફાધર સન અંગેજી સ્કુલ સામે પરવત પાટીયા ઉપરોકત તમામ જગ્યાઓ ઉપર એક નહીં પરંતુ અનેક આડેધડ બાંધકામ ચાલી રહયા છે તેની કાયદેસરતા, પરવાનગી માળ,ક્ષેત્રફળ ની સંપુર્ણ વિગતવાર માહિતી તથા તા.ર૧-ર-૧૧ ની કાર્યપાલક ઇજનેરશ્રીને આપેલ અરજીની થયેલ કાર્યવાહીની માહિતિઆપવા બાબત. આરટીઆઇ સેલ/ર૯૦ તા.ર-૬-૧૧
૧૩
તા.૪-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૭-ર-૧૧ની અરજીથી મુદ્દા નં. (૧) રાજય સરકારના શહેર વિકાસ મંત્રાલયનાં ઉપસચિવશ્રી અશોકસિંહ પરમારે ગુજરાત રાજયની તમામ કોર્પોરેશનનાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના નામે વસાવેલ સ્થાવર જંગમ મિલ્કતોની આંકડાકીય માહિતી . મુદ્દા નં. (ર) સુરત મહાનગર સેવા સદનના અધિકારીઓ કર્મચારીઓની મિલ્કત અંગેના પત્રકો મ્યુ. કમિશ્નરશ્રી સમક્ષ રજુ કરેલ છે તે તમામ ફર્સ્ટ ગ્રેડ અધિકારીઓ અને સેકન્ડગ્રેડ કર્મચારીઓની મિલ્કતોના પત્રકોની માહિતીની યાદીની નકલ આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૬૦ તા.ર૬-પ-૧૧
૧૪
તા.૮-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અબ્દુલ રહીમ ગુલામ રસુલ શેખની તા.૧૧-ર-૧૧ની અરજીથી વોર્ડ નં.૧ નોંધ નં.-૩૧૭૭ તથા ૩૧૮૦ વાળી મિલ્કતમાં થયેલુ ગેરકાયદેસરનું બાંધકામ થયેલો તેનું શહેર વિકાસ ખાતાએ તા.૧૪-૩-૧૯૯૧ નારોજ તોડેલું બાંધકામની માહિતી તથા મંજુર થયેલા બાંધકામની માહિતી પ્લાન નં.૬૪ર તા.ર૯-૯-૧૯૮૯ થી તા.ર૮-૯-૧૯૯૦ ના સમય માટે થયેલા પ્લાન વિરૂઘ્ધનું થયેલું બાંધકામ તથા તા.૧૪-૩-૧૯૯૧ ના રોજ ગેરકાયદેસર બાંધકામ તોડેલુ તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૯૧ તા.ર-૬-૧૧
૧પ
તા.૧૧-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ગંગાબેન કરસનભાઇ પટેલની તા.૪-૩-૧૧ની અરજીથી સને ૧૯૯૭ નાં અમારા અસલ નગરપાલિકાના એપ્રુવડ પ્લાનમાં ૧૦૧/એ ની પાછળના ભાગમાં રોડ તથા ફૂટપાઠ તેમજ સીઓપી દર્શાવેલ છે. પરંતુ અઠવા ઝોન તરફથી આપવામાં આવેલ પ્લાનમાં મકાન બતાવેલ છે. રમણભાઇ સુરજી પટેલનો ઓરીજીનલ પ્લાનમાં ફેરફાર થતા ફેરફારની દરખાસ્તની નકલો તથા નવો રીવાઇઝડ પ્લાન આપવા તથા છેલ્લા ફેરફાર એપ્રુવડ પ્લાનની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૯ર તા.ર-૬-૧૧
૧૬
તા.૧૩-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ પ્રમુખશ્રી આશીર્વાદ એપાર્ટમેન્ટસ કો.ઓ.હા.સો.લી.ની તા.ર૪-૩-૧૧ની અરજીથી ૯/૧૦૩૧ ની મિલકતના ફલેટ નં.૧૦પ માં માલિક તરીકે મીનાક્ષીબેન દિક્ષીતભાઇ છોવાલાનું નામ કયા પુરાવા હેઠળ દાખલ કરેલ તે બાબત. આરટીઆઇ સેલ/ર૮૩ તા.ર-૬-૧૧
૧૭
તા.૮-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.ર૪-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) પી.આઇ.ઓ એડી.સીટી ઇજનેરશ્રીના તા.૯-૧-૧૧ના પત્ર નં.ઇ.ઝેડ/ આરટીઆઇ/૬પ૭માં જણાવવામાં આવેલ છે કે બેલદારો પાસેથી ડ્રાઇવરોનું કામ લેવામાં આવે છે (૧) વેસ્તાભાઇ નેહુડા કર્મચારી નં.૯૦૪૩ (ર) જશવંતભાઇ બાબુભાઇ અહીરકર કર્મ.નં.૯૬૪૩ (૩) દાના રાજીભાઇ કર્મ.નં.૧૭૦૦૪ (૪) છગન બાબુભાઇ કર્મ.નં.૩૪૬૮ર (પ) કાંતી રવજી કર્મ.નં.૧૩૬૦૬ (૬) રમેશ શુકકરભાઇ કર્મ.નં.૧૮૪૩૦ (૭) રાજેન્દ્ર કાંતીભાઇ કર્મ.નં.૮૧૦૮૦ આ તમામ બેલદારોનાં હેવી વ્હીકલ ડ્રાઇવીંગ લાયસન્સની નકલો. વિ. મુદ્દા નં.૧ થી પ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૬૬ તા.૩૦-પ-૧૧
૧૮
તા.૧૧-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ તંત્રીશ્રી આપણું ગુજરાત ન્યુઝ પેપરની તા.૩-૩-૧૧ની અરજીથી (૧) શ્રી ચંદ્રેશ મોદી, લીકેજ ઇન્સપેકટર,અઠવાઝોન, સુરત. (ર) ચંદ્રેશ મોદી અઠવા ઝોનમાં કેટલા વર્ષ થી ફરજ બજાવે છે. (૩) શ્રી ચંદ્રેશ મોદી પોતાની તેમજ પરિવારનાં નામે કેટલી પ્રોપર્ટી ધરાવે છે અને કઇ કઇ જગ્યાએ ધરાવે છે તે તમામની ૭/૧ર અને દસ્તાવેજોની નકલો. વિ. મુદ્દા નં.૧ થી ૭ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૮૪ તા.ર-૬-૧૧
૧૯
તા.૧૧-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ તંત્રીશ્રી આપણું ગુજરાત ન્યુઝ પેપરની તા.૧-૩-૧૧ની અરજીથી (૧) કિરણ મોટર્સ ઓપેરા હાઉસ, બમરોલી રોડ, સી.એન.જી. પંપની બાજુમાં સુરત. (ર) કિરણ મોટર્સ શો-રૂમ ના બાંધકામ નો પ્લાન પ્રથમ વખત કયારે મંજુર થયેલો તેના પ્લાનની ઝેરોક્ષ નકલ ની વિગત. વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૮પ તા.ર-૬-૧૧
ર૦
તા.૧૩-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ ડો. રાજેન્દ્ર હીરાલાલ કોન્ટ્રાકટરની તા.૧૧-ર-૧૧ની અરજીથી મોજે ડુંભાલનાં સર્વે નં.૧૮ પૈકી, બ્લોક નં.ર૦/૧, ફા.પ્લોટ નં.૧૯ તથા સર્વે નં.૧૮ પૈકી, બ્લોક નં.ર૦/ર , ફા પ્લોટ નં.ર૦ માં થયેલ બાંધકામની રજાચિઠૃી મેળવવા માટે રજુ થયેલા લે-આઉટ પ્લાન તેમજ તેને લગતાં તમામ કાગળોની સહી-સિકકાવાળી નકલો તેમજ તેમાં રજુ થયેલ યુ.એલ.સી. ર૧(૧) ની સ્કીમને લગતાં તમામ કાગળોની સહી-સિકકવાળી નકલો. ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૮૬ તા.ર-૬-૧૧
ર૧
તા.૧૩-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૯-૩-૧૧ની અરજીથી ઉધના ત્રણ રસ્તા ધૃવી કોમ્પલેક્ષનું હમણાં ડીમોલીશન થયુ તેની સંપુર્ણ વિગતો નોટીસ આપી હોય તો તેની વિગતો. ડીમોલીશન અટકયુ છે તેની વિગતો તથા અચાનક ડીમોલીશનનું નાટક થયુ તેની વિગતો. આ બિલ્ડીંગનું બાંધકામ થયુ તે દિવસે નહી અટકાવનનાર કટકી કરનાર જવાબદાર છતાં બેજવાબદાર ભ્રષ્ટ અધિકારી વિરૂઘ્ધ કાર્યવાહી થઇ હોય તો તેની માહિતિ તથા ન થઇ હોય તો તેના કારણો તથા નામ હોદ્દા સહિતની સંપુર્ણ માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૮૭ તા.ર-૬-૧૧
રર
તા.૧પ-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભગીરથીબેન વલ્લભભાઇ પટેલની તા.૧૬/૧૭-૩-૧૧ની અરજીથી ટી.પી. સ્કીમ નં.૩૧ (અડાજણ) ફા.પ્લોટ નં.૯પ,૯૬,૯૭ વાળી જમીન જે અંગે પશ્ચિમ ઝોન રાંદેર ઘ્વારા મુંબઇ પ્રો.મ્યુ.કોર્પોરેશન એકટ-૧૯૪૯ કલમ ર૬૦ (૧)(અ) મુજબની નોટીસ આપેલ જેમાં મંજુરી વગર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોય દિન-૭ ની અંદર અથવા તે પહેલા તમારે અથવા તમોએ સત્તા આપેલ પ્રતિનિધિ મારફત જવાબ આપવા જણાવેલ છે અને તેમ ન કરવામાં આવે તો મજકુર કાયદાની કલમ ર૬૦(ર) મુજબ પગલા લેવામાં આવશે તેમ જણાવેલ છે તેમ છતાં હજી સુધી કોઇપણ જાતના પગલા લેવામાં આવેલ નથી અને લેવામાં આવેલ હોય તો તેની માહિતી આપો તેમજ તેઓ મારફતે કોઇ પણ પ્રકારના જવાબ રજુ થયેલ હોય તો તેની સહી સિકકાવાળી નકલ આપો તેમજ મજકુર નોટીસ સ્વીકારવાની તારીખ તા.ર૪-ર-૧૧ છે અને હાલ તા.૧પ-૩-૧૧ છે જેથી આશરે ૧પ દિવસ ઉપરાંતનો સમય વિતી ગયેલ હોય કયા કારણસર ગેરકાયદેસરનું બાંધકામ તોડી પાડેલ નથી જેની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ર૮૮ તા.ર-૬-૧૧
ર૩
તા.૧૬-૩-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જયેશકુમાર હિતેન્દ્રભાઇ ભટૃની તા.૯-ર-૧૧ની અરજીથી ટેના. નં.ર૭એ-૦૧-૧રર૧-૦-૦૦૧ વાળી મિલ્કતમાં સદરહુ ઉધના ધર્મશાળા સેક્રેટરી કમ ટ્રસ્ટી, ઇશ્વરલાલ એમ. નાઇક તથા ઓકયુપાયર પ્રાઇમરી સ્કૂલ અને બાલમંદિર નું ઇસ.૧૯પ૮ થી ઇ.સ.ર૦૧૧ સુધીમાં નામ કઇ રીતે કયા પુરાવાઓને આધારે એસ.એમ.સી. ના દફતરે ચડાવવામાં આવેલ છે તથા કઇ તારીખથી તથા આપશ્રીની કચેરીના સક્ષમ અધિકારી કે જેમણે ઇન્સ્પેકશન કર્યા બાદ જે રીપોર્ટ કર્યો હોય તેની નકલો ગ્રામ પંચાયત,નગરપંચાયત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિગરે કચેરીઓમાંથી પત્રકોની આદાન-પ્રદાન જો થઇ હોય તેની નકલો ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૧૧ તા.૧૬-પ-૧૧
ર૪
તા.૧પ-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અમરનાથ ત્રિપાઠીની તા.ર૧-ર-૧૧ની અરજીથી શાસ્ત્રીનગર ઉધના નહેર બ્લોક નં.૧૭ ફલેટ નં. ૩૧૩ થી ૩ર૪ બ્લોક નં. ર૧ ફલેટ નં.૩૬૧ થી ૩૭ર ની બાજુમાં માર્જીન, સી.ઓ.પી.માં બની રહેલ બાંધકામ સબંધમાં વિવરણ બાબતે (૧) આ બાંધકામની પરમીશન છે.(ર) બાંધકામનું માપ તથા પાર્કીંગ સ્થળ નું વિવરણ (૩) કેટલા માળની પરમીશન છે?(૪) શું આ માર્ર્જીન તથા સી.ઓ.પી. માં છે? કરેલી કાર્યવાહી તથા આપેલી નોટીસની નકલ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૮૯ તા.ર-૬-૧૧
રપ
તા.૧પ-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનોદ પ્રેમજીભાઇ કંટારીયાની તા.૩-૩-૧૧નીઅરજીથી મુદ્દા નં.(૧) સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં ટોરેન્ટ પાવર લી. કંપનીના જે પ હજારથી ઉપર ખુણા-ખાંચાના વિસ્તાર, મહોલ્લા, શેરી, મેઇનરોડ પર તથા જાહેર માર્ગ પર બસબાર (ઇલેકટ્રીક બોક્ષ) કાયમી ધોરણે ગોઠવવામાં આવેલ છે તેની સંખ્યાની માહિતીની નકલ. વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ર૯૩ તા.ર-૬-૧૧
ર૬
તા.૧પ-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનોદ પ્રેમજીભાઇ કંટારીયાની તા.ર૪-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) બેલ્જીયમ ટાવર લીનીયર બસ સ્ટેન્ડની સામે ના બેલ્જીયમ ટાવર પરના ટેરેસ(અગાસી) પર ગેરકાયદેસર અથવા કાયદેસર હોટલ ચાલતી હોય જે અંગેની નોંધણી નંબરની આરોગ્ય અંગેની, ગ્રેડ અંગેની વ્યવસાય વેરા અંગેની માહિતીની નકલ આપવા વિનંતી છે. રેકર્ડ આધારીત માહિતી આપવી નહીં રૂબરૂ સ્થળ તપાસ કર્યા બાદની માહિતીની નકલની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૩૦ તા.૧૩-૬-૧૧
ર૭
તા.૧પ-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજેશકુમાર હરજીભાઇ જોળીયાની તા.રપ-ર-૧૧ની અરજીથી મોજે સરથાણા બ્લોક નં.૪૭ , સર્વે નં.પ૦ માં આવેલ સી. એચ. પાર્ક સોસાયટીમાં સોસાયટીનો સુડા/ વિ.પ.અ/ યુ.૪/૪૬૬૩ અ/૪૪૭૭, તા.૧૧-૬-૦ર થી પ્લાન મંજુર થયેલ છે. જે પ્લાન મુજબ બાંધકામ થયેલ છે કે કેમ? મંજુર થયેલ પ્લાનના રસ્તા ઉપર બાંધકામ થયેલ છે કે કેમ? થયેલ છે તો આવુ બાંધકામ કયારે દુર કરવામાં આવશે? તે અંગે માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૩૧ તા.૧૩-૬-૧૧
ર૮
તા.૧પ-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ ડો. રાજુલ વી. રોયની તા.રર-ર-૧૧ની અરજીથી કૃષ્ણ નગર સોસાયટીમાં પ્લોટ નં.૧ પર બનેલ બિન અધિકૃત પેવમેન્ટ, ભોંયતળીયું બાબતે કૃષ્ણ નગર એપાર્ટમેન્ટ ઘ્વારા સામુહીક હક/હિત સાચવવા માટે માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ર૯૪ તા.ર-૬-૧૧
ર૯
તા.૧૮-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાકેશ પ્રશાંત પોપાવાળાની તા.૧-૩-૧૧ ની અરજીથી મોજે ભેસ્તાન તા.સુરત સીટી જિ. સુરતના સર્વેનં.૧૬૦,૧૭૮ વાળી મિલ્કતમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૩૩ તા.૧૩-૬-૧૧
૩૦
તા.૧૮-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પંકજભાઇ પાટીલની તા.૧૭-૩-૧૧ની અરજીથી મહાનગરપાલિકા ઘ્વારા કેટલા કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટેડ કર્યા છે, નામ નંબર સાથે વિગત આપવી. હાલ નવા જાહેર કાર્યો માટે કયા કોન્ટ્રાકટરોને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. તેની સંપુર્ણ વિગત આપવી. બ્લેકલીસ્ટ થયેલા એવા કેટલા કોન્ટ્રાકટરો છે જેને નવા જાહેર કાર્યો માટે ફરી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જાહેર કાર્યોના કોન્ટ્રાકટ કયા કયા અધિકારીઓ ફાળવે છે તેમની સંપુર્ણ વિગત. કેટલા પ્રકારના જાહેર કાર્યો છે જે જે કોન્ટ્રાકટ પઘ્ધતીથી પૂર્ણ કરવાના હોય છે તેની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૩ર તા.૧૩-૬-૧૧
૩૧
તા.૧૯-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભગવતીભાઇ ઇચ્છુભાઇ પટેલની તા.૧૬-૩-૧૧ની અરજીથી (૧) સને ર૦૦૬ થી આજ દિન સુધી અમોને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ટેક્ષ ભરવા છતા આપવામાં આવેલ નથી. (ર)કયા કારણોસર વિલંબ કરવામાં આવે છે.(૩) વિલંબ માટે કોણ જવાબદાર છે. (૪)જવાબદાર સામે શું પગલા ભરવામાં આવેલ છે. (પ)આ સુવિધા માટે શુ ંઆયોજન કરવામાં આવેલ છે. તે અંગે માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૩૪ તા.૧૩-૬-૧૧
૩ર
તા.૧૯-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી હિતેશ બી. અવસ્થીની તા.ર૩-૩-૧૧ની અરજીથી મોજે ગામ રૂંઢના તાલુકો ચોર્યાસી, જીલ્લો સુરત જેનો જુનો રે.સ. નં. ૩/૧ તથા પ નવો રે.સ. નં.૬૪/૧/અ તથા ૬ર/ર થી નોંધાયેલ જેનું ક્ષેત્રફળ અનુક્રમે ૪૬૯૦૦ ચો.મી. તથા ૪૯૦૦ ચો.મી. વાળી જમીનમાં બાંધકામ કરવાની પરવાનગી જાવક નંબર : ૬૬/૭૪ થી તા.૯-૯-૧૯૭૪ ના રોજ આપવામાં આવેલી જેમાં સરપંચ શ્રી ઇશ્વરભાઇ રવજીભાઇ પટેલ સહી કરેલ છે. જે પરવાનગી મેળવવા રજુ કરેલા તમામ કાગળો સહીતની પરવાનગીની પ્રમાણિત નકલોની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૪૪ તા.૧૩-૬-૧૧
૩૩
તા.૧પ-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રાજેન્દ્ર એચ. મોદીની તા.રપ-ર-૧૧ની અરજીથી સુરત મહાનગરપાલિકાના સબંધિત વિભાગને મંજુર કરેલ લેઆઉટ પ્લાનની નકલ રજૂ કરેલ છે. લે આઉટ પ્લાનમાં લાલ રંગથી દર્શાવેલ સીઓપી અંગેની માહિતી મોજે ગામ ઉમરા તા.ચોર્યાસી , સુરત સીટી તાલુકાના સ. નં. ર૯૧ ટી.પી. સ્કીમ નં.પ ફા.પ્લોટ નં.૯૬ વાળી જમીન ઉપર મકાનો બાંધવાના હેતુ માટે મંજુર કરેલ લે-આઉટ પ્લાનમાં ર૪/૧એ નં. ના પ્લોટને દર્શાવવામાં આવેલ નથી તેમ છતાં સદરહુ ઉપરોકત દર્શાવેલ જમીન ઉપર ર૪/ એ નંબરનો પ્લોટ દર્શાવી તે ઉપર બંગલાનું બાંધકામ કરવામાં આવેલ છે. જેથી સદરહુ જમીન ઉપર બાંધકામના હેતુ માટે જે લે-આઉટ પ્લાનમાં ર૪ / એ નંબરનો પ્લોટ દર્શાવવામાં આવ્યો હોય તેની નકલ તથા જે હુકમથી બાંધકામની મંજુરી આપવામાં આવી હોય તેમજ લે-આઉટ મંજુર કરવામાં આવ્યો હોય તેની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ર૬ર તા.ર૬-પ-૧૧
૩૪
તા.ર૦-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અશરફ અબુબકર અન્સારીની તા.૧૮-૩-૧૧ની અરજીથી પ્લોટ નં.સી/ર૪, બી/૪પ,થી બી/પ૧, બી/૬૦ , એ,બી/૬૦, બી/૬૧, બી/૬૪, બી/૬૮, બી/ર૧-રર, બી/૭૪-૭પ (૧) ઉન વિસ્તાર સુરત મહાનગરપાલિકામાની હદમા કયારે સામેલ થયો? (ર) ઉપરોકત તમામ પ્લોટ ઉપર આજ તા.૧૬-૩-૧૧ સુધીના કયારે આકારણી કરવામાં આવેલ તેની વિગતો આપવી (૩) આ પ્લોટો ઉપર બાંધકામ કયારે કરવામાં આવેલ તેની માહિતી વિ.મુદ્દા નં.૧ થી ૧૧ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૩પ તા.૧૩-૬-૧૧
૩પ
તા.ર૧-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્ર સિંહ એ. બ્રહમભટૃની તા.૧૭-૩-૧૧ની અરજીથી (૧) અમો ઘ્વારા તા.૩૧-૧-૧૧ ના રોજ મે.કમિશ્નરશ્રીને રાહુલરાજ ટેક્ષટાઇલ્સ સીટીના ગેરકાયદે બાંધકામ બાબતે ચાર જેટલા ઇસમો વિરૂઘ્ધ ફોજદારી કાર્યવાહી કરવા અરજી આપેલ તે અનુસંધાને કમી.શ્રી તથા વીજીલન્સ અને ઇન્સ્પે.ઘ્વારા થયેલી કાર્યવાહીની સંપુર્ણ માહિતિ નકલો સહિત (ર) તા.૧૮-ર-૧૧ ના રોજ મે.કમિશ્નરશ્રીને પાંડેસરા પાણી પ્રકરણમાં છ જેટલા ઇસમો વિરૂઘ્ધ ફોજદારી કાર્યવાહી કરવા અરજી કરેલ તે અનુસંધાને કમિ.શ્રી તથા હાઇડ્રોલીક વિભાગના અધિકારીઓ ઘ્વારા થયેલી કાર્યવાહીની માહિતિ નકલો સહિતની આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૩૬ તા.૧૩-૬-૧૧
૩૬
તા.ર૧-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૧૬-૩-૧૧ની અરજીથી (૧) સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના વિસ્તારોમાં ગેરકાયદે, પરવાનગી વગરના માર્જીનની કે સરકારી જગ્યામાં થયેલ અનઅધિકૃત બાંધકામો વિરૂઘ્ધ થયેલી કાર્યવાહી, જેમ કે નોટિસ આપી હોય તો તેની નકલ સહિતની માહિતિ વિ. મુદ્દા નં.૧ થી ૪ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૪૦ તા.૧૩-૬-૧૧
૩૭
તા.ર૧-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૧-૩-૧૧ની અરજીથી આ સાથે સામેલપાંચ અરજીઓ અંગે થયેલ કાર્યવાહીની સંપુર્ણ માહિતિ જો કાર્યવાહી ન થઇ હોય તો જવાબદાર, બેજવાબદાર, ભ્રષ્ટ, નિષ્ક્રીય અધિકારીઓના નામ ,હોદ્દો, સેલેરી તથા કાર્યવાહી ન થવાના કારણોની માહિતિ આપવા બાબત. (૧) કમિશ્નરશ્રી ર૦-૧ર-૧૦, (ર) ઝોનલચીફ ર૧-ર-ર૦૧૧ ઉધના ઝોન, (૩) કમિશ્નરશ્રી ર૩-ર-૧૧ (૪) કાર્યપાલક ઇજનેર ૪-૩-૧૧ સા.ઇ.ઝોન લિ.(પ) કમિશ્નરશ્રી ૧૭-૩-૧૧ તથા બીઆરટીએસ વિ.બાબત. આરટીઆઇ સેલ/ ૩૩૭ તા.૧૩-૬-૧૧
૩૮
તા.રપ-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નિલેશભાઇ ઇશ્વરભાઇ પટેલની તા.પ-૩-૧૧ની અરજીથી (૧) શહેરી વિકાસ ખાતામાં કેટલા અધિકારી છે તેના નામ અને મોબાઇલ નંબર અને કયા કયા વિસ્તાર સોંપવામાં આવેલ છે તે અંગેની માહિતી. (ર) શહેરી વિકાસ ખાતામાં એક હોદ્દા પર કેટલા વર્ષ ફરજ બજાવી શકે છે તે અંગેની માહિતી આપશો. વિ. મુદ્દા નં.૧ થી ૧૦ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩ર૯ તા.૧૩-૬-૧૧
૩૯
તા.રપ-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૩-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧) સત્યનગર સાઉથઝોન ગેટની સામે આવેલ એલ-૪પ (એપાર્ટ.)ની બાજુમાં બ્લોક નં.૧૬ સિઘ્ધિ એપાર્ટ. સામે ખાડી કિનારે હાલમાં થતાં બાંધકામને આપના વિભાગ તરફથી આપવામાં આવેલ વિકાસ પરવાનગી પત્રની નકલ આપશો. વિગેરે મુદ્દા નં.૧ થી રની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૪૧ તા.૧૩-૬-૧૧
૪૦
તા.રપ-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૮-૩-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)૩૩૧, ૩૩ર ધર્મયુગ સોસા. મઢીની ખમણી સામે ઉધના, હાલમાં તૈયાર થતાં બાંધકામને આપના વિભાગ તરફથી વિકાસ પરવાનગી આપી હોય તેની નકલ આપશો. મુદ્દા નં.(ર) આ બાંધકામને રેસીડેન્સીયલ તરીકેની પરમીશન આપેલ છે કોમર્શીયલ અથવા તો રેસીડેન્સીયલ તથા કોમર્શીયલ બંને ભેગી? હોય તો કેટલા માળ કોમર્શીયલ તથા કેટલા માળ રેસીડેન્સીયલ છે તેની (૩) હાલમાં તૈયાર થતું આ બાંધકામ અગાઉ કેટલા માળનું અને કયા હેતુવાળુ હતુ તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૪ર તા.૧૩-૬-૧૧
૪૧
તા.રપ-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૧-૩-૧૧ની અરજીથી મુદ્દા નં.(૧)સાઉથ ઇસ્ટઝોન (લીંબાયત)ના હાલના શહેરી વિકાસમાં હાલમાં જુની. ઇજનેર તરીકે ફરજ બજાવતાં યોગેશ પટેલ તેમના અહીંના ફરજકાળ દરમ્યાન જે ગેરકાયદે ઉભા થયેલ બાંધકામો બાબતે મિલ્કતધારકને કામ અટકાવવા અંગે અથવા દુર કરવા અંગે નોટીસો આપી હોય તે તમામ નોટીસોની નકલો આપશો. વિગેરે મુદ્દા નં.૧ થી ર ની માહિતી આપવા બાબતે. આરટીઆઇ સેલ/ ૩૪૩ તા.૧૩-૬-૧૧
૪ર
તા.ર૭-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શેખ ઇરફાનમીયા હુસનમીયાની તા.ર૪-૩-૧૧ ની અરજીથી મુદ્દા નં.(૧) સુરત શહેરમાં જે ચાલતી સીટી બસ હદ બહાર વિસ્તારમાં વધારવામાં આવે છે કયાંથી કયાં સુધી વિસ્તાર વધારવામાં આવે છે કેટલા કી.મી.ની રેન્જ આપવામાં આવે છે. મુદ્દા નં.(ર) સુરત શહેરમાં સીટી બસને કેટલા પેસેન્જરનું પરમીટ છે અને કેટલા હદ બહાર વિસ્તારમાં બસો ચલાવવાની પરમીશન આપે છે અને એનો સમય શું છે વિ.મુદ્દા નં.૧ થી ૬ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩પ૩ તા.૧૩-૬-૧૧
૪૩
તા.ર૭-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જીવન મેઘરાજ જેઠાણીની તા.૮-૩-૧૧ ની અરજીથી એસ.એમ.સી. શોપીંગ સેન્ટરમાં અમોએ વેચાણ લીધેલી દુકાનની ભાડાચીઠૃીમાં નામ ટ્રાન્સફર કરવા મુદ્દા નં.૧ તા.ર૧-૧ર-૧૦ ના રોજ કરેલી અરજી અને મુદ્દા નં.ર તા. ૪-ર-૧૧ થી કરેલ અરજીના અનુસંધાને આજ દિન સુધી અમારી અરજી ઉપર ઘ્યાન આપવામાં નથી આવ્યુ એવું લાગે છે. કારણકે અરજી આપને મળી? કે નહીં? તેની પહોંચ પણ તમારી ઓફિસમાંથી લેટર ઘ્વારા આજ દિન સુધી જવાબ મળ્યો નથી તેમજ અમારી અરજીનો જવાબ પણ અમને આપવામાં આવ્યો નથી? તેનું કારણ શું? અમે આપેલી અરજીની તમે નિર્ણાયક કાર્યવાહી કરી કે નહી? જો કરી હોય તો શું કાર્યવાહી કરી? અને જો ન કરવામાં આવી હોય તો શું કામ નથી કરવામાં આવી? તેનુંક ારણ શું? તેની વિગતો સાથે કારણ જણાવો.તેની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩પ૪ તા.૧૩-૬-૧૧
૪૪
તા.રપ-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ આપની તા.૧૬-૩-૧૧ ની અરજીથી માંગવામાં આવેલી માહિતીના મુદ્દા નં.૧ થી પ બાબત. આરટીઆઇ સેલ/ ૩પર તા.૧૩-૬-૧૧
૪પ
તા.ર૭-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ ગાયત્રી સોસાયટી વિભાગ-૧ ના રહીશોની તા.૩-૧-૧૧ની અરજીથી રહેઠાણ નં.૧ થી ૮ ના રહેવાસીઓની વિપદા અંગે લખેલ દશ પત્રો છતાં કોઇ કાર્યવાહી ન કરવા અંગે મુદ્દા નં.૧ થી પ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૪પ તા.૧૩-૬-૧૧
૪૬
તા.૩૦-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.ર૯-૩-૧૧ની અરજીથી આરટીઆઇ ૬૯૮ ૬૯૯ તા.ર૧-ર-૧૧ ના રોજ આપેલ જવાબના અનુસંધાનમાં અરજદાર એક વર્ષથી ઇ.ડબલ્યુ. એસ.આવાસમાં કે/ર/ર પાસે આવેલ આંગણવાડી બાજુથી હંમેશા ગટર ઉભરાતી હોય છે. દરરોજ ૩ વાગે ગેટની બહાર રોડ પર પાણી વહે છે. છતાં આરોગ્ય નિરીક્ષક એમ કહે છે કે હું રોજ એ વિસ્તારની મુલાકાત અને રાઉન્ડ લઉં છું આ ગટરનું ઉભરાતું પાણી એમને દેખાતું નથી દરેક વખતે ખોટા બહાના અને પ્રમાણપત્રો રજૂ કરી જવાબ આપવામાં આવે છે પરંતુ ઉપરાતું ગટરનું પાણી એમનાથી બંધ થતું નથી અ બંધ કરવા બાબતની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૬૩ તા.૧૬-૬-૧૧
૪૭
તા.૩૦-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કે.એ. ધીવાલાની તા.૧૭-૩-૧૧ની અરજીથી સેન્ટ્રલ ઝોનમાં આવેલ મોગલ કબ્રસ્તાન જેનો સર્વે નં.૧૧/ર૪૦પ ના હેતુફેર, પ્લાન રજાચીઠૃી વગર ખુલ્લા કબ્રસ્તાનમાં થયેલ ગેરકાયદેસર બાંધકામની મુદ્દા નં.૧ થી ર ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૬૪ તા.૧૬-૬-૧૧
૪૮
તા.૩૦-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૩૧-૩-૧૧ની અરજીથીસુ.મ.પાની હદવાળા વિસ્તારમાં કોઇ પણ કરદાતા મિલ્કત બાંધકામ કરવા માટે જરૂરી એવા પ્લાન સુ.મ.પા ના શહેર વિકાસ વિભાગમાં રજુ કરે અને આ પ્લાન મંજુર થઇ ગયા બાદ કરદાતાની મિલ્કતનું બાંધકામ કરે ત્યારે મંજુર પ્લાન કરતા વધારાનું (ગેરકાયદેસર) બાંધકામ કરે તો તે બાબતની જવાબદારી સુ.મ.પા ના શહેર વિકાસના અધિકારીની આવે છે કે પ્લાન મંજુરી માટે રજુ કરનાર આર્કીટેકટ એન્જીનીયરની આવે તે બાબતે રેકર્ડ મેન્યુલ આધારીત માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩પ૦ તા.૧૪-૬-૧૧
૪૯
તા.૩૦-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી દિપક પટેલની તા.૩૧-૩-૧૧ની અરજીથી માહિતિ મેળવવાના અધિકાર અધિનિયમ-ર૦૦પ અંતર્ગત વર્કશોપ/તાલીમ સહ, કાર્યશાળા-ર૦૧૧ તા.૧૯-૩-ર૦૧૧ ના રોજ વિતરીત કરાવેલ RTI ACT  2005 સંબંધી માર્ગદર્શન -નિયમોની સ્પષ્ટતા સંબંધી માહિતી આપવા બાબતે મુદ્દા નં.૧ થી ૧પ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૬પ તા.૧૬-૬-૧૧
પ૦
તા.૩૦-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.ર૯-૩-૧૧ની અરજીથી સુ.મ.પા. એ સને ર૦૦૯ અને ર૦૧૦ માં જે બી.પી.એલ કાર્ડ” બનાવીને લોકોને આપેલ પરંતુ ઘણાં બધા લોકોને બી.પી.એલ. કાર્ડ મળેલા નથી. કયારે કાર્ડ આપવાના છો એની માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૩૬૬ તા.૧૬-૬-૧૧
પ૧
તા.૩૦-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.ર૯-૩-૧૧નીઅરજીથી નં.ઇ.ઝેડ/આરટીઆઇ/૭૬૦ તા.૧૭-૩-૧૧ ના રોજ આપેલ જવાબનાં અનુસંધાનમાં તા.૧ર-૧-૧૧ ના રોજ મ્યુ.કમિશ્નરશ્રીની નોંધ નં.સી.એન/૧૪પ તા.૩૦-૭-ર૦૦૭ હયાત ઝુંપડાનાં અલાયદી ઓળખવગેરે બાબત, સદર તા.૧ર-૧-૧૧ જે આરટીઆઇ અરજી નં.૬૬૪ નો જવાબ તા.૯-ર-૧૧ ના રોજ અત્રેથી ટપાલ ઘ્વારા આપવામાં આવેલ છે એવું જવાબમાં જણાવેલ છે કે માંગેલ માહિતિની નકલ જવાબ સાથે સામેલ છે પરંતુ માંગેલ માહિતિની નકલ અરજદારને મળેલ નથી?તે કયારે આપવાના છો એની માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૩૬૭ તા.૧૬-૬-૧૧
પર
તા.૩૦-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.ર૯-૩-૧૧ની અરજીથી નવી વસાહતમાં મફત નગરમાં તેમજ શિવાજી નગરમાં તુટેલ પત્થર બેસાડવા સેટ રીસેટ કરવાનું જે કામ બાકી અધુરૂ છે તે પુરુ કરવા બાબત.” આરટીઆઇ સેલ/ ૩૭૬ તા.૧૮-૬-૧૧
પ૩
તા.૩૦-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલ ની તા.ર૯-૩-૧૧ની અરજીથી એ.આર.ડી નં./ સેલ /ર૬૬ આકારણી અને વસુલાત વિભાગ સેન્ટ્રલ સેલ તા.રપ-ર-૧૧ નાં રોજ આપેલ જવાબના અનુસંધાનમાં તા.૯-ર-૧૧ ની આઇ.ડી.નં.૭ર૦ અન્વયે વરાછાઝોન મારફત તેમજ સેન્ટ્રલ સેલ મારફત તા.ર૪-૯-૧૦ તા.ર૯-૯-૧૦, ૧પ-૧૦-૧૦ તથા તા.૧પ-૧ર-૧૦ ની અરજીઓનાં આપેલા જવાબો ખોટા ગેરવ્યાજબી ઉપજાવી કાઢેલ છે. જે અંગે માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૩૭૭ તા.૧૮-૬-૧૧
પ૪, પપ, પ૬
તા.ર-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૧૪-૩-૧૧ની અરજીથી સુ.મ.પા. સેન્ટ્રલઝોનની અને ઉધનાઝોનની અંદર આવતી તમામ વોર્ડ ઓફિસોમાં સને ર૦૧૦ ના વર્ષમાં તથા લીંબાયતઝોનની ર૦૦૯ ના ર૪/૪૮ કલાકમાં નિકાલ કરવાની કુલ ટોટલ કેટલી ફરિયાદ નોંધવામાં આવેલ છે? ફરિયાદ કયા વિસ્તારમાંથી આવેલ છે? ફરિયાદ નોંધાવનારનું નામ અને સરનામા? તારીખ અને સમય? નોંધાવેલ કુલ ટોટલ ફરિયાદમાંથી કેટલી કેટલી ફરિયાદનો નિકાલ કરવામાં આવેલ છે? અને કેટલી ફરિયાદ પંેન્ડીંગ પડેલ છે? એનીમાહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૩૮૭ તા.ર૪-૬-૧૧
પ૭
તા.ર-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ભુતવાલા હિતેન્દ્ર કંચનલાલની તા.૧-૪-૧૧ની અરજીથી ટેના.નં.૦૬બી-૦૧-૦પર૧-૦-૦૦૧ મહિધરપુરા, જદાખાડી,મોતીબાગની સામે સુરતમાં ૧૯૬૦ થી ૧૯૮૦ સુધી શેનો ધંધો ચાલતો હતો તેની માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૪૦૧ તા.ર૮-૬-૧૧
પ૮
તા.૪-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સંદિપ સક્ષેનાની તા.૧ર-૩-૧૧ની અરજીથી ટેન્ડર નોટીસ નં AC/SUC/03/2009-10 થી ર૦૦૯ માં બહાર પાડેલ JNNURM-BSUP મુજબ અર્બન પુઅર બાંધકામના ટેન્ડરના રૂપિયા ૭૩૩૮.૦૦ લાખ ની મુદ્દા નં.૧ થી ૯ નીમાહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૩૯૯ તા.ર૭-૬-૧૧
પ૯
તા.૭-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી બળવંત એચ. વરીયાની તા.૪-ર-૧૧ની અરજીથી કતારગામ ખાતે આવેલ શાળા શાંતા બા વિધ્યાલય અવધુત સોસાયટી શેરી નં.૧ ચીકુવાડીની બાજુમાં, ધનમોરાની બાજુમાં, કતારગામ ની આ સાથે ૧ થી ૧૭ મુદ્દાની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ર૬૩ તા.ર૬-પ-૧૧
૬૦
તા.ર-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શ્યામપ્રસાદ વિજયરાજ જૈનની તા.ર-૪-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ મનીષ પંખા ની પાછળ દુકાન નં.૧ જેને આપેલ છે તેની કઇ દુકાન ડીમોલેશન થઇ છે. મુદ્દા નં.ર તેમને જે દુકાન ફાળવવામાં આવી હતી તે કયા દસ્તાવેજોને આધારે ફાળવેલ છે તેની નકલ. મુદ્દ નં.(૩) સુરેશ મોહન પાટીલની કોઇ દુકાન ડીમોલીશન નથી થઇ તો શું સુમન તેની જગ્યા પાછી લેશે. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૩૮૮ તા.ર૪-૬-૧૧
૬૧
તા.૩-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જગદીશભાઇ મંગુભાઇ ચેોહાણની તા.૧૧-૩-૧૧ની અરજીથી મોજેગામ ઉધના તાલુકા ચોર્યાસી જીલ્લો સુરત (સુ.મ.પા. ઉધના ઝોન ) સીટી નં.૪ સીટી સર્વે નં.૧૪૧ તથા ૧૪ર ના માલીક ઠાકોરભાઇ કલ્યાણજી મીસ્ત્રીએ ઉપરોકત સીટી સર્વે નં.૧૪૧ તથા ૧૪ર માં બાંધકામ કરવા (ઓકટોબર નવેમ્બર -ર૦૦૯) માટે અરજી કરેલ છે કે કેમ? અરજી કરેલ હોય તો તેના ઇનવર્ડ નંબર સાથેની અરજીની સાચી નકલ તે ઉપર થયેલ કાર્યવાહીની નોંધ સાથેની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૦૮ તા.ર૯-૬-૧૧
૬ર, ૬૩
તા.૪-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મયુરભાઇ સી. કોસંબીયાની તા.ર૮-૭-૧૦ની તથા તા.ર૩-૮-૧૦ ની અરજીથી તા.૧-૬-૦૬ થી તા.૩૧-૬-૧૦ સુધીમાં સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર બાંધકામની વિગત અને કાર્યવાહી તથા તા.ર૩-૮-૧૦ થી મંજુર થયેલ પ્લાનની રજાચિઠૃીની વિગત સંબંધી પત્રક મુજબની માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૩૯૦ તા.ર૪-૬-૧૧
૬૪
તા.૬-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ ડો. પંકજ જયંતીલાલ ગાંધીની તા.૬-પ-૧૧ ની અપીલ થી ઘર નં. ૩/ર૩૮૦ માં જે દુકાન ચાલતી આવેલ છે તેના વારંવાર અરજી કરવા છતાં ખાધ્ય પદાર્થ વેચવાનો પરવાનો ન હોવા છતાં અને આટલા વર્ષોથી ખાધ્યપદાર્થ વેચતા હોવા છતાં કોઇ નમુના લેવામાં આવેલ નથી તે અંગે પગલાં લેવા બાબત. આરટીઆઇ સેલ/ ૩૯૧ તા.ર૪-૬-૧૧
૬પ
તા.૬-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૬-૪-૧૧ નીઅરજીથી નં.ઇઝેડ/આરટીઆઇ/૬૬૭ તા.૧૧-ર-૧૧ ના રોજ આપેલ જવાબનાં અનુસંધાનમાં તા.૧ર-૧-૧૧ નાં રોજ કરેલ અરજીમાં પુછેલ પશ્ન દલિત વસાહતમાં ભારતીય બેોઘ્ધ મહાસભાના કાર્યાલય પાસે બોર્ડ લાગેલ હોવા છતાં એનું બાયોમેટ્રીકસ સર્વે કયા કારણે કરવામાં આવ્યું નથી? તે અંગે માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૩૮૯ તા.ર૪-૬-૧૧
૬૬
તા.૬-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૪-૪-૧૧ ની અરજીથી સુ.મ.પા.ના પ્રત્યેક ઝોનની અંદર આવતી વોર્ડ” ઓફિસોમાં સને ર૦૦૯ નાં વર્ષમાં ર૪ /૪૮ કલાકમાં નિકાલ કરવાની ફરીયાદ બાબતની માહિતિ ફકત અઠવાઝોનની મળેલ છે બાકીના ઝોનની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૦૯ તા.ર૯-૬-૧૧
૬૭
તા.૬-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની આઇ ડી નં.૪ તા.૪-૪-૧૧ ની અરજીથી સુ.મ.પા. ઇસ્ટઝોન (વરાછા) ના લંબેહનુમાન રોડ થી બોમ્બે માર્કેટ જવાના રસ્તે આવેલ સ્લમ વિસ્તાર દલિત વસાહત સેવા સંધ આંબાવાડી, નવિ વસાહત, મફત નગર, ગણેશ નગર, શિવાજીનગર, વિસ્તાર વગેરે સ્લમ વિસ્તારનાં નળોમાં ખરાબ પાણી આવતું હોય અને જનતાના આરોગ્યને નુકશાન પહોંચાડે છે. તેની તપાસ કરી પાણીના સેમ્પલો આપવા વિ. માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૪૦૬ તા.ર૯-૬-૧૧
૬૮
તા.૭-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.૭-૪-૧૧ ની અરજીથી મનભાવન ગુરૂઘ્વારા પાસે, ઉધના, ધરતી નમકીન રોડ નં.૩ ઉધના ઉધ્યોગનગર સદર બન્ને સંસ્થાઓ પાર્કીંગ ન ધરાવતી હોવા છતાં તેઓની બાંધકામ પાર્કીંગ પરવાનગી કાયદેસરતા વગેરેની માહિતિ બીજુ આ સંસ્થાઓએ કઇ કઇ વસ્તુઓ વેચવાનું લાયસન્સ લીધુ છે. તેની માહિતિ તથા આ સંસ્થાઓ ઘ્વારા તેઓની દુકાન બહારના વિસ્તારમાં ધંધો કરે છે, તેની પરવાનગી તથા દબાણ દુર કરનારાઓએ આ બંન્ને વિરૂઘ્ધ કાર્યવાહી કરી હોય તો તેની સંપુર્ણ માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૦૭ તા.ર૯-૬-૧૧
૬૯
તા.૭-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિંકલ પી. ધીવાળાની તા.ર૩-ર-૧૧ની અરજીથી મુદ્દા નં.૧ બાંધકામ અંગે એડ્રેસ તેમજ ફોટા દર્શાવવામાં આવેલ તે તમામ મિલ્કતના પ્લાન પાસ છે. મુદ્દા નં.ર બાંધકામ રેશીડેન્ટ કે કોમર્શીયલ પ્લાન પાસ થયેલ છે? તેમા કેટલા દુકાન તથા ફલેટ ની પરવાનગી આપવામાં આવી છે? વિ. મુદ્દા નં.૧ થી ૧૭ ની માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૪૧પ તા.૩૦-૬-૧૧
૭૦
તા.૭-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિંકલ પી. ધીવાળાની તા.૧૦-ર-૧૧ની અરજીથી વેસ્ટઝોન રામનગર વિસ્તારની ફોટાવાળી અને ફોટા વગરની મળી કુલ ૧૬ દર્શાવેલ વિગતની મિલ્કતો પૈકી ફોટાવાળી ૯ મિલ્કતોની મુદ્દા નં.૧ થી ૧૭ ની બાંધકામ અંગેની માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૪૧૬ તા.૩૦-૬-૧૧
૭૧
તા.૭-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિંકલ પી. ધીવાળાની તા.ર૩-ર-૧૧ની અરજીથી (૧)કઇ માટી કાઢવા પરમીશન લેવી પડે? મ.ન.પા. તથા દરેક લાગતા વળગતા ખાતા ઘ્વારા ઉપર ના દરેક કાયદા ના ભંગ બદલ કોઇપણ કાર્યવાહી કરી હોય તો એની વિગત આપવી. (ર)એસ.ડી. જૈન સ્કુલ ની સામે પ્રોજેકટનું કામ ચાલુ છે ત્યાં પીળી માટી કાઢવામાં આવી? શું એનીપરમીશન લેવામાં આવી? શું એની રોયલ્ટી ભરવામાં આવી? કેટલી ભરવામાં આવી? વિ. મુદ્દા ની માહિતિ આપવા બાબત.” આરટીઆ સેલ/ ૪૧૭ તા.૩૦-૬-૧૧
૭ર
તા.૯-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૯-૩-૧૧ ની અરજીથી સતનામ સેલ્સ કોર્પોરેશન ૧,ર,૩, કેવલકૃપા ઇન્ડ.સોસાયટી ભાઠેના-૩ પાછળ આંજણા તથા સ્વીટ વોટર ૧૪૩-૪૪ અવધુત ધામ સોસાયટી પરવત પાટીયા (૧) ઉપરોકત સ્થળે ચાલતી બંન્ને ડ્રીંકીંગ વોટર સંસ્થા આપના વિભાગ તરફથી આપવામાં આવેલ ફુડ તથા આરોગ્યના લાયસન્સની નકલો આપશો. વિ.મુદ્દા નં.૧ થી ૬ ની માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૪૧૮ તા.૩૦-૬-૧૧
૭૩
તા.૯-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૪-૪-૧૧ ની અરજીથી મુદ્દા નં.(૧) પ્લોટ નં.૧૦ સાંઇ ઇન્ડ. સોસા. આંજણા ફાર્મ એસએમસી પ્લોટ સામે ભાઠેના , સુરતમાં થયેલ ગેરકાયદેસર બાંધકામનું ડીમોલીશન આપના વિભાગ ઘ્વારા કઇ તારીખે તથા કયા કયા અધિકારીની હાજરીમાં કરવામાં આવ્યું. તેવા અધિકારીના નામ, હોદ્દા તારીખ સહિતની વિગત આપશો. મુદ્દા નં.(ર) આ મિલ્કતના ડીમોલીશન બાદ મિલ્કતધારક પાસેથી વહીવટી ચાર્જ પેટે કેટલી રકમ વસુલ કરી તેની સામે આપેલ પહોંચની નકલ સહિતની વિગત આપશો. મુદ્દા નં.(૩) આપના વિભાગ ઘ્વારા ડીમોલીશન થયા બાદ ફરીથી વિના મંજુરીએ આ બાંધકામ ઉભું થયું તો ત્યાર બાદ આપના વિભાગ તરફથી આ મિલકતધારકને કોઇ સૂચના કે નોટીસ આપી કે કેમ? જો આવી કોઇ સૂચના કે નોટીસ આપી હોય તો તેની નકલ આપશો. વિગેરે મુદ્દા નં.૧ થી ૮ ની માહિતી આપવા બાબત. આરટીઆ સેલ/ ૪૧૯ તા.૩૦-૬-૧૧
૭૪
તા.૯-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.૧૧-૩-૧૧ ની અરજીથી મુદ્દા નં.(૧) આપના વિભાગમાં શહેરી વિકાસમાં જુની. ઇજનેર તરીકે માસ્તર કેટલા સમયથી ફરજ બજાવી રહયા છે? કુદ્દા નં.(ર) આ સમયગાળા દરમ્યાન તેમના કાર્યક્ષેત્રમાં ઉભા થતા અથવા ઉભા થયેલા કેટલા ગેરકાયદે બાંધકામોમાં મિલ્કત ધારકને કામ બંધ કરવા અંગે કે બાંધકામ દુર કરવા અંગે નોટીસો આપેલ છે તેની આપેલ નોટીસોની તમામ નકલો આપશો. વિગેરે મુદ્દા નં.૧ થી ૪ની માહિતી આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૪ર૦ તા.૩૦-૬-૧૧
૭પ
તા.૧-૪-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી જગદીશભાઇ મંગુભાઇ ચેોહાણની તા.૧૪-ર-૧૧ ની અરજીથી અરજદારની તા.૧-૧-૧૦ ની અરજી સાથે સદર જગ્યાનું લોકેશન બતાવતો સીટી સર્વેનો નકશો સીટ નં.૪ સીટી સર્વે નં.૧૩૯, ૧૪૧,૧૪ર અને ૪૪૦ નો સમાવેશ કરવામાં આવે છે સામાવાળાઓએ તેમની સીટી સર્વે નં.૧૪૧ અને ૧૪ર માં વગર પરવાનગીએ સીટી સર્વે નં૧૪૧ અને ૧૪ર ની પૂર્વમાં દક્ષિણમાં આવેલ જાહેર જગ્યાને કવર કરીને બાંધકામ કરી નાંખેલ છે. તે સબબ અત્યાર સુધીમાં કરવામાં આવેલ સર્વ ગ્રાહય કાર્યવાહીનો અહેવાલ આપવા બાબત. આરટીઆ સેલ/ ૩૩૮ તા.૧૩-૬-૧૧
૭૬
તા.૧૦/૧૧-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશ ઇશ્વરભાઇ પટેલની તા.૮-૪-૧૧ ની અરજીથી મુદ્દા નં.(એ) મોજે ગામ લીંબાયતના રે.સ. નં.૪૯ , વાળી જમીનમાં રહેણાંકના હેતુ માટે '' સુભાષનગર સોસાયટી'' નું આયોજન કરવામાં આવેલ છે. તેમાં આવેલ પ્લોટ નં.૩૯૩ જેનો સુરત મ્યુ. ટેનામેન્ટ નંબર રપ સી-રપ-૩૮૮૧-૦-૦૦૦ છે તે પ્લોટ તથા સદરહું પ્લોટવાળી લાઇનમાં (ગલી નં.પ) માં આવેલ અન્ય પ્લોટોનો પૂર્વ દિશામાં જે રસ્તો આવેલ છે તેમાં હાલમાં સુરત મ્યુ. કોર્પો. નાં દફતરે રહેલ કાયદેસર રીતે મંજુર થયેલ પ્લાન મુજબ ચોકકસ કેટલી પહોળાઇનો છે? વિગેરે મુદ્દા નં.એ થી ડીની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૪૭ તા.૮-૭-૧૧
૭૭
તા.૧૦-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી અસદ આર. શેખની તા.૩૧-૩-૧૧ ની અરજીથી કેન્સલ કરેલા લાયસન્સની કોપી બાબતે વીજીલન્સ ખાતાના રીપોર્ટના આધારે આગળની શું કાર્યવાહી કરી અને તેનો શું જવાબ છે તેની સંપૂર્ણ લેખિતમાં જાણકારી આપવાબાબત. ” આરટીઆઇ સેલ/ ૪૪૮ તા.૮-૭-૧૧
૭૮
તા.૯-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૮-૪-૧૧ ની અરજીથી લંબે હનુમાનરોડથી બોમ્બે માર્કેટ જવાના રસ્તા પર આવેલ દલિત વસાહત સેવા સંઘ ઝુંપડપટૃીમાં કુલ કેટલા ઝુંપડાઓનું ડીમોલીશન કરવાના છો તેની ટોટલ સંખ્યા કેટલી એની માહિતી આપો? અત્યારે હાલમાં જે ઝુંપડાઓનું ડીમોલીશન કરવામાં આવનાર છે તે ઝુંપડા કોની માલીકીની જમીન પર છે? કેન્દ્ર સરકારની વેધ્યશાળાની જગ્યા પર છે? કે સુરત મહાનગરપાલિકાની જગ્યા પર છે તેની માહિતી આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૪૪૯ તા.૮-૭-૧૧
૭૯
તા.૯-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૮-૪-૧૧ ની અરજીથી લંબે હનુમાનરોડથી બોમ્બે માર્કેટ જવાના રસ્તા પર આવેલ દલિત વસાહત સેવા સંઘ ઝુંપડપટૃીનું હાલમાં ડીમોલીશન થવાનુ છે જેથી જે ઝુંપડાઓનું બાયોમેટ્રીકસ સર્વે થયેલ છે એમને મકાન મળવાના છે જ. પરંતુ કેટલાક ઝુંપડા બાયોમેટ્રીકસ સર્વે બહારના છે રહી ગયા છે એમના માટે સુમપાએ કઇ નિતી નકકી કરેલ છે તેની માહિતી આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૪પ૦ તા.૮-૭-૧૧
૮૦
તા.૯-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૬-૪-૧૧નીઅરજીથી એસયુસી/ આ.નં.૧૯૧ર તા.ર૩-૩-૧૧ ના રોજ આપેલ જવાબમાં દલિત વસાહત ઝુંપડપટૃીમાં ફુટપાથ છે? અગર ફુટપાથ બનાવેલ છે એવી ખાતરી કરાવી આપો વર્ષોથી દલિત વસાહતના દરવાજાની સામે પડેલી હાથલારીનું બાયોમેટ્રીકસ સર્વે થયેલ છે. ભારતી બેોઘ્ધ મહાસભાનું કાર્યાલય પાછળના બોર્ડનું સર્વે કરેલ નથી વિગેરે માહિતી આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૪પ૧ તા.૮-૭-૧૧
૮૧
તા.૯-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૭-૪-૧૧ ની અરજીથી લંબેહનુમાન રોડથી બોમ્બે માર્કેટ તરફ જવાના રસ્તા પર આવેલી દલિત વસાહત ઝુંપડપટૃીમાં ડીમોલીશન થવાની તૈયારી છે. તેથી ઝુંપડાવાસીઓને મકાન ફાળવવાની બાબતમાં બાયોમેટ્રીકસ સર્વે થયેલા હોય તો પણ કેટલાક લોકોને ધકકા ખવડાવવામાં આવી રહયા છે. ભાડુત તરીકે રહેતા હોય એવા ભાડુતો માટે બાપુનગર, સુભાષનગર, અને નહેરૂનગરના ઝુંપડપટૃીમાં જે નિતી પ્રમાણે મકાન ફાળવેલ તે મુજબ ફાળવવા બાબત. આરટીઆઇ સેલ/ ૪પર તા.૮-૭-૧૧
૮ર
તા.૯-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૭-૪-૧૧ ની અરજીથી નં.ઇઝેડ/આરટીઆઇ /૬૩૬ તા.ર૭-૧-૧૧ ના રોજ આપેલ જવાબના અનુસંધાનમાં અરજદારે ડીમોલીશન કરેલા કુટુંબોને કયા બીલ્ડીંગમાં કયા બ્લોકમાં સ્થળાંતર કરેલ છે એના લિસ્ટની માહિતિ આપેલ નથી. લેખીત લીસ્ટ કયારે આપવાના તેની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪પ૩ તા.૮-૭-૧૧
૮૩
તા.૧૧-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કે. એ. ધીવાલાની તા.ર૯-૩-૧૧ ની અરજીથી મુદ્દા નં.૧ વોર્ડ નં.૧ર/૧૩પર પૈકીના ૧રએ-૧પ-૦૯૩૧-૦-૦૧૧ વાળા ટેનામેન્ટ ટ્રસ્ટના કબજામાં આવતા તા.૮-૧ર-૦૬ ના ટ્રસ્ટી ઘ્વારા રેકર્ડ ઉપરથી દુર કરવા અરજી આવેલ હતી. સદર ટેનામેન્ટ રેકર્ડ ઉપરથી કઇ તારીખે દુર (ડીલીટ) કર્યુ તેની માહિતિ વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૩૯ તા.૭-૭-૧૧
૮૪
તા.૧૩-પ-૧૧ તથા તા.ર-૬-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કે. એ. ધીવાલાની તા.૬-૪-૧૧ ની અરજીથી મુદ્દા નં.(૧) કોઇપણ નોંધ/સર્વે નંબરના ટેનામેન્ટમાં રીપેરીંગ કરવુ/કરાવવું હોય તો રીપેરીંગકરાવતા અગાઉ (પહેલા) શહેર વિકાસ વિભાગની મંજુરી લેવી પડે છે? વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૪પ૭ તા.૮-૭-૧૧
૮પ
તા.૧૩-પ-૧૧ / ૧-૬-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી પિયુષભાઇ ભનુભાઇ જીયાણીની તા.૧૮-૪-૧૧ ની અરજીથી (૧) સુરત મહાનગપાલિકા એ કયારે અને કેવી રીતે વોટર મીટરનો નિયમ બનાવેલ છે અને તેનો અમલ કેવી રીતે કરવાનો નકકી કરેલ છે તે વિસ્તાર પૂર્વક જાણવા બાબ ગુજરાત સરકારના કયા નિયમ મુજબ બનાવેલ તે જણાવવા વિ. મુદ્દા નં.૧ થી ૯ ની માહિતી આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪પપ તા.૮-૭-૧૧
૮૬
તા.૧૭-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિનુભાઇ ગોંડલીયાની તા.૧પ-૪-૧૧ ની અરજીથી મુદ્દા નં.(ર.૧) વરાછા ઝોનમાં ઇનવર્ડ નં.૧૩૮૭ તા.રપ-૩-૧૧ ની અરજી બાબત કરેલતમામ કાર્યવાહી જેમકે નોટીસ દંડ વિગેરે તમામ કાર્યવાહીની માહિતિ. મુદ્દા નં.(ર.ર) રમેશભાઇ હીરજીભાઇ હીરપરા ની મ્યુ.કમિશ્નરને તા.રપ-૩-૧૧ ના રોજ કરેલ અરજી બાદ કરેલ તમામ કાર્યવાહીની માહિતિ. વિ.મુદ્દા નં.(ર.૧) થી( ર.૧ર) ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪પ૬ તા.૮-૭-૧૧
૮૭
તા.૧૮-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી સુરેશ એમ. પટેલની તા.૧૮-૪-૧૧ ની અરજીથી મુદ્દા નં.(૧) સુ.મ.ન.પા. ના વોર્ડ નં.પ ના આરોગ્ય વિભાગે હરીપુરા ધોબીશેરી નાકે રામજીમંદિરની બાજુમાં આવેલ મિલ્કત નંબર પ/૭પર ના માલીક મિલકતમાં ચાંદી ગીલીટ તેમજ જરીગીલીટના જે એકમો ચાલ ેછે. આ એકમોમાં વપરાતા જવલનશીલ પદાર્થો જેવા કે સેલો લેકર, સ્પ્રીરીટ, એસીડ, પોટેશીયમ સાઇનાઇડ ના પરવાના કઇ સાલથી ફાળવવામાં આવેલ છે તેમજ કેટલા કેટલા લીટરના પરવાના ફાળવવામાં આવેલ છે તેની રેકોડ મેન્યુલ આધારીત માહિતિ આપો. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪પ૮ તા.૮-૭-૧૧
૮૮
તા.૧૯-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૧૦-પ-૧૧ ની અરજીથી મુદ્દા નં.(૧) આપશ્રીએ અમો અરજદારને તા.૧૮-૪-૧૧ ના પત્રથી જણાવેલ છે કે અમો અરજદારની તા.ર૦-૧૦-૧૦ ની આઇ.ડી. નં.૭૬૭ ની તપાસ કરી રહયા છો જેતપાસની કાર્યવાહી અંગેની માહિતિની નકલ. મુદ્દા નં. (ર) આપશ્રીએ અમો અરજદારને તા.૭-પ-૧૧ ના પત્રથી જણાવેલ છે કે મે.કમિશ્નરશ્રીની મંજુરી મેળવીને ર૧૮ ડ્રાઇવરોની પ્રતિક્ષાયાદી તપાસ કાર્યવાહી કરેલ છે. જેથી મે. કમિશ્નરશ્રીની પૂર્વ મંજુરીનાં પત્રની નકલ. મુદ્દા નં.(૩) આપશ્રીએ અમો અરજદારને તા.૭-પ-૧૧ ના પત્રમાં જણાવ્યા અનુસાર મે. કમિ.શ્રીએ તા.ર૩-૪-૧૧ ના પત્રથી અમો અરજદારની અરજી દફતરે કરવા અંગેના પત્રની માહિતીની નકલ વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૪પ૯ તા.૮-૭-૧૧
૮૯
તા.ર૩-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી કમલેશ એસ. સોનીની તા.૪-૪-૧૧ ની અરજીથી રામીપાર્ક સોસાયટીમાં આવેલ (બ્લોક નં.૧૪) સનરાઇઝ વિધ્યાલય મોજે ડીંડોલી જે રામીપાર્ક સોસાયટીનાં કોમન પ્લોટમાં આવેલ છે. જેમાં ચાર માળનું બાંધકામ કરવામાં આવેલ છે. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતિ આપવા બાબત.” આરટીઆઇ સેલ/ ૪૬૦ તા.૮-૭-૧૧
૯૦
તા.રપ-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ બ્રહમભટૃની તા.ર૦-૪-૧૧ ની અરજીથી કોર્પોરેટર અને સ્થાયી અઘ્યક્ષ મુકેશ દલાલના વિસ્તારમાં (વોર્ડમાં) વિકાસના થયેલા કામો, વપરાયેલ ગ્રાંટ, અપાયેલા કામો, ઇજારદારો, ટેન્ડરોની સંપુર્ણ” માહિતી તથા આ વોર્ડના ગેરકાયદે, પરવાનગી વિનાના, માર્જીનની જગ્યામાં થયેલા બાંધકામો તથા થયેલા ડીમોલીશન તથા ન થયેલા ડિમોલીશન, વગેરેની સંપુર્ણ માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૬૧ તા.૮-૭-૧૧
૯૧
તા.ર૪-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૯-૩-૧૧ ની અરજીથી (૧) કર્મયોગી સોસાયટી વિ.૧ માં પ્લોટ નં.૧૮૦,૧૮ર પર ઉભુ થયેલ સિઘ્ધિ સર્જન એપાર્ટમેન્ટ તથા પ્લોટ નં.૧૬૭,૧૬૮,૧૬૯,૧૭૭ તથા ર૦૦ પર ઉભા થયેલા બાંધકામની મંજુરી માટે મિલ્કતધારક તરફથી આપના વિભાગમાં જે જે ડોકયુમેન્ટસ રજુ કરવામાં આવ્યા હોય તે તમામે તમામ ડોકયુમેન્ટસની નકલો વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૬૩ તા.૧૧-૭-૧૧
૯ર
તા.ર૪-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૯-૩-૧૧ ની અરજીથી (૧) શકિત નગર સોસાયટી ઉધનામાં પ્લોટ નં.૧૦ર,૧૪૮,૧૬૧,૧૬ર પર ઉભા થયેલ બાંધકામોમાં મિલકતધારક તરફથી બાંધકામની મંજુરી પૂર્વે જમીન માલિકી અંગેના જે જે ડોકયુમેન્ટસ આપના વિભાગમાં રજુ કરવામાં આવ્યા હોય તે તમામે તમામ ડોકયુમેન્ટસની નકલો આપશો. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૬૪ તા.૧૧-૭-૧૧
૯૩
તા.રપ-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી રમેશ કે. જાંગીડની તા.ર૦-૪-૧૧ ની અરજીથી (૧) ડ્રેનેજ પાણી વિભાગમાંથી બદલી પામીને શહેરી વિકાસમાં ફરજ આવ્યા બાદજુની.ઇજનેર સુરવાલાએ અત્યાર સુધીમાં (શહેરીવિકાસમાં) કરેલ કાર્યવાહીની માસિક,ડાયરી (વર્કબુક)ની નકલ આપશો. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૬ર તા.૮-૭-૧૧
૯૪
તા.ર૪-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી ધર્મેશ એચ. સોપારીવાલાની તા.ર૧-૪-૧૧ ની અરજીથી (૧)હાલમાં રાંદેર ઝોનલ ચીફ તરીકે ફરજ બજાવતા આસી. કમિશ્નરશ્રી , ઇ.ચા.ડે. કમિશ્નરશ્રી સી.વાય ભટૃ સાહેબનું નોકરીમાં જોડાતી વખતે એજયુકેશન કેટલુ? તેમના સર્ટીફીકેટોની એસ.એમ.સી. ઘ્વારા લેવાયેલી નકલોની કોપી આપવી. વિ. મુદ્દા નં.૧ થી ૮ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૮૭ તા.૧૪-૭-૧૧
૯પ
તા.ર૭-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી શ્યામપ્રસાદ વિજયરાજ જૈનની તા.૮-૩-૧૧ ની અરજીથી (૧) ઉપરોકત પ્લાનમાં કેટલી દુકાન પાસ છે? તથા કેટલા માળ છે? (ર) પાર્કિંગની જગ્યા તથા પેશાબખાના કેટલા છે?(૩) મંજુર પ્લાન મુજબ બાંધકામ છે કે નથી? વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૬પ તા.૧૧-૭-૧૧
૯૬
તા.ર૭-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી મહેન્દ્રસિંહ એ. બ્રહમભટૃની તા.ર૭-૪-૧૧ નીઅરજીથી (૧) બીલીયા નગર નવાગામ ડીંડોલી મંદિરની સામેની ગલીમાં (ર) આર.ડી.નગરની બાજુમાં દિપકનગર ઉપરોકત બન્ને સ્થળોએ ભવ્ય ઇમારતોનું બાંધકામ ચાલુ છે તેની રજાચીઠૃી , કાયદેસરતા , પરવાનગી, માળ ક્ષેત્રફળ વગેરે સંપૂર્ણ માહિતિ વિ. મુદ્દા નં.૧ થી ૬ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૬૬ તા.૧૧-૭-૧૧
૯૭
તા.ર-૬-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નરેશભાઇ નાનજીભાઇ બથવારની તા.૮-૪-૧૧ ની અરજીથી મુદ્દા નં.(૧) કા.ઇ.સાઉથ -અઠવાઝોનનાં તા.૩-ર-૧૧ ના પત્ર નં.૧ર૭૩માં ૭૭ વ્હીકલ જણાવેલ અને કુલ ૧૧૪ ડ્રાઇવરોની સંખ્યા જણાવેલ અને આપશ્રીના તા.૮-૩-૧૧ ના પત્ર નં.૧૩૭૪ માં ૯૪ વ્હીકલની સંખ્યા જણાવો છો અને તેની સામે ૭૪ ડ્રાઇવરોની સંખ્યા જણાવેલ છે. કુલ વ્હીકલના નામ, નંબર, અને ડ્રાઇવરોનાં નામ કર્મચારીની યાદીની માહિતિ આપવા વિનંતી છે. વિ. મુદ્દા નં.૧ થી ૩ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૮ર તા.૧૪-૭-૧૧
૯૮
તા.૩-૬-૧૧
આરટીઆઇ એકટ હેઠળ પ્રમુખશ્રી રફીક સૈયદની તા.ર૭-૪-૧૧ નીઅરજીથી(૧) ટી.પી.૩૦ ફા.પ્લોટ નં.૧૪૬ માં આવેલ તાજ સોસાયટીમાં પ્લોટ નં.ર૭ ઉપર માર્જીનની જગ્યામાં ગ્રાઉન્ડ વત્તા ૧ માળનું આશરે ૩૦ શ પ૦ નું બાંધકામ કરવામાં આવ્યું છે. તેની વિરૂઘ્ધમાં અરજી કરેલ હતી. ઇનવર્ડ નં.૧પ૮પ તા.ર૮-૧૦-૧૦ તો તે અરજીને ઘ્યાનમાં લેવામાં આ વી છે કે નહીં. અને એમાં આગળ શું કાર્યવાહી કરવામાં આવી છે? વિ. મુદ્દા નં. ૧ થી પ ની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૮૩ તા.૧૪-૭-૧૧
૯૯
તા.૩-૬-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી નીલાબેન જયેશભાઇ પ્રજાપતીની તા.રપ-૩-૧૧ ની અરજીથી તા.રર-ર-૧૧ ના રોજ મોજે ભટાર ટી.પી. સ્કીમ નં.૬ રે.સ.નં.પ૧ પૈકી ફા.પ્લોટ નં.૩૦૧વાળી મિલકતમાં આવેલ વિનાયક એપાર્ટમેન્ટને લગતી અરજી કરેલ છે. સદર અરજીને લગતી આપશ્રી ઘ્વારા કરવામાં આવેલ તપાસ તથા કાર્યવાહી અંગેની માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૮૮ તા.૧૪-૭-૧૧
૧૦૦
તા.૩૦-પ-૧૧
આરટીઆઇ એકટ હેઠળ શ્રી વિઠૃલભાઇ એસ. પાનપાટીલની તા.૩૦-૪-૧૧ ની અરજીથી (૧) દલિત વસાહત સેવા સંધ ઝુંપડપટૃીમાં તા.૧૧-૪-૧૧ ના રોજ કુલ કેટલા ઝુંપડાઓનું ડીમોલેશન કર્યું છે. એની માહિતિ (ર) ડીમોલેશન કરેલ કેટલા કુટુંબો કોસાડ ખાતે કયા બીલ્ડીંગમાં કયા બ્લોક નંબરમાં મકાન ફાળવેલ છે? એના નામોની યાદી, ટોટલ ડીમોલેશન કરેલા કેટલા લોકોને કયા કારણથી મકાન ફાળવેલ નથી? એના કારણ દર્શાવતી નામોની યાદીનું સંપુર્ણ વ્યવસ્થીત તૈયાર લીસ્ટ વિ.માહિતિ આપવા બાબત. આરટીઆઇ સેલ/ ૪૭ર તા.૧ર-૭-૧૧