Immunization
List of Immunization Centers
# | અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ | રસી મુકવાનો દિવસ | રસી મુકવાનો સમય |
---|---|---|---|
મસ્કતી ધમાર્થ હોસ્પીટલ (વેકસીનેશન બ્રાંચ) રૂમ નં.૮, ટાવર સામે | સોમવાર થી શનિવાર (બીજા અને ચોથા શનિવાર અને જાહેર તહેવાર સિવાય) (બી.સી.જી.ની રસી ફકત ગુરૂવારે ) | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ર્સ્મીમેર હોસ્પીટલ રૂમ નં.૩૪,સહારા દરવાજા | સોમવાર થી શનિવાર (જાહેર તહેવાર સિવાય) | સવારે ૯ : ૩૦ થી ૧ : ૦૦ બપોરે ૩ : ૦૦ થી ૪ : ૩૦ | |
નવી સિવીલ હોસ્પિટલ નર્સરી (પોલીયો, બીસીજી, હીપેટાઇટીસ-બી) | દરરોજ | સવારે ૧૧ : ૦૦ થી ૧ : ૩૦ | |
નવી સિવીલ હોસ્પિટલ (પીડીયાટ્રીક ડીપાર્ટમેન્ટ ઓપીડી) | દરરોજ | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
સોનીફળીયા અર્બન હેલ્થ સેન્ટર કોગ્રેસ ભવનની પાસે,સોનીફળીયા | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
લખપતી અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ નાણાવટ મેઇન રોડ, નાણાવટ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ર્બી.પી.અર્બન હેલ્થ સેન્ટર, વાંકી બોરડી, શાહપોર | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
મહીધરપુરા અર્બન હેલ્થ સેન્ટર, મણીયારા શેરીના નાકે, મહીધરપુરા | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
કડીવાલા અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ રૂસ્તમપુરા તરણકુંડ સામે | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
અસારાવાલા અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ, સૈયદપુરા મેઇનરોડ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ર્ડી.કે.એમ.અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ, વાડીફળીયા, કોટસફીલરોડ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ક્ષેત્રપાળ અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ, સગરામપુરા, ક્ષેત્રપાળ મંદિર પાસે | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
વરીયાવી બજાર અર્બન હેલ્થ સેન્ટર, વરીયાવીબજાર મેઇનરોડ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ફુલપાડા અર્બન હેલ્થ સેન્ટર, અશ્વનીકુમાર બસ સ્ટેન્ડ પાસે | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
હીરાબાગ અર્બન હેલ્થ સેન્ટર, હીરાબાગ સર્કલ પાસે | સોમવાર, ગુરૂવાર અને શનિવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
વરાછા અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ, વૈશાલી સીનેમા પાસે | સોમવાર, ગુરૂવાર અને શનિવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
કમલ પાર્ક સબ સેન્ટર, એલ.એચ.રોડ, ત્રિકમનગર પાસે | મંગળવાર અને શુક્રવાર | સવારે ૧૦ : ૦૦ થી ૧ર : ૩૦ | |
કરંજ અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ રચના સોસાયટી પાસે, કાપોર્દ્રા |
સોમવાર, ગુરૂવાર અને શનિવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
પુણા અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર, બોરડા ફાર્મ રોડ, પુણા | સોમવાર, ગુરૂવાર અને શનિવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
મગોબ અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર, અક્ષયપાત્રની સામે, આઇમાતા રોડ, ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં, પર્વત પાટીયા | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
સરથાણા અર્બન હેલ્થ સેન્ટર, વિશાલ નગરની પાછળ,અભિનંદન રેસીડન્સીની બાજુમાં, સરથાણા ચાર રસ્ર્તા | સોમવાર, ગુરૂવાર અને શુક્રવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
પુણા-સીમાડા અર્બન હેલ્થ સેન્ટર, માનસરોવર(રાજમંદિર) સોસાયટીની સામે, યોગીચોક | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
મોટા વરાછા અર્બન હેલ્થ સેન્ટર, સાંઇ બંગલોઝની બાજુમાં, સુદામા ચોક, શ્રીનીધી એપાર્ટ.ની બાજુમાં | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર, નાના વરાછા, ગામતળ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ર્સણીયા હેમાદ અર્બન હેલ્થ સેન્ટર નિશાળ ફળિયુ, સણીયા હેમાદ ગામ |
પ્રથમ અને ત્રીજો બુધવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
વેલંજા અર્બન હેલ્થ સેન્ટર પંજાબ નેશનલ બેંકની સામે, વેલંજા ગામ |
ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ઉત્રાણ અર્બન હેલ્થ સેન્ટર, દેવી કૃપા સોસાયટી સામે | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
કઠોદરા અર્બન હેલ્થ સેન્ટર સોમેશ્વર વીલાની પાસે, કઠોદરા |
સોમવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
રાંદેર અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ, રાંદેર બસ સ્ટેન્ડ પાસે | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
વરીયાવ-તાડવાડી અર્બન હેલ્થ સેન્ટર, ન.પ્રા.શિ.સ.શાળા નં.૩૧પ-૩૧૬ની સામે, છાપરાભાઠા રોડ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
અડાજણ અર્બન હેલ્થ સેન્ટર, અનાવિલ પેટ્રોલ પંપની ગલીમાં, હનીપાર્ક રોડ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
રાંદેર ઝોન ઓફીસ, બાળા સાહેબ દેવરસ રોડ, ન્યુ રાંદેર મેઇન રોડ,તાડવાડી | સોમવાર થી શનિવાર (બીજા અને ચોથા શનિવાર અને જાહેર તહેવાર સિવાય) (બીસીજી ની રસી ફકત સોમવાર, બુધવાર અને શુક્રવાર) | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૦૦ | |
પાલનપુર અર્બન હેલ્થ સેન્ટર, સંતતુકારામ વિભાગ-૬ની સામે | સોમવાર, ગુરૂવાર અને શનિવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
મોરાભાગળ સબ સેન્ટર, સુભાષબાગ પાસે | શનિવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
પાલ અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર, જાગનાથ મહાદેવની સામે, સિઘ્ધ સંગીની સર્કલ પાસે, પાલ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ઇચ્છાપોર અર્બન હેલ્થ સેન્ટર, ઇચ્છાપોર ગેટ નં.૩, ખડી મહોલ્લો | ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
કતારગામ અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર, બાળાશ્રમ પાછળ, અંબિકા નગર સોસાયટી પાસે | સોમવાર, ગુરૂવાર અને શુક્રવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
વેડ અર્બન હેલ્થ સેન્ટર, અખંડ આનંદ કોલેજ પાસે, વેડરોડ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
સીંગણપોર અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ, સીંગણપોર ચાર રસ્તા પાસે | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
કોસાડ અર્બન હેલ્થ સેન્ટર, સાયણ રોડ, કોસાડ ફાયર સ્ટેશનની બાજુમાં | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
છાપરાભાઠા અર્બન હેલ્થ સેન્ટર (RCH), છાપરાભાઠા | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ઉમરવાડા અર્બન સેન્ટર, લો કોસ્ટ કોલોની | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
લીંબાયત અર્બન હેલ્થ સેન્ટર, મારૂતીનગર, લીંબાયત | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
આંજણા અર્બન હેલ્થ સેન્ટર આંજણા ટ્રીટમેન્ટ પ્લાન્ટ કમ્પાઉન્ડ, આંબેડકરનગર સામે | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ભાઠેના અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર, તારા વિધ્યા સ્કુલની સામે, ભાઠેના કોમ્યુનીટી હોલની પાછળ, ભાઠેના | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
નવાગામ અર્બન હેલ્થ સેન્ટર, ઇશ્વરપુરા, ન.પ્રા.શાળા નં. ૧૪૬ પાસે | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ડીંડોલી અર્બન હેલ્થ સેન્ટર, ડીંડોલી રેલ્વે ફાટકની સામે, સાંઇ નગર | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ગોડાદરા અર્બન હેલ્થ સેન્ટર, બાબા બૈજનાથ મંદિરની પાસે, ગોડાદરા | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
નવાનગર અર્બન હેલ્થ સેન્ટર, વોર્ડ ઓફિસની પાછળની ગલી, ઉધના યાર્ડ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
પરવટ અર્બન હેલ્થ સેન્ટર, પરવટ વેજીટેબલ માર્કેટની બાજુમાં, કિષ્ણા કૃપા સોસાયટી, એસ.પી. કુકડીયા શાળાની સામે | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
પાંડેસરા અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ, ગુ.હા.બોર્ડ, પાણીની ટાંકી પાર્સે | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
બમરોલી અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર, કૈલાશ નગર ચાર રસ્તા પાસે, બમરોલી | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ભેસ્તાન અર્બન હેલ્થ સેન્ટર, એચ-૧પ EWS આવાસ, ભેસ્તાન | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
વડોદ અર્બન હેલ્થ સેન્ટર, વડોદગામ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ઉન અર્બન હેલ્થ સેન્ટર, સ્વપ્નસૃષ્ટિ એપાર્ટ. પાસે, BRTS વર્કશોપ બસડેપોની સામે, વખારીયા રોડ , ભેસ્તાન | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ઉનગામ અર્બન હેલ્થ સેન્ટર, ઉન ચારરસ્તા ચાચા સ્કુલની બાજુની ગલીમાં | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
તલંગપોર અર્બન હેલ્થ સેન્ટર, તલંગપોર પ્રાથમિક શાળાની બાજુમા, તલંગપોર ગામ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
પારડી કણદે અર્બન હેલ્થ સેન્ટર, ગ્રામ પંચાયત ઓફિસ, પારડી કણદે બસ સ્ટેન્ડની પાછળ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
કનસાડ અર્બન હેલ્થ સેન્ટર, કનસાડ પ્રાથમિક શાળાની બાજુમા, કનસાડ ગામ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ઉધના-ખટોદરા અર્બન હેલ્થ સેન્ટર, જોગણીમાતાના મંદિર પાસે, હનુમાન એસ્ટેટની બાજુમાં, સુરત રકતદાન કેન્દ્રની નીચે, ખટોદરા | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
સબ સેન્ટર, ઉધના પાણીની ટાંકી પાસે, ઉધના ગામ | મંગળવાર અને શુક્રવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
વિજયાનગર અર્બન હેલ્થ સેન્ટર, વિષ્ણુનગરની બાજુમાં,સુમન શાળા પાસે, વિજયાનગર | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
કનકપુર અર્બન હેલ્થ સેન્ટર, કનકપુર પ્રા.શાળાની બાજુમાં | સોમવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
પનાસ અર્બન હેલ્થ સેન્ટર, પનાસ ગામ, નહેર પાસે | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
સબ સેન્ટર, અઠવા સંકલિત વોર્ડ ઓફિસ, અઠવા પાર્ટી પ્લોટની બાજુમાં, ઉમરા-પોલીસ સ્ટેશન રોડ | બુધવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
અલથાણ અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ, અલથાણ ટેનામેન્ટ પાસે | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
વેસુ અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર, એલ.પી.સવાણી એકેડેમીની પાછળ, વીઆઇપી રોડ,વેસુ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ઉમરા અર્બન હેલ્થ સેન્ટર, ઉમરા ગામ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ | |
ડુમસ અર્બન હેલ્થ સેન્ટર, ડુમસ પોલીસ સ્ટેશનની સામે, સુલતાનાબાદ | સોમવાર અને ગુરૂવાર | સવારે ૯ : ૩૦ થી ૧ર : ૩૦ |