Conference Room Booking

Conference Room

The Conference Room is housed on the second floor of the A4 building of the Fort, with a seating capacity of 40-50 seats. The Conference Room is ideal for organizing educational/literature/cultural program such as meeting, workshop, lecture, discussion, book release etc.

Timings of the Conference Room Booking

09:00 am to 12:00 pm (1st Session)

01:00 pm to 04:00 pm (2nd Session)

05:00 pm to 08:00 pm (3rd Session)

Rates to Book Conference Room Booking

Please scroll/drag below block to view whole data
No. Days Particulars Rent Deposit Total Deposit
1 Tuesday To Sunday (per session) Rent Rs. 1915/- Rs. 9661/- Rs. 11576/-
Note

25% extra rent and deposit has to be paid by the individual/organization which wish to use Conference Room on Mondays and on public holidays.

A.C. Charges

Particulars within SMC limit outside SMC limit
Tuesday to Sunday (per hour) Rs. 767/- Rs. 895/-
On Mondays and Public Holidays (per hour) Rs. 1021/- Rs. 1149/-

Electricity Charges

Particulars
12/- per unit
Note

If Generator is used then Electricity charges will be charged at Rs. 25/- per Unit

Other Charges

  • Conference Room will be used as per the session timing only, however only 30 minutes above the actual session will be allowed and Rs. 200/- as rent for 30 minutes will be charged and applicable A/C and electricity charges will be deducted from the deposit.
  • Rent for preparation (If session is vacant before) & For windup (If session is vacant after)
    • 5% of rent for half hour
    • 15% of rent for an hour
    • 25% of rent for a Session
  • Other taxes will be charged as per Government Norms.
  • Booking can be done 150 days prior to the actual day of the program.
  • For Booking and other inquiry contact Fort from 11:30 am to 02:30 pm. on Fort's working days

કોન્ફરન્સ રૂમ એ-૪ ઈમારતના બીજા માળ પર આવેલ છે, તથા ૪૦–૫૦ વ્યક્તિની બેઠક વ્યવસ્થા ધરાવે છે. આ વ્યવસ્થા શૈક્ષણિક કાર્યક્રમો/સાહિત્યીક/સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે સંવાદ, વર્કશોપ, મિટિંગ, જુથ ચર્ચા, પ્રેન્ટેશન, સાહિત્ય ગોષ્ઠી, પુસ્તક વિવેચન વિગેરે કાર્યક્રમો માટે આદર્શ વ્યવસ્થા છે.

કાર્યક્રમ અંગેના નિયત સેશન સમય

સવારે ૯–૦૦ થી બપોરે ૧૨–૦૦ કલાક સુધી

બપોરે ૦૧–૦૦ થી ૦૪–૦૦ કલાક સુધી

સાંજે ૦૫–૦૦ થી રાત્રે ૦૮–૦૦ કલાક સુધી

કોન્ફરન્સ રૂમ ભાડેથી આપવાના દરો

Please scroll/drag below block to view whole data
અનુ. નં. દિવસો વિગત ભાડાની રકમ ડિપોઝિટની રકમ કુલ ડિપોઝિટની રકમ
મંગળવાર થી રવિવાર (પ્રતિ સેશન) ભાડું રૂ।. ૧૯૧૫⁄– રૂ।. ૯૬૬૧⁄– રૂ।. ૧૧૫૭૬⁄–
નોંધ

સોમનાર તથા જાહેર રજાના દિવસોએ કોન્ફરન્સ રૂમનો વપરાશ કરવા ઈચ્છતી વ્તક્તિ અથવા સંસ્થાએ નિયત રકમ કરતા ૨૫% વધુ ડિપોઝીટ તથા ભાડાની રકમ સાથે જમા કરવા જોગ કુલ રકમ બિનચૂક ભર્યા બાદ જ વપરાશ કરી શકશે.

એ.સી. ચાર્જ

વિગત એસ.એમ.સી.ની હદમાં એસ.એમ.સી.ની હદ બહાર
મંગળવાર થી રવિવાર (પ્રતિ કલાક) રૂ।. ૭૬૭/- રૂ।. ૮૯૫/-
સોમવાર તથા જાહેર રજાના દિવસો દરમિયાન (પ્રતિ કલાક) રૂ।. ૧૦૨૧/- રૂ।. ૧૧૪૯/-

વીજળી ચાર્જ

Particulars
રૂ।. ૧૨/- પ્રતિ યુનિટ
નોંધ

જો જનરેટરના વપરાશ કરવામાં આવે તો રૂ।. ૨૫/- પ્રતિ યુનિટ લેખે રકમ ચુકવવાની રહેશે

અન્ય ખર્ચ

  • કોન્ફરન્સ રૂમનો ઉપયોગ સેશનની સમયમર્યાદામાંજ કરી શકાશે, સેશનનો સમય પૂર્ણ થયા બાદ વધુમાં વધુ અન્ય ૩૦ મિનિટ વપરાશ પેટે રૂ।. ૨૦૦/- વધારાના ભાડું તથા લાગુ પડતા વધારાના વીજળી ખર્ચ તથા એ.સી. ચાર્જ ડિપોઝિટમાંથી વસુલ લેવામાં આવશે.
  • પૂર્વ તૈયારી (અગાઉનું સેશન ખાલી હશે તો) તેમજ ખાલી કરવા માટે (પાછળનું સેશન ખાલી હશે તો)
    • એક કલાકનો દર ભાડાની રકમના ૫%
    • બે કલાકનો દર ભાડાની રકમના ૧૫%
    • સેશનનો દર ભાડાની રકમના ૨૫%
  • સરકારશ્રી દ્વારા અમલીકૃત તમામ ટેક્ષ અલગથી ચૂકવવાના રહેશે
  • બુકીંગ કાર્યક્રમના દિવસના ૧૫૦ દિવસ અગાઉ કરી શકાશે.
  • બુકીંગ તથા અન્ય માહિતી માટે કિલ્લા ખાતે ૧૧–૩૦ થી ૦૨–૩૦ સુધી કિલ્લાના કામકાજના દિવસો દરમ્યાન સંપર્ક કરવો.